વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • ઇબ્રામ સાથે ઈશ્વરનો કરાર (૧-૨૧)

        • જુલમનાં ૪૦૦ વર્ષોની ભવિષ્યવાણી (૧૩)

        • ઈશ્વર ફરીથી ઇબ્રામને વચન આપે છે (૧૮-૨૧)

ઉત્પત્તિ ૧૫:૧

એને લગતી કલમો

  • +ગી ૨૭:૧; યશા ૪૧:૧૦; રોમ ૮:૩૧; હિબ્રૂ ૧૩:૬
  • +પુન ૩૩:૨૯; ની ૩૦:૫
  • +ઉત ૧૭:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૦, પાન ૧૮

ઉત્પત્તિ ૧૫:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૨૪:૨, ૩

ઉત્પત્તિ ૧૫:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “દીકરો.”

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૭; પ્રેકા ૭:૫

ઉત્પત્તિ ૧૫:૪

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૫, ૧૬; ૨૧:૧૨

ઉત્પત્તિ ૧૫:૫

એને લગતી કલમો

  • +ઉત ૨૨:૧૭; પુન ૧:૧૦; રોમ ૪:૧૮; હિબ્રૂ ૧૧:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૭-૨૮

    ૧/૧૫/૧૯૯૮, પાન ૧૦-૧૧

ઉત્પત્તિ ૧૫:૬

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૮
  • +રોમ ૪:૧૩, ૨૨; ગલા ૩:૬; યાકૂ ૨:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૮, પાન ૨૨

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૭-૨૮

    ૧/૧૫/૧૯૯૮, પાન ૧૦-૧૧

ઉત્પત્તિ ૧૫:૭

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૩૧; નહે ૯:૭

ઉત્પત્તિ ૧૫:૯

ફૂટનોટ

  • *

    બચ્ચાને જન્મ ન આપ્યો હોય એવી ગાય.

ઉત્પત્તિ ૧૫:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૨૧:૯; નિર્ગ ૧:૧૩, ૧૪; ૩:૭; પ્રેકા ૭:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૬, પાન ૧૪

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૭

    ૯/૧૫/૧૯૯૮, પાન ૧૨-૧૩

ઉત્પત્તિ ૧૫:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૪; ગણ ૩૩:૪
  • +નિર્ગ ૩:૨૨; ગી ૧૦૫:૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૮, પાન ૧૨-૧૩

ઉત્પત્તિ ૧૫:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૮

ઉત્પત્તિ ૧૫:૧૬

એને લગતી કલમો

  • +યહો ૧૪:૧; પ્રેકા ૭:૭
  • +૧રા ૨૧:૨૬; ૨રા ૨૧:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૮

    ૬/૧/૧૯૯૯, પાન ૪-૫

    ૪/૧/૧૯૯૭, પાન ૧૭-૧૮

ઉત્પત્તિ ૧૫:૧૮

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૯; ૨૨:૧૭
  • +નિર્ગ ૩:૮
  • +૧રા ૪:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૧૧

ઉત્પત્તિ ૧૫:૧૯

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૬

ઉત્પત્તિ ૧૫:૨૦

એને લગતી કલમો

  • +યહો ૧:૪
  • +નિર્ગ ૩:૧૭
  • +યહો ૧૭:૧૫

ઉત્પત્તિ ૧૫:૨૧

એને લગતી કલમો

  • +પુન ૭:૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૧૫:૧ગી ૨૭:૧; યશા ૪૧:૧૦; રોમ ૮:૩૧; હિબ્રૂ ૧૩:૬
ઉત. ૧૫:૧પુન ૩૩:૨૯; ની ૩૦:૫
ઉત. ૧૫:૧ઉત ૧૭:૫, ૬
ઉત. ૧૫:૨ઉત ૨૪:૨, ૩
ઉત. ૧૫:૩ઉત ૧૨:૭; પ્રેકા ૭:૫
ઉત. ૧૫:૪ઉત ૧૭:૧૫, ૧૬; ૨૧:૧૨
ઉત. ૧૫:૫ઉત ૨૨:૧૭; પુન ૧:૧૦; રોમ ૪:૧૮; હિબ્રૂ ૧૧:૧૨
ઉત. ૧૫:૬હિબ્રૂ ૧૧:૮
ઉત. ૧૫:૬રોમ ૪:૧૩, ૨૨; ગલા ૩:૬; યાકૂ ૨:૨૩
ઉત. ૧૫:૭ઉત ૧૧:૩૧; નહે ૯:૭
ઉત. ૧૫:૧૩ઉત ૨૧:૯; નિર્ગ ૧:૧૩, ૧૪; ૩:૭; પ્રેકા ૭:૬, ૭
ઉત. ૧૫:૧૪નિર્ગ ૭:૪; ગણ ૩૩:૪
ઉત. ૧૫:૧૪નિર્ગ ૩:૨૨; ગી ૧૦૫:૩૭
ઉત. ૧૫:૧૫ઉત ૨૫:૮
ઉત. ૧૫:૧૬યહો ૧૪:૧; પ્રેકા ૭:૭
ઉત. ૧૫:૧૬૧રા ૨૧:૨૬; ૨રા ૨૧:૧૧
ઉત. ૧૫:૧૮ઉત ૧૭:૧૯; ૨૨:૧૭
ઉત. ૧૫:૧૮નિર્ગ ૩:૮
ઉત. ૧૫:૧૮૧રા ૪:૨૧
ઉત. ૧૫:૧૯૧શ ૧૫:૬
ઉત. ૧૫:૨૦યહો ૧:૪
ઉત. ૧૫:૨૦નિર્ગ ૩:૧૭
ઉત. ૧૫:૨૦યહો ૧૭:૧૫
ઉત. ૧૫:૨૧પુન ૭:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૧૫:૧-૨૧

ઉત્પત્તિ

૧૫ યહોવાએ ઇબ્રામને દર્શનમાં કહ્યું: “ઇબ્રામ, ડરીશ નહિ.+ હું તારી ઢાલ છું.+ હું તને મોટું ઇનામ આપીશ.”+ ૨ ઇબ્રામે કહ્યું: “હે વિશ્વના માલિક* યહોવા, તમારા ઇનામથી મને શો ફાયદો? મને હજી કોઈ બાળક નથી અને દમસ્કનો એલીએઝર+ મારા ઘરનો વારસદાર થવાનો છે.” ૩ પછી તેણે કહ્યું: “તમે મને કોઈ વંશજ આપ્યો નથી+ અને મારા ઘરનો એ સભ્ય* મારો વારસદાર બનવાનો છે.” ૪ પણ યહોવાએ તેને કહ્યું: “એ માણસ તારો વારસદાર નહિ બને. તારો પોતાનો દીકરો તારો વારસદાર બનશે.”+

૫ પછી તે ઇબ્રામને બહાર લાવ્યા અને કહ્યું: “ઉપર આકાશમાં જો અને ગણી શકાય તો તારાઓ ગણ.” પછી તેમણે કહ્યું: “એ અસંખ્ય તારાઓ જેટલા તારા વંશજ થશે.”+ ૬ તેણે યહોવામાં શ્રદ્ધા મૂકી+ અને ઈશ્વરે તેને નેક* ગણ્યો.+ ૭ ઈશ્વરે કહ્યું: “હું યહોવા છું. આ દેશનો વારસો આપવા હું તને ખાલદીઓના ઉરમાંથી બહાર લઈ આવ્યો છું.”+ ૮ ઇબ્રામે કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, મને કઈ રીતે ખબર પડશે કે એ વારસો મને મળશે?” ૯ ઈશ્વરે કહ્યું: “મારા માટે ત્રણ વર્ષની એક ગાય,* ત્રણ વર્ષની એક બકરી, ત્રણ વર્ષનો એક ઘેટો, એક હોલું અને કબૂતરનું એક બચ્ચું લે.” ૧૦ ઇબ્રામે એ બધું લીધું અને તેઓને વચમાંથી ચીરીને બે ભાગ કર્યા. તેણે બંને ભાગોને સામસામે મૂક્યા. પણ તેણે પક્ષીઓને ચીર્યાં નહિ. ૧૧ પછી શિકારી પક્ષીઓ એ મડદાં પર આવવા લાગ્યાં, પણ ઇબ્રામે તેઓને નજીક આવવા ન દીધાં.

૧૨ સૂર્ય આથમવાનો હતો ત્યારે ઇબ્રામ ભરઊંઘમાં પડ્યો. તેના પર ઘોર અને ભયાનક અંધકાર છવાઈ ગયો. ૧૩ ઈશ્વરે ઇબ્રામને કહ્યું: “તું જાણી લે કે તારા વંશજ બીજા દેશમાં પરદેશીઓ તરીકે રહેશે. ત્યાંના લોકો તેઓને ગુલામ બનાવશે અને ૪૦૦ વર્ષ સુધી તેઓ પર જુલમ કરશે.+ ૧૪ પણ તેઓ જે દેશની ગુલામી કરશે એને હું સજા કરીશ.+ તેઓ પુષ્કળ માલ-મિલકત સાથે ત્યાંથી બહાર આવશે.+ ૧૫ તું ઘણું લાંબું જીવીશ અને શાંતિએ મરીશ. તારા બાપદાદાઓની જેમ તને પણ દફનાવવામાં આવશે.+ ૧૬ પણ ચોથી પેઢીમાં તારા વંશજ અહીં પાછા આવશે,+ કેમ કે અમોરીઓને સજા કરવાનો સમય હજી પાક્યો નથી.”+

૧૭ જ્યારે સૂર્ય આથમી ગયો અને ગાઢ અંધારું છવાઈ ગયું, ત્યારે એક ભઠ્ઠી દેખાઈ, જેમાંથી ધુમાડો નીકળતો હતો. પછી એક સળગતી મશાલ મડદાંના ભાગ વચ્ચેથી પસાર થઈ. ૧૮ એ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર+ કર્યો અને કહ્યું: “તારા વંશજને હું આ દેશ આપીશ.+ ઇજિપ્તની નદીથી લઈને છેક મહાનદી યુફ્રેટિસ+ સુધી ૧૯ આ પ્રજાઓના વિસ્તારો આપીશ: કેનીઓ,+ કનિઝ્ઝીઓ, કાદમોનીઓ, ૨૦ હિત્તીઓ,+ પરિઝ્ઝીઓ,+ રફાઈઓ,+ ૨૧ અમોરીઓ, કનાનીઓ, ગિર્ગાશીઓ અને યબૂસીઓ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો