હબાક્કૂક ૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ કેમ કે આ દર્શન નક્કી કરેલા સમય માટે છે,એ પૂરું થવા ખૂબ આતુર છે, એ ખોટું પડશે નહિ. જો એવું લાગે કે એ મોડું કરી રહ્યું છે,* તોપણ એની આતુરતાથી રાહ જો!*+ એ ચોક્કસ સાચું પડશે,એ મોડું પડશે નહિ! ૨ પિતર ૩:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ યહોવા* પોતાનું વચન પૂરું કરવામાં મોડું કરતા નથી,+ પછી ભલેને કેટલાક લોકોને એવું લાગે. પણ તે તમારી સાથે ધીરજથી વર્તે છે, કેમ કે તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.+
૩ કેમ કે આ દર્શન નક્કી કરેલા સમય માટે છે,એ પૂરું થવા ખૂબ આતુર છે, એ ખોટું પડશે નહિ. જો એવું લાગે કે એ મોડું કરી રહ્યું છે,* તોપણ એની આતુરતાથી રાહ જો!*+ એ ચોક્કસ સાચું પડશે,એ મોડું પડશે નહિ!
૯ યહોવા* પોતાનું વચન પૂરું કરવામાં મોડું કરતા નથી,+ પછી ભલેને કેટલાક લોકોને એવું લાગે. પણ તે તમારી સાથે ધીરજથી વર્તે છે, કેમ કે તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.+