વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • પાંચમું રણશિંગડું (૧-૧૧)

      • એક આફત પૂરી થઈ, બીજી બે આવી રહી છે (૧૨)

      • છઠ્ઠું રણશિંગડું (૧૩-૨૧)

પ્રકટીકરણ ૯:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૮:૨
  • +લૂક ૮:૩૦, ૩૧; પ્રક ૯:૧૧; ૨૦:૧-૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૨

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૯, પાન ૧૬

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૯:૨

એને લગતી કલમો

  • +યોએ ૨:૨, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૨

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૯:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૦:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૨

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૯:૪

એને લગતી કલમો

  • +પ્રક ૭:૨, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૨

પ્રકટીકરણ ૯:૫

એને લગતી કલમો

  • +પ્રક ૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૨

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૯:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૨

પ્રકટીકરણ ૯:૭

એને લગતી કલમો

  • +યોએ ૨:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૨, ૧૪૮

પ્રકટીકરણ ૯:૮

એને લગતી કલમો

  • +યોએ ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૨

પ્રકટીકરણ ૯:૯

એને લગતી કલમો

  • +યોએ ૨:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૨

પ્રકટીકરણ ૯:૧૦

એને લગતી કલમો

  • +પ્રક ૯:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૨

પ્રકટીકરણ ૯:૧૧

ફૂટનોટ

  • *

    અર્થ, “વિનાશ.” શબ્દસૂચિ જુઓ.

  • *

    અર્થ, “વિનાશ કરનાર.”

એને લગતી કલમો

  • +પ્રક ૯:૧; ૨૦:૧-૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૨

પ્રકટીકરણ ૯:૧૨

એને લગતી કલમો

  • +પ્રક ૮:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૮

પ્રકટીકરણ ૯:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૮:૬
  • +પ્રક ૧૧:૧૫
  • +પ્રક ૮:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૮

પ્રકટીકરણ ૯:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “ફ્રાત.”

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧, ૧૨; ૧૭:૧, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૮

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૮

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૯:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૮

    ચોકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

પ્રકટીકરણ ૯:૧૭

એને લગતી કલમો

  • +ની ૨૮:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૮

પ્રકટીકરણ ૯:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૮

પ્રકટીકરણ ૯:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૨

    ૪/૧/૧૯૮૯, પાન ૧૬

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૮

પ્રકટીકરણ ૯:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “પોતાના હાથનાં.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૧૫:૪-૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૮

પ્રકટીકરણ ૯:૨૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૪૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૯:૧પ્રક ૮:૨
પ્રકટી. ૯:૧લૂક ૮:૩૦, ૩૧; પ્રક ૯:૧૧; ૨૦:૧-૩
પ્રકટી. ૯:૨યોએ ૨:૨, ૧૦
પ્રકટી. ૯:૩નિર્ગ ૧૦:૧૨
પ્રકટી. ૯:૪પ્રક ૭:૨, ૩
પ્રકટી. ૯:૫પ્રક ૯:૧૦
પ્રકટી. ૯:૭યોએ ૨:૪, ૫
પ્રકટી. ૯:૮યોએ ૧:૬
પ્રકટી. ૯:૯યોએ ૨:૪, ૫
પ્રકટી. ૯:૧૦પ્રક ૯:૫
પ્રકટી. ૯:૧૧પ્રક ૯:૧; ૨૦:૧-૩
પ્રકટી. ૯:૧૨પ્રક ૮:૧૩
પ્રકટી. ૯:૧૩પ્રક ૮:૬
પ્રકટી. ૯:૧૩પ્રક ૧૧:૧૫
પ્રકટી. ૯:૧૩પ્રક ૮:૩
પ્રકટી. ૯:૧૪પ્રક ૧૬:૧, ૧૨; ૧૭:૧, ૧૫
પ્રકટી. ૯:૧૭ની ૨૮:૧
પ્રકટી. ૯:૨૦ગી ૧૧૫:૪-૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૯:૧-૨૧

યોહાનને થયેલું પ્રકટીકરણ

૯ પાંચમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે મેં આકાશમાંથી પૃથ્વી પર પડેલો તારો જોયો. તેને અનંત ઊંડાણની*+ ચાવી આપવામાં આવી. ૨ તેણે અનંત ઊંડાણ ખોલ્યું. મોટી ભઠ્ઠીમાંથી ધુમાડો નીકળતો હોય તેમ એમાંથી ધુમાડો ઉપર ચઢ્યો. એ ધુમાડાને લીધે સૂર્ય કાળો થઈ ગયો+ અને હવામાં અંધારું છવાઈ ગયું. ૩ એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા.+ એ તીડોને પૃથ્વી પરના વીંછીઓ પાસે છે એવી શક્તિ આપવામાં આવી. ૪ તેઓને કહેવામાં આવ્યું કે પૃથ્વીની કોઈ પણ વનસ્પતિ, લીલોતરી કે ઝાડને નુકસાન ન કરે. પણ જેઓનાં કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને જ નુકસાન કરે.+

૫ તીડોને કહેવામાં આવ્યું કે તેઓને મારી ન નાખે, પણ પાંચ મહિના સુધી રિબાવે. જેમ વીંછી ડંખ મારે અને વેદના થાય એવી લોકોની વેદના હતી.+ ૬ એ દિવસોમાં લોકો મોત માંગશે પણ મળશે નહિ. તેઓ મરવા માટે તડપશે, પણ મરણ તેઓથી દૂર ભાગશે.

૭ તીડોનો દેખાવ યુદ્ધ માટે તૈયાર ઘોડાઓના જેવો હતો.+ તેઓનાં માથાં પર સોનાના મુગટો જેવું કંઈક હતું. તેઓના ચહેરા માણસના ચહેરા જેવા હતા. ૮ પણ તેઓના વાળ સ્ત્રીઓના વાળ જેવા હતા. તેઓના દાંત સિંહોના દાંત જેવા હતા.+ ૯ તેઓની છાતીનું બખ્તર લોઢાના બખ્તર જેવું હતું. તેઓની પાંખોનો અવાજ યુદ્ધ માટે ધસમસતા ઘોડાના રથોના અવાજ જેવો હતો.+ ૧૦ તેઓની પૂંછડીઓ અને ડંખ વીંછીઓ જેવાં હતાં. એ પૂંછડીઓમાં એવી શક્તિ હતી કે લોકોને પાંચ મહિના સુધી પીડા આપે.+ ૧૧ અનંત ઊંડાણનો દૂત તેઓનો રાજા છે.+ હિબ્રૂ ભાષામાં તેનું નામ અબદ્દોન* છે. ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન* છે.

૧૨ એક આફત પૂરી થઈ. પછી જુઓ! બીજી બે આફતો+ આવી રહી છે.

૧૩ છઠ્ઠા દૂતે+ રણશિંગડું વગાડ્યું.+ એટલે ઈશ્વર આગળ મૂકેલી સોનાની વેદીનાં+ શિંગડાંમાંથી* મેં અવાજ સાંભળ્યો. ૧૪ એ અવાજે રણશિંગડું વગાડનાર છઠ્ઠા દૂતને કહ્યું: “મોટી નદી યુફ્રેટિસ* પાસે બાંધેલા ચાર દૂતોને છોડી મૂક.”+ ૧૫ એ ચાર દૂતોને છોડી મૂકવામાં આવ્યા. તેઓને આ ઘડી, દિવસ, મહિના અને વર્ષ માટે તૈયાર કરેલા હતા, જેથી તેઓ ત્રીજા ભાગના લોકોને મારી નાખે.

૧૬ મેં સૈન્યોના ઘોડેસવારોની સંખ્યા સાંભળી. તેઓની સંખ્યા વીસ કરોડ હતી. ૧૭ મેં દર્શનમાં જોયેલા ઘોડા અને તેઓના સવારો આવા દેખાતા હતા: તેઓના બખ્તર આગ જેવા લાલ, ઘાટા ભૂરા અને ગંધક જેવા પીળા હતા. ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવાં હતાં.+ તેઓનાં મોંમાંથી આગ, ધુમાડો અને ગંધક નીકળતાં હતાં. ૧૮ આ ત્રણ આફતોથી, એટલે કે તેઓનાં મોંમાંથી નીકળતાં અગ્‍નિ, ધુમાડા અને ગંધકથી ત્રીજા ભાગના લોકો માર્યા ગયા. ૧૯ ઘોડાઓની શક્તિ તેઓનાં મોંમાં અને તેઓની પૂંછડીઓમાં છે. તેઓની પૂંછડીઓ સાપ જેવી છે, જેને માથાં છે. ઘોડાઓ પોતાની પૂંછડીઓથી લોકોને નુકસાન કરે છે.

૨૦ પણ બાકીના જે લોકો આફતોથી માર્યા ગયા ન હતા, તેઓએ પોતાનાં* કામોનો પસ્તાવો કર્યો નહિ. તેઓએ દુષ્ટ દૂતોને* ભજવાનું છોડ્યું નહિ. તેઓએ સોના, ચાંદી, તાંબા, પથ્થર અને લાકડાની મૂર્તિઓને ભજવાનું છોડ્યું નહિ, જેઓ જોઈ, સાંભળી કે ચાલી શકતી નથી.+ ૨૧ તેઓએ ખૂન, મેલીવિદ્યા, વ્યભિચાર* અને ચોરી કર્યાં હતાં. પણ તેઓએ એ માટે પસ્તાવો કર્યો નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો