માથ્થી ૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ “બીજાઓને દોષિત ઠરાવવાનું બંધ કરો,+ જેથી તમને દોષિત ઠરાવવામાં ન આવે. લૂક ૬:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ “બીજાઓને દોષિત ઠરાવવાનું બંધ કરો અને તમને દોષિત ઠરાવવામાં નહિ આવે.+ બીજાઓની ભૂલો શોધવાનું બંધ કરો અને તમારી ભૂલો શોધવામાં નહિ આવે. માફ કરતા રહો અને તમને માફ કરવામાં આવશે.+ રોમનો ૧૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ બીજાના ચાકરનો ન્યાય કરનાર તું કોણ?+ તે તારો નહિ, પણ ઈશ્વરનો ચાકર છે. ઈશ્વર તેના માલિક છે. ઈશ્વર નક્કી કરશે કે તે ખરો છે કે ખોટો.*+ ઈશ્વર યહોવાની* મદદથી તે તેમની આગળ ઊભો રહી શકશે.
૩૭ “બીજાઓને દોષિત ઠરાવવાનું બંધ કરો અને તમને દોષિત ઠરાવવામાં નહિ આવે.+ બીજાઓની ભૂલો શોધવાનું બંધ કરો અને તમારી ભૂલો શોધવામાં નહિ આવે. માફ કરતા રહો અને તમને માફ કરવામાં આવશે.+
૪ બીજાના ચાકરનો ન્યાય કરનાર તું કોણ?+ તે તારો નહિ, પણ ઈશ્વરનો ચાકર છે. ઈશ્વર તેના માલિક છે. ઈશ્વર નક્કી કરશે કે તે ખરો છે કે ખોટો.*+ ઈશ્વર યહોવાની* મદદથી તે તેમની આગળ ઊભો રહી શકશે.