વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હિબ્રૂઓ ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હિબ્રૂઓ મુખ્ય વિચારો

      • ઈસુ, આપણી શ્રદ્ધાને પૂર્ણ કરનાર (૧-૩)

        • મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું (૧)

      • યહોવાની શિસ્તને તુચ્છ ન ગણો (૪-૧૧)

      • તમારા પગને માટે સીધા માર્ગો તૈયાર કરો (૧૨-૧૭)

      • સ્વર્ગના યરૂશાલેમ પાસે આવવું (૧૮-૨૯)

હિબ્રૂઓ ૧૨:૧

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૩:૧૨
  • +૧કો ૯:૨૪, ૨૬; ફિલિ ૩:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૯

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૧, પાન ૨૦-૨૧, ૨૩-૨૬

    ૮/૧૫/૨૦૦૪, પાન ૨૩-૨૪

    ૧/૧૫/૨૦૦૩, પાન ૫

    ૧/૧/૨૦૦૧, પાન ૨૯-૩૦

    ૧૦/૧/૧૯૯૯, પાન ૧૭-૧૮, ૧૯-૨૧

    ૧/૧૫/૧૯૯૮, પાન ૧૩

    ૧/૧/૧૯૯૮, પાન ૬-૧૧

    ૧/૧૫/૧૯૯૭, પાન ૩૦

    ૧/૧/૧૯૯૦, પાન ૧૦, ૨૦

    ૨/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૨:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧૪:૬; પ્રેકા ૫:૩૧; હિબ્રૂ ૨:૧૦
  • +ગી ૧૧૦:૧; હિબ્રૂ ૧૦:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૬, પાન ૨૭

    ૪/૨૦૧૬, પાન ૧૫

    ઈશ્વરનો પ્રેમ, પાન ૨૩૨-૨૩૩

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૧૩

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૯, પાન ૧૨

    ૧૦/૧/૨૦૦૮, પાન ૩૨

    ૧૦/૧/૨૦૦૬, પાન ૨૭

    ૯/૧૫/૨૦૦૫, પાન ૨૧

    ૧/૧/૨૦૦૫, પાન ૧૫

    ૧/૧/૨૦૦૧, પાન ૩૧

    ૯/૧/૨૦૦૦, પાન ૧૨

    ૧૦/૧/૧૯૯૯, પાન ૨૧

    ૫/૧૫/૧૯૯૮, પાન ૧૦

    ૨/૧૫/૧૯૯૬, પાન ૨૭

    ૯/૧/૧૯૯૩, પાન ૨૧

    ૪/૧/૧૯૯૧, પાન ૨૪

    ૧/૧/૧૯૯૦, પાન ૧૦

    ૩/૧/૧૯૮૮, પાન ૧૦

હિબ્રૂઓ ૧૨:૩

એને લગતી કલમો

  • +માથ ૨૭:૩૯
  • +ગલા ૬:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૧૫

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૩૨

    ૧/૧/૨૦૦૮, પાન ૨૭-૨૮

    ૧/૧/૨૦૦૫, પાન ૧૫

    ૧૨/૧/૧૯૯૫, પાન ૯

    ૧/૧/૧૯૯૦, પાન ૧૦

હિબ્રૂઓ ૧૨:૪

ફૂટનોટ

  • *

    અથવા, “લોહી વહે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૩૨

    ૪/૧૫/૨૦૦૨, પાન ૩૦

    ૨/૧૫/૨૦૦૨, પાન ૨૯

હિબ્રૂઓ ૧૨:૫

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૨, પાન ૩૧

    ૧/૧/૧૯૯૦, પાન ૧૦

હિબ્રૂઓ ૧૨:૬

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

  • *

    અથવા, “કોરડા મારે છે.”

એને લગતી કલમો

  • +ની ૩:૧૧, ૧૨

હિબ્રૂઓ ૧૨:૭

ફૂટનોટ

  • *

    અથવા, “તાલીમ; શિક્ષા.”

એને લગતી કલમો

  • +૨શ ૭:૧૪; હિબ્રૂ ૨:૧૦
  • +ની ૧૩:૨૪

હિબ્રૂઓ ૧૨:૯

ફૂટનોટ

  • *

    અથવા, “સ્વર્ગનું જીવન આપનાર પિતાને.”

એને લગતી કલમો

  • +યાકૂ ૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૯, પાન ૧૪-૧૫

હિબ્રૂઓ ૧૨:૧૦

એને લગતી કલમો

  • +૧પિ ૧:૧૫, ૧૬

હિબ્રૂઓ ૧૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૨:૧૨

એને લગતી કલમો

  • +યશા ૩૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યશાયાહની ભવિષ્યવાણી ૧, પાન ૩૭૯

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૬, પાન ૧૩

હિબ્રૂઓ ૧૨:૧૩

એને લગતી કલમો

  • +ની ૪:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૩૨

    ૧/૧/૧૯૯૦, પાન ૧૦

હિબ્રૂઓ ૧૨:૧૪

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૪; રોમ ૧૨:૧૮; ૧૪:૧૯
  • +રોમ ૬:૧૯; ૧થે ૪:૩, ૪; હિબ્રૂ ૧૦:૧૦

હિબ્રૂઓ ૧૨:૧૫

એને લગતી કલમો

  • +પુન ૨૯:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૩૨

    ૧૧/૧/૨૦૦૬, પાન ૨૬-૨૭

    ૧/૧/૧૯૯૦, પાન ૧૦

હિબ્રૂઓ ૧૨:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૩૨, ૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૧૪-૧૫

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૩, પાન ૨૮

    ૫/૧/૨૦૦૨, પાન ૧૦-૧૧

    ૧/૧/૧૯૯૦, પાન ૧૦

હિબ્રૂઓ ૧૨:૧૭

ફૂટનોટ

  • *

    એટલે કે, તેના પિતાનું મન.

  • *

    મૂળ, “એ માટે તેને કોઈ જગ્યા મળી નહિ.”

એને લગતી કલમો

  • +ઉત ૨૭:૩૪

હિબ્રૂઓ ૧૨:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૨
  • +નિર્ગ ૧૯:૧૮
  • +નિર્ગ ૧૯:૧૬

હિબ્રૂઓ ૧૨:૧૯

ફૂટનોટ

  • *

    મૂળ, “તુરાઈનો.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૯
  • +પુન ૪:૧૧, ૧૨
  • +નિર્ગ ૨૦:૧૮, ૧૯

હિબ્રૂઓ ૧૨:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૨, ૧૩

હિબ્રૂઓ ૧૨:૨૧

એને લગતી કલમો

  • +પુન ૯:૧૯

હિબ્રૂઓ ૧૨:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “હજારોહજાર.”

એને લગતી કલમો

  • +પ્રક ૧૪:૧
  • +પ્રક ૨૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૯૮

    ૧/૧/૧૯૯૦, પાન ૧૦

હિબ્રૂઓ ૧૨:૨૩

એને લગતી કલમો

  • +દા ૭:૧૦
  • +ઉત ૧૮:૨૫; ગી ૯૪:૨; યશા ૩૩:૨૨
  • +હિબ્રૂ ૧૦:૧૪; ૧૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૫, પાન ૯

હિબ્રૂઓ ૧૨:૨૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૨૬:૨૭, ૨૮
  • +૧તિ ૨:૫; હિબ્રૂ ૯:૧૫
  • +ઉત ૪:૮, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૨:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “બહાનાં કાઢશો નહિ; ટાળશો નહિ.”

  • *

    અથવા કદાચ, “ઈશ્વરની ચેતવણી આપનારનું સાંભળ્યું નહિ.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧:૨; ૨:૨-૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૦, પાન ૨૭-૨૮

હિબ્રૂઓ ૧૨:૨૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૮
  • +હાગ ૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૨૧, પાન ૧૮-૧૯

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૮

હિબ્રૂઓ ૧૨:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૨૧, પાન ૧૮-૧૯

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૩૨

    ૫/૧/૨૦૦૬, પાન ૮

હિબ્રૂઓ ૧૨:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૨૧, પાન ૧૯

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પાન ૧૦

    ૫/૧/૨૦૦૬, પાન ૮

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૯૮

હિબ્રૂઓ ૧૨:૨૯

એને લગતી કલમો

  • +પુન ૪:૨૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હિબ્રૂ. ૧૨:૧હિબ્રૂ ૩:૧૨
હિબ્રૂ. ૧૨:૧૧કો ૯:૨૪, ૨૬; ફિલિ ૩:૧૩, ૧૪
હિબ્રૂ. ૧૨:૨યોહ ૧૪:૬; પ્રેકા ૫:૩૧; હિબ્રૂ ૨:૧૦
હિબ્રૂ. ૧૨:૨ગી ૧૧૦:૧; હિબ્રૂ ૧૦:૧૨
હિબ્રૂ. ૧૨:૩માથ ૨૭:૩૯
હિબ્રૂ. ૧૨:૩ગલા ૬:૯
હિબ્રૂ. ૧૨:૬ની ૩:૧૧, ૧૨
હિબ્રૂ. ૧૨:૭૨શ ૭:૧૪; હિબ્રૂ ૨:૧૦
હિબ્રૂ. ૧૨:૭ની ૧૩:૨૪
હિબ્રૂ. ૧૨:૯યાકૂ ૪:૧૦
હિબ્રૂ. ૧૨:૧૦૧પિ ૧:૧૫, ૧૬
હિબ્રૂ. ૧૨:૧૨યશા ૩૫:૩
હિબ્રૂ. ૧૨:૧૩ની ૪:૨૬
હિબ્રૂ. ૧૨:૧૪ગી ૩૪:૧૪; રોમ ૧૨:૧૮; ૧૪:૧૯
હિબ્રૂ. ૧૨:૧૪રોમ ૬:૧૯; ૧થે ૪:૩, ૪; હિબ્રૂ ૧૦:૧૦
હિબ્રૂ. ૧૨:૧૫પુન ૨૯:૧૮
હિબ્રૂ. ૧૨:૧૬ઉત ૨૫:૩૨, ૩૪
હિબ્રૂ. ૧૨:૧૭ઉત ૨૭:૩૪
હિબ્રૂ. ૧૨:૧૮નિર્ગ ૧૯:૧૨
હિબ્રૂ. ૧૨:૧૮નિર્ગ ૧૯:૧૮
હિબ્રૂ. ૧૨:૧૮નિર્ગ ૧૯:૧૬
હિબ્રૂ. ૧૨:૧૯નિર્ગ ૧૯:૧૯
હિબ્રૂ. ૧૨:૧૯પુન ૪:૧૧, ૧૨
હિબ્રૂ. ૧૨:૧૯નિર્ગ ૨૦:૧૮, ૧૯
હિબ્રૂ. ૧૨:૨૦નિર્ગ ૧૯:૧૨, ૧૩
હિબ્રૂ. ૧૨:૨૧પુન ૯:૧૯
હિબ્રૂ. ૧૨:૨૨પ્રક ૧૪:૧
હિબ્રૂ. ૧૨:૨૨પ્રક ૨૧:૨
હિબ્રૂ. ૧૨:૨૩દા ૭:૧૦
હિબ્રૂ. ૧૨:૨૩ઉત ૧૮:૨૫; ગી ૯૪:૨; યશા ૩૩:૨૨
હિબ્રૂ. ૧૨:૨૩હિબ્રૂ ૧૦:૧૪; ૧૨:૯
હિબ્રૂ. ૧૨:૨૪માથ ૨૬:૨૭, ૨૮
હિબ્રૂ. ૧૨:૨૪૧તિ ૨:૫; હિબ્રૂ ૯:૧૫
હિબ્રૂ. ૧૨:૨૪ઉત ૪:૮, ૧૦
હિબ્રૂ. ૧૨:૨૫હિબ્રૂ ૧:૨; ૨:૨-૪
હિબ્રૂ. ૧૨:૨૬નિર્ગ ૧૯:૧૮
હિબ્રૂ. ૧૨:૨૬હાગ ૨:૬
હિબ્રૂ. ૧૨:૨૯પુન ૪:૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હિબ્રૂઓ ૧૨:૧-૨૯

હિબ્રૂઓને પત્ર

૧૨ આમ, આપણી આસપાસ મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું છે. એટલે ચાલો, દરેક પ્રકારના બોજાને અને સહેલાઈથી ફસાવનાર પાપને+ નાખી દઈએ. ચાલો, ઈશ્વરે આપણી આગળ રાખેલી દોડમાં ધીરજથી દોડીએ.+ ૨ આપણા મુખ્ય આગેવાન* અને આપણી શ્રદ્ધાને પૂર્ણ કરનાર, ઈસુ પર પૂરું ધ્યાન આપીએ.+ કેમ કે તેમની આગળ રાખેલા આનંદને લીધે તેમણે વધસ્તંભનું દુઃખ અને અપમાન સહન કર્યાં. તે ઈશ્વરની રાજગાદીની જમણી બાજુ બેઠા છે.+ ૩ ખરેખર, તેમણે પાપીઓનાં કડવા વેણ સહન કર્યાં,+ જેનાથી એ પાપીઓને જ નુકસાન થતું હતું. તમે પણ ઈસુ પર પૂરું ધ્યાન આપો, જેથી તમે થાકી ન જાઓ અને હિંમત ન હારો.+

૪ પાપ વિરુદ્ધની લડાઈમાં તમારે હજુ સુધી ક્યારેય એવા સંજોગોનો સામનો કરવો પડ્યો નથી કે તમારું મરણ થાય.* ૫ તમને દીકરાઓ ગણીને અપાયેલી શિખામણ તમે તદ્દન ભૂલી ગયા છો: “મારા દીકરા, યહોવા* તરફથી મળતી શિસ્તને* તુચ્છ ન ગણતો અને તે તને સુધારે ત્યારે નિરાશ ન થતો. ૬ કેમ કે યહોવા* જેને પ્રેમ કરે છે, તેને શિસ્ત આપે છે. હકીકતમાં, જેને તે દીકરા તરીકે સ્વીકારે છે, એ દરેકને તે સજા કરે છે.”*+

૭ તમારી તકલીફોને સહન કરો અને એને શિસ્ત* તરીકે સ્વીકારો. ઈશ્વર તમને દીકરાઓ માને છે,+ કેમ કે એવો કયો દીકરો છે, જેને સુધારવા તેના પિતાએ શિસ્ત આપી ન હોય?+ ૮ જો તમને બધાને આ શિસ્ત મળી ન હોય, તો સાચે જ તમે તેમના ખરા દીકરાઓ નહિ, પણ ગેરકાયદેસર દીકરાઓ છો. ૯ પૃથ્વી પરના આપણા પિતા આપણને શિસ્ત આપતા હતા અને આપણે તેમને આદર આપતા હતા. તો પછી, શું આપણે સ્વર્ગમાંના આપણા પિતાને* ખુશીથી આધીન રહીને જીવવું ન જોઈએ?+ ૧૦ પૃથ્વી પરના આપણા પિતાએ તેમને યોગ્ય લાગ્યું તેમ, થોડા દિવસો આપણને શિસ્ત આપી. પણ આપણા સ્વર્ગમાંના પિતા આપણા ભલા માટે હંમેશાં આપણને શિસ્ત આપે છે, જેથી આપણે તેમના જેવા પવિત્ર થઈએ.+ ૧૧ ખરું કે, કોઈ શિસ્તથી તરત ખુશી મળતી નથી, પણ દુઃખ થાય છે. જોકે, પછીથી જેઓ એનાથી ઘડાય છે, તેઓને શાંતિ અને નેકી મળે છે.

૧૨ એટલે કમજોર હાથને અને લથડતાં ઘૂંટણોને મજબૂત કરો.+ ૧૩ તમારા પગને માટે સીધા માર્ગો તૈયાર કરતા રહો,+ જેથી લંગડો પગ સાંધામાંથી ખસી ન જાય, પણ સાજો થાય. ૧૪ બધા લોકો સાથે શાંતિથી રહેવા મંડ્યા રહો.+ જીવન પવિત્ર+ રાખવા પ્રયત્ન કરતા રહો, કેમ કે એના વગર કોઈ માણસ માલિકને જોઈ શકશે નહિ. ૧૫ સાવધ રહો કે ઈશ્વરની અપાર કૃપા મેળવવાનું તમારામાંથી કોઈ ચૂકી ન જાય, જેથી કોઈ ઝેરી મૂળ ફૂટી નીકળીને મુસીબત ઊભી ન કરે અને ઘણા એનાથી ભ્રષ્ટ ન થાય.+ ૧૬ ધ્યાન રાખો કે તમારામાં કોઈ વ્યભિચારી* ન હોય કે પછી કોઈ એવો ન હોય, જે એસાવની જેમ પવિત્ર વસ્તુઓની કદર કરતો ન હોય. તેણે એક ભોજન માટે પ્રથમ જન્મેલા દીકરા તરીકેના પોતાના હક જતા કર્યા.+ ૧૭ તમે જાણો છો કે પછીથી તેને આશીર્વાદનો વારસો જોઈતો હતો ત્યારે, તેનો નકાર કરવામાં આવ્યો. તેણે રડી રડીને તેમનું મન* બદલવાનો પૂરો પ્રયત્ન કર્યો,+ છતાં એનો કોઈ ફાયદો થયો નહિ.*

૧૮ તમે એવા પર્વત પાસે ગયા નથી, જેને અડકી શકાય,+ જે આગથી સળગતો હોય,+ જેની આસપાસ કાળું વાદળ, ગાઢ અંધકાર અને તોફાન હોય,+ ૧૯ જ્યાં રણશિંગડાનો*+ મોટો અવાજ સંભળાતો હોય અને સ્વર્ગમાંથી વાત કરતી વાણી+ સંભળાતી હોય. જ્યારે લોકોએ એ વાણી સાંભળી, ત્યારે વિનંતી કરી કે તેઓને વધારે કંઈ કહેવામાં ન આવે.+ ૨૦ કેમ કે તેઓ આ આજ્ઞાથી ઘણા ડરી ગયા હતા: “જો કોઈ પ્રાણી પણ એ પર્વતને અડકે, તો એને પથ્થરે મારી નાખવામાં આવે.”+ ૨૧ એટલું જ નહિ, એ દૃશ્ય એટલું ભયાનક હતું કે મૂસાએ કહ્યું: “હું ડરી ગયો છું અને થરથર કાંપું છું.”+ ૨૨ પણ તમે સિયોન પર્વત*+ પાસે અને જીવંત ઈશ્વરના શહેર, એટલે કે સ્વર્ગના યરૂશાલેમ+ પાસે અને લાખો* દૂતોની સભા પાસે આવ્યા છો. ૨૩ તમે પ્રથમ જન્મેલાઓના મંડળ+ પાસે આવ્યા છો, જેઓનાં નામ સ્વર્ગમાં લખેલાં છે. તમે બધાનો ન્યાય કરનાર ઈશ્વર+ પાસે તથા સંપૂર્ણ કરાયેલા અને પવિત્ર શક્તિથી પસંદ થયેલા નેક લોકો પાસે આવ્યા છો.+ ૨૪ તમે નવા કરારના+ મધ્યસ્થ*+ ઈસુ પાસે તથા તેમણે આપણા પર છાંટેલા લોહી પાસે આવ્યા છો, જે હાબેલના લોહી કરતાં વધારે સારી રીતે બોલે છે.+

૨૫ સ્વર્ગમાંથી તમારી સાથે જે વાત કરે છે, તેમનું સાંભળવાનું ચૂકશો નહિ.* અગાઉના સમયમાં પૃથ્વીના લોકોએ ઈશ્વરની ચેતવણી સાંભળી નહિ* અને તેઓને સજા થઈ. એટલે જો આપણે સ્વર્ગમાંથી વાત કરનારની વાણી નહિ સાંભળીએ, તો આપણને કેટલી ભારે સજા થશે!+ ૨૬ એ સમયે ઈશ્વરના અવાજે પૃથ્વીને હલાવી નાખી,+ પણ હવે તેમણે વચન આપ્યું છે: “ફરી એક વાર હું ફક્ત પૃથ્વીને જ નહિ, આકાશને પણ હલાવી નાખીશ.”+ ૨૭ “ફરી એક વાર” આ શબ્દો બતાવે છે કે હલાવી નાખેલી વસ્તુઓને, એટલે કે જે વસ્તુઓ ઈશ્વરે બનાવી નથી એ કાઢી નાખવામાં આવશે, જેથી જે વસ્તુઓ હલાવવામાં આવી નથી એ કાયમ રહે. ૨૮ તેથી, હલાવી ન શકાય એવું રાજ્ય આપણને મળવાનું છે એ જાણીને ચાલો આપણે અપાર કૃપા મેળવતા રહીએ. એ કૃપા દ્વારા આપણે ઈશ્વરનો ડર અને આદર રાખીને તેમને પસંદ પડે એવી પવિત્ર સેવા આપીએ. ૨૯ કેમ કે આપણા ઈશ્વર તો ભસ્મ કરનાર અગ્‍નિ છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો