યશાયા ૬૦:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એ જોઈને તારી આંખોમાં ચમક આવી જશે.+ તારું દિલ ખુશીથી ઝૂમી ઊઠશે અને આનંદથી ભરપૂર થશે. દરિયાનો ખજાનો તારી પાસે લાવવામાં આવશે. પ્રજાઓની માલ-મિલકત તારા હાથમાં સોંપાશે.+
૫ એ જોઈને તારી આંખોમાં ચમક આવી જશે.+ તારું દિલ ખુશીથી ઝૂમી ઊઠશે અને આનંદથી ભરપૂર થશે. દરિયાનો ખજાનો તારી પાસે લાવવામાં આવશે. પ્રજાઓની માલ-મિલકત તારા હાથમાં સોંપાશે.+