વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • એફેસસને (૧-૭), સ્મર્નાને (૮-૧૧), પેર્ગામમને (૧૨-૧૭), થુવાતિરાને (૧૮-૨૯) સંદેશા

પ્રકટીકરણ ૨:૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૯:૧; એફે ૧:૧
  • +પ્રક ૧:૨૦
  • +પ્રક ૧:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૧૧/૨૦૧૯, પાન ૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૩

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૧

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૫-૧૬

પ્રકટીકરણ ૨:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૦:૨૯, ૩૦; ૨કો ૧૧:૧૩; ૧યો ૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૩

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૧

પ્રકટીકરણ ૨:૩

એને લગતી કલમો

  • +૧પિ ૪:૧૪
  • +ગલા ૬:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૩

પ્રકટીકરણ ૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૮, પાન ૨૫-૨૯

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૧-૧૨

    ૧૦/૧/૨૦૦૨, પાન ૨૦-૨૧

    ૧૦/૧/૧૯૯૭, પાન ૨૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૩૩

પ્રકટીકરણ ૨:૫

એને લગતી કલમો

  • +પ્રક ૩:૧૯
  • +પ્રક ૨:૧૬
  • +પ્રક ૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૧

    ૧૦/૧/૨૦૦૨, પાન ૨૦-૨૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૩૩

પ્રકટીકરણ ૨:૬

એને લગતી કલમો

  • +૧કો ૧૧:૧૯; પ્રક ૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૩

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૧

પ્રકટીકરણ ૨:૭

ફૂટનોટ

  • *

    અથવા, “જીવનના બાગમાં.” શબ્દસૂચિમાં “જીવનનો બાગ” જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૧૧:૧૫; પ્રક ૨:૧૭, ૨૯
  • +૧યો ૫:૪
  • +રોમ ૨:૬, ૭; પ્રક ૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૧

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૩, ૩૦૫

પ્રકટીકરણ ૨:૮

એને લગતી કલમો

  • +પ્રક ૧:૧૩, ૧૭
  • +રોમ ૧૪:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૭

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૨

પ્રકટીકરણ ૨:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “સભાસ્થાનના.”

એને લગતી કલમો

  • +૨કો ૬:૪, ૧૦; ૧તિ ૬:૧૮, ૧૯; યાકૂ ૨:૫
  • +પ્રક ૩:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૭

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૨

    ૪/૧/૧૯૮૯, પાન ૧૦

પ્રકટીકરણ ૨:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

  • *

    મૂળ, “મુગટ.”

એને લગતી કલમો

  • +માથ ૧૦:૨૮
  • +રોમ ૨:૬, ૭; ૨તિ ૪:૭, ૮; યાકૂ ૧:૧૨; પ્રક ૨૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૬, પાન ૧૨

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૨-૧૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૭

પ્રકટીકરણ ૨:૧૧

એને લગતી કલમો

  • +પ્રક ૧૩:૯
  • +૧યો ૫:૫
  • +પ્રક ૨૦:૬, ૧૪; ૨૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૩૭

પ્રકટીકરણ ૨:૧૨

એને લગતી કલમો

  • +પ્રક ૧:૧૩, ૧૬; ૧૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૪૧

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૩

પ્રકટીકરણ ૨:૧૩

એને લગતી કલમો

  • +માર્ક ૧૩:૯; પ્રક ૨:૩
  • +પ્રેકા ૧:૮
  • +માથ ૨૪:૯
  • +લૂક ૧૨:૮; ૧યો ૨:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૪૧

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૩

પ્રકટીકરણ ૨:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૩૧:૧૬; ૨પિ ૨:૧૫; યહૂ ૧૧
  • +ગણ ૨૨:૪
  • +ગણ ૨૫:૧, ૨; પ્રેકા ૧૫:૨૮, ૨૯; એફે ૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૪૧

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૩-૧૪

    ૪/૧/૧૯૮૯, પાન ૧૦

પ્રકટીકરણ ૨:૧૫

એને લગતી કલમો

  • +૨પિ ૨:૧; પ્રક ૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૪૧

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૪

    ૪/૧/૧૯૮૯, પાન ૧૦

પ્રકટીકરણ ૨:૧૬

એને લગતી કલમો

  • +પ્રક ૧:૧૩, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૪૧

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૪

પ્રકટીકરણ ૨:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૨:૭
  • +૧યો ૫:૫; પ્રક ૩:૧૨
  • +નિર્ગ ૧૬:૧૫, ૩૧; ગી ૭૮:૨૪; હિબ્રૂ ૯:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૪૧, ૪૫

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૪

    ૮/૧૫/૧૯૯૯, પાન ૨૮

પ્રકટીકરણ ૨:૧૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૬:૧૪
  • +પ્રક ૧૯:૧૨
  • +પ્રક ૧:૧૩-૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૪૭

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૫-૧૬

પ્રકટીકરણ ૨:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૪૭

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૬

પ્રકટીકરણ ૨:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧રા ૧૬:૩૧; ૨રા ૯:૨૨
  • +૧કો ૫:૧૧; ગલા ૫:૧૯; એફે ૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૪૭

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૬

    ૪/૧/૧૯૮૯, પાન ૧૦

પ્રકટીકરણ ૨:૨૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૪૭

પ્રકટીકરણ ૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૪૭

પ્રકટીકરણ ૨:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઊંડી લાગણીઓ.” મૂળ, “મૂત્રપિંડો.”

એને લગતી કલમો

  • +પ્રક ૨૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૫, પાન ૧૫

    ૯/૧/૨૦૧૦, પાન ૩૦

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૪૭

પ્રકટીકરણ ૨:૨૪

એને લગતી કલમો

  • +યોહ ૮:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૦, પાન ૩૦

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૪૭

પ્રકટીકરણ ૨:૨૫

એને લગતી કલમો

  • +પ્રક ૩:૧૧

પ્રકટીકરણ ૨:૨૬

એને લગતી કલમો

  • +ગી ૨:૮, ૯; માથ ૧૯:૨૮; લૂક ૨૨:૨૮-૩૦; પ્રક ૩:૨૧; ૨૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૪૭, ૨૭૯

પ્રકટીકરણ ૨:૨૭

એને લગતી કલમો

  • +પ્રક ૧૨:૫; ૧૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૪૭, ૨૭૯

પ્રકટીકરણ ૨:૨૮

એને લગતી કલમો

  • +પ્રક ૨૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૪૭

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૬

પ્રકટીકરણ ૨:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૪૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૨:૧પ્રેકા ૧૯:૧; એફે ૧:૧
પ્રકટી. ૨:૧પ્રક ૧:૨૦
પ્રકટી. ૨:૧પ્રક ૧:૧૨, ૧૩
પ્રકટી. ૨:૨પ્રેકા ૨૦:૨૯, ૩૦; ૨કો ૧૧:૧૩; ૧યો ૪:૧
પ્રકટી. ૨:૩૧પિ ૪:૧૪
પ્રકટી. ૨:૩ગલા ૬:૯
પ્રકટી. ૨:૫પ્રક ૩:૧૯
પ્રકટી. ૨:૫પ્રક ૨:૧૬
પ્રકટી. ૨:૫પ્રક ૧:૨૦
પ્રકટી. ૨:૬૧કો ૧૧:૧૯; પ્રક ૨:૧૫
પ્રકટી. ૨:૭માથ ૧૧:૧૫; પ્રક ૨:૧૭, ૨૯
પ્રકટી. ૨:૭૧યો ૫:૪
પ્રકટી. ૨:૭રોમ ૨:૬, ૭; પ્રક ૨:૧૦
પ્રકટી. ૨:૮પ્રક ૧:૧૩, ૧૭
પ્રકટી. ૨:૮રોમ ૧૪:૯
પ્રકટી. ૨:૯૨કો ૬:૪, ૧૦; ૧તિ ૬:૧૮, ૧૯; યાકૂ ૨:૫
પ્રકટી. ૨:૯પ્રક ૩:૯
પ્રકટી. ૨:૧૦માથ ૧૦:૨૮
પ્રકટી. ૨:૧૦રોમ ૨:૬, ૭; ૨તિ ૪:૭, ૮; યાકૂ ૧:૧૨; પ્રક ૨૦:૪
પ્રકટી. ૨:૧૧પ્રક ૧૩:૯
પ્રકટી. ૨:૧૧૧યો ૫:૫
પ્રકટી. ૨:૧૧પ્રક ૨૦:૬, ૧૪; ૨૧:૮
પ્રકટી. ૨:૧૨પ્રક ૧:૧૩, ૧૬; ૧૯:૧૫
પ્રકટી. ૨:૧૩માર્ક ૧૩:૯; પ્રક ૨:૩
પ્રકટી. ૨:૧૩પ્રેકા ૧:૮
પ્રકટી. ૨:૧૩માથ ૨૪:૯
પ્રકટી. ૨:૧૩લૂક ૧૨:૮; ૧યો ૨:૨૩
પ્રકટી. ૨:૧૪ગણ ૩૧:૧૬; ૨પિ ૨:૧૫; યહૂ ૧૧
પ્રકટી. ૨:૧૪ગણ ૨૨:૪
પ્રકટી. ૨:૧૪ગણ ૨૫:૧, ૨; પ્રેકા ૧૫:૨૮, ૨૯; એફે ૫:૫
પ્રકટી. ૨:૧૫૨પિ ૨:૧; પ્રક ૨:૬
પ્રકટી. ૨:૧૬પ્રક ૧:૧૩, ૧૬
પ્રકટી. ૨:૧૭પ્રક ૨:૭
પ્રકટી. ૨:૧૭૧યો ૫:૫; પ્રક ૩:૧૨
પ્રકટી. ૨:૧૭નિર્ગ ૧૬:૧૫, ૩૧; ગી ૭૮:૨૪; હિબ્રૂ ૯:૪
પ્રકટી. ૨:૧૮પ્રેકા ૧૬:૧૪
પ્રકટી. ૨:૧૮પ્રક ૧૯:૧૨
પ્રકટી. ૨:૧૮પ્રક ૧:૧૩-૧૫
પ્રકટી. ૨:૨૦૧રા ૧૬:૩૧; ૨રા ૯:૨૨
પ્રકટી. ૨:૨૦૧કો ૫:૧૧; ગલા ૫:૧૯; એફે ૫:૫
પ્રકટી. ૨:૨૩પ્રક ૨૨:૧૨
પ્રકટી. ૨:૨૪યોહ ૮:૪૪
પ્રકટી. ૨:૨૫પ્રક ૩:૧૧
પ્રકટી. ૨:૨૬ગી ૨:૮, ૯; માથ ૧૯:૨૮; લૂક ૨૨:૨૮-૩૦; પ્રક ૩:૨૧; ૨૦:૪
પ્રકટી. ૨:૨૭પ્રક ૧૨:૫; ૧૯:૧૫
પ્રકટી. ૨:૨૮પ્રક ૨૨:૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૨:૧-૨૯

યોહાનને થયેલું પ્રકટીકરણ

૨ “એફેસસ+ મંડળના દૂતને+ લખ: જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે અને સોનાની સાત દીવીઓ વચ્ચે ચાલે છે, તે આમ કહે છે:+ ૨ ‘મને તારાં કામો, તારી મહેનત અને ધીરજ વિશે ખબર છે. તું ખરાબ માણસોને ચલાવી લેતો નથી. જેઓ પોતાને પ્રેરિતો* કહેવડાવે છે+ પણ હકીકતમાં નથી, તેઓને તું પારખી લે છે. તેઓ તારી આગળ જૂઠા સાબિત થયા છે, એ હું જાણું છું. ૩ તું ધીરજ પણ બતાવે છે. તેં મારા નામને લીધે સહન કર્યું છે.+ તું નિરાશ થઈ ગયો નથી.+ ૪ પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવું છે કે તારામાં પહેલાં જેવો પ્રેમ નથી.

૫ “‘એટલે વિચાર કર કે તું ક્યાં હતો અને હવે ક્યાં પડ્યો છે. તું પસ્તાવો કર+ અને પહેલાંનાં જેવાં કાર્યો કર. તું એમ નહિ કરે તો હું તારી પાસે આવીશ. તું પસ્તાવો નહિ કરે+ તો તારી દીવી હું એની જગ્યાએથી હટાવી દઈશ.+ ૬ પણ તારામાં આ એક વાત સારી છે: તું પણ મારી જેમ નીકોલાયતી જૂથનાં+ કાર્યોને ધિક્કારે છે. ૭ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે:+ જે જીતે છે+ તેને હું જીવનના ઝાડ+ પરથી ખાવા દઈશ. એ ઝાડ ઈશ્વરના બાગમાં* છે.’

૮ “સ્મર્ના મંડળના દૂતને લખ: જે ‘પહેલો અને છેલ્લો’ છે,+ જે મરણ પામ્યો અને ફરી જીવતો થયો,+ તે આમ કહે છે: ૯ ‘હું તારી કસોટી અને ગરીબી જાણું છું, પણ તું ધનવાન છે.+ હું એવા લોકોને જાણું છું, જેઓ તારી નિંદા કરે છે. તેઓ પોતાને યહૂદી કહેવડાવે છે પણ હકીકતમાં નથી. તેઓ તો શેતાનની* ટોળકીના* છે.+ ૧૦ તારા પર જે આવી પડવાનું છે એનાથી ગભરાઈશ નહિ.+ તમારામાંથી અમુકને શેતાન* કેદમાં નાખશે, જેથી તમારી પૂરેપૂરી કસોટી થાય. તમારા પર દસ દિવસ સંકટ આવશે. તારે મરવું પડે તોપણ પોતાને વિશ્વાસુ સાબિત કર અને હું તને જીવનનું ઇનામ* આપીશ.+ ૧૧ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે+ કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે: જે જીતે છે+ તેનું કદી પણ બીજું મરણ થશે નહિ.’+

૧૨ “પેર્ગામમ મંડળના દૂતને લખ: જેની પાસે ધારદાર, લાંબી અને બેધારી તલવાર છે,+ તે આમ કહે છે: ૧૩ ‘હું જાણું છું કે તું જ્યાં રહે છે, ત્યાં શેતાનનું રાજ્યાસન છે. તોપણ તું મારા નામને વળગી રહ્યો છે.+ શેતાન રહે છે ત્યાં મારા વિશ્વાસુ સાક્ષી+ અંતિપાસને તારી આગળ મારી નાખવામાં આવ્યો હતો.+ એ દિવસોમાં પણ મારા પરની તારી શ્રદ્ધા ડગી નહિ.+

૧૪ “‘પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવું છે કે તારામાં એવા લોકો છે, જેઓ બલામના શિક્ષણને વળગી રહે છે.+ તેણે બાલાકને+ શીખવ્યું કે ઇઝરાયેલના દીકરાઓને લાલચમાં ફસાવે, જેથી તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓ ખાય અને વ્યભિચાર* કરે.+ ૧૫ તારામાં એવા લોકો પણ છે, જેઓ નીકોલાયતી જૂથના શિક્ષણને વળગી રહે છે.+ ૧૬ એટલે તું પસ્તાવો કર. તું એમ નહિ કરે તો હું તારી પાસે જલદી જ આવું છું. હું મારા મોંમાંથી નીકળતી લાંબી તલવારથી તેઓની સાથે યુદ્ધ કરીશ.+

૧૭ “‘જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે:+ જે જીતે છે+ તેને હું સંતાડેલા માન્‍નામાંથી* થોડું આપીશ.+ હું તેને એક સફેદ પથ્થર આપીશ. એ પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે એના મેળવનાર સિવાય બીજું કોઈ જાણતું નથી.’

૧૮ “થુવાતિરા+ મંડળના દૂતને લખ: ઈશ્વરનો દીકરો, જેની આંખો અગ્‍નિની જ્વાળા જેવી છે+ અને જેના પગ ચોખ્ખા તાંબા જેવા છે,+ તે આમ કહે છે: ૧૯ ‘મને તારાં કામો, તારો પ્રેમ, તારી શ્રદ્ધા, તારી ભક્તિ અને તારી ધીરજ વિશે ખબર છે. તારાં હમણાંનાં કામો અગાઉનાં કરતાં વધારે સારાં છે.

૨૦ “‘પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવું છે કે તું એ સ્ત્રી ઇઝેબેલને+ ચલાવી લે છે, જે પોતાને પ્રબોધિકા ગણાવે છે. તે મારા ભક્તોને વ્યભિચાર* કરવાનું+ અને મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓ ખાવાનું શીખવે છે. તે તેઓને ભમાવે છે. ૨૧ મેં તેને પસ્તાવો કરવાનો સમય આપ્યો. પણ તે પોતાના વ્યભિચારનો* પસ્તાવો કરવા તૈયાર નથી. ૨૨ હું તેને એટલી બીમાર કરી નાખીશ કે તે પથારીમાંથી ઊભી નહિ થાય. જેઓ તેની સાથે વ્યભિચાર કરે છે, તેઓ જો તેનાં જેવાં કામો છોડીને પસ્તાવો નહિ કરે, તો હું તેઓ પર મોટી આફત લાવીશ. ૨૩ હું તેનાં બાળકોને ખતરનાક બીમારીથી મારી નાખીશ. પછી બધાં મંડળો જાણશે કે અંતરના વિચારો* અને હૃદયોને પારખનાર હું જ છું. હું દરેકને પોતાનાં કાર્યો પ્રમાણે બદલો આપીશ.+

૨૪ “‘થુવાતિરામાં બાકીના જેઓ ઇઝેબેલના શિક્ષણને પાળતા નથી અને જેઓ “શેતાનના જૂઠા શિક્ષણ”+ વિશે કંઈ જાણતા નથી, તેઓને કહું છું: હું તમારા પર વધારાનો કોઈ બોજો નાખતો નથી. ૨૫ ફક્ત એટલું જ કે હું આવું ત્યાં સુધી, તમારી પાસે જે છે એને વળગી રહેજો.+ ૨૬ જે જીતે છે અને અંત સુધી મારા માર્ગો પ્રમાણે ચાલે છે, તેને હું પ્રજાઓ પર અધિકાર આપીશ,+ ૨૭ જેવો અધિકાર મને મારા પિતાએ આપ્યો છે. તે લોઢાના દંડથી લોકો પર રાજ કરશે,+ જેથી માટીનાં વાસણોની જેમ તેઓના ટુકડે-ટુકડા થઈ જાય. ૨૮ હું તેને સવારનો તારો+ આપીશ. ૨૯ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે.’

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો