વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • ઈશ્વરના દીકરાઓ સ્ત્રીઓ સાથે લગ્‍ન કરે છે (૧-૩)

      • કદાવર માણસોનો જન્મ (૪)

      • માણસોની દુષ્ટતાથી યહોવા દુઃખી થાય છે (૫-૮)

      • નૂહને એક વહાણ બાંધવાની આજ્ઞા મળે છે (૯-૧૬)

      • આવનાર પૂર વિશે ઈશ્વર જાહેર કરે છે (૧૭-૨૨)

ઉત્પત્તિ ૬:૨

ફૂટનોટ

  • *

    એ હિબ્રૂ રૂઢિપ્રયોગ દૂતોને રજૂ કરે છે. શબ્દસૂચિમાં “દૂતો” જુઓ.

એને લગતી કલમો

  • +અયૂ ૧:૬; ૩૮:૭; ૨પિ ૨:૪; યહૂ ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૩, પાન ૨૨

    ૪/૧/૨૦૧૦, પાન ૨૨

    ૭/૧/૨૦૦૮, પાન ૪-૫

    ૬/૧/૨૦૦૭, પાન ૫

    ૪/૧૫/૨૦૦૦, પાન ૨૬

    ૬/૧૫/૧૯૯૭, પાન ૧૫-૧૬

    ૧૨/૧/૧૯૯૦, પાન ૧૨

    હંમશ માટે જીવી શકા, પાન ૯૦

    દૈવી સત્યનો માર્ગ, પાન ૩

ઉત્પત્તિ ૬:૩

ફૂટનોટ

  • *

    અથવા, “કેમ કે તે શરીરની ઇચ્છાઓ પ્રમાણે વર્તે છે.”

એને લગતી કલમો

  • +ઉત ૭:૪; ૧પિ ૩:૨૦
  • +૨પિ ૩:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૨, પાન ૨૪-૨૫

    ૧૨/૧૫/૨૦૦૩, પાન ૧૪

    ૧૧/૧/૨૦૦૧, પાન ૯-૧૦

    ૮/૧૫/૧૯૯૯, પાન ૧૬

    ૯/૧૫/૧૯૯૮, પાન ૧૦-૧૧

ઉત્પત્તિ ૬:૪

ફૂટનોટ

  • *

    હિબ્રૂ, નેફિલિમ. કદાચ એનો અર્થ, “પાડી નાખનાર.” એટલે કે, એવા લોકો જેઓ બીજાઓને પાડી નાખે છે. શબ્દસૂચિમાં “નેફિલિમ” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૩, પાન ૧૦

    ૬/૧૫/૨૦૧૩, પાન ૨૨

    ૭/૧/૨૦૦૮, પાન ૫

    ૬/૧/૨૦૦૭, પાન ૫

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૨૮

    ૪/૧૫/૨૦૦૦, પાન ૨૬-૨૮

    ૬/૧૫/૧૯૯૭, પાન ૧૫-૧૬

    પગલે ચાલો, પાન ૧૮

    હંમશ માટે જીવી શકા, પાન ૯૦

    દૈવી સત્યનો માર્ગ, પાન ૩

ઉત્પત્તિ ૬:૫

એને લગતી કલમો

  • +ઉત ૮:૨૧; યર્મિ ૧૭:૯; માથ ૧૫:૧૯

ઉત્પત્તિ ૬:૬

ફૂટનોટ

  • *

    અથવા, “પસ્તાવો થયો.”

  • *

    અથવા, “તેમના દિલને ઠેસ પહોંચી.”

એને લગતી કલમો

  • +ગી ૭૮:૪૦, ૪૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૪, પાન ૫-૬

    ૧/૧/૨૦૦૪, પાન ૨૯

    ૪/૧૫/૧૯૯૮, પાન ૭

    ૧૦/૧/૧૯૯૨, પાન ૮

    ૧૨/૧/૧૯૯૦, પાન ૧૨

ઉત્પત્તિ ૬:૭

ફૂટનોટ

  • *

    હિબ્રૂમાં વપરાયેલો શબ્દ પાંખવાળાં બીજાં જીવજંતુઓને પણ રજૂ કરી શકે.

  • *

    અથવા, “પસ્તાવો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૧૯૯૮, પાન ૭

ઉત્પત્તિ ૬:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૧, પાન ૧૮

ઉત્પત્તિ ૬:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

  • *

    મૂળ, “તેની પેઢીઓમાં.”

  • *

    અથવા, “નિષ્કલંક.”

એને લગતી કલમો

  • +ઉત ૭:૧; હઝ ૧૪:૧૪; હિબ્રૂ ૧૧:૭
  • +૨પિ ૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૫

    ૯/૧/૨૦૦૫, પાન ૧૮-૨૦

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૨૯

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૩૦

    ૧૧/૧૫/૧૯૯૮, પાન ૧૦

    ૯/૧૫/૧૯૯૮, પાન ૨૩

    ૬/૧/૧૯૯૮, પાન ૯

    ૧૦/૧/૧૯૯૧, પાન ૧૮

    પગલે ચાલો, પાન ૧૭

ઉત્પત્તિ ૬:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૫:૩૨

ઉત્પત્તિ ૬:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૩, પાન ૫

    ૧૨/૧૫/૨૦૦૩, પાન ૧૬-૧૭

    ૬/૧/૧૯૮૬, પાન ૧૫

ઉત્પત્તિ ૬:૧૨

એને લગતી કલમો

  • +પ્રક ૧૧:૧૮
  • +માથ ૨૪:૩૭-૩૯; ૨પિ ૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૮૬, પાન ૧૫

ઉત્પત્તિ ૬:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૭:૪

ઉત્પત્તિ ૬:૧૪

ફૂટનોટ

  • *

    એ કદાચ એક પ્રકારના ચીડનું ઝાડ હોય શકે.

  • *

    મૂળ, “પેટી,” મોટું વાસણ.

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૭
  • +ઉત ૧૪:૧૦; નિર્ગ ૨:૩

ઉત્પત્તિ ૬:૧૫

ફૂટનોટ

  • *

    એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!

    ૩/૮/૧૯૯૭, પાન ૨૫

ઉત્પત્તિ ૬:૧૬

ફૂટનોટ

  • *

    હિબ્રૂ, સોહર. અમુકનું માનવું છે કે સોહર અજવાળા માટે બનાવેલી કોઈ બારી કે ખુલ્લો ભાગ ન હતો, પણ એ છત હતી જેમાં એક હાથનો ઢોળાવ હતો.

એને લગતી કલમો

  • +ઉત ૭:૧૬

ઉત્પત્તિ ૬:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “જેઓમાં જીવનનો શ્વાસ છે તેઓનો.” શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

  • *

    અથવા, “જળપ્રલય.”

એને લગતી કલમો

  • +ઉત ૧:૭; ૭:૬, ૧૧
  • +ઉત ૭:૨૧; ગી ૧૦૪:૨૯; માથ ૨૪:૩૯; ૨પિ ૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૮, પાન ૯

ઉત્પત્તિ ૬:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૭:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૩, પાન ૧૨

ઉત્પત્તિ ૬:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૮:૧૭
  • +ઉત ૭:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૩, પાન ૧૨

ઉત્પત્તિ ૬:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૭:૧૪, ૧૫

ઉત્પત્તિ ૬:૨૧

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૯, ૩૦

ઉત્પત્તિ ૬:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૪૦:૧૬; હિબ્રૂ ૧૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૪, પાન ૩૦

    ૧૨/૧૫/૧૯૯૫, પાન ૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૬:૨અયૂ ૧:૬; ૩૮:૭; ૨પિ ૨:૪; યહૂ ૬
ઉત. ૬:૩ઉત ૭:૪; ૧પિ ૩:૨૦
ઉત. ૬:૩૨પિ ૩:૯
ઉત. ૬:૫ઉત ૮:૨૧; યર્મિ ૧૭:૯; માથ ૧૫:૧૯
ઉત. ૬:૬ગી ૭૮:૪૦, ૪૧
ઉત. ૬:૯ઉત ૭:૧; હઝ ૧૪:૧૪; હિબ્રૂ ૧૧:૭
ઉત. ૬:૯૨પિ ૨:૫
ઉત. ૬:૧૦ઉત ૫:૩૨
ઉત. ૬:૧૨પ્રક ૧૧:૧૮
ઉત. ૬:૧૨માથ ૨૪:૩૭-૩૯; ૨પિ ૨:૫
ઉત. ૬:૧૩ઉત ૭:૪
ઉત. ૬:૧૪હિબ્રૂ ૧૧:૭
ઉત. ૬:૧૪ઉત ૧૪:૧૦; નિર્ગ ૨:૩
ઉત. ૬:૧૬ઉત ૭:૧૬
ઉત. ૬:૧૭ઉત ૧:૭; ૭:૬, ૧૧
ઉત. ૬:૧૭ઉત ૭:૨૧; ગી ૧૦૪:૨૯; માથ ૨૪:૩૯; ૨પિ ૨:૫
ઉત. ૬:૧૮ઉત ૭:૧૩
ઉત. ૬:૧૯ઉત ૮:૧૭
ઉત. ૬:૧૯ઉત ૭:૨
ઉત. ૬:૨૦ઉત ૭:૧૪, ૧૫
ઉત. ૬:૨૧ઉત ૧:૨૯, ૩૦
ઉત. ૬:૨૨નિર્ગ ૪૦:૧૬; હિબ્રૂ ૧૧:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૬:૧-૨૨

ઉત્પત્તિ

૬ પૃથ્વી પર માણસોની સંખ્યા વધવા લાગી અને તેઓને દીકરીઓ થઈ. ૨ સાચા ઈશ્વરના દીકરાઓએ*+ જોયું કે માણસોની દીકરીઓ ખૂબ સુંદર છે. એટલે તેઓને જે પસંદ આવી એ બધી સ્ત્રીઓને તેઓએ પત્ની બનાવી. ૩ પછી યહોવાએ કહ્યું: “હું મનુષ્યને કાયમ માટે સહન કરીશ નહિ,+ કેમ કે તે પાપી* છે. તેનું આયુષ્ય ૧૨૦ વર્ષ થશે.”+

૪ એ દિવસોમાં અને ત્યાર પછી પણ ધરતી પર કદાવર* માણસો હતા. તેઓનો જન્મ સાચા ઈશ્વરના દીકરાઓ અને માણસોની દીકરીઓથી થયો હતો. એ માણસો ખૂબ બળવાન હતા. તેઓ એ જમાનામાં ખૂબ જાણીતા હતા.

૫ યહોવાએ જોયું કે પૃથ્વી પર લોકોની દુષ્ટતા ખૂબ વધી ગઈ છે. તેઓનાં હૃદયના વિચારો અને ઇચ્છાઓ હંમેશાં ખરાબ હોય છે.+ ૬ પૃથ્વી પર મનુષ્યો બનાવ્યા એનું યહોવાને દુઃખ થયું* અને તેમનું દિલ ઉદાસ થયું.*+ ૭ યહોવાએ કહ્યું: “મેં બનાવેલા સર્વ મનુષ્યોનો હું પૃથ્વી પરથી વિનાશ કરી દઈશ. તેઓની સાથે પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને આકાશનાં પક્ષીઓનો* પણ નાશ કરી દઈશ. કેમ કે તેઓને બનાવ્યા એનું મને દુઃખ* થાય છે.” ૮ પણ નૂહ એક એવો માણસ હતો જેણે યહોવાને ખુશ કર્યા.

૯ નૂહ વિશે આ અહેવાલ છે.

નૂહ ઈશ્વરનો ડર રાખતો* હતો.+ એ જમાનાના લોકોમાં* તે નિર્દોષ* હતો. નૂહ સાચા ઈશ્વર સાથે ચાલ્યો.+ ૧૦ સમય જતાં, નૂહને ત્રણ દીકરા થયા: શેમ, હામ અને યાફેથ.+ ૧૧ હવે સાચા ઈશ્વરની નજરમાં પૃથ્વી સાવ બગડી ગઈ હતી અને હિંસાથી ભરપૂર હતી. ૧૨ હા, ઈશ્વરે પૃથ્વી પર નજર કરી અને જોયું તો એ દુષ્ટ થઈ ગઈ હતી.+ બધા લોકો ખરાબ કામો કરતા હતા.+

૧૩ ઈશ્વરે નૂહને કહ્યું: “મેં બધા લોકોનો અંત લાવવાનું નક્કી કર્યું છે, કેમ કે તેઓના લીધે આખી પૃથ્વી હિંસાથી ભરાઈ ગઈ છે. હું તેઓનો અને પૃથ્વી પર જે કંઈ છે, એ બધાનો નાશ કરી દઈશ.+ ૧૪ પણ તું પોતાના માટે સૌથી સારાં લાકડાંમાંથી* એક વહાણ* બનાવ.+ તું એમાં ઓરડીઓ બનાવ અને વહાણની અંદર તથા બહાર ડામર+ ચોપડ. ૧૫ તું એને ૩૦૦ હાથ* લાંબું, ૫૦ હાથ પહોળું અને ૩૦ હાથ ઊંચું બનાવ. ૧૬ વહાણની ટોચથી એક હાથ નીચે તું અજવાળા માટે બારી* બનાવ. વહાણની એક તરફ દરવાજો બનાવ.+ વહાણમાં નીચલો, વચલો અને ઉપલો એમ ત્રણ માળ બનાવ.

૧૭ “હું આકાશ નીચેના બધા જીવોનો* નાશ કરવાનો છું. તેઓનો નાશ કરવા હું પૃથ્વી પર પૂર*+ લાવવાનો છું. હા, પૃથ્વી પર જે કંઈ છે એ બધાનો સર્વનાશ થશે.+ ૧૮ પણ હું તારી સાથે કરાર* કરું છું કે હું તને બચાવીશ. તું વહાણમાં જા. તારી સાથે તારી પત્ની, તારા દીકરાઓ અને તારા દીકરાઓની પત્નીઓને પણ લઈ જા.+ ૧૯ તું દરેક પ્રકારનાં પ્રાણીઓમાંથી એક એક જોડને,+ એટલે કે નર-માદાને+ તારી સાથે વહાણમાં લઈ જા, જેથી તારી સાથે તેઓ પણ જીવતાં રહે. ૨૦ બધી જાતનાં પક્ષીઓ, પાલતુ પ્રાણીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓની એક એક જોડ તારી સાથે વહાણમાં લઈ જા, જેથી તેઓ પણ જીવતાં રહે.+ ૨૧ તારા માટે અને પ્રાણીઓ માટે સર્વ પ્રકારનો ખોરાક+ ભેગો કર અને એને વહાણમાં લઈ જા.”

૨૨ ઈશ્વરે આપેલી આજ્ઞાઓ પ્રમાણે નૂહે બધું કર્યું. તેણે એમ જ કર્યું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો