વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • સુલેમાન મંદિર બાંધવાનું શરૂ કરે છે (૧-૭)

      • પરમ પવિત્ર સ્થાન (૮-૧૪)

      • તાંબાના બે સ્તંભો (૧૫-૧૭)

૨ કાળવૃત્તાંત ૩:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૨૨:૨, ૧૪
  • +૧રા ૬:૧, ૩૭
  • +૨શ ૨૪:૨૫; ૧કા ૨૧:૧૮
  • +૨શ ૨૪:૧૮; ૧કા ૨૧:૨૨

૨ કાળવૃત્તાંત ૩:૩

ફૂટનોટ

  • *

    એક હાથ એટલે ૪૪.૫ સે.મી. (૧૭.૫ ઇંચ). પણ અમુકને લાગે છે કે ‘અગાઉનું માપ’ એ એક લાંબા હાથને બતાવે છે, જે ૫૧.૮ સે.મી. (૨૦.૪ ઇંચ) થાય. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +૧રા ૬:૨

૨ કાળવૃત્તાંત ૩:૪

ફૂટનોટ

  • *

    અથવા, “મંદિરના એક છેડાથી બીજા છેડા સુધી ૨૦ હાથ.”

  • *

    અમુક જૂની હસ્તપ્રતોમાં અહીં “૧૨૦” લખ્યું છે, જ્યારે બીજી હસ્તપ્રતો અને અમુક ભાષાંતરોમાં અહીં “૨૦ હાથ” લખ્યું છે.

એને લગતી કલમો

  • +૧રા ૬:૩

૨ કાળવૃત્તાંત ૩:૫

ફૂટનોટ

  • *

    દેવદારની જાતનું એક ઝાડ.

એને લગતી કલમો

  • +૧રા ૬:૧૫, ૨૨
  • +૧રા ૬:૨૯
  • +૧રા ૬:૨૧

૨ કાળવૃત્તાંત ૩:૬

ફૂટનોટ

  • *

    અથવા, “સોનાના દેશનું.” પાર્વાઇમ હિબ્રૂ શબ્દ છે.

એને લગતી કલમો

  • +૧કા ૨૯:૨, ૮
  • +૧કા ૨૯:૩, ૪

૨ કાળવૃત્તાંત ૩:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૬:૨૯
  • +નિર્ગ ૨૬:૧; ૧રા ૬:૨૯

૨ કાળવૃત્તાંત ૩:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૬:૩૩; ૧રા ૮:૬; હિબ્રૂ ૯:૨૪
  • +૧રા ૬:૨૦

૨ કાળવૃત્તાંત ૩:૯

ફૂટનોટ

  • *

    એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

૨ કાળવૃત્તાંત ૩:૧૦

એને લગતી કલમો

  • +૧રા ૬:૨૩-૨૮

૨ કાળવૃત્તાંત ૩:૧૧

એને લગતી કલમો

  • +૧રા ૮:૬; ૧કા ૨૮:૧૮

૨ કાળવૃત્તાંત ૩:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

૨ કાળવૃત્તાંત ૩:૧૪

એને લગતી કલમો

  • +માથ ૨૭:૫૧; હિબ્રૂ ૧૦:૧૯, ૨૦
  • +નિર્ગ ૨૬:૩૧, ૩૩

૨ કાળવૃત્તાંત ૩:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૧૩
  • +૧રા ૭:૧૫-૨૨; ૨રા ૨૫:૧૭; ૨કા ૪:૧૧-૧૩; યર્મિ ૫૨:૨૨, ૨૩

૨ કાળવૃત્તાંત ૩:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “દક્ષિણ.”

  • *

    અથવા, “ઉત્તર.”

  • *

    અર્થ, “તે [એટલે કે, યહોવા] કાયમ ટકાવી રાખો.”

  • *

    કદાચ એનો અર્થ, “શક્તિથી.”

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કાળ. ૩:૧ઉત ૨૨:૨, ૧૪
૨ કાળ. ૩:૧૧રા ૬:૧, ૩૭
૨ કાળ. ૩:૧૨શ ૨૪:૨૫; ૧કા ૨૧:૧૮
૨ કાળ. ૩:૧૨શ ૨૪:૧૮; ૧કા ૨૧:૨૨
૨ કાળ. ૩:૩૧રા ૬:૨
૨ કાળ. ૩:૪૧રા ૬:૩
૨ કાળ. ૩:૫૧રા ૬:૧૫, ૨૨
૨ કાળ. ૩:૫૧રા ૬:૨૯
૨ કાળ. ૩:૫૧રા ૬:૨૧
૨ કાળ. ૩:૬૧કા ૨૯:૨, ૮
૨ કાળ. ૩:૬૧કા ૨૯:૩, ૪
૨ કાળ. ૩:૭નિર્ગ ૨૬:૨૯
૨ કાળ. ૩:૭નિર્ગ ૨૬:૧; ૧રા ૬:૨૯
૨ કાળ. ૩:૮નિર્ગ ૨૬:૩૩; ૧રા ૮:૬; હિબ્રૂ ૯:૨૪
૨ કાળ. ૩:૮૧રા ૬:૨૦
૨ કાળ. ૩:૧૦૧રા ૬:૨૩-૨૮
૨ કાળ. ૩:૧૧૧રા ૮:૬; ૧કા ૨૮:૧૮
૨ કાળ. ૩:૧૪માથ ૨૭:૫૧; હિબ્રૂ ૧૦:૧૯, ૨૦
૨ કાળ. ૩:૧૪નિર્ગ ૨૬:૩૧, ૩૩
૨ કાળ. ૩:૧૫૨રા ૨૫:૧૩
૨ કાળ. ૩:૧૫૧રા ૭:૧૫-૨૨; ૨રા ૨૫:૧૭; ૨કા ૪:૧૧-૧૩; યર્મિ ૫૨:૨૨, ૨૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કાળવૃત્તાંત ૩:૧-૧૭

બીજો કાળવૃત્તાંત

૩ પછી સુલેમાને યરૂશાલેમમાં મોરિયા પર્વત+ પર યહોવાનું મંદિર બાંધવાનું શરૂ કર્યું.+ યહોવાએ તેના પિતા દાઉદને એ જગ્યાએ દર્શન આપ્યું હતું.+ એ જગ્યા દાઉદે યબૂસી ઓર્નાનની ખળીમાં* મંદિર બાંધવા માટે તૈયાર કરી હતી.+ ૨ સુલેમાને પોતાના શાસનના ચોથા વર્ષે, બીજા મહિનાના બીજા દિવસે મંદિર બાંધવાનું શરૂ કર્યું. ૩ સુલેમાને સાચા ઈશ્વરનું મંદિર બાંધવા જે પાયો નાખ્યો, એ અગાઉના માપ* પ્રમાણે ૬૦ હાથ લાંબો અને ૨૦ હાથ પહોળો હતો.+ ૪ આગળની પરસાળ ૨૦ હાથ લાંબી હતી, એટલે કે મંદિરની પહોળાઈ જેટલી* હતી. એની ઊંચાઈ ૨૦ હાથ* હતી. સુલેમાને એને અંદરથી ચોખ્ખા સોનાથી મઢી.+ ૫ તેણે આખા મંદિરમાં ગંધતરુનાં* લાકડાં જડી દીધાં. પછી તેણે મંદિરને ચોખ્ખા સોનાથી મઢ્યું.+ તેણે એને ખજૂરીના આકાર+ અને સાંકળોથી શણગાર્યું.+ ૬ તેણે આખા મંદિરમાં સુંદર કીમતી રત્નો જડ્યાં.+ તેણે વાપરેલું સોનું+ પાર્વાઇમનું* હતું. ૭ તેણે મંદિર, એનાં ભારોટિયા, ઉંબરા, દીવાલો અને દરવાજા સોનાથી મઢ્યાં+ અને દીવાલો પર કરૂબો* કોતર્યા.+

૮ પછી તેણે પરમ પવિત્ર સ્થાન* બનાવ્યું.+ એની પહોળાઈ ૨૦ હાથ હતી. એની લંબાઈ મંદિરની પહોળાઈ જેટલી, એટલે કે ૨૦ હાથ હતી. તેણે એને ૬૦૦ તાલંત* ચોખ્ખા સોનાથી મઢ્યું.+ ૯ ખીલાઓ માટે ૫૦ શેકેલ* સોનું વપરાયું હતું. તેણે ધાબાની ઓરડીઓ સોનાથી મઢી.

૧૦ પછી તેણે પરમ પવિત્ર સ્થાનમાં બે કરૂબો બનાવ્યા અને એને સોનાથી મઢ્યા.+ ૧૧ કરૂબોની પાંખોની+ કુલ લંબાઈ ૨૦ હાથ હતી. કરૂબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી અને મંદિરની દીવાલને અડતી હતી. એની બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી અને બીજા કરૂબની એક પાંખને અડતી હતી. ૧૨ બીજા કરૂબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી અને મંદિરની બીજી દીવાલને અડતી હતી. એની બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી અને પહેલા કરૂબની એક પાંખને અડતી હતી. ૧૩ આ કરૂબોની પાંખો ૨૦ હાથ સુધી ફેલાયેલી હતી. તેઓ પોતાના પગ પર ઊભા હતા અને તેઓનાં મુખ પવિત્ર સ્થાન* તરફ હતાં.

૧૪ સુલેમાને ભૂરા રંગના દોરા, જાંબુડિયા રંગના ઊન, ઘેરા લાલ રંગના કાપડ અને કીમતી કાપડથી પડદો+ બનાવ્યો. એમાં કરૂબોના આકારનું ભરતકામ કર્યું.+

૧૫ પછી તેણે મંદિર આગળ બે સ્તંભો+ બનાવ્યા, જે ૩૫ હાથ ઊંચા હતા. દરેક સ્તંભ પર મૂકેલા કળશની* ઊંચાઈ પાંચ હાથ હતી.+ ૧૬ તેણે હારની જેમ સાંકળો બનાવી અને સ્તંભોની ટોચ પર મૂકી. તેણે ૧૦૦ દાડમો બનાવ્યાં અને સાંકળો પર લગાવ્યાં. ૧૭ તેણે મંદિર આગળ બે સ્તંભો ઊભા કર્યા, એક જમણી* તરફ અને બીજો ડાબી* તરફ. તેણે જમણી તરફના સ્તંભનું નામ યાખીન* આપ્યું અને ડાબી તરફના સ્તંભનું નામ બોઆઝ* આપ્યું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો