વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • બધા ઇઝરાયેલીઓએ દાઉદનો રાજા તરીકે અભિષેક કર્યો (૧-૩)

      • દાઉદ સિયોનને કબજે કરે છે (૪-૯)

      • દાઉદના શૂરવીર યોદ્ધાઓ (૧૦-૪૭)

૧ કાળવૃત્તાંત ૧૧:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારું હાડ-માંસ છીએ.”

એને લગતી કલમો

  • +ગણ ૧૩:૨૨; ૨શ ૨:૧; ૫:૫; ૧કા ૧૨:૨૩
  • +૨શ ૫:૧, ૨

૧ કાળવૃત્તાંત ૧૧:૨

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૬, ૧૩
  • +૨શ ૬:૨૧; ૭:૮, ૯; ગી ૭૮:૭૦, ૭૧

૧ કાળવૃત્તાંત ૧૧:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૨૭, ૨૮
  • +૧શ ૧૬:૧૩; ૨શ ૨:૪; ૫:૩

૧ કાળવૃત્તાંત ૧૧:૪

એને લગતી કલમો

  • +યહો ૧૫:૬૩; ન્યા ૧:૨૧; ૧૯:૧૦
  • +ઉત ૧૦:૧૫, ૧૬; ૧૫:૧૮, ૨૧; નિર્ગ ૩:૧૭

૧ કાળવૃત્તાંત ૧૧:૫

એને લગતી કલમો

  • +૨શ ૫:૬-૧૦
  • +૧રા ૮:૧; ગી ૨:૬; ૪૮:૨
  • +૧રા ૨:૧૦

૧ કાળવૃત્તાંત ૧૧:૬

એને લગતી કલમો

  • +૨શ ૨:૧૮

૧ કાળવૃત્તાંત ૧૧:૮

ફૂટનોટ

  • *

    હિબ્રૂ, મિલ્લો. એનો અર્થ થાય, “પૂરવું.”

૧ કાળવૃત્તાંત ૧૧:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૩:૧

૧ કાળવૃત્તાંત ૧૧:૧૦

એને લગતી કલમો

  • +૧શ ૧૬:૧૨, ૧૩

૧ કાળવૃત્તાંત ૧૧:૧૧

એને લગતી કલમો

  • +૧કા ૨૭:૧, ૨
  • +૨શ ૨૩:૮
  • +યહો ૨૩:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૧૦

૧ કાળવૃત્તાંત ૧૧:૧૨

એને લગતી કલમો

  • +૨શ ૨૩:૯, ૧૦, ૧૫-૧૭
  • +૧કા ૮:૧, ૪

૧ કાળવૃત્તાંત ૧૧:૧૩

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૧

૧ કાળવૃત્તાંત ૧૧:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “મોટો ઉદ્ધાર કર્યો.”

એને લગતી કલમો

  • +ગી ૧૮:૫૦

૧ કાળવૃત્તાંત ૧૧:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “નીચાણ પ્રદેશમાં.”

એને લગતી કલમો

  • +૧શ ૨૨:૧
  • +યહો ૧૫:૮, ૧૨; ૨શ ૨૩:૧૩-૧૭

૧ કાળવૃત્તાંત ૧૧:૧૭

એને લગતી કલમો

  • +૧શ ૨૦:૬

૧ કાળવૃત્તાંત ૧૧:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૧૨, પાન ૧૧

૧ કાળવૃત્તાંત ૧૧:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૯:૪; લેવી ૧૭:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૧૨, પાન ૧૧

૧ કાળવૃત્તાંત ૧૧:૨૦

એને લગતી કલમો

  • +૨શ ૩:૩૦
  • +૧શ ૨૬:૬; ૨શ ૨:૧૮; ૧૮:૨
  • +૨શ ૨૩:૧૮, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૧૦

૧ કાળવૃત્તાંત ૧૧:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૧૦

૧ કાળવૃત્તાંત ૧૧:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “શૂરવીર માણસનો દીકરો.”

એને લગતી કલમો

  • +૧રા ૪:૪; ૧કા ૨૭:૧, ૫
  • +યહો ૧૫:૨૧
  • +ન્યા ૧૪:૫, ૬; ૧શ ૧૭:૩૬, ૩૭; ૨શ ૨૩:૨૦-૨૩

૧ કાળવૃત્તાંત ૧૧:૨૩

ફૂટનોટ

  • *

    તેની ઊંચાઈ આશરે ૨.૨૩ મી. (૭.૩ ફૂટ) હતી. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

  • *

    વણેલું કાપડ વીંટવા માટે વપરાતો દાંડો.

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૪
  • +૧શ ૧૭:૭
  • +૧શ ૧૭:૫૧

૧ કાળવૃત્તાંત ૧૧:૨૫

એને લગતી કલમો

  • +૧કા ૧૧:૧૯

૧ કાળવૃત્તાંત ૧૧:૨૬

એને લગતી કલમો

  • +૨શ ૨:૧૮, ૨૩; ૧કા ૨૭:૧, ૭
  • +૨શ ૨૩:૨૪-૩૯

૧ કાળવૃત્તાંત ૧૧:૨૮

એને લગતી કલમો

  • +૧કા ૨૭:૧, ૯
  • +૧કા ૨૭:૧, ૧૨

૧ કાળવૃત્તાંત ૧૧:૨૯

એને લગતી કલમો

  • +૨શ ૨૧:૧૮; ૧કા ૨૭:૧, ૧૧

૧ કાળવૃત્તાંત ૧૧:૩૦

એને લગતી કલમો

  • +૧કા ૨૭:૧, ૧૩
  • +૧કા ૨૭:૧, ૧૫

૧ કાળવૃત્તાંત ૧૧:૩૧

એને લગતી કલમો

  • +ન્યા ૨૦:૧૫; ૧કા ૧૨:૧, ૨

૧ કાળવૃત્તાંત ૧૧:૩૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યહો ૨૪:૩૦

૧ કાળવૃત્તાંત ૧૧:૪૧

એને લગતી કલમો

  • +૨શ ૧૧:૩, ૧૭; ૧૨:૯; ૧રા ૧૫:૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કાળ. ૧૧:૧ગણ ૧૩:૨૨; ૨શ ૨:૧; ૫:૫; ૧કા ૧૨:૨૩
૧ કાળ. ૧૧:૧૨શ ૫:૧, ૨
૧ કાળ. ૧૧:૨૧શ ૧૮:૬, ૧૩
૧ કાળ. ૧૧:૨૨શ ૬:૨૧; ૭:૮, ૯; ગી ૭૮:૭૦, ૭૧
૧ કાળ. ૧૧:૩૧શ ૧૫:૨૭, ૨૮
૧ કાળ. ૧૧:૩૧શ ૧૬:૧૩; ૨શ ૨:૪; ૫:૩
૧ કાળ. ૧૧:૪યહો ૧૫:૬૩; ન્યા ૧:૨૧; ૧૯:૧૦
૧ કાળ. ૧૧:૪ઉત ૧૦:૧૫, ૧૬; ૧૫:૧૮, ૨૧; નિર્ગ ૩:૧૭
૧ કાળ. ૧૧:૫૨શ ૫:૬-૧૦
૧ કાળ. ૧૧:૫૧રા ૮:૧; ગી ૨:૬; ૪૮:૨
૧ કાળ. ૧૧:૫૧રા ૨:૧૦
૧ કાળ. ૧૧:૬૨શ ૨:૧૮
૧ કાળ. ૧૧:૯૨શ ૩:૧
૧ કાળ. ૧૧:૧૦૧શ ૧૬:૧૨, ૧૩
૧ કાળ. ૧૧:૧૧૧કા ૨૭:૧, ૨
૧ કાળ. ૧૧:૧૧૨શ ૨૩:૮
૧ કાળ. ૧૧:૧૧યહો ૨૩:૧૦
૧ કાળ. ૧૧:૧૨૨શ ૨૩:૯, ૧૦, ૧૫-૧૭
૧ કાળ. ૧૧:૧૨૧કા ૮:૧, ૪
૧ કાળ. ૧૧:૧૩૧શ ૧૭:૧
૧ કાળ. ૧૧:૧૪ગી ૧૮:૫૦
૧ કાળ. ૧૧:૧૫૧શ ૨૨:૧
૧ કાળ. ૧૧:૧૫યહો ૧૫:૮, ૧૨; ૨શ ૨૩:૧૩-૧૭
૧ કાળ. ૧૧:૧૭૧શ ૨૦:૬
૧ કાળ. ૧૧:૧૯ઉત ૯:૪; લેવી ૧૭:૧૦
૧ કાળ. ૧૧:૨૦૨શ ૩:૩૦
૧ કાળ. ૧૧:૨૦૧શ ૨૬:૬; ૨શ ૨:૧૮; ૧૮:૨
૧ કાળ. ૧૧:૨૦૨શ ૨૩:૧૮, ૧૯
૧ કાળ. ૧૧:૨૨૧રા ૪:૪; ૧કા ૨૭:૧, ૫
૧ કાળ. ૧૧:૨૨યહો ૧૫:૨૧
૧ કાળ. ૧૧:૨૨ન્યા ૧૪:૫, ૬; ૧શ ૧૭:૩૬, ૩૭; ૨શ ૨૩:૨૦-૨૩
૧ કાળ. ૧૧:૨૩૧શ ૧૭:૪
૧ કાળ. ૧૧:૨૩૧શ ૧૭:૭
૧ કાળ. ૧૧:૨૩૧શ ૧૭:૫૧
૧ કાળ. ૧૧:૨૫૧કા ૧૧:૧૯
૧ કાળ. ૧૧:૨૬૨શ ૨:૧૮, ૨૩; ૧કા ૨૭:૧, ૭
૧ કાળ. ૧૧:૨૬૨શ ૨૩:૨૪-૩૯
૧ કાળ. ૧૧:૨૮૧કા ૨૭:૧, ૯
૧ કાળ. ૧૧:૨૮૧કા ૨૭:૧, ૧૨
૧ કાળ. ૧૧:૨૯૨શ ૨૧:૧૮; ૧કા ૨૭:૧, ૧૧
૧ કાળ. ૧૧:૩૦૧કા ૨૭:૧, ૧૩
૧ કાળ. ૧૧:૩૦૧કા ૨૭:૧, ૧૫
૧ કાળ. ૧૧:૩૧ન્યા ૨૦:૧૫; ૧કા ૧૨:૧, ૨
૧ કાળ. ૧૧:૩૨યહો ૨૪:૩૦
૧ કાળ. ૧૧:૪૧૨શ ૧૧:૩, ૧૭; ૧૨:૯; ૧રા ૧૫:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કાળવૃત્તાંત ૧૧:૧-૪૭

પહેલો કાળવૃત્તાંત

૧૧ સમય જતાં, બધા ઇઝરાયેલીઓ હેબ્રોનમાં+ દાઉદ પાસે આવ્યા અને કહ્યું: “જુઓ, અમે તમારાં જ સગાં છીએ.*+ ૨ અગાઉ શાઉલ રાજા હતા ત્યારે પણ, લડાઈઓમાં ઇઝરાયેલની આગેવાની લેનાર તમે જ હતા.+ તમારા ઈશ્વર યહોવાએ તમને કહ્યું હતું: ‘તું ઘેટાંપાળકની જેમ મારા ઇઝરાયેલી લોકોની સંભાળ રાખીશ અને મારા ઇઝરાયેલી લોકોનો આગેવાન બનીશ.’”+ ૩ આમ ઇઝરાયેલના સર્વ વડીલો હેબ્રોનમાં દાઉદ રાજા પાસે આવ્યા. દાઉદે ત્યાં યહોવા આગળ તેઓ સાથે કરાર* કર્યો. યહોવાએ શમુએલ દ્વારા કહ્યું હતું તેમ,+ તેઓએ આખા ઇઝરાયેલ પર રાજા તરીકે દાઉદનો અભિષેક* કર્યો.+

૪ પછી દાઉદ અને ઇઝરાયેલના બધા માણસો યરૂશાલેમમાં, એટલે કે યબૂસમાં+ રહેતા યબૂસીઓ+ વિરુદ્ધ લડાઈ કરવા ગયા. ૫ યબૂસીઓએ દાઉદની મશ્કરી કરતા કહ્યું: “તું અમારા વિસ્તારમાં પગ પણ નહિ મૂકી શકે!”+ તોપણ દાઉદે સિયોનનો+ કિલ્લો કબજે કરી લીધો, જે આજે દાઉદનગર કહેવાય છે.+ ૬ દાઉદે કહ્યું: “જે કોઈ યબૂસીઓ પર સૌથી પહેલા હુમલો કરશે, તે સેનાપતિ બનશે.” સરૂયાના દીકરા યોઆબે+ પહેલો હુમલો કર્યો અને સેનાપતિ બન્યો. ૭ પછી દાઉદ કિલ્લામાં રહેવા લાગ્યો. એટલે તેઓએ એ જગ્યાનું નામ દાઉદનગર પાડ્યું. ૮ તેણે ગઢ* પર અને શહેરમાં દીવાલો અને બીજી ઇમારતો બાંધવાનું શરૂ કર્યું. યોઆબે બાકીનું શહેર ફરી બંધાવ્યું. ૯ દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો+ અને સૈન્યોના ઈશ્વર યહોવા* તેની સાથે હતા.

૧૦ દાઉદના શૂરવીર યોદ્ધાઓના આગેવાનોએ ઇઝરાયેલીઓ સાથે મળીને તેને રાજા તરીકે સાથ આપ્યો. યહોવાએ ઇઝરાયેલીઓને વચન આપ્યું હતું તેમ તેઓએ તેને રાજા બનાવ્યો.+ ૧૧ દાઉદના શૂરવીર યોદ્ધાઓનાં નામ આ છે: હાખમોનીનો દીકરો યાશોબઆમ,+ જે ત્રણ શૂરવીરોમાં ઉપરી હતો.+ તેણે એક જ સમયે ૩૦૦ માણસોને પોતાના ભાલાથી રહેંસી નાખ્યા હતા.+ ૧૨ તેના પછી એલઆઝાર,+ જે અહોહી+ દોદોનો દીકરો હતો. એલઆઝાર ત્રણ શૂરવીરોમાંનો એક હતો. ૧૩ એકવાર તે દાઉદ સાથે પાસ-દામ્મીમમાં+ હતો. જવના પાકથી ભરેલા એક ખેતર પાસે પલિસ્તીઓ લડાઈ કરવા ભેગા થયા હતા. બધા માણસો પલિસ્તીઓથી ડરીને નાસી છૂટ્યા હતા. ૧૪ પણ શામ્માહે ખેતરની વચ્ચે ઊભા રહીને એનું રક્ષણ કર્યું અને પલિસ્તીઓને મારી નાખ્યા. યહોવાએ પોતાના લોકોને મોટી જીત અપાવી.*+

૧૫ બીજી એકવાર ૩૦ આગેવાનોમાંથી ત્રણ માણસો દાઉદ પાસે ખડક પર અદુલ્લામની ગુફામાં ગયા.+ પલિસ્તીઓના સૈન્યે રફાઈમની ખીણમાં*+ છાવણી નાખી હતી. ૧૬ એ સમયે દાઉદ સલામત જગ્યાએ સંતાઈ ગયો હતો અને પલિસ્તીઓની ચોકી બેથલેહેમમાં હતી. ૧૭ દાઉદે કહ્યું: “કાશ, કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી લાવી આપે!”+ ૧૮ એ સાંભળીને ત્રણ યોદ્ધાઓ ત્યાંથી નીકળ્યા અને પલિસ્તીઓની છાવણીમાં ઘૂસી જઈને બેથલેહેમ પહોંચી ગયા. તેઓ બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી કાઢીને દાઉદ પાસે લાવ્યા. પણ દાઉદે એ પાણી પીવાની ના પાડી દીધી અને યહોવા આગળ રેડી દીધું. ૧૯ દાઉદે કહ્યું: “મારા ઈશ્વરની નજરમાં એ એકદમ ખોટું કહેવાય. એ પાણી પીવાનું તો હું વિચારી પણ ન શકું. જે માણસોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો, તેઓનું લોહી હું કઈ રીતે પી શકું?+ કેમ કે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને મારા માટે પાણી લાવ્યા છે.” તેણે એ પાણી પીવાની ચોખ્ખી ના પાડી. દાઉદના ત્રણ શૂરવીર યોદ્ધાઓએ આવાં મોટાં કામો કર્યાં હતાં.

૨૦ યોઆબનો+ ભાઈ અબીશાય+ બીજા ત્રણ શૂરવીરોમાં ઉપરી હતો. તેણે એક જ સમયે ૩૦૦ માણસોને પોતાના ભાલાથી મારી નાખ્યા હતા. તેની શાખ પહેલા ત્રણ શૂરવીરો જેવી જ હતી.+ ૨૧ ત્રણ શૂરવીરોમાં તે સૌથી વધારે કુશળ હતો અને તેઓમાં ઉપરી હતો, તોપણ તે પહેલા ત્રણ શૂરવીરોની બરાબરી કરી શક્યો નહિ.

૨૨ યહોયાદાનો દીકરો બનાયા+ બહાદુર માણસ* હતો. તેણે કાબ્સએલમાં+ ઘણાં પરાક્રમી કામો કર્યાં હતાં. તેણે મોઆબી અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા હતા. એકવાર હિમ પડતું હતું ત્યારે, તેણે ખાડામાં ઊતરીને એક સિંહને મારી નાખ્યો હતો.+ ૨૩ તેણે ઇજિપ્તના એક કદાવર માણસને પણ મારી નાખ્યો હતો, જેની ઊંચાઈ પાંચ હાથ* હતી.+ ઇજિપ્તના માણસના હાથમાં ભાલો હતો, જે વણકરની તોર* જેવો હતો.+ છતાં બનાયા ફક્ત લાકડી લઈને તેની સામે ગયો. બનાયાએ ઇજિપ્તના માણસના હાથમાંથી ભાલો છીનવી લીધો અને એ જ ભાલાથી તેને મોતને ઘાટ ઉતારી દીધો.+ ૨૪ યહોયાદાના દીકરા બનાયાએ આવાં પરાક્રમી કામો કર્યાં હતાં. તેની શાખ પહેલા ત્રણ શૂરવીર યોદ્ધાઓ જેવી હતી. ૨૫ ખરું કે તે પેલા ત્રીસ શૂરવીર યોદ્ધાઓ કરતાં ચઢિયાતો હતો, તોપણ તે પહેલા ત્રણ શૂરવીરોની બરાબરી કરી શક્યો નહિ.+ જોકે દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી બનાવ્યો હતો.

૨૬ લશ્કરના શૂરવીર યોદ્ધાઓ આ હતા: યોઆબનો ભાઈ અસાહેલ,+ બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,+ ૨૭ હરોરી શામ્મોથ, પલોની હેલેસ, ૨૮ તકોઆના ઈક્કેશનો દીકરો ઇરા,+ અનાથોથનો અબીએઝેર,+ ૨૯ હૂશાનો સિબ્બખાય,+ અહોહી ઈલાહ, ૩૦ નટોફાહનો માહરાય,+ નટોફાહના બાઅનાહનો દીકરો હેલેદ,+ ૩૧ બિન્યામીનીઓના ગિબયાહના+ રીબાયનો દીકરો ઈથાય, પિરઆથોનનો બનાયા, ૩૨ ગાઆશના+ વહેળાઓનો* હૂરાય, અરાબાહથી અબીએલ, ૩૩ બાહૂરીમી આઝ્માવેથ, શાઆલ્બોની એલ્યાહબા, ૩૪ ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન, ૩૫ હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલીફાહ, ૩૬ મખેરાથી હેફેર, પલોની અહિયા, ૩૭ કાર્મેલી હેસરો, એઝ્બાયનો દીકરો નાઅરાય, ૩૮ નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર, ૩૯ આમ્મોની સેલેક, સરૂયાના દીકરા યોઆબનાં હથિયાર ઊંચકનાર બએરોથી નાહરાય, ૪૦ યિથ્રી ઇરા, યિથ્રી ગારેબ, ૪૧ ઊરિયા+ હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ, ૪૨ રૂબેની શીઝાનો દીકરો અદીના, જે રૂબેનીઓનો મુખી હતો અને તેની સાથેના ૩૦ માણસો, ૪૩ માખાહનો દીકરો હાનાન, મિથ્ની યોશાફાટ, ૪૪ આશ્તારોથી ઉઝિયા, અરોએરી હોથામના દીકરાઓ શામા અને યેઈએલ, ૪૫ શિમ્રીનો દીકરો યદીઅએલ અને તેનો ભાઈ યોહા જે તીસાનો હતો, ૪૬ માહવી અલીએલ, એલનાઆમના દીકરાઓ યરીબાય અને યોશાવ્યા, મોઆબી યિથ્માહ, ૪૭ અલીએલ, ઓબેદ અને મસોબાથી યાઅસીએલ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો