ગીતશાસ્ત્ર ૩૬:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તમે જીવનનો ઝરો છો.+ તમારી ઝળહળતી રોશનીમાંથી અમને પ્રકાશ મળે છે.+ યશાયા ૫૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૫ હે તરસ્યા લોકો,+ પાણી પીવા આવો!+ પૈસા ન હોય તોપણ આવો, ખાવાનું લો અને ખાઓ! મારી પાસે આવો, દ્રાક્ષદારૂ અને દૂધ+ મફત લઈ જાઓ!+ પ્રકટીકરણ ૭:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ રાજ્યાસનની પાસે ઊભેલું ઘેટું+ તેઓની સંભાળ રાખશે.+ તે તેઓને જીવનનાં પાણીનાં ઝરણાઓ* સુધી દોરી જશે.+ ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.”+ પ્રકટીકરણ ૨૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ દૂતે મને જીવનના પાણીની નદી બતાવી.+ એ હીરા જેવી ચોખ્ખી અને ચમકતી હતી. એ નદી ઈશ્વરના અને ઘેટાના રાજ્યાસનમાંથી નીકળીને વહેતી હતી.+
૫૫ હે તરસ્યા લોકો,+ પાણી પીવા આવો!+ પૈસા ન હોય તોપણ આવો, ખાવાનું લો અને ખાઓ! મારી પાસે આવો, દ્રાક્ષદારૂ અને દૂધ+ મફત લઈ જાઓ!+
૧૭ રાજ્યાસનની પાસે ઊભેલું ઘેટું+ તેઓની સંભાળ રાખશે.+ તે તેઓને જીવનનાં પાણીનાં ઝરણાઓ* સુધી દોરી જશે.+ ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.”+
૨૨ દૂતે મને જીવનના પાણીની નદી બતાવી.+ એ હીરા જેવી ચોખ્ખી અને ચમકતી હતી. એ નદી ઈશ્વરના અને ઘેટાના રાજ્યાસનમાંથી નીકળીને વહેતી હતી.+