વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • લગ્‍ન અને છૂટાછેડા (૧-૯)

      • કુંવારા રહેવું એક આશીર્વાદ (૧૦-૧૨)

      • ઈસુ બાળકોને આશીર્વાદ આપે છે (૧૩-૧૫)

      • ધનવાન યુવાનનો સવાલ (૧૬-૨૪)

      • રાજ્ય માટે જતું કરવું (૨૫-૩૦)

માથ્થી ૧૯:૧

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૨૨

માથ્થી ૧૯:૩

એને લગતી કલમો

  • +પુન ૨૪:૧; માર્ક ૧૦:૨-૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૨૨

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૩, પાન ૪

માથ્થી ૧૯:૪

એને લગતી કલમો

  • +ઉત ૧:૨૭; ૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૧૦/૨૦૦૬, પાન ૯

માથ્થી ૧૯:૫

એને લગતી કલમો

  • +ઉત ૨:૨૪; એફે ૫:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    ૧૦/૨૦૦૬, પાન ૯

    સર્વ લોકો, પાન ૨૩-૨૪

માથ્થી ૧૯:૬

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૯; ૧કો ૭:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૧૫-૧૬

    ઈસુ—માર્ગ, પાન ૨૨૨

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૨, પાન ૧૩

    ૭/૧/૨૦૦૯, પાન ૨૦

    ૫/૧/૨૦૦૭, પાન ૨૩-૨૭

    ૯/૧૫/૨૦૦૩, પાન ૫

માથ્થી ૧૯:૭

એને લગતી કલમો

  • +પુન ૨૪:૧; માથ ૫:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૩, પાન ૪

માથ્થી ૧૯:૮

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૫
  • +ઉત ૨:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૧૧-૧૨

    ઈસુ—માર્ગ, પાન ૨૨૨

માથ્થી ૧૯:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માલ ૨:૧૪; માથ ૫:૩૨; માર્ક ૧૦:૧૧, ૧૨; લૂક ૧૬:૧૮; રોમ ૭:૩; ૧કો ૭:૧૦; હિબ્રૂ ૧૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૧૨

    ઈસુ—માર્ગ, પાન ૨૨૨

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૨, પાન ૧૫

    ૭/૧૫/૧૯૯૫, પાન ૧૫

    ૮/૧/૧૯૯૩, પાન ૪

    સજાગ બનો!,

    ૫/૮/૧૯૯૭, પાન ૨૫-૨૬

    ૯/૮/૧૯૯૫, પાન ૧૦

માથ્થી ૧૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૨૨

માથ્થી ૧૯:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “જેઓને એ ભેટ મળી છે.”

એને લગતી કલમો

  • +૧કો ૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૦

    ૫/૧/૧૯૮૮, પાન ૧૦

માથ્થી ૧૯:૧૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “નપુંસક રહે છે.”

એને લગતી કલમો

  • +૧કો ૭:૩૨, ૩૮; ૯:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૨

    ઈસુ—માર્ગ, પાન ૨૨૨

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૫

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૧૦, ૨૦

    ૮/૧/૧૯૯૨, પાન ૨૮

    ૫/૧/૧૯૮૮, પાન ૧૦

માથ્થી ૧૯:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “તેઓ પર હાથ મૂકે.”

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૧૩-૧૬; લૂક ૧૮:૧૫-૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૨૨

માથ્થી ૧૯:૧૪

એને લગતી કલમો

  • +માથ ૧૮:૩; માર્ક ૧૦:૧૪; લૂક ૧૮:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૨૨

માથ્થી ૧૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૨૨

માથ્થી ૧૯:૧૬

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૧૭-૨૨; લૂક ૧૮:૧૮-૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૭, પાન ૧૦

માથ્થી ૧૯:૧૭

ફૂટનોટ

  • *

    એટલે કે, તે જ નક્કી કરે છે કે શું સારું છે.

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૧૮
  • +લેવી ૧૮:૫; લૂક ૧૦:૨૫-૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૮૭, પાન ૧૦

માથ્થી ૧૯:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૩; પુન ૫:૧૭
  • +નિર્ગ ૨૦:૧૪; પુન ૫:૧૮
  • +નિર્ગ ૨૦:૧૫; પુન ૫:૧૯
  • +નિર્ગ ૨૦:૧૬; પુન ૫:૨૦

માથ્થી ૧૯:૧૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૨; પુન ૫:૧૬
  • +લેવી ૧૯:૧૮; માથ ૨૨:૩૯; માર્ક ૧૨:૩૧; લૂક ૧૦:૨૭; રોમ ૧૩:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૯, પાન ૨૪

માથ્થી ૧૯:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૨૪

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૭, પાન ૧૦

માથ્થી ૧૯:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “ખામી વગરનો.”

એને લગતી કલમો

  • +માથ ૬:૨૦
  • +લૂક ૧૨:૩૩; ૧૮:૨૨; ફિલિ ૩:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૨૪-૨૨૫

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૩, પાન ૭

    ૫/૧/૧૯૮૭, પાન ૧૦

    આપણી રાજ્ય સેવા,

    ૪/૧૯૯૪, પાન ૩

માથ્થી ૧૯:૨૨

એને લગતી કલમો

  • +લૂક ૧૮:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૨૪-૨૨૫

    ૧૧/૧/૧૯૮૮, પાન ૪

માથ્થી ૧૯:૨૩

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૨૩; લૂક ૧૮:૨૪; ૧તિ ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૭, પાન ૧૦

માથ્થી ૧૯:૨૪

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૨૫; લૂક ૧૮:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૬, પાન ૨૨

    ૫/૧૫/૨૦૦૪, પાન ૩૦-૩૧

    ૫/૧/૧૯૮૭, પાન ૧૦

માથ્થી ૧૯:૨૫

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૨૬, ૨૭; લૂક ૧૮:૨૬, ૨૭

માથ્થી ૧૯:૨૬

એને લગતી કલમો

  • +અયૂ ૪૨:૨

માથ્થી ૧૯:૨૭

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૨૮; લૂક ૫:૧૧; ૧૮:૨૮; ફિલિ ૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૬, પાન ૨૫-૨૬

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૮, પાન ૨૨-૨૩

    સજાગ બનો!,

    ૧૨/૮/૧૯૯૪, પાન ૧૮

માથ્થી ૧૯:૨૮

એને લગતી કલમો

  • +દા ૭:૧૪; માથ ૨૦:૨૧; લૂક ૨૨:૨૮-૩૦; ૧કો ૬:૨; પ્રક ૨૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૩

    ૯/૧/૨૦૧૧, પાન ૧૪

    ૩/૧/૨૦૧૦, પાન ૨૮-૨૯

    ૮/૧/૨૦૦૯, પાન ૧૪

    ૧/૧/૨૦૦૮, પાન ૩૦

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૧૮

    ઈસુ—માર્ગ, પાન ૨૨૫

    ૩/૮/૨૦૦૦, પાન ૮

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬

માથ્થી ૧૯:૨૯

એને લગતી કલમો

  • +માર્ક ૧૦:૨૯, ૩૦; લૂક ૧૮:૨૯, ૩૦; હિબ્રૂ ૧૦:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૬, પાન ૨૫-૨૬

    ઈસુ—માર્ગ, પાન ૨૨૫

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૯, પાન ૧૪

માથ્થી ૧૯:૩૦

એને લગતી કલમો

  • +માથ ૨૦:૧૬; માર્ક ૧૦:૩૧; લૂક ૧૩:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૨૫-૨૨૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૧૯:૧માર્ક ૧૦:૧
માથ. ૧૯:૩પુન ૨૪:૧; માર્ક ૧૦:૨-૧૨
માથ. ૧૯:૪ઉત ૧:૨૭; ૫:૨
માથ. ૧૯:૫ઉત ૨:૨૪; એફે ૫:૩૧
માથ. ૧૯:૬માર્ક ૧૦:૯; ૧કો ૭:૧૧
માથ. ૧૯:૭પુન ૨૪:૧; માથ ૫:૩૧
માથ. ૧૯:૮માર્ક ૧૦:૫
માથ. ૧૯:૮ઉત ૨:૨૪
માથ. ૧૯:૯માલ ૨:૧૪; માથ ૫:૩૨; માર્ક ૧૦:૧૧, ૧૨; લૂક ૧૬:૧૮; રોમ ૭:૩; ૧કો ૭:૧૦; હિબ્રૂ ૧૩:૪
માથ. ૧૯:૧૧૧કો ૭:૭
માથ. ૧૯:૧૨૧કો ૭:૩૨, ૩૮; ૯:૫
માથ. ૧૯:૧૩માર્ક ૧૦:૧૩-૧૬; લૂક ૧૮:૧૫-૧૭
માથ. ૧૯:૧૪માથ ૧૮:૩; માર્ક ૧૦:૧૪; લૂક ૧૮:૧૬
માથ. ૧૯:૧૬માર્ક ૧૦:૧૭-૨૨; લૂક ૧૮:૧૮-૨૩
માથ. ૧૯:૧૭માર્ક ૧૦:૧૮
માથ. ૧૯:૧૭લેવી ૧૮:૫; લૂક ૧૦:૨૫-૨૮
માથ. ૧૯:૧૮નિર્ગ ૨૦:૧૩; પુન ૫:૧૭
માથ. ૧૯:૧૮નિર્ગ ૨૦:૧૪; પુન ૫:૧૮
માથ. ૧૯:૧૮નિર્ગ ૨૦:૧૫; પુન ૫:૧૯
માથ. ૧૯:૧૮નિર્ગ ૨૦:૧૬; પુન ૫:૨૦
માથ. ૧૯:૧૯નિર્ગ ૨૦:૧૨; પુન ૫:૧૬
માથ. ૧૯:૧૯લેવી ૧૯:૧૮; માથ ૨૨:૩૯; માર્ક ૧૨:૩૧; લૂક ૧૦:૨૭; રોમ ૧૩:૯
માથ. ૧૯:૨૧માથ ૬:૨૦
માથ. ૧૯:૨૧લૂક ૧૨:૩૩; ૧૮:૨૨; ફિલિ ૩:૭
માથ. ૧૯:૨૨લૂક ૧૮:૨૩
માથ. ૧૯:૨૩માર્ક ૧૦:૨૩; લૂક ૧૮:૨૪; ૧તિ ૬:૧૦
માથ. ૧૯:૨૪માર્ક ૧૦:૨૫; લૂક ૧૮:૨૫
માથ. ૧૯:૨૫માર્ક ૧૦:૨૬, ૨૭; લૂક ૧૮:૨૬, ૨૭
માથ. ૧૯:૨૬અયૂ ૪૨:૨
માથ. ૧૯:૨૭માર્ક ૧૦:૨૮; લૂક ૫:૧૧; ૧૮:૨૮; ફિલિ ૩:૮
માથ. ૧૯:૨૮દા ૭:૧૪; માથ ૨૦:૨૧; લૂક ૨૨:૨૮-૩૦; ૧કો ૬:૨; પ્રક ૨૦:૪
માથ. ૧૯:૨૯માર્ક ૧૦:૨૯, ૩૦; લૂક ૧૮:૨૯, ૩૦; હિબ્રૂ ૧૦:૩૪
માથ. ૧૯:૩૦માથ ૨૦:૧૬; માર્ક ૧૦:૩૧; લૂક ૧૩:૩૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૧૯:૧-૩૦

માથ્થી

૧૯ એ વાતો કહી રહ્યા પછી, ઈસુ ગાલીલથી નીકળ્યા અને યર્દન પાર કરીને યહૂદિયાની સરહદમાં આવી પહોંચ્યા.+ ૨ લોકોનાં ટોળેટોળાં પણ તેમની પાછળ પાછળ આવ્યાં અને તેમણે તેઓને સાજા કર્યાં.

૩ ફરોશીઓ ઈસુની કસોટી કરવા તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું: “પુરુષ પોતાની પત્નીને કોઈ પણ કારણથી છૂટાછેડા આપે, એ યોગ્ય છે કે નહિ?”+ ૪ ઈસુએ કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે જેમણે મનુષ્યનું સર્જન કર્યું, તેમણે શરૂઆતથી તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં+ ૫ અને કહ્યું: ‘એ કારણે માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે અને તેઓ બંને એક શરીર થશે’?+ ૬ એ માટે હવેથી તેઓ બે નહિ, પણ એક શરીર છે. તેથી ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.”+ ૭ તેઓએ કહ્યું: “તો પછી મૂસાએ કેમ કહ્યું કે છૂટાછેડા લખી આપીને પત્નીને છૂટાછેડા આપી શકાય?”+ ૮ તેમણે તેઓને કહ્યું: “મૂસાએ તમારાં દિલ કઠણ હોવાને લીધે તમારી પત્નીઓને છૂટાછેડા આપવાની રજા આપી હતી.+ પણ શરૂઆતથી એવું ન હતું.+ ૯ હું તમને કહું છું કે જે કોઈ પુરુષ પોતાની પત્નીને વ્યભિચાર* સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે વ્યભિચાર કરે છે.”+

૧૦ શિષ્યોએ તેમને કહ્યું: “જો પતિ-પત્ની વચ્ચે આવું થતું હોય, તો ન પરણવું વધારે સારું.” ૧૧ તેમણે કહ્યું, “સર્વથી એ વાત પળાતી નથી, પણ જેઓને ઈશ્વર મદદ કરે છે* તેઓ જ એ પાળી શકે છે.+ ૧૨ અમુક એવા છે જેઓ જન્મથી જ નપુંસક* છે. અમુક એવા છે જેઓને માણસોએ નપુંસક બનાવી દીધા છે. અમુક એવા છે જેઓ સ્વર્ગના રાજ્યને લીધે લગ્‍ન કરતા નથી.* આ વાત જે પાળી શકે એ પાળે.”+

૧૩ પછી લોકો બાળકોને ઈસુ પાસે લાવ્યા, જેથી તે તેઓને આશીર્વાદ આપે* અને પ્રાર્થના કરે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યા.+ ૧૪ ઈસુએ કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો. તેઓને રોકશો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય આ બાળકો જેવા લોકોનું છે.”+ ૧૫ પછી તેમણે તેઓ પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો અને ત્યાંથી નીકળી ગયા.

૧૬ હવે જુઓ! એક યુવાન તેમની પાસે આવ્યો અને પૂછ્યું: “શિક્ષક, હંમેશ માટેનું જીવન મેળવવા મારે કયાં સારાં કામો કરવાં જોઈએ?”+ ૧૭ ઈસુએ કહ્યું: “સારાં કામો કયાં છે એ તું મને શા માટે પૂછે છે? ફક્ત ઈશ્વર જ સારા છે.*+ જો તારે જીવન મેળવવું હોય તો ઈશ્વરની આજ્ઞાઓ પાળતો રહે.”+ ૧૮ તેણે પૂછ્યું: “કઈ આજ્ઞાઓ?” ઈસુએ કહ્યું: “તમે ખૂન ન કરો,+ તમે વ્યભિચાર ન કરો,+ તમે ચોરી ન કરો,+ તમે જૂઠી સાક્ષી ન પૂરો,+ ૧૯ તમારાં માતા-પિતાને માન આપો+ અને તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.”+ ૨૦ પેલા યુવાને તેમને કહ્યું: “આ બધું તો હું પાળતો આવ્યો છું, હજુ મારે શું કરવાની જરૂર છે?” ૨૧ ઈસુએ તેને કહ્યું: “જો તું સંપૂર્ણ* થવા ચાહતો હોય, તો જઈને તારી બધી માલ-મિલકત વેચી દે અને ગરીબોને આપી દે. એટલે તને સ્વર્ગમાં ખજાનો મળશે.+ આવ, મારો શિષ્ય બન.”+ ૨૨ એ સાંભળીને એ યુવાન બહુ દુઃખી થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની પાસે ઘણી માલ-મિલકત હતી.+ ૨૩ ઈસુએ શિષ્યોને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે ધનવાન માણસ માટે સ્વર્ગના રાજ્યમાં જવું બહુ અઘરું થશે.+ ૨૪ હું તમને ફરીથી કહું છું: ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે, પણ ધનવાનને ઈશ્વરના રાજ્યમાં જવું અઘરું છે.”+

૨૫ એ સાંભળીને શિષ્યો બહુ જ નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા: “તો પછી કોઈ બચી શકે ખરું?”+ ૨૬ ઈસુએ તેઓ સામે જોઈને કહ્યું: “માણસો માટે આ અશક્ય છે, પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે.”+

૨૭ પછી પિતરે તેમને કહ્યું: “જુઓ! અમે બધું છોડીને તમારી પાછળ આવ્યા છીએ તો અમને શું મળશે?”+ ૨૮ ઈસુએ તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું, બધું નવું બનાવવામાં આવશે ત્યારે માણસનો દીકરો પોતાના ભવ્ય રાજ્યાસન પર બેસશે. એ વખતે મારી પાછળ આવનારા તમે ૧૨ રાજ્યાસનો પર બેસીને ઇઝરાયેલનાં ૧૨ કુળોનો ન્યાય કરશો.+ ૨૯ જે કોઈએ મારા નામને લીધે ઘરો કે ભાઈઓ કે બહેનો કે પિતા કે માતા કે બાળકો કે ખેતરો છોડી દીધાં છે, તે એ બધું સો ગણું વધારે મેળવશે. તે હંમેશ માટેના જીવનનો વારસો પણ મેળવશે.+

૩૦ “પણ ઘણા જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે, જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો