-
અયૂબ ૧૪:૧, ૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ તે ફૂલની જેમ ખીલે છે અને જલદી જ કરમાઈ જાય છે;*+
તે પડછાયાની જેમ અદૃશ્ય થઈ જાય છે;+
-
ગીતશાસ્ત્ર ૧૦૨:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ મારા દિવસો ધુમાડાની જેમ ગાયબ થઈ જાય છે.
મારાં હાડકાં ભઠ્ઠીની જેમ ભડભડ બળે છે.+
-
-
૧ પિતર ૧:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ કેમ કે “બધા લોકો ઘાસ જેવા છે. તેઓનો મહિમા મેદાનનાં ફૂલો જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે,
-
-
-