કોલોસીઓ ૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ખ્રિસ્તના શિક્ષણથી તમારા દિલને પૂરેપૂરું ભરી દો અને બુદ્ધિમાન બનો. ગીતો ગાઈને, ઈશ્વરની સ્તુતિ કરીને અને આભાર* સાથે ભક્તિ-ગીતો ગાઈને એકબીજાને શીખવતા રહો+ અને ઉત્તેજન* આપતા રહો. તમારા દિલમાં યહોવા* માટે ગાતા રહો.+
૧૬ ખ્રિસ્તના શિક્ષણથી તમારા દિલને પૂરેપૂરું ભરી દો અને બુદ્ધિમાન બનો. ગીતો ગાઈને, ઈશ્વરની સ્તુતિ કરીને અને આભાર* સાથે ભક્તિ-ગીતો ગાઈને એકબીજાને શીખવતા રહો+ અને ઉત્તેજન* આપતા રહો. તમારા દિલમાં યહોવા* માટે ગાતા રહો.+