વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરનાં અજાયબ કામો જાહેર કરવાં

        • યહોવા સલામત આશરો (૯)

        • ઈશ્વરનું નામ જાણવું, એટલે કે તેમના પર ભરોસો રાખવો (૧૦)

ગીતશાસ્ત્ર ૯:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૧૩

ગીતશાસ્ત્ર ૯:૧

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૧૨; ૨૯:૧૧; પ્રક ૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૦૧, પાન ૭-૮

ગીતશાસ્ત્ર ૯:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ગુણગાન ગાવા સંગીત વગાડીશ.”

એને લગતી કલમો

  • +ગી ૨૮:૭

ગીતશાસ્ત્ર ૯:૩

એને લગતી કલમો

  • +ગી ૫૬:૯

ગીતશાસ્ત્ર ૯:૪

એને લગતી કલમો

  • +ગી ૮૯:૧૪; ૧પિ ૨:૨૩

ગીતશાસ્ત્ર ૯:૫

એને લગતી કલમો

  • +પુન ૯:૪

ગીતશાસ્ત્ર ૯:૬

એને લગતી કલમો

  • +પુન ૨૫:૧૯

ગીતશાસ્ત્ર ૯:૭

એને લગતી કલમો

  • +ગી ૯૦:૨; ૧તિ ૧:૧૭
  • +રોમ ૧૪:૧૦; પ્રક ૨૦:૧૧

ગીતશાસ્ત્ર ૯:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨૫; ગી ૮૫:૧૧; યશા ૨૬:૯
  • +ગી ૯૬:૧૩; ૯૮:૯; પ્રેકા ૧૭:૩૧

ગીતશાસ્ત્ર ૯:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ગઢ.”

એને લગતી કલમો

  • +ગી ૯૧:૨
  • +ગી ૪૬:૧; ૫૪:૭

ગીતશાસ્ત્ર ૯:૧૦

એને લગતી કલમો

  • +ગી ૯૧:૧૪; ની ૧૮:૧૦; યર્મિ ૧૬:૨૧
  • +૨કા ૨૦:૧૨; ગી ૨૫:૧૫; ૨કો ૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૨

ગીતશાસ્ત્ર ૯:૧૧

એને લગતી કલમો

  • +ગી ૯૬:૧૦; ૧૦૭:૧૯, ૨૨; યશા ૧૨:૩, ૪

ગીતશાસ્ત્ર ૯:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૪:૯, ૧૦; ૯:૫; પુન ૩૨:૪૩; ૨રા ૯:૨૪, ૨૬; ૨૪:૩, ૪; લૂક ૧૧:૪૯-૫૧
  • +નિર્ગ ૩:૭; ગી ૭૨:૧૩, ૧૪; લૂક ૧૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૪

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૯:૧૩

એને લગતી કલમો

  • +ગી ૩૦:૩; યશા ૩૮:૯, ૧૦; પ્રક ૧:૧૭, ૧૮

ગીતશાસ્ત્ર ૯:૧૪

એને લગતી કલમો

  • +યર્મિ ૧૭:૧૯, ૨૦
  • +ગી ૧૩:૫; ૨૦:૫

ગીતશાસ્ત્ર ૯:૧૫

એને લગતી કલમો

  • +પુન ૩૨:૩૫; ની ૫:૨૨

ગીતશાસ્ત્ર ૯:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૪; યહો ૨:૧૦; ૨રા ૧૯:૧૯
  • +ની ૨૬:૨૭; યશા ૩:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૨૧

ગીતશાસ્ત્ર ૯:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

ગીતશાસ્ત્ર ૯:૧૮

એને લગતી કલમો

  • +ગી ૧૨:૫; ૭૨:૪
  • +ગી ૧૦:૧૭; માથ ૫:૫

ગીતશાસ્ત્ર ૯:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨૫; ગી ૮૨:૮

ગીતશાસ્ત્ર ૯:૨૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧૬; ૨૩:૨૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૯:૧૧કા ૧૬:૧૨; ૨૯:૧૧; પ્રક ૪:૧૧
ગીત. ૯:૨ગી ૨૮:૭
ગીત. ૯:૩ગી ૫૬:૯
ગીત. ૯:૪ગી ૮૯:૧૪; ૧પિ ૨:૨૩
ગીત. ૯:૫પુન ૯:૪
ગીત. ૯:૬પુન ૨૫:૧૯
ગીત. ૯:૭ગી ૯૦:૨; ૧તિ ૧:૧૭
ગીત. ૯:૭રોમ ૧૪:૧૦; પ્રક ૨૦:૧૧
ગીત. ૯:૮ઉત ૧૮:૨૫; ગી ૮૫:૧૧; યશા ૨૬:૯
ગીત. ૯:૮ગી ૯૬:૧૩; ૯૮:૯; પ્રેકા ૧૭:૩૧
ગીત. ૯:૯ગી ૯૧:૨
ગીત. ૯:૯ગી ૪૬:૧; ૫૪:૭
ગીત. ૯:૧૦ગી ૯૧:૧૪; ની ૧૮:૧૦; યર્મિ ૧૬:૨૧
ગીત. ૯:૧૦૨કા ૨૦:૧૨; ગી ૨૫:૧૫; ૨કો ૧:૧૦
ગીત. ૯:૧૧ગી ૯૬:૧૦; ૧૦૭:૧૯, ૨૨; યશા ૧૨:૩, ૪
ગીત. ૯:૧૨ઉત ૪:૯, ૧૦; ૯:૫; પુન ૩૨:૪૩; ૨રા ૯:૨૪, ૨૬; ૨૪:૩, ૪; લૂક ૧૧:૪૯-૫૧
ગીત. ૯:૧૨નિર્ગ ૩:૭; ગી ૭૨:૧૩, ૧૪; લૂક ૧૮:૭
ગીત. ૯:૧૩ગી ૩૦:૩; યશા ૩૮:૯, ૧૦; પ્રક ૧:૧૭, ૧૮
ગીત. ૯:૧૪યર્મિ ૧૭:૧૯, ૨૦
ગીત. ૯:૧૪ગી ૧૩:૫; ૨૦:૫
ગીત. ૯:૧૫પુન ૩૨:૩૫; ની ૫:૨૨
ગીત. ૯:૧૬નિર્ગ ૧૪:૪; યહો ૨:૧૦; ૨રા ૧૯:૧૯
ગીત. ૯:૧૬ની ૨૬:૨૭; યશા ૩:૧૧
ગીત. ૯:૧૮ગી ૧૨:૫; ૭૨:૪
ગીત. ૯:૧૮ગી ૧૦:૧૭; માથ ૫:૫
ગીત. ૯:૧૯ઉત ૧૮:૨૫; ગી ૮૨:૮
ગીત. ૯:૨૦નિર્ગ ૧૫:૧૬; ૨૩:૨૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૯:૧-૨૦

ગીતશાસ્ત્ર

મુથ-લાબ્બેન* વિશે સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

א [આલેફ]

૯ હે યહોવા, હું મારા પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ.

હું તમારાં બધાં અજાયબ કામો વિશે જણાવીશ.+

 ૨ હું તમારા લીધે આનંદ કરીશ અને હરખાઈશ.

હે સર્વોચ્ચ ઈશ્વર, હું તમારા નામના ગુણગાન ગાઈશ.*+

ב [બેથ]

 ૩ મારા દુશ્મનો પાછા હટે ત્યારે,+

તમારી આગળ તેઓ ઠોકર ખાઈને પડશે અને નાશ પામશે.

 ૪ કારણ, તમે મારો મુકદ્દમો લડીને મારો બચાવ કરો છો,

તમે ન્યાયાસન પર બેસીને સચ્ચાઈથી ઇન્સાફ કરો છો.+

ג [ગિમેલ]

 ૫ તમે પ્રજાઓને ધમકાવો છો,+ દુષ્ટોનો વિનાશ કરો છો

અને સદાને માટે તેઓનું નામનિશાન મિટાવી દો છો.

 ૬ દુશ્મનોનો કાયમ માટે નાશ થયો છે,

તમે તેઓનાં શહેરો જડમૂળથી ઉખેડી નાખ્યાં છે.

તેઓની બધી યાદો ભૂંસાઈ જશે.+

ה [હે]

 ૭ પણ યહોવા હંમેશ માટે રાજગાદીએ બેઠા છે.+

ન્યાય આપવા તેમણે પોતાનું રાજ્યાસન કાયમ કર્યું છે.+

 ૮ પૃથ્વી પર રહેનારાઓનો તે સચ્ચાઈથી* ન્યાય કરશે.+

પ્રજાઓનો તે અદ્દલ ઇન્સાફ કરશે.+

ו [વાવ]

 ૯ જુલમ સહેનારાઓ માટે યહોવા સલામત આશરો* બનશે,+

આફતના સમયે તે મજબૂત કિલ્લો બનશે.+

૧૦ તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે.+

હે યહોવા, જેઓ તમને ભજે છે તેઓને તમે કદી નહિ તરછોડો.+

ז [ઝાયિન]

૧૧ યહોવાનાં ગીતો ગાઓ, તે સિયોનમાં રહે છે.

લોકોમાં તેમનાં કામો જાહેર કરો.+

૧૨ તે દીન-દુખિયાઓને યાદ રાખે છે, તેઓના લોહીનો બદલો લે છે.+

લાચાર લોકોનો પોકાર તે કદી ભૂલશે નહિ.+

ח [હેથ]

૧૩ હે યહોવા, દયા કરો. જુઓ, નફરત કરનારા મારા પર કેવો અત્યાચાર કરે છે!

તમે મને મોતના મોંમાંથી છોડાવ્યો,+

૧૪ જેથી હું સિયોનની દીકરીના દરવાજે+ તમારાં કામોની વાહ વાહ કરું

અને તમે કરેલા ઉદ્ધારનાં કામોનો આનંદ માણું.+

ט [ટેથ]

૧૫ પ્રજાઓએ ખાડો ખોદ્યો અને પોતે જ એમાં પડી,

તેઓએ જાળ બિછાવી અને તેઓનો જ પગ એમાં ફસાઈ ગયો.+

૧૬ ન્યાયચુકાદા જાહેર કરીને યહોવાએ પોતાની ઓળખ આપી છે.+

દુષ્ટ લોકોને પોતાના હાથનાં કર્યાં હૈયે વાગ્યાં છે.+

હિગ્ગાયોન.* (સેલાહ)

י [યોદ]

૧૭ બધા દુષ્ટો કબરમાં* જશે,

ઈશ્વરને ભૂલી જનારી બધી પ્રજાઓ ત્યાં જ જશે.

૧૮ પણ ગરીબો કાયમ માટે ભુલાઈ જશે નહિ.+

નમ્ર લોકોની આશાનો દીવો કદી હોલવાઈ જશે નહિ.+

כ [કાફ]

૧૯ હે યહોવા, ઊઠો! માણસને જીતવા ન દો.

તમારી આગળ બધી પ્રજાઓનો ન્યાય કરવામાં આવે.+

૨૦ હે યહોવા, તેઓમાં ભય ફેલાવી દો,+

જેથી પ્રજાઓને ભાન થાય કે તેઓ તો ફક્ત મામૂલી માણસો છે. (સેલાહ)

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો