૨ શમુએલ ૧૨:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ દાઉદે નાથાનને કહ્યું: “મેં યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.”+ જવાબમાં નાથાને દાઉદને કહ્યું: “યહોવાએ તમારું પાપ માફ કર્યું છે.*+ તમે માર્યા નહિ જાઓ.+ ગીતશાસ્ત્ર ૩૨:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ આખરે મેં તમારી આગળ મારા પાપની કબૂલાત કરી. મેં મારી ભૂલ છુપાવી નહિ.+ મેં કહ્યું: “હું યહોવા આગળ મારા અપરાધો કબૂલ કરીશ.”+ તમે મારી ભૂલો અને મારાં પાપ માફ કર્યાં.+ (સેલાહ) નીતિવચનો ૨૮:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય,+પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.+ ૧ યોહાન ૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ઈશ્વર વિશ્વાસુ અને ન્યાયી છે, એટલે જો આપણે પોતાનાં પાપ કબૂલ કરીએ, તો તે આપણાં પાપ માફ કરશે અને બધી દુષ્ટતાથી આપણને શુદ્ધ કરશે.+
૧૩ દાઉદે નાથાનને કહ્યું: “મેં યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.”+ જવાબમાં નાથાને દાઉદને કહ્યું: “યહોવાએ તમારું પાપ માફ કર્યું છે.*+ તમે માર્યા નહિ જાઓ.+
૫ આખરે મેં તમારી આગળ મારા પાપની કબૂલાત કરી. મેં મારી ભૂલ છુપાવી નહિ.+ મેં કહ્યું: “હું યહોવા આગળ મારા અપરાધો કબૂલ કરીશ.”+ તમે મારી ભૂલો અને મારાં પાપ માફ કર્યાં.+ (સેલાહ)
૧૩ જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય,+પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.+
૯ ઈશ્વર વિશ્વાસુ અને ન્યાયી છે, એટલે જો આપણે પોતાનાં પાપ કબૂલ કરીએ, તો તે આપણાં પાપ માફ કરશે અને બધી દુષ્ટતાથી આપણને શુદ્ધ કરશે.+