વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • વ્યભિચારનો એક કિસ્સો (૧-૫)

      • થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે (૬-૮)

      • દુષ્ટ માણસને દૂર કરવો (૯-૧૩)

૧ કોરીંથીઓ ૫:૧

ફૂટનોટ

  • *

    મૂળ, “પિતાની પત્ની.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૮
  • +એફે ૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૭, પાન ૨૮

૧ કોરીંથીઓ ૫:૨

એને લગતી કલમો

  • +૨કો ૭:૯
  • +૧કો ૫:૧૩; ૨યો ૧૦

૧ કોરીંથીઓ ૫:૫

એને લગતી કલમો

  • +૧તિ ૧:૨૦
  • +૧કો ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૨, પાન ૨૭

    ૭/૧/૨૦૦૮, પાન ૨૨-૨૩

    ૧૨/૧/૨૦૦૬, પાન ૧૭

૧ કોરીંથીઓ ૫:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “લોટમાં આથો ચઢાવે છે.”

એને લગતી કલમો

  • +૧કો ૧૫:૩૩; ગલા ૫:૯; ૨તિ ૨:૧૬, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૭

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૩/૨૦૧૯, પાન ૫

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૩, પાન ૪

૧ કોરીંથીઓ ૫:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧:૨૯
  • +૧પિ ૧:૧૯, ૨૦; પ્રક ૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૪/૨૦૧૮, પાન ૨

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૩, પાન ૧૯

    ૩/૧/૧૯૯૪, પાન ૩

    ૩/૧/૧૯૯૩, પાન ૪

    ૨/૧/૧૯૯૧, પાન ૨૦

    ૧૦/૧/૧૯૮૮, પાન ૨૧

૧ કોરીંથીઓ ૫:૮

ફૂટનોટ

  • *

    અથવા, “ખમીર વગરની.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૩, પાન ૪

૧ કોરીંથીઓ ૫:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.

  • *

    અથવા, “સંગત ન રાખો.”

૧ કોરીંથીઓ ૫:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.

એને લગતી કલમો

  • +૧યો ૨:૧૭
  • +યોહ ૧૭:૧૫

૧ કોરીંથીઓ ૫:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.

  • *

    અથવા, “ગાળાગાળી કરનાર.”

  • *

    અથવા, “સંગત ન રાખો.”

એને લગતી કલમો

  • +એફે ૫:૫
  • +પુન ૨૧:૨૦, ૨૧; ૧પિ ૪:૩
  • +૧કો ૬:૯, ૧૦; ગલા ૫:૧૯-૨૧
  • +ગણ ૧૬:૨૫, ૨૬; રોમ ૧૬:૧૭; ૨યો ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૮

    સજાગ બનો!,

    ૧૦/૮/૧૯૯૬, પાન ૨૫

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૨૧

૧ કોરીંથીઓ ૫:૧૩

એને લગતી કલમો

  • +સભા ૧૨:૧૪
  • +ઉત ૩:૨૩, ૨૪; પુન ૧૭:૭; તિત ૩:૧૦; ૨યો ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૫, પાન ૩૦

    ૫/૧૫/૧૯૯૫, પાન ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કોરીં. ૫:૧લેવી ૧૮:૮
૧ કોરીં. ૫:૧એફે ૫:૩
૧ કોરીં. ૫:૨૨કો ૭:૯
૧ કોરીં. ૫:૨૧કો ૫:૧૩; ૨યો ૧૦
૧ કોરીં. ૫:૫૧તિ ૧:૨૦
૧ કોરીં. ૫:૫૧કો ૧:૮
૧ કોરીં. ૫:૬૧કો ૧૫:૩૩; ગલા ૫:૯; ૨તિ ૨:૧૬, ૧૭
૧ કોરીં. ૫:૭યોહ ૧:૨૯
૧ કોરીં. ૫:૭૧પિ ૧:૧૯, ૨૦; પ્રક ૫:૧૨
૧ કોરીં. ૫:૮નિર્ગ ૧૩:૭
૧ કોરીં. ૫:૧૦૧યો ૨:૧૭
૧ કોરીં. ૫:૧૦યોહ ૧૭:૧૫
૧ કોરીં. ૫:૧૧એફે ૫:૫
૧ કોરીં. ૫:૧૧પુન ૨૧:૨૦, ૨૧; ૧પિ ૪:૩
૧ કોરીં. ૫:૧૧૧કો ૬:૯, ૧૦; ગલા ૫:૧૯-૨૧
૧ કોરીં. ૫:૧૧ગણ ૧૬:૨૫, ૨૬; રોમ ૧૬:૧૭; ૨યો ૧૦
૧ કોરીં. ૫:૧૩સભા ૧૨:૧૪
૧ કોરીં. ૫:૧૩ઉત ૩:૨૩, ૨૪; પુન ૧૭:૭; તિત ૩:૧૦; ૨યો ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કોરીંથીઓ ૫:૧-૧૩

કોરીંથીઓને પહેલો પત્ર

૫ મને ખબર મળી છે કે તમારામાંથી એક માણસ એવો છે, જે પોતાની સાવકી મા* સાથે જાતીય સંબંધ બાંધે છે.+ એવો વ્યભિચાર*+ તો દુનિયાના લોકોમાં પણ જોવા મળતો નથી. ૨ શું તમને એનો ગર્વ થાય છે? શું તમારે શોક કરવો ન જોઈએ?+ શું એવા માણસને તમારી વચ્ચેથી દૂર કરવો ન જોઈએ?+ ૩ ખરું કે હું ત્યાં હાજર નથી, તોપણ મનથી હું ત્યાં જ છું. હું જાણે તમારી સાથે હોઉં એમ એ માણસનો ન્યાય કરી ચૂક્યો છું. ૪ જ્યારે તમે ભેગા મળો છો, ત્યારે મારું મન અને આપણા માલિક ઈસુ ખ્રિસ્તનું બળ તમારી સાથે હોય છે. એટલે માલિક ઈસુના નામમાં ૫ તમે એવા માણસને નાશ માટે શેતાનના હાથમાં સોંપી દો,+ જેથી આપણા માલિકના દિવસે મંડળનું યોગ્ય વલણ જળવાઈ રહે.+

૬ તમે અભિમાન કરો છો એ ખોટું છે. શું તમે જાણતા નથી કે થોડું ખમીર* બાંધેલા આખા લોટને ફુલાવે છે?*+ ૭ જૂના ખમીરને દૂર કરો, જેથી તમે નવો બાંધેલો લોટ બની શકો. ખરું જોતાં તમે ખમીર વગરના જ છો, કેમ કે ખ્રિસ્ત જે આપણા પાસ્ખાનું* ઘેટું છે,+ તેમનું બલિદાન સાચે જ અપાઈ ચૂક્યું છે.+ ૮ તેથી ચાલો આપણે તહેવાર ઊજવીએ,+ પણ જૂના ખમીરથી કે બૂરાઈ અને દુષ્ટતાના ખમીરથી નહિ, પણ ખરાં દિલથી અને સત્યની બેખમીર* રોટલીથી ઊજવીએ.

૯ મેં મારા પત્રમાં તમને લખ્યું હતું કે વ્યભિચારી* લોકો સાથે હળવા-મળવાનું બંધ કરો.* ૧૦ એનો મતલબ એ નથી કે આ દુનિયાના વ્યભિચારી*+ કે લોભી કે જોરજુલમથી પૈસા પડાવનાર કે મૂર્તિપૂજક સાથે જરાય હળો-મળો નહિ. એવું કરો તો તમારે આ દુનિયા છોડી દેવી પડે.+ ૧૧ પણ હવે હું તમને લખું છું કે જો કોઈ ભાઈ વ્યભિચારી* કે લોભી+ કે મૂર્તિપૂજક કે અપમાન કરનાર* કે દારૂડિયો+ કે જોરજુલમથી પૈસા પડાવનાર+ હોય, તો તેની સાથે હળવા-મળવાનું બંધ કરો.*+ એવા માણસ સાથે ખાવું પણ નહિ. ૧૨ જેઓ મંડળનો ભાગ નથી, તેઓનો ન્યાય મારે શું કામ કરવો? જેઓ મંડળનો ભાગ છે, તેઓનો ન્યાય તમે કરો, ૧૩ પણ મંડળની બહારના લોકોનો ન્યાય ઈશ્વર પર છોડી દો.+ પવિત્ર લખાણો કહે છે: “તમારી વચ્ચેથી દુષ્ટ માણસને દૂર કરો.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો