માથ્થી ૨૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ ઈસુ જૈતૂન પર્વત પર બેઠા હતા ત્યારે, શિષ્યો એકાંતમાં તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું: “અમને જણાવો કે એ બધું ક્યારે બનશે? તમારી હાજરીની*+ અને દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?”+
૩ ઈસુ જૈતૂન પર્વત પર બેઠા હતા ત્યારે, શિષ્યો એકાંતમાં તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું: “અમને જણાવો કે એ બધું ક્યારે બનશે? તમારી હાજરીની*+ અને દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?”+