વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૪૧:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ જો નેક* માણસ મને શિક્ષા કરે, તો હું એને અતૂટ પ્રેમ ગણીશ.+

      જો તે મને ઠપકો આપે, તો હું એને માથાને તાજગી આપતા તેલ જેવો ગણીશ,+

      હું એને નકારીશ નહિ.+

      તેની આપત્તિઓમાં પણ હું તેના માટે પ્રાર્થના કરતો રહીશ.

  • માર્ક ૬:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ તેઓએ ઘણા ખરાબ દૂતો કાઢ્યા+ અને ઘણા બીમાર લોકોને તેલ ચોળીને સાજા કર્યા.

  • લૂક ૧૦:૩૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૪ તે તેની પાસે ગયો. તેના ઘા પર તેલ અને દ્રાક્ષદારૂ રેડીને પાટા બાંધ્યા. તેને પોતાના જાનવર પર નાખીને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સંભાળ રાખી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો