વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • દાનિયેલ ૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

દાનિયેલ મુખ્ય વિચારો

      • ચાર જાનવરોનું દર્શન (૧-૮)

        • નાનું ઘમંડી શિંગડું ઊભું થયું (૮)

      • વયોવૃદ્ધે અદાલત ભરી (૯-૧૪)

        • માણસના દીકરાને રાજા બનાવવામાં આવ્યો (૧૩, ૧૪)

      • દાનિયેલને અર્થ જણાવવામાં આવ્યો (૧૫-૨૮)

        • ચાર જાનવરો ચાર રાજાઓ છે (૧૭)

        • પવિત્ર જનો રાજ્ય મેળવશે (૧૮)

        • દસ શિંગડાં, એટલે કે રાજાઓ ઊભાથશે (૨૪)

દાનિયેલ ૭:૧

એને લગતી કલમો

  • +દા ૫:૧, ૩૦
  • +દા ૨:૧૯; ૮:૧
  • +યશા ૩૦:૮; હબા ૨:૨; પ્રક ૧:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૨૯

દાનિયેલ ૭:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “આકાશના ચાર વાયુઓએ.”

એને લગતી કલમો

  • +યશા ૫૭:૨૦; પ્રક ૧૭:૧૫

દાનિયેલ ૭:૩

એને લગતી કલમો

  • +દા ૭:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૩૦

દાનિયેલ ૭:૪

એને લગતી કલમો

  • +દા ૨:૩૭, ૩૮
  • +પુન ૨૮:૪૯, ૫૦; યર્મિ ૪૮:૪૦; યવિ ૪:૧૯; હબા ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૩૧-૧૩૨

દાનિયેલ ૭:૫

એને લગતી કલમો

  • +દા ૨:૩૯; ૫:૨૮; ૮:૩, ૨૦
  • +યશા ૧૩:૧૭, ૧૮; દા ૧૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૩૨-૧૩૪

દાનિયેલ ૭:૬

એને લગતી કલમો

  • +દા ૨:૩૯; ૮:૫; ૧૧:૩
  • +દા ૮:૮; ૧૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૨, પાન ૧૨-૧૩

    ૧૧/૧/૧૯૮૯, પાન ૨૬

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૩૪-૧૩૫

દાનિયેલ ૭:૭

એને લગતી કલમો

  • +દા ૨:૪૦; ૭:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૨, પાન ૧૩, ૧૬-૧૭

    ૧/૧/૧૯૯૦, પાન ૩૦

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૩૫-૧૩૭

દાનિયેલ ૭:૮

ફૂટનોટ

  • *

    અથવા, “બડાઈ હાંકતું હતું.”

એને લગતી કલમો

  • +દા ૭:૨૪
  • +દા ૭:૨૦; પ્રક ૧૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૪

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૨, પાન ૧૩, ૧૬-૧૭

    ૧૧/૧/૧૯૯૩, પાન ૬

    ૧/૧/૧૯૯૦, પાન ૩૦

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૩૭-૧૪૧

દાનિયેલ ૭:૯

ફૂટનોટ

  • *

    અથવા, “અને જે પ્રાચીન કાળથી છે તે.”

એને લગતી કલમો

  • +ગી ૯૦:૨; દા ૭:૧૩, ૨૨; હબા ૧:૧૨
  • +યશા ૬:૧, ૨; પ્રક ૪:૨, ૩
  • +ગી ૧૦૪:૧, ૨
  • +પુન ૯:૩; હિબ્રૂ ૧૨:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૬

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૮, પાન ૨૨

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૧૮

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૪૪

દાનિયેલ ૭:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “હજારોહજાર.”

  • *

    મૂળ, “દસ હજાર વખત દસ હજાર.”

એને લગતી કલમો

  • +ગી ૫૦:૩; ૯૭:૩
  • +પુન ૩૩:૨; ૧રા ૨૨:૧૯; ગી ૬૮:૧૭; હિબ્રૂ ૧૨:૨૨; યહૂ ૧૪; પ્રક ૫:૧૧
  • +૧શ ૨:૧૦; ગી ૫૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૬

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૮, પાન ૪-૫

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૧૮

    ૧૦/૧/૧૯૯૪, પાન ૮

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૪૪

દાનિયેલ ૭:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “બડાઈની.”

એને લગતી કલમો

  • +દા ૭:૮, ૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૪૪-૧૪૫

દાનિયેલ ૭:૧૨

એને લગતી કલમો

  • +દા ૭:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૪૪-૧૪૫

દાનિયેલ ૭:૧૩

એને લગતી કલમો

  • +માથ ૨૪:૩૦; લૂક ૨૧:૨૭; યોહ ૩:૧૩; પ્રેકા ૭:૫૬; પ્રક ૧૪:૧૪
  • +ગી ૯૦:૨; દા ૭:૯, ૨૨; હબા ૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૪૫-૧૪૬

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૮, પાન ૧૭-૧૮

    ૩/૧/૧૯૯૦, પાન ૭

    ૧/૧/૧૯૯૦, પાન ૩૦

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૭૮

દાનિયેલ ૭:૧૪

એને લગતી કલમો

  • +ગી ૨:૬; ૧૧૦:૧, ૨; માથ ૨૮:૧૮; ૧કો ૧૫:૨૫; એફે ૧:૨૨; પ્રક ૩:૨૧
  • +ફિલિ ૨:૯-૧૧
  • +ઉત ૪૯:૧૦
  • +ગી ૪૫:૬; યશા ૯:૬, ૭; દા ૨:૪૪; લૂક ૧:૩૨, ૩૩; પ્રક ૧૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૧

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૫, પાન ૨૩

    ૨/૧/૧૯૯૮, પાન ૧૭-૧૮

    ૩/૧/૧૯૯૦, પાન ૭

    ૩/૧/૧૯૮૮, પાન ૧૬

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૪૬

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૭૮

દાનિયેલ ૭:૧૫

એને લગતી કલમો

  • +દા ૮:૨૭

દાનિયેલ ૭:૧૭

એને લગતી કલમો

  • +દા ૭:૩
  • +દા ૨:૩૯, ૪૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૩૦-૧૩૧

દાનિયેલ ૭:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ઈશ્વરનું રાજ્ય” જુઓ.

એને લગતી કલમો

  • +દા ૭:૨૫, ૨૭
  • +માથ ૧૯:૨૮; ૨તિ ૨:૧૨; પ્રક ૩:૨૧; ૫:૯, ૧૦
  • +દા ૭:૨૧, ૨૨; લૂક ૨૨:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૪૬-૧૪૮

દાનિયેલ ૭:૧૯

એને લગતી કલમો

  • +દા ૨:૪૦; ૭:૭

દાનિયેલ ૭:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “બડાઈ હાંકતું હતું.”

એને લગતી કલમો

  • +દા ૭:૨૪
  • +દા ૭:૮

દાનિયેલ ૭:૨૧

એને લગતી કલમો

  • +દા ૮:૨૩, ૨૪; ૧૨:૭; પ્રક ૧૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૪૧-૧૪૪

દાનિયેલ ૭:૨૨

એને લગતી કલમો

  • +ગી ૯૦:૨; દા ૭:૯, ૧૩; હબા ૧:૧૨
  • +દા ૭:૧૮, ૨૭
  • +માથ ૧૯:૨૮; લૂક ૨૨:૨૯; પ્રક ૧:૬; ૩:૨૧; ૫:૯, ૧૦; ૨૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૮, પાન ૧૭-૧૮

દાનિયેલ ૭:૨૩

એને લગતી કલમો

  • +દા ૨:૪૦; ૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૪૦

દાનિયેલ ૭:૨૪

એને લગતી કલમો

  • +દા ૭:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૩૬-૧૪૧

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૩૦

દાનિયેલ ૭:૨૫

ફૂટનોટ

  • *

    એટલે કે, સાડા ત્રણ સમય.

એને લગતી કલમો

  • +દા ૭:૮
  • +દા ૧૨:૭; પ્રક ૧૩:૫-૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૪૧-૧૪૪, ૧૭૭

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૯૪, પાન ૩૧

    ૧૧/૧/૧૯૯૩, પાન ૬

દાનિયેલ ૭:૨૬

એને લગતી કલમો

  • +દા ૭:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૪૪-૧૪૫

દાનિયેલ ૭:૨૭

એને લગતી કલમો

  • +દા ૭:૨૨; માથ ૧૯:૨૮; લૂક ૨૨:૨૯; પ્રક ૨૦:૪
  • +પ્રક ૧૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૫, પાન ૧૬

    ૨/૧/૧૯૯૮, પાન ૧૭-૧૮

    ૩/૧/૧૯૯૦, પાન ૭

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૪૬-૧૪૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

દાનિ. ૭:૧દા ૫:૧, ૩૦
દાનિ. ૭:૧દા ૨:૧૯; ૮:૧
દાનિ. ૭:૧યશા ૩૦:૮; હબા ૨:૨; પ્રક ૧:૧૧
દાનિ. ૭:૨યશા ૫૭:૨૦; પ્રક ૧૭:૧૫
દાનિ. ૭:૩દા ૭:૧૭
દાનિ. ૭:૪દા ૨:૩૭, ૩૮
દાનિ. ૭:૪પુન ૨૮:૪૯, ૫૦; યર્મિ ૪૮:૪૦; યવિ ૪:૧૯; હબા ૧:૮
દાનિ. ૭:૫દા ૨:૩૯; ૫:૨૮; ૮:૩, ૨૦
દાનિ. ૭:૫યશા ૧૩:૧૭, ૧૮; દા ૧૧:૨
દાનિ. ૭:૬દા ૨:૩૯; ૮:૫; ૧૧:૩
દાનિ. ૭:૬દા ૮:૮; ૧૧:૪
દાનિ. ૭:૭દા ૨:૪૦; ૭:૧૯
દાનિ. ૭:૮દા ૭:૨૪
દાનિ. ૭:૮દા ૭:૨૦; પ્રક ૧૩:૫
દાનિ. ૭:૯ગી ૯૦:૨; દા ૭:૧૩, ૨૨; હબા ૧:૧૨
દાનિ. ૭:૯યશા ૬:૧, ૨; પ્રક ૪:૨, ૩
દાનિ. ૭:૯ગી ૧૦૪:૧, ૨
દાનિ. ૭:૯પુન ૯:૩; હિબ્રૂ ૧૨:૨૯
દાનિ. ૭:૧૦ગી ૫૦:૩; ૯૭:૩
દાનિ. ૭:૧૦પુન ૩૩:૨; ૧રા ૨૨:૧૯; ગી ૬૮:૧૭; હિબ્રૂ ૧૨:૨૨; યહૂ ૧૪; પ્રક ૫:૧૧
દાનિ. ૭:૧૦૧શ ૨:૧૦; ગી ૫૦:૬
દાનિ. ૭:૧૧દા ૭:૮, ૨૫
દાનિ. ૭:૧૨દા ૭:૩
દાનિ. ૭:૧૩માથ ૨૪:૩૦; લૂક ૨૧:૨૭; યોહ ૩:૧૩; પ્રેકા ૭:૫૬; પ્રક ૧૪:૧૪
દાનિ. ૭:૧૩ગી ૯૦:૨; દા ૭:૯, ૨૨; હબા ૧:૧૨
દાનિ. ૭:૧૪ગી ૨:૬; ૧૧૦:૧, ૨; માથ ૨૮:૧૮; ૧કો ૧૫:૨૫; એફે ૧:૨૨; પ્રક ૩:૨૧
દાનિ. ૭:૧૪ફિલિ ૨:૯-૧૧
દાનિ. ૭:૧૪ઉત ૪૯:૧૦
દાનિ. ૭:૧૪ગી ૪૫:૬; યશા ૯:૬, ૭; દા ૨:૪૪; લૂક ૧:૩૨, ૩૩; પ્રક ૧૧:૧૫
દાનિ. ૭:૧૫દા ૮:૨૭
દાનિ. ૭:૧૭દા ૭:૩
દાનિ. ૭:૧૭દા ૨:૩૯, ૪૦
દાનિ. ૭:૧૮દા ૭:૨૫, ૨૭
દાનિ. ૭:૧૮માથ ૧૯:૨૮; ૨તિ ૨:૧૨; પ્રક ૩:૨૧; ૫:૯, ૧૦
દાનિ. ૭:૧૮દા ૭:૨૧, ૨૨; લૂક ૨૨:૨૯
દાનિ. ૭:૧૯દા ૨:૪૦; ૭:૭
દાનિ. ૭:૨૦દા ૭:૨૪
દાનિ. ૭:૨૦દા ૭:૮
દાનિ. ૭:૨૧દા ૮:૨૩, ૨૪; ૧૨:૭; પ્રક ૧૩:૭
દાનિ. ૭:૨૨ગી ૯૦:૨; દા ૭:૯, ૧૩; હબા ૧:૧૨
દાનિ. ૭:૨૨દા ૭:૧૮, ૨૭
દાનિ. ૭:૨૨માથ ૧૯:૨૮; લૂક ૨૨:૨૯; પ્રક ૧:૬; ૩:૨૧; ૫:૯, ૧૦; ૨૦:૪
દાનિ. ૭:૨૩દા ૨:૪૦; ૭:૭
દાનિ. ૭:૨૪દા ૭:૨૦
દાનિ. ૭:૨૫દા ૭:૮
દાનિ. ૭:૨૫દા ૧૨:૭; પ્રક ૧૩:૫-૭
દાનિ. ૭:૨૬દા ૭:૧૦, ૧૧
દાનિ. ૭:૨૭દા ૭:૨૨; માથ ૧૯:૨૮; લૂક ૨૨:૨૯; પ્રક ૨૦:૪
દાનિ. ૭:૨૭પ્રક ૧૧:૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
દાનિયેલ ૭:૧-૨૮

દાનિયેલ

૭ બાબેલોનના રાજા બેલ્શાસ્સારના+ રાજના પહેલા વર્ષે દાનિયેલે એક સપનું જોયું. તે પલંગ પર સૂતો હતો ત્યારે તેણે દર્શનો જોયાં.+ તેણે એ સપનું લખી લીધું.+ તેણે જે કંઈ જોયું હતું એ બધાનો અહેવાલ નોંધી લીધો. ૨ દાનિયેલે કહ્યું:

“હું દર્શનો જોતો હતો એવામાં જુઓ! આકાશની ચાર દિશાઓથી ભારે પવન ફૂંકાયો અને* વિશાળ સમુદ્રને હચમચાવી નાખ્યો.+ ૩ સમુદ્રમાંથી ચાર કદાવર જાનવરો+ બહાર આવ્યાં. તેઓ એકબીજા કરતાં એકદમ અલગ હતાં.

૪ “પહેલું જાનવર સિંહ જેવું હતું.+ તેને ગરુડના જેવી પાંખો હતી.+ હું જોતો હતો એવામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી. તેને પૃથ્વી પરથી ઊંચકવામાં આવ્યું અને માણસની જેમ બે પગ પર ઊભું રાખવામાં આવ્યું. તેને માણસના જેવું હૃદય આપવામાં આવ્યું.

૫ “પછી મને બીજું એક જાનવર દેખાયું. તે રીંછ જેવું હતું.+ તેનો એક પંજો ઊંચો રાખવામાં આવ્યો હતો. તેના દાંતની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું: ‘ઊભું થા, પુષ્કળ માંસ ખા.’+

૬ “હું જોતો હતો એવામાં મને ત્રીજું જાનવર દેખાયું. તે દીપડા જેવું હતું.+ તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી. તેને ચાર માથાં હતાં+ અને તેને રાજ કરવાનો અધિકાર આપવામાં આવ્યો.

૭ “રાતનાં દર્શનોમાં હું જોતો હતો એવામાં મને ચોથું જાનવર દેખાયું. તે ખૂબ ડરામણું, ભયાનક અને અતિશય શક્તિશાળી હતું. તેને લોખંડના મોટા મોટા દાંત હતા. તે પોતાની આસપાસનું બધું ફાડી ખાતું અને કચડી નાખતું અને બાકીનું બધું પગ નીચે ખૂંદી નાખતું.+ તે અગાઉનાં બધાં જાનવરો કરતાં એકદમ અલગ હતું. તેને દસ શિંગડાં હતાં. ૮ હું એ શિંગડાં જોઈને એના પર વિચાર કરતો હતો એવામાં તેઓની વચ્ચે એક નાનું શિંગડું+ ફૂટી નીકળ્યું. એની માટે જગ્યા કરવા પહેલાંનાં શિંગડાંમાંથી ત્રણ શિંગડાં પાડી નાખવામાં આવ્યાં. એ નાના શિંગડાને માણસના જેવી આંખો હતી અને એનું મોં ઘમંડથી વાતો કરતું હતું.*+

૯ “હું જોતો હતો એવામાં રાજગાદીઓ ગોઠવવામાં આવી અને એક વયોવૃદ્ધ*+ બિરાજમાન થયા.+ તેમનાં કપડાં હિમ જેવા ઊજળાં હતાં.+ તેમના માથાના વાળ ઊન જેવા સફેદ હતા. તેમની રાજગાદી આગની જ્વાળાઓ જેવી હતી અને એનાં પૈડાં સળગતી આગ જેવાં હતાં.+ ૧૦ આગની ધારા નીકળીને તેમની આગળ વહેતી હતી.+ હજારો ને હજારો* તેમની સેવા કરતા હતા અને લાખો ને લાખો* તેમની આગળ ઊભા હતા.+ અદાલત+ ભરાઈ અને પુસ્તકો ખોલવામાં આવ્યાં.

૧૧ “એ શિંગડું ઘમંડી* વાતો+ કરતું હતું, એ હું જોતો રહ્યો. હું જોતો હતો એવામાં એ જાનવરને મારી નાખવામાં આવ્યું. તેનો નાશ કરવામાં આવ્યો અને તેની લાશ આગમાં બાળી નાખવામાં આવી. ૧૨ પછી બાકીનાં જાનવરો+ પાસેથી અધિકાર છીનવી લેવામાં આવ્યો. તેઓને એક સમય અને એક ૠતુ માટે જીવતા રાખવામાં આવ્યાં.

૧૩ “રાતનાં દર્શનોમાં હું જોતો હતો એવામાં જુઓ! આકાશનાં વાદળો સાથે માણસના દીકરા+ જેવા કોઈકને મેં આવતા જોયો. તેને વયોવૃદ્ધ+ પાસે જવાની મંજૂરી મળી. તેઓ તેને વયોવૃદ્ધ આગળ લાવ્યા. ૧૪ તેને સત્તા,+ માન+ અને રાજ્ય આપવામાં આવ્યું, જેથી બધા લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો તેની સેવા કરે.+ તેની સત્તા કાયમ માટે છે, એનો કદી અંત નહિ આવે અને તેના રાજ્યનો કદી નાશ નહિ થાય.+

૧૫ “એ દર્શનોને લીધે હું ખૂબ ગભરાઈ ગયો, મારો જીવ ઊંચો-નીચો થઈ ગયો.+ ૧૬ ત્યાં ઊભેલા દૂતોમાંથી એકને મેં એ બધાનો અર્થ પૂછ્યો. એટલે તેણે મને એનો અર્થ જણાવ્યો.

૧૭ “‘એ ચાર કદાવર જાનવરો+ ચાર રાજાઓ છે, જેઓ પૃથ્વી પરથી ઊભા થશે.+ ૧૮ પણ સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનો+ રાજ્ય* મેળવશે.+ એ રાજ્ય યુગોના યુગો માટે, હા, સદાને માટે તેઓનું જ રહેશે.’+

૧૯ “મારે પેલા ચોથા જાનવર વિશે વધારે જાણવું હતું, જે બધાં કરતાં એકદમ અલગ હતું. તે ખૂબ ભયાનક હતું. તેને લોખંડના દાંત અને તાંબાના પંજા હતા. તે પોતાની આસપાસનું બધું ફાડી ખાતું અને કચડી નાખતું અને બાકીનું પગ નીચે ખૂંદી નાખતું.+ ૨૦ મારે તેના માથાનાં દસ શિંગડાં+ વિશે જાણવું હતું. મારે પેલા શિંગડા વિશે પણ જાણવું હતું, જેની આગળ ત્રણ શિંગડાં પડી ગયાં.+ એ શિંગડાને આંખો હતી અને એનું મોં ઘમંડથી વાતો કરતું હતું.* એ શિંગડું બીજાઓ કરતાં મોટું દેખાતું હતું.

૨૧ “હું જોતો હતો એવામાં એ શિંગડાએ પવિત્ર જનો સામે યુદ્ધ કર્યું. એ ત્યાં સુધી તેઓ પર જીત મેળવતું રહ્યું,+ ૨૨ જ્યાં સુધી વયોવૃદ્ધે+ આવીને સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનોના+ પક્ષમાં ચુકાદો ન આપ્યો અને પવિત્ર જનો માટે રાજ્ય મેળવવાનો ઠરાવેલો સમય ન આવ્યો.+

૨૩ “દૂતે મને કહ્યું: ‘ચોથું જાનવર તો ચોથું રાજ્ય છે, જે આ પૃથ્વી પર ઊભું થશે. તે બીજાં બધાં રાજ્યો કરતાં એકદમ અલગ હશે. તે આખી પૃથ્વીને ફાડી ખાશે, એને કચડી નાખશે અને ખૂંદી નાખશે.+ ૨૪ દસ શિંગડાં દસ રાજાઓ છે, જેઓ એ રાજ્યમાંથી ઊભા થશે. તેઓ પછી બીજો એક રાજા આવશે. તે પહેલાંના બધા રાજાઓ કરતાં એકદમ અલગ હશે. તે ત્રણ રાજાઓનું અપમાન કરશે.+ ૨૫ તે સર્વોચ્ચ ઈશ્વર વિરુદ્ધ બડાઈ હાંકશે.+ તે સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનોને સતાવતો રહેશે. તે સમયો અને નિયમ બદલવાની કોશિશ કરશે. સમય, સમયો અને અડધા સમય* સુધી પવિત્ર જનોને તેના હાથમાં સોંપવામાં આવશે.+ ૨૬ પણ અદાલત ભરવામાં આવી. તેઓએ તેનો અધિકાર છીનવી લીધો, જેથી તેને જડમૂળથી ઉખેડી નાખવામાં આવે અને તેનો સર્વનાશ કરવામાં આવે.+

૨૭ “‘પછી રાજ્ય, સત્તા અને આકાશ નીચેનાં બધાં રાજ્યોનો વૈભવ સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનોને સોંપવામાં આવ્યો.+ તેઓનું રાજ્ય કાયમ માટે છે.+ બધી સત્તાઓ તેઓની સેવા કરશે અને તેઓને આધીન રહેશે.’

૨૮ “મેં જોયેલાં દર્શનોનો અહેવાલ અહીં પૂરો થાય છે. મારા મનના વિચારોથી હું ખૂબ ગભરાઈ ગયો, મારો ચહેરો ફિક્કો પડી ગયો. પણ મેં એ બધી વાતો મારા દિલમાં રાખી.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો