વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૨૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા (૧-૧૦)

      • જૂઠું બોલવા ચોકીદારોને લાંચ આપવામાં આવી (૧૧-૧૫)

      • ઈસુએ શિષ્યો બનાવવાનું કામ સોંપ્યું (૧૬-૨૦)

માથ્થી ૨૮:૧

ફૂટનોટ

  • *

    આ દિવસને આપણે રવિવાર કહીએ છીએ. યહૂદીઓ માટે એ અઠવાડિયાનો પહેલો દિવસ હતો.

એને લગતી કલમો

  • +માર્ક ૧૬:૧; લૂક ૨૪:૧, ૧૦; યોહ ૨૦:૧

માથ્થી ૨૮:૨

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +માર્ક ૧૬:૪, ૫; લૂક ૨૪:૨, ૪

માથ્થી ૨૮:૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૧:૧૦

માથ્થી ૨૮:૫

એને લગતી કલમો

  • +માર્ક ૧૬:૬

માથ્થી ૨૮:૬

એને લગતી કલમો

  • +માથ ૧૬:૨૧; ૧૭:૨૨, ૨૩; ૧કો ૧૫:૩, ૪

માથ્થી ૨૮:૭

એને લગતી કલમો

  • +માથ ૨૬:૩૨; ૨૮:૧૬; માર્ક ૧૪:૨૮
  • +માર્ક ૧૬:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૦, પાન ૨-૩

માથ્થી ૨૮:૮

એને લગતી કલમો

  • +માર્ક ૧૬:૮; લૂક ૨૪:૯

માથ્થી ૨૮:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૨૦, પાન ૬

    ૧/૨૦૨૦, પાન ૨

    સજાગ બનો!

    ૧/૨૦૦૮, પાન ૫

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૪, પાન ૧૭-૧૮

માથ્થી ૨૮:૧૧

એને લગતી કલમો

  • +માથ ૨૭:૬૫

માથ્થી ૨૮:૧૩

એને લગતી કલમો

  • +માથ ૨૭:૬૪

માથ્થી ૨૮:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “કારણ આપીને મનાવીશું.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૩૦૫

માથ્થી ૨૮:૧૬

એને લગતી કલમો

  • +૧કો ૧૫:૬
  • +માથ ૨૬:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૯, પાન ૧૪

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૫, પાન ૧૩

માથ્થી ૨૮:૧૮

એને લગતી કલમો

  • +એફે ૧:૨૦, ૨૧; ફિલિ ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૧

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૫, પાન ૧૧

    ૭/૧/૨૦૦૪, પાન ૮-૯, ૧૮

માથ્થી ૨૮:૧૯

એને લગતી કલમો

  • +પ્રેકા ૧:૮; રોમ ૧૧:૧૩; પ્રક ૧૪:૬
  • +પ્રેકા ૨:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૧, પાન ૩

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૧

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૦, પાન ૯-૧૨

    ૧/૨૦૨૦, પાન ૨-૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૯, પાન ૧૪-૧૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૮, પાન ૫, ૯

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૪/૨૦૧૮, પાન ૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૬, પાન ૯

    ૩/૧/૨૦૧૦, પાન ૧૪-૧૮

    ૨/૧/૨૦૦૬, પાન ૨૪-૨૫

    ૭/૧/૨૦૦૪, પાન ૮-૧૩, ૧૪-૧૯

    ૧/૧/૨૦૦૪, પાન ૧૩

    ૭/૧૫/૨૦૦૨, પાન ૧૮-૧૯

    ૪/૧/૨૦૦૨, પાન ૧૧-૧૨

    ૧/૧૫/૨૦૦૧, પાન ૧૨

    ૩/૧૫/૧૯૯૯, પાન ૧૦

    ૧/૧/૧૯૯૮, પાન ૨૯

    ૨/૧૫/૧૯૯૬, પાન ૧૯

    ૧૦/૧/૧૯૯૫, પાન ૧૩

    ૫/૧૫/૧૯૯૫, પાન ૧૦

    ૯/૧/૧૯૯૨, પાન ૨૪

    ૩/૧/૧૯૯૧, પાન ૧૫

    ૧૦/૧/૧૯૯૦, પાન ૧૦

    ૭/૧/૧૯૮૯, પાન ૧૪

    ૬/૧/૧૯૮૯, પાન ૧૦

    ૩/૧/૧૯૮૮, પાન ૨૧

    જ્ઞાન, પાન ૧૭૦

    આપણી રાજ્ય સવા,

    ૧/૧૯૯૧,

    ત્રૈક્ય, પાન ૨૦, ૨૩

માથ્થી ૨૮:૨૦

એને લગતી કલમો

  • +૧કો ૧૧:૨૩; ૧યો ૩:૨૩
  • +માથ ૧૩:૩૯, ૪૯; ૨૪:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૧, પાન ૩

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૧

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૨૦, પાન ૨-૫, ૧૩-૧૪

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૫, પાન ૨૬-૨૭

    ૭/૧૫/૨૦૧૩, પાન ૧૦

    ૨/૧/૨૦૦૯, પાન ૩૦-૩૧

    ૭/૧/૨૦૦૪, પાન ૧૪-૧૯

    ૩/૧૫/૧૯૯૯, પાન ૧૦

    ૨/૧૫/૧૯૯૬, પાન ૧૯

    ૧૦/૧/૧૯૯૦, પાન ૧૦

    ૩/૧/૧૯૮૮, પાન ૨૧

    ઈસુ—માર્ગ, પાન ૩૧૦

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૪

    સજાગ બનો!,

    ૫/૮/૧૯૯૬, પાન ૨૭

    આપણી રાજ્ય સવા,

    ૧/૧૯૯૧,

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૨૮:૧માર્ક ૧૬:૧; લૂક ૨૪:૧, ૧૦; યોહ ૨૦:૧
માથ. ૨૮:૨માર્ક ૧૬:૪, ૫; લૂક ૨૪:૨, ૪
માથ. ૨૮:૩પ્રેકા ૧:૧૦
માથ. ૨૮:૫માર્ક ૧૬:૬
માથ. ૨૮:૬માથ ૧૬:૨૧; ૧૭:૨૨, ૨૩; ૧કો ૧૫:૩, ૪
માથ. ૨૮:૭માથ ૨૬:૩૨; ૨૮:૧૬; માર્ક ૧૪:૨૮
માથ. ૨૮:૭માર્ક ૧૬:૭
માથ. ૨૮:૮માર્ક ૧૬:૮; લૂક ૨૪:૯
માથ. ૨૮:૧૧માથ ૨૭:૬૫
માથ. ૨૮:૧૩માથ ૨૭:૬૪
માથ. ૨૮:૧૬૧કો ૧૫:૬
માથ. ૨૮:૧૬માથ ૨૬:૩૨
માથ. ૨૮:૧૮એફે ૧:૨૦, ૨૧; ફિલિ ૨:૯
માથ. ૨૮:૧૯પ્રેકા ૧:૮; રોમ ૧૧:૧૩; પ્રક ૧૪:૬
માથ. ૨૮:૧૯પ્રેકા ૨:૩૮
માથ. ૨૮:૨૦૧કો ૧૧:૨૩; ૧યો ૩:૨૩
માથ. ૨૮:૨૦માથ ૧૩:૩૯, ૪૯; ૨૪:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૨૮:૧-૨૦

માથ્થી

૨૮ સાબ્બાથ પછી અઠવાડિયાના પહેલા દિવસે* સવાર થતાં જ મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ કબર જોવા આવી.+

૨ જુઓ! મોટો ધરતીકંપ થયો હતો, કેમ કે યહોવાનો* દૂત સ્વર્ગમાંથી નીચે ઊતર્યો હતો. તેણે કબરનો પથ્થર ગબડાવી દીધો હતો અને એના પર બેઠો હતો.+ ૩ તેનો દેખાવ વીજળી જેવો હતો. તેનાં કપડાં બરફ જેવા સફેદ હતાં.+ ૪ તેને જોઈને ચોકીદારો ડરી ગયા. તેઓ ધ્રૂજી ઊઠ્યા અને મરેલા જેવા થઈ ગયા.

૫ પણ એ દૂતે સ્ત્રીઓને કહ્યું: “ગભરાશો નહિ! હું જાણું છું કે તમે ઈસુને શોધો છો, જેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા હતા.+ ૬ તે અહીં નથી. તેમણે કહ્યું હતું એમ, તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે.+ આવો, તેમનું શબ જ્યાં હતું એ જગ્યા જુઓ. ૭ જલદી જાઓ અને તેમના શિષ્યોને કહો: ‘તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે. જુઓ, તે તમારી આગળ ગાલીલ જાય છે.+ તમે તેમને ત્યાં જોશો.’ હું તમને એ જ કહેવા આવ્યો છું.”+

૮ તેઓ કબર છોડીને ઝડપથી નીકળી અને તેમના શિષ્યોને ખબર આપવા દોડી ગઈ. તેઓ ગભરાયેલી હતી, પણ તેઓની ખુશી સમાતી ન હતી.+ ૯ અચાનક ઈસુ તેઓને રસ્તામાં મળ્યા. તેમણે કહ્યું: “સલામ!” તેઓએ તેમના પગ પકડી લીધા અને તેમને પ્રણામ કર્યા. ૧૦ ઈસુએ કહ્યું: “ડરો નહિ! જાઓ, મારા ભાઈઓને ખબર આપો કે તેઓ ગાલીલ જાય. ત્યાં તેઓ મને જોશે.”

૧૧ તેઓ જતી હતી ત્યારે અમુક ચોકીદારો શહેરમાં ગયા.+ જે કંઈ બન્યું હતું એ બધું ચોકીદારોએ મુખ્ય યાજકોને જણાવ્યું. ૧૨ મુખ્ય યાજકોએ વડીલો સાથે ચર્ચા કરી. તેઓએ સૈનિકોને ચાંદીના ઘણા સિક્કા આપ્યા ૧૩ અને કહ્યું: “તમે કહેજો કે ‘રાતે અમે ઊંઘતા હતા ત્યારે તેના શિષ્યો આવ્યા અને તેનું શબ ચોરી ગયા.’+ ૧૪ જો આ વાત રાજ્યપાલને કાને પડશે, તો અમે તેમને સમજાવી દઈશું.* તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી.” ૧૫ સૈનિકોએ ચાંદીના સિક્કા લીધા અને જેમ તેઓને કહેવામાં આવ્યું હતું એમ કર્યું. આ વાત આજ સુધી યહૂદીઓમાં ચારે બાજુ ફેલાયેલી છે.

૧૬ ઈસુએ જણાવ્યું હતું+ તેમ, ૧૧ શિષ્યો તેમને મળવા ગાલીલમાં પહાડ પર ગયા.+ ૧૭ જ્યારે શિષ્યોએ તેમને જોયા ત્યારે ઘૂંટણિયે પડ્યા, પણ અમુકે શંકા કરી. ૧૮ ઈસુએ તેઓની પાસે આવીને કહ્યું: “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.+ ૧૯ એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો.+ તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો.+ ૨૦ મેં તમને જે આજ્ઞાઓ આપી છે,+ એ બધી પાળવાનું તેઓને શીખવો. જુઓ! દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો