વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૫:૩૪-૩૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૪ પણ હું તમને કહું છું: કદી સમ ન ખાઓ.+ સ્વર્ગના નહિ, કેમ કે એ ઈશ્વરનું રાજ્યાસન છે. ૩૫ પૃથ્વીના પણ નહિ, કેમ કે એ તેમના પગનું આસન છે.+ યરૂશાલેમના પણ નહિ, કેમ કે એ મહાન રાજાનું શહેર છે.+ ૩૬ તમે તમારાં માથાના સમ પણ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ કે કાળો કરી શકતા નથી. ૩૭ તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય,+ કેમ કે એનાથી વધારે જે કહેવામાં આવે છે એ શેતાન* તરફથી છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો