હબાક્કૂક ૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ઘમંડથી ફુલાઈ ગયેલા માણસને જો,તેનું દિલ નેક નથી. પણ ન્યાયી* માણસ પોતાના વિશ્વાસથી* જીવશે.+