વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • માણસના પાપની શરૂઆત (૧-૧૩)

        • પહેલું જૂઠાણું (૪, ૫)

      • બળવાખોરો વિરુદ્ધ યહોવાનો ન્યાયચુકાદો (૧૪-૨૪)

        • સ્ત્રીના વંશજ વિશેની ભવિષ્યવાણી (૧૫)

        • એદન બાગમાંથી કાઢી મૂકવામાં આવ્યા (૨૩, ૨૪)

ઉત્પત્તિ ૩:૧

ફૂટનોટ

  • *

    અથવા, “કપટી; સતર્ક; ચાલાક.”

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૩; પ્રક ૧૨:૯; ૨૦:૨
  • +ઉત ૨:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૨૦, પાન ૩-૪

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૭, પાન ૫

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૧૮-૧૯

    ૯/૧/૨૦૦૪, પાન ૧૪-૧૫

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૨૭

    ૭/૧/૨૦૦૧, પાન ૧૯

    ૨/૧/૧૯૯૬, પાન ૨૧

    ૪/૧/૧૯૯૪, પાન ૯

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

    ૨/૧/૧૯૮૭, પાન ૧૮

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૪૬

ઉત્પત્તિ ૩:૨

એને લગતી કલમો

  • +ઉત ૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૬

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

ઉત્પત્તિ ૩:૩

એને લગતી કલમો

  • +ઉત ૨:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૬

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

ઉત્પત્તિ ૩:૪

એને લગતી કલમો

  • +યોહ ૮:૪૪; ૧યો ૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૨૦, પાન ૪

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૯, પાન ૧૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૮, પાન ૬-૭

    ચોકીબુરજ: ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?,

    ૧૧/૧/૨૦૦૯, પાન ૫-૬

    ૪/૧/૧૯૯૪, પાન ૯

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

    ૮/૧/૧૯૯૦, પાન ૭

    બાઇબલ શીખવે છે, પાન ૬૧-૬૨

    જ્ઞાન, પાન ૭૦

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૪૬

    દૈવી સત્યનો માર્ગ, પાન ૩

    સલામત ભાવિ, પાન ૩

ઉત્પત્તિ ૩:૫

એને લગતી કલમો

  • +ઉત ૩:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૮, પાન ૫-૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૭, પાન ૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૯

    ચોકીબુરજ: ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?,

    ૫/૧/૨૦૧૧, પાન ૧૮-૧૯

    ૭/૧/૨૦૦૯, પાન ૧૫

    ૧૧/૧/૨૦૦૯, પાન ૫-૭

    ૯/૧/૨૦૦૪, પાન ૧૪-૧૫

    ૪/૧/૧૯૯૪, પાન ૯

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

    ૨/૧/૧૯૮૭, પાન ૧૮

    બાઇબલ શીખવે છે, પાન ૬૧-૬૨

    જ્ઞાન, પાન ૭૦

    હંમશ માટે જીવી શકા, પાન ૯૯

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૪૬

    સલામત ભાવિ, પાન ૩

    દેવ કાળજી લે છે, પાન ૩

ઉત્પત્તિ ૩:૬

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૩; ૧તિ ૨:૧૪; યાકૂ ૧:૧૪, ૧૫
  • +રોમ ૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૬

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૩, પાન ૧૫

    ૫/૧/૨૦૧૧, પાન ૧૮-૧૯

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૫-૨૬

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

    ૩/૧/૧૯૮૭, પાન ૨૧

ઉત્પત્તિ ૩:૭

ફૂટનોટ

  • *

    એ કોઈ વાતનું ભાન થવાને બતાવે છે.

  • *

    અથવા, “લંગોટ જેવાં કપડાં બનાવ્યાં.”

એને લગતી કલમો

  • +ઉત ૩:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૯, પાન ૫-૬

ઉત્પત્તિ ૩:૮

ફૂટનોટ

  • *

    અથવા, “દિવસનો એવો સમય જ્યારે પવન ફૂંકાય છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૪, પાન ૨૯

    ૭/૧/૨૦૦૧, પાન ૭

ઉત્પત્તિ ૩:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૨:૨૫
  • +ઉત ૨:૧૭

ઉત્પત્તિ ૩:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૪, પાન ૭

    ૬/૧૫/૧૯૯૭, પાન ૧૫

    ૨/૧/૧૯૯૩, પાન ૨૦

ઉત્પત્તિ ૩:૧૩

એને લગતી કલમો

  • +૨કો ૧૧:૩; ૧તિ ૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બના!,

    ૧૦/૮/૧૯૯૮, પાન ૨૨

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

    ૨/૧/૧૯૮૭, પાન ૧૮

ઉત્પત્તિ ૩:૧૪

એને લગતી કલમો

  • +ઉત ૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

ઉત્પત્તિ ૩:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “સંતાન.”

  • *

    અથવા, “છૂંદશે.”

  • *

    અથવા, “છૂંદશે; કરડશે.”

એને લગતી કલમો

  • +પ્રક ૧૨:૯
  • +પ્રક ૧૨:૧
  • +પ્રક ૧૨:૭, ૧૭
  • +યોહ ૮:૪૪; ૧યો ૩:૧૦
  • +ઉત ૨૨:૧૮; ૪૯:૧૦; ગલા ૩:૧૬, ૨૯
  • +પ્રક ૨૦:૨, ૧૦
  • +માથ ૨૭:૫૦; પ્રેકા ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૬, પાન ૨૫-૨૬

    ૮/૨૦૧૬, પાન ૯

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૪, પાન ૮-૯, ૧૩

    ૯/૧/૨૦૧૨, પાન ૧૨

    ૨/૧/૨૦૧૧, પાન ૧૦

    ૯/૧/૨૦૦૯, પાન ૨૯-૩૦

    ૫/૧/૨૦૦૯, પાન ૨૪

    ૧૨/૧/૨૦૦૮, પાન ૧૯, ૨૧-૨૨

    ૧૧/૧/૨૦૦૮, પાન ૨૬

    ૧૨/૧૫/૨૦૦૭, પાન ૪-૭, ૮-૧૦

    ૧/૧/૨૦૦૭, પાન ૨૨-૨૭

    ૬/૧/૨૦૦૬, પાન ૨૩-૨૪

    ૫/૧/૨૦૦૫, પાન ૧૧-૧૨

    ૧૧/૧૫/૨૦૦૪, પાન ૩૦

    ૮/૧૫/૨૦૦૦, પાન ૧૩

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૩

    ૫/૧૫/૨૦૦૦, પાન ૧૫-૧૬

    ૪/૧૫/૧૯૯૯, પાન ૧૦-૧૧

    ૨/૧/૧૯૯૮, પાન ૯-૧૦, ૧૩, ૧૭-૧૮

    ૬/૧/૧૯૯૭, પાન ૯

    ૬/૧/૧૯૯૬, પાન ૯

    ૨/૧/૧૯૯૪, પાન ૭

    ૫/૧/૧૯૯૦, પાન ૧૫

    ૨/૧/૧૯૯૦, પાન ૧૦

    ૧૧/૧/૧૯૮૯, પાન ૨૧

    ૫/૧/૧૯૮૭, પાન ૨૨

    બાઇબલનો સંદેશો, પાન ૫, ૨૮

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૯, ૧૭૭, ૨૮૬

    હંમશ માટે જીવી શકા, પાન ૧૧૨

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૨૯

    દૈવી સત્યનો માર્ગ, પાન ૩

ઉત્પત્તિ ૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૪

    ૮/૧૫/૧૯૯૮, પાન ૬

    ૬/૧૫/૧૯૯૭, પાન ૧૫

    ૯/૧૫/૧૯૯૫, પાન ૨૦

    ૭/૧૫/૧૯૯૫, પાન ૧૦

    ૮/૧/૧૯૯૩, પાન ૪

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

    ૪/૧/૧૯૯૦, પાન ૨૧

    સજાગ બનો!,

    ૧/૨૦૦૬, પાન ૧૮-૧૯

ઉત્પત્તિ ૩:૧૭

ફૂટનોટ

  • *

    અર્થ, “માણસ; માણસજાત.”

એને લગતી કલમો

  • +ઉત ૨:૧૭
  • +ઉત ૫:૨૯
  • +રોમ ૮:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૪, પાન ૨૯

    ૧૧/૧/૧૯૯૬, પાન ૭

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

ઉત્પત્તિ ૩:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૨:૭
  • +ગી ૧૦૪:૨૯; સભા ૩:૨૦; ૧૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૧૯ પાન ૮-૯

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૫

    ૪/૧/૧૯૯૯, પાન ૧૫-૧૬

    ૫/૧૫/૧૯૯૫, પાન ૪

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

    બાઇબલ શીખવે છે, પાન ૬૩

    સજાગ બનો!

    ૩/૮/૧૯૯૩, પાન ૨૭

    જ્ઞાન, પાન ૫૩

    હંમશ માટે જીવી શકા, પાન ૭૬

    દૈવી સત્યનો માર્ગ, પાન ૩

ઉત્પત્તિ ૩:૨૦

ફૂટનોટ

  • *

    અર્થ, “સજીવ.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૭:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧૫/૧૯૯૯, પાન ૧૭

ઉત્પત્તિ ૩:૨૧

એને લગતી કલમો

  • +ઉત ૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૨૮

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૫, પાન ૯-૧૦

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

ઉત્પત્તિ ૩:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૩:૫
  • +ઉત ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૧

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૧, પાન ૭

    ૧૦/૧૫/૨૦૦૩, પાન ૨૭

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૨૭

    ૪/૧૫/૧૯૯૯, પાન ૭-૮

ઉત્પત્તિ ૩:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓને.”

એને લગતી કલમો

  • +ઉત ૨:૮
  • +ઉત ૩:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

ઉત્પત્તિ ૩:૨૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૮૦:૧; યશા ૩૭:૧૬; હઝ ૧૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૧૬-૧૭

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૩, પાન ૧૪

    ૩/૧/૧૯૯૦, પાન ૨૫

    પગલે ચાલો, પાન ૧૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૩:૧૨કો ૧૧:૩; પ્રક ૧૨:૯; ૨૦:૨
ઉત. ૩:૧ઉત ૨:૧૭
ઉત. ૩:૨ઉત ૨:૧૬
ઉત. ૩:૩ઉત ૨:૮, ૯
ઉત. ૩:૪યોહ ૮:૪૪; ૧યો ૩:૮
ઉત. ૩:૫ઉત ૩:૨૨
ઉત. ૩:૬૨કો ૧૧:૩; ૧તિ ૨:૧૪; યાકૂ ૧:૧૪, ૧૫
ઉત. ૩:૬રોમ ૫:૧૨
ઉત. ૩:૭ઉત ૩:૨૧
ઉત. ૩:૧૧ઉત ૨:૨૫
ઉત. ૩:૧૧ઉત ૨:૧૭
ઉત. ૩:૧૩૨કો ૧૧:૩; ૧તિ ૨:૧૪
ઉત. ૩:૧૪ઉત ૩:૧
ઉત. ૩:૧૫પ્રક ૧૨:૯
ઉત. ૩:૧૫પ્રક ૧૨:૧
ઉત. ૩:૧૫પ્રક ૧૨:૭, ૧૭
ઉત. ૩:૧૫યોહ ૮:૪૪; ૧યો ૩:૧૦
ઉત. ૩:૧૫ઉત ૨૨:૧૮; ૪૯:૧૦; ગલા ૩:૧૬, ૨૯
ઉત. ૩:૧૫પ્રક ૨૦:૨, ૧૦
ઉત. ૩:૧૫માથ ૨૭:૫૦; પ્રેકા ૩:૧૫
ઉત. ૩:૧૭ઉત ૨:૧૭
ઉત. ૩:૧૭ઉત ૫:૨૯
ઉત. ૩:૧૭રોમ ૮:૨૦
ઉત. ૩:૧૯ઉત ૨:૭
ઉત. ૩:૧૯ગી ૧૦૪:૨૯; સભા ૩:૨૦; ૧૨:૭
ઉત. ૩:૨૦પ્રેકા ૧૭:૨૬
ઉત. ૩:૨૧ઉત ૩:૭
ઉત. ૩:૨૨ઉત ૩:૫
ઉત. ૩:૨૨ઉત ૨:૯
ઉત. ૩:૨૩ઉત ૨:૮
ઉત. ૩:૨૩ઉત ૩:૧૯
ઉત. ૩:૨૪ગી ૮૦:૧; યશા ૩૭:૧૬; હઝ ૧૦:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૩:૧-૨૪

ઉત્પત્તિ

૩ યહોવા ઈશ્વરે બનાવેલાં સર્વ જંગલી પ્રાણીઓમાં સાપ+ સૌથી સાવધ* હતો. સાપે સ્ત્રીને પૂછ્યું: “શું ઈશ્વરે સાચે જ તમને બાગનાં બધાં ઝાડનાં ફળ ખાવાની ના પાડી છે?”+ ૨ સ્ત્રીએ કહ્યું: “અમે બાગનાં બધાં ઝાડનાં ફળ ખાઈ શકીએ છીએ,+ ૩ પણ બાગની વચ્ચે આવેલા ઝાડના+ ફળ વિશે ઈશ્વરે કહ્યું છે: ‘તમારે એ ખાવું નહિ, એને અડકવું પણ નહિ. જો તમે એ ખાશો, તો મરી જશો.’” ૪ સાપે સ્ત્રીને કહ્યું: “તમે નહિ જ મરો.+ ૫ ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે એ ખાશો, એ દિવસે તમારી આંખો ખૂલી જશે અને તમે ઈશ્વરની જેમ ભલું-ભૂંડું જાણનારા બની જશો.”+

૬ એ ઝાડ જોઈને સ્ત્રીને લાગ્યું કે એનું ફળ ખાવામાં સારું અને આંખોને ગમી જાય એવું છે. હા, એ ઝાડ જોવામાં સુંદર હતું. એટલે તેણે એનું ફળ તોડીને ખાધું.+ પછી તે અને તેનો પતિ સાથે હતાં ત્યારે, તેણે એ ફળ પતિને આપ્યું અને તેણે પણ એ ખાધું.+ ૭ ત્યારે તેઓની આંખો ખૂલી ગઈ.* તેઓને ખ્યાલ આવ્યો કે તેઓ નગ્‍ન છે. એટલે તેઓએ અંજીરીનાં પાંદડાં સીવીને કપડાં બનાવ્યાં* અને પોતાનાં અંગો ઢાંક્યાં.+

૮ સાંજના સમયે* યહોવા ઈશ્વર બાગમાં ચાલતા હતા ત્યારે, માણસ અને તેની પત્નીને તેમનો અવાજ સંભળાયો. યહોવા ઈશ્વરની નજરથી બચવા તેઓ બાગનાં વૃક્ષો વચ્ચે સંતાઈ ગયાં. ૯ યહોવા ઈશ્વરે માણસને વારંવાર બોલાવ્યો. તેમણે પૂછ્યું: “તું ક્યાં છે?” ૧૦ આખરે માણસે કહ્યું: “મેં બાગમાં તમારો અવાજ સાંભળ્યો, પણ હું નગ્‍ન હતો, એટલે ડરી ગયો અને સંતાઈ ગયો.” ૧૧ ઈશ્વરે કહ્યું: “તને કોણે કહ્યું કે તું નગ્‍ન છે?+ શું તેં એ ઝાડનું ફળ ખાધું છે, જે ખાવાની મેં તને ના પાડી હતી?”+ ૧૨ માણસે કહ્યું: “તમે મને જે સ્ત્રી આપી છે, તેણે મને એ ઝાડનું ફળ આપ્યું અને મેં ખાધું.” ૧૩ યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું: “આ તેં શું કર્યું?” સ્ત્રીએ જવાબ આપ્યો: “પેલા સાપે મને છેતરી એટલે મેં ખાધું.”+

૧૪ યહોવા ઈશ્વરે સાપને+ કહ્યું: “તેં જે કર્યું છે, એના લીધે પૃથ્વીનાં સર્વ પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓમાંથી ફક્ત તારા પર શ્રાપ ઊતરી આવ્યો છે. તું પેટે ચાલીશ અને જીવનભર ધૂળ ખાઈશ. ૧૫ હું તારી+ અને સ્ત્રીની+ વચ્ચે દુશ્મની+ કરાવીશ. તારા વંશજ*+ અને તેના વંશજની+ વચ્ચે પણ દુશ્મની કરાવીશ. તે તારું માથું કચડી નાખશે*+ અને તું તેની એડીએ ડંખ મારશે.”*+

૧૬ ઈશ્વરે સ્ત્રીને કહ્યું: “હવેથી હું તારી ગર્ભાવસ્થાની વેદના ખૂબ વધારી દઈશ. બાળકને જન્મ આપતી વખતે તને ખૂબ પીડા થશે. તું તારા પતિના સાથ માટે તડપીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”

૧૭ ઈશ્વરે આદમને* કહ્યું: “મેં તને આજ્ઞા આપી હતી કે, ‘તારે એ ઝાડનું ફળ ખાવું નહિ.’+ છતાં તેં તારી પત્નીનું સાંભળ્યું અને એ ફળ ખાધું. એટલે તારા લીધે ધરતીને શ્રાપ લાગ્યો છે.+ તું આખી જિંદગી દુઃખ વેઠીને એની ઊપજ ખાઈશ.+ ૧૮ જમીન તારા માટે કાંટા અને ઝાંખરાં ઉગાડશે અને તારે જમીનની ઊપજ ખાવી પડશે. ૧૯ તું માટીમાં પાછો મળી જાય ત્યાં સુધી પરસેવો પાડીને ખોરાક ખાઈશ, કેમ કે તું માટીમાંથી લેવાયો છે.+ તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જઈશ.”+

૨૦ આદમે પોતાની પત્નીનું નામ હવા* પાડ્યું, કેમ કે તે સર્વ મનુષ્યોની મા બનવાની હતી.+ ૨૧ યહોવા ઈશ્વરે આદમ અને તેની પત્ની માટે ચામડાનાં લાંબાં કપડાં બનાવ્યાં.+ ૨૨ પછી યહોવા ઈશ્વરે કહ્યું: “માણસ આપણા જેવો ભલું-ભૂંડું જાણનારો બન્યો છે.+ હવે એવું ન થાય કે તે હાથ લંબાવીને જીવનના ઝાડનું*+ ફળ તોડે, એ ખાય અને હંમેશ માટે જીવે.” ૨૩ એટલે યહોવા ઈશ્વરે માણસને* એદન બાગમાંથી+ કાઢી મૂક્યો, જેથી જે જમીનમાંથી તે લેવાયો હતો+ એને ખેડે. ૨૪ તેને કાઢી મૂક્યા પછી ઈશ્વરે એદન બાગની પૂર્વમાં કરૂબો*+ અને સળગતી તલવાર મૂકી, જે સતત ફરતી હતી. જીવનના ઝાડ* તરફ લઈ જતા માર્ગની ચોકી કરવા તેમણે એવું કર્યું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો