૨ પિતર ૨:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ તેઓએ આપણા માલિક અને તારણહાર ઈસુ ખ્રિસ્તનું ખરું જ્ઞાન લઈને આ દુનિયાનાં ગંદા કામો કરવાનું છોડી દીધું છે.+ એ પછી પણ જો તેઓ પાછા એ જ કામો કરવા લાગે અને એ કામો તેમના પર કાબૂ કરી લે, તો તેઓની હાલત અગાઉના કરતાં પણ વધારે ખરાબ થશે.+
૨૦ તેઓએ આપણા માલિક અને તારણહાર ઈસુ ખ્રિસ્તનું ખરું જ્ઞાન લઈને આ દુનિયાનાં ગંદા કામો કરવાનું છોડી દીધું છે.+ એ પછી પણ જો તેઓ પાછા એ જ કામો કરવા લાગે અને એ કામો તેમના પર કાબૂ કરી લે, તો તેઓની હાલત અગાઉના કરતાં પણ વધારે ખરાબ થશે.+