વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • ન્યાયચુકાદાને લીધે યાહનો જયજયકાર કરો (૧-૧૦)

        • ઘેટાનું લગ્‍ન (૭-૯)

      • સફેદ ઘોડા પર ઘોડેસવાર (૧૧-૧૬)

      • ઈશ્વરનો સાંજનો મોટો જમણવાર (૧૭, ૧૮)

      • જંગલી જાનવર હરાવવામાં આવ્યું (૧૯-૨૧)

પ્રકટીકરણ ૧૯:૧

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +ગી ૧૫૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૨

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૯, પાન ૧૦

પ્રકટીકરણ ૧૯:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૩૨:૪; ગી ૧૯:૯; પ્રક ૧૫:૩
  • +પુન ૩૨:૪૩; ૨રા ૯:૭; ગી ૭૯:૧૦; પ્રક ૧૮:૨૦, ૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૨

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૯, પાન ૧૦

પ્રકટીકરણ ૧૯:૩

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +ગી ૧૧૭:૧
  • +યશા ૩૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૬૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૨

પ્રકટીકરણ ૧૯:૪

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

એને લગતી કલમો

  • +પ્રક ૪:૪
  • +પ્રક ૪:૬
  • +ગી ૧૦૬:૪૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૨

પ્રકટીકરણ ૧૯:૫

એને લગતી કલમો

  • +ગી ૧૧૫:૧૩; ૧૩૪:૧; ૧૩૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૨

પ્રકટીકરણ ૧૯:૬

ફૂટનોટ

  • *

    અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૧૩:૧
  • +નિર્ગ ૬:૩
  • +ગી ૯૭:૧; યશા ૫૨:૭; પ્રક ૧૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૨

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૧, પાન ૧૫

પ્રકટીકરણ ૧૯:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૨૨

    ૨/૧૫/૨૦૧૪, પાન ૮-૧૨

    ૭/૧/૧૯૯૫, પાન ૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૨

પ્રકટીકરણ ૧૯:૮

એને લગતી કલમો

  • +યશા ૬૧:૧૦; એફે ૫:૨૫-૨૭; પ્રક ૧૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૨

પ્રકટીકરણ ૧૯:૯

એને લગતી કલમો

  • +માથ ૨૨:૨; ૨૫:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૧૯

    ૨/૧૫/૨૦૧૪, પાન ૧૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬૬, ૨૭૨

પ્રકટીકરણ ૧૯:૧૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૦:૨૫, ૨૬; પ્રક ૨૨:૮, ૯
  • +માથ ૪:૧૦; યોહ ૪:૨૩
  • +માથ ૨૮:૧૯, ૨૦; પ્રેકા ૧:૮
  • +લૂક ૨૪:૨૭; પ્રેકા ૧૦:૪૩; ૧પિ ૧:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૯, પાન ૧૦-૧૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૨

પ્રકટીકરણ ૧૯:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયથી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૬:૨
  • +પ્રક ૧:૫
  • +યોહ ૧:૧૪; પ્રક ૩:૧૪
  • +યશા ૧૧:૪, ૫; હિબ્રૂ ૧:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૨/૨૦૧૯, પાન ૫-૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૯

પ્રકટીકરણ ૧૯:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “માથે પહેરાતા રાજવી પટ્ટા.”

એને લગતી કલમો

  • +પ્રક ૧:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૧૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૫૮, ૨૭૯

પ્રકટીકરણ ૧૯:૧૩

એને લગતી કલમો

  • +યોહ ૧:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૯

પ્રકટીકરણ ૧૯:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૨/૨૦૧૯, પાન ૫-૬

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૪, પાન ૬-૭

    ૨/૧/૨૦૦૯, પાન ૧૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૯

પ્રકટીકરણ ૧૯:૧૫

એને લગતી કલમો

  • +૨થે ૨:૮; પ્રક ૧:૧૩, ૧૬
  • +ગી ૨:૯; પ્રક ૨:૨૬, ૨૭
  • +યોએ ૩:૧૩; પ્રક ૧૪:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૯

પ્રકટીકરણ ૧૯:૧૬

એને લગતી કલમો

  • +માથ ૨૮:૧૮; ફિલિ ૨:૯-૧૧; ૧તિ ૬:૧૫; પ્રક ૧૭:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૯

પ્રકટીકરણ ૧૯:૧૭

એને લગતી કલમો

  • +હઝ ૩૯:૪, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૯

પ્રકટીકરણ ૧૯:૧૮

એને લગતી કલમો

  • +હઝ ૩૯:૧૮
  • +હઝ ૩૯:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૯, ૨૭૯

પ્રકટીકરણ ૧૯:૧૯

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧૪, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૧૫

    યહોવાની ભક્તિ!, પાન ૧૮૩

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૨૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૯

પ્રકટીકરણ ૧૯:૨૦

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧૩
  • +પ્રક ૧૩:૧૬, ૧૭
  • +પ્રક ૧૩:૧૫
  • +માથ ૧૦:૨૮; ૨પિ ૨:૬; યહૂ ૭; પ્રક ૨૦:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૩

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૯

પ્રકટીકરણ ૧૯:૨૧

એને લગતી કલમો

  • +પ્રક ૨:૧૬; ૬:૨
  • +હઝ ૩૯:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૧૯:૧ગી ૧૫૦:૬
પ્રકટી. ૧૯:૨પુન ૩૨:૪; ગી ૧૯:૯; પ્રક ૧૫:૩
પ્રકટી. ૧૯:૨પુન ૩૨:૪૩; ૨રા ૯:૭; ગી ૭૯:૧૦; પ્રક ૧૮:૨૦, ૨૪
પ્રકટી. ૧૯:૩ગી ૧૧૭:૧
પ્રકટી. ૧૯:૩યશા ૩૪:૧૦
પ્રકટી. ૧૯:૪પ્રક ૪:૪
પ્રકટી. ૧૯:૪પ્રક ૪:૬
પ્રકટી. ૧૯:૪ગી ૧૦૬:૪૮
પ્રકટી. ૧૯:૫ગી ૧૧૫:૧૩; ૧૩૪:૧; ૧૩૫:૧
પ્રકટી. ૧૯:૬ગી ૧૧૩:૧
પ્રકટી. ૧૯:૬નિર્ગ ૬:૩
પ્રકટી. ૧૯:૬ગી ૯૭:૧; યશા ૫૨:૭; પ્રક ૧૧:૧૫
પ્રકટી. ૧૯:૮યશા ૬૧:૧૦; એફે ૫:૨૫-૨૭; પ્રક ૧૪:૪
પ્રકટી. ૧૯:૯માથ ૨૨:૨; ૨૫:૧૦
પ્રકટી. ૧૯:૧૦પ્રેકા ૧૦:૨૫, ૨૬; પ્રક ૨૨:૮, ૯
પ્રકટી. ૧૯:૧૦માથ ૪:૧૦; યોહ ૪:૨૩
પ્રકટી. ૧૯:૧૦માથ ૨૮:૧૯, ૨૦; પ્રેકા ૧:૮
પ્રકટી. ૧૯:૧૦લૂક ૨૪:૨૭; પ્રેકા ૧૦:૪૩; ૧પિ ૧:૧૦, ૧૧
પ્રકટી. ૧૯:૧૧પ્રક ૬:૨
પ્રકટી. ૧૯:૧૧પ્રક ૧:૫
પ્રકટી. ૧૯:૧૧યોહ ૧:૧૪; પ્રક ૩:૧૪
પ્રકટી. ૧૯:૧૧યશા ૧૧:૪, ૫; હિબ્રૂ ૧:૮, ૯
પ્રકટી. ૧૯:૧૨પ્રક ૧:૧૩, ૧૪
પ્રકટી. ૧૯:૧૩યોહ ૧:૧
પ્રકટી. ૧૯:૧૫૨થે ૨:૮; પ્રક ૧:૧૩, ૧૬
પ્રકટી. ૧૯:૧૫ગી ૨:૯; પ્રક ૨:૨૬, ૨૭
પ્રકટી. ૧૯:૧૫યોએ ૩:૧૩; પ્રક ૧૪:૧૯, ૨૦
પ્રકટી. ૧૯:૧૬માથ ૨૮:૧૮; ફિલિ ૨:૯-૧૧; ૧તિ ૬:૧૫; પ્રક ૧૭:૧૪
પ્રકટી. ૧૯:૧૭હઝ ૩૯:૪, ૧૭
પ્રકટી. ૧૯:૧૮હઝ ૩૯:૧૮
પ્રકટી. ૧૯:૧૮હઝ ૩૯:૨૦
પ્રકટી. ૧૯:૧૯પ્રક ૧૬:૧૪, ૧૬
પ્રકટી. ૧૯:૨૦પ્રક ૧૬:૧૩
પ્રકટી. ૧૯:૨૦પ્રક ૧૩:૧૬, ૧૭
પ્રકટી. ૧૯:૨૦પ્રક ૧૩:૧૫
પ્રકટી. ૧૯:૨૦માથ ૧૦:૨૮; ૨પિ ૨:૬; યહૂ ૭; પ્રક ૨૦:૧૪
પ્રકટી. ૧૯:૨૧પ્રક ૨:૧૬; ૬:૨
પ્રકટી. ૧૯:૨૧હઝ ૩૯:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૧૯:૧-૨૧

યોહાનને થયેલું પ્રકટીકરણ

૧૯ એ પછી મેં સ્વર્ગમાં મોટા ટોળાના અવાજ જેવો અવાજ સાંભળ્યો, જે કહેતો હતો: “યાહનો જયજયકાર કરો!*+ ઉદ્ધાર, મહિમા અને શક્તિ આપણા ઈશ્વરનાં છે. ૨ તેમના ચુકાદા ખરા અને ન્યાયી છે.+ તેમણે જાણીતી વેશ્યાને સજા કરી છે, જેણે પોતાના વ્યભિચારથી* પૃથ્વીને ભ્રષ્ટ કરી છે. તેમણે તેની પાસેથી પોતાના દાસોના લોહીનો બદલો લીધો છે, જેઓના લોહીથી તેના હાથ રંગાયેલા છે.”+ ૩ તેઓએ તરત જ બીજી વાર કહ્યું: “યાહનો જયજયકાર કરો!*+ બાબેલોનમાંથી નીકળતો ધુમાડો સદાને માટે ઉપર ચઢે છે.”+

૪ રાજ્યાસન પર બેસનાર ઈશ્વર આગળ ૨૪ વડીલો+ અને ચાર કરૂબો+ ઘૂંટણિયે પડ્યા. તેઓએ તેમની ભક્તિ કરી અને કહ્યું: “આમેન! યાહનો જયજયકાર કરો!”*+

૫ રાજ્યાસનમાંથી અવાજ આવ્યો: “ઈશ્વરનો ડર રાખનારા તેમના નાના-મોટા દાસો, તમે બધા આપણા ઈશ્વરની સ્તુતિ કરો.”+

૬ મેં મોટા ટોળા, ધસમસતા પાણી અને મોટી ગર્જના જેવો અવાજ સાંભળ્યો. એ કહેતો હતો: “યાહનો જયજયકાર કરો!*+ આપણા સર્વશક્તિમાન+ ઈશ્વર યહોવા* હવે રાજા તરીકે રાજ કરે છે!+ ૭ ચાલો આનંદ કરીએ, ખુશીથી ઝૂમીએ અને તેમને મહિમા આપીએ. ઘેટાનું લગ્‍ન આવી પહોંચ્યું છે અને કન્યાએ પોતાને તૈયાર કરી છે. ૮ તેને પહેરવા માટે ઊજળાં, શુદ્ધ, બારીક શણનાં કપડાં આપવામાં આવ્યાં. બારીક શણનાં કપડાં પવિત્ર લોકોનાં નેક કાર્યોને રજૂ કરે છે.”+

૯ દૂતે મને કહ્યું, “આ લખ: જેઓને ઘેટાના લગ્‍નમાં સાંજના જમણવારમાં બોલાવ્યા છે તેઓ સુખી છે.”+ તેણે એમ પણ કહ્યું: “ઈશ્વરનાં આ વચનો ખરાં છે.” ૧૦ એ સાંભળીને હું તેની ભક્તિ કરવા ઘૂંટણિયે પડ્યો. પણ તેણે મને કહ્યું: “જોજે, એવું ન કરતો!+ ઈશ્વરની ભક્તિ કર!+ હું પણ તારી જેમ અને તારા ભાઈઓની જેમ એક દાસ છું, જેઓ ઈસુ વિશે સાક્ષી આપે છે.+ ભવિષ્યવાણીનો હેતુ ઈસુ વિશે સાક્ષી આપવાનો છે.”+

૧૧ મેં સ્વર્ગ ખુલ્લું થયેલું જોયું. જુઓ, એક સફેદ ઘોડો!+ એના પર જે બેઠા છે, તે વિશ્વાસુ+ અને સાચા+ કહેવાય છે. તે સચ્ચાઈથી* ન્યાય કરે છે અને યુદ્ધ લડે છે.+ ૧૨ તેમની આંખો સળગતી જ્વાળા છે.+ તેમના માથા પર ઘણા મુગટ* છે. તેમના પર એક નામ લખેલું છે. એ તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. ૧૩ તેમણે પહેરેલાં કપડાં પર લોહીના ડાઘ છે. તેમનું નામ ઈશ્વરનો શબ્દ+ છે. ૧૪ સ્વર્ગનાં સૈન્યો સફેદ ઘોડાઓ પર તેમની પાછળ પાછળ આવતાં હતાં. તેઓએ સફેદ, શુદ્ધ, બારીક શણનાં કપડાં પહેર્યાં હતાં. ૧૫ ઘોડેસવારના મોંમાંથી ધારદાર અને લાંબી તલવાર+ નીકળે છે. એ તલવાર પ્રજાઓને મારી નાખવા માટે છે. તે લોઢાના દંડથી તેઓ પર રાજ કરશે.+ સર્વશક્તિમાન ઈશ્વરના ક્રોધ અને કોપના દ્રાક્ષાકુંડને તે ખૂંદે છે.+ ૧૬ તેમના ઝભ્ભા પર અને તેમની જાંઘ પર એક નામ લખેલું છે, રાજાઓના રાજા અને માલિકોના માલિક!+

૧૭ મેં એક દૂતને સૂર્યની આગળ ઊભેલો જોયો. તેણે આકાશમાં ઊડતાં બધાં પક્ષીઓને મોટા અવાજે કહ્યું: “અહીં આવો! ઈશ્વરના સાંજના મોટા જમણવાર માટે ભેગા થાઓ.+ ૧૮ તમે રાજાઓનું, સેનાપતિઓનું, શક્તિશાળી માણસોનું,+ ઘોડાઓનું અને એના સવારોનું માંસ ખાઓ.+ આઝાદ અને દાસ, નાના-મોટા સર્વનું માંસ ખાઓ.”

૧૯ મેં જંગલી જાનવરને, પૃથ્વીના રાજાઓને અને તેઓનાં સૈન્યોને ભેગાં થયેલાં જોયાં. ઘોડા પર જે બેઠા છે, તેમની સામે અને તેમના સૈન્ય સામે તેઓ યુદ્ધ કરવા ભેગાં થયાં હતાં.+ ૨૦ જંગલી જાનવરને અને એની સાથે જૂઠા પ્રબોધકને+ પકડવામાં આવ્યો. તેણે જંગલી જાનવર આગળ ચમત્કારો કરીને લોકોને ભમાવ્યા હતા. આ એ લોકો છે, જેઓએ જંગલી જાનવરની છાપ લીધી હતી+ અને એની મૂર્તિની ઉપાસના કરી હતી.+ તેઓ બંનેને ગંધકથી બળતા આગના સરોવરમાં જીવતા નાખી દેવામાં આવ્યા.+ ૨૧ બાકીના એ લાંબી તલવારથી માર્યા ગયા, જે ઘોડેસવારના મોંમાંથી નીકળતી હતી.+ બધાં પક્ષીઓ તેઓનું માંસ ખાઈ ખાઈને ધરાઈ ગયાં.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો