વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૪૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • મરણપથારીએ યાકૂબની ભવિષ્યવાણી (૧-૨૮)

        • શીલોહ યહૂદામાંથી આવશે (૧૦)

      • યાકૂબને દફનાવવા વિશેનાં સૂચનો (૨૯-૩૨)

      • યાકૂબનું મરણ (૩૩)

ઉત્પત્તિ ૪૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૬/૨૦૨૦, પાન ૪

ઉત્પત્તિ ૪૯:૩

ફૂટનોટ

  • *

    અથવા, “બાળક પેદા કરવાની શક્તિની.”

એને લગતી કલમો

  • +પુન ૩૩:૬
  • +ઉત ૨૯:૩૨; નિર્ગ ૬:૧૪; ૧કા ૫:૧

ઉત્પત્તિ ૪૯:૪

ફૂટનોટ

  • *

    અથવા, “તું તારા પિતાની પત્ની સાથે સૂઈ ગયો.”

એને લગતી કલમો

  • +ઉત ૩૫:૨૨

ઉત્પત્તિ ૪૯:૫

એને લગતી કલમો

  • +ઉત ૨૯:૩૩, ૩૪; ૩૫:૨૩
  • +ઉત ૩૪:૨૫

ઉત્પત્તિ ૪૯:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

  • *

    અથવા કદાચ, “સ્વભાવ.”

એને લગતી કલમો

  • +ઉત ૩૪:૭

ઉત્પત્તિ ૪૯:૭

એને લગતી કલમો

  • +ઉત ૩૪:૨૫
  • +યહો ૧૯:૧; ૨૧:૪૧

ઉત્પત્તિ ૪૯:૮

એને લગતી કલમો

  • +ઉત ૨૯:૩૫; પુન ૩૩:૭
  • +ઉત ૪૩:૮, ૯; ૪૬:૨૮; ૧કા ૫:૨
  • +ન્યા ૧:૨
  • +ગણ ૧૦:૧૪; ૨શ ૫:૩

ઉત્પત્તિ ૪૯:૯

એને લગતી કલમો

  • +પ્રક ૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

ઉત્પત્તિ ૪૯:૧૦

ફૂટનોટ

  • *

    અર્થ, “જે એનો હકદાર છે.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    એ હુકમ આપવાના અધિકારને બતાવે છે. મૂળ ભાષા મુજબ, એ છડી બે પગ વચ્ચે રાખવામાં આવતી.

એને લગતી કલમો

  • +યશા ૯:૬; હઝ ૨૧:૨૭; લૂક ૧:૩૨; હિબ્રૂ ૭:૧૪
  • +ગણ ૨૪:૧૭; ૨શ ૨:૪; ૭:૧૬, ૧૭
  • +ગી ૨:૮; યશા ૧૧:૧૦; માથ ૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૧

    ૧૨/૧૫/૨૦૦૭, પાન ૫-૭

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૯

    ૧૦/૧/૨૦૦૨, પાન ૧૭-૨૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૮૨

    જ્ઞાન, પાન ૯૦

ઉત્પત્તિ ૪૯:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “દ્રાક્ષના લોહીમાં.”

ઉત્પત્તિ ૪૯:૧૩

એને લગતી કલમો

  • +પુન ૩૩:૧૮, ૧૯
  • +માથ ૪:૧૩
  • +યહો ૧૯:૧૦

ઉત્પત્તિ ૪૯:૧૪

એને લગતી કલમો

  • +પુન ૩૩:૧૮; ૧કા ૭:૫

ઉત્પત્તિ ૪૯:૧૬

એને લગતી કલમો

  • +પુન ૩૩:૨૨
  • +ન્યા ૧૩:૨, ૨૪; ૧૫:૨૦

ઉત્પત્તિ ૪૯:૧૭

એને લગતી કલમો

  • +ન્યા ૧૪:૧૯; ૧૫:૧૫

ઉત્પત્તિ ૪૯:૧૯

ફૂટનોટ

  • *

    મૂળ, “તેઓની એડી પર હુમલો કરશે.”

એને લગતી કલમો

  • +પુન ૩૩:૨૦
  • +યહો ૧૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૪, પાન ૧૫

ઉત્પત્તિ ૪૯:૨૦

એને લગતી કલમો

  • +પુન ૩૩:૨૪
  • +૧રા ૪:૭, ૧૬

ઉત્પત્તિ ૪૯:૨૧

એને લગતી કલમો

  • +પુન ૩૩:૨૩
  • +માથ ૪:૧૩, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૨, પાન ૧૨

ઉત્પત્તિ ૪૯:૨૨

એને લગતી કલમો

  • +પુન ૩૩:૧૩-૧૭

ઉત્પત્તિ ૪૯:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૫, ૮; ૪૦:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૮૬, પાન ૧૦

ઉત્પત્તિ ૪૯:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૫૦:૨૦
  • +યહો ૧:૧, ૬; ન્યા ૧૧:૩૨

ઉત્પત્તિ ૪૯:૨૫

ફૂટનોટ

  • *

    મૂળ, “સ્તનના અને ગર્ભસ્થાનના આશીર્વાદથી તેને ભરપૂર કરશે.”

એને લગતી કલમો

  • +પુન ૩૩:૧૩

ઉત્પત્તિ ૪૯:૨૬

એને લગતી કલમો

  • +યહો ૧૭:૧૪
  • +પુન ૩૩:૧૬

ઉત્પત્તિ ૪૯:૨૭

એને લગતી કલમો

  • +પુન ૩૩:૧૨
  • +ન્યા ૨૦:૧૫, ૧૬; ૧શ ૯:૧૬
  • +એસ્તે ૨:૫; ૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પગલે ચાલો, પાન ૧૪૨

ઉત્પત્તિ ૪૯:૨૮

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૨૧

ઉત્પત્તિ ૪૯:૨૯

ફૂટનોટ

  • *

    મૂળ, “હું મારા લોકો સાથે ભળી જવાનો છું.”

એને લગતી કલમો

  • +ઉત ૩૫:૨૯; ૪૯:૩૩
  • +ઉત ૨૩:૧૭, ૧૮

ઉત્પત્તિ ૪૯:૩૧

એને લગતી કલમો

  • +ઉત ૨૩:૨, ૧૯; ૨૫:૯, ૧૦
  • +ઉત ૩૫:૨૯

ઉત્પત્તિ ૪૯:૩૨

એને લગતી કલમો

  • +ઉત ૨૩:૧૭, ૧૮

ઉત્પત્તિ ૪૯:૩૩

ફૂટનોટ

  • *

    મૂળ, “તે પોતાના લોકો સાથે ભળી ગયો.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૪૯:૩પુન ૩૩:૬
ઉત. ૪૯:૩ઉત ૨૯:૩૨; નિર્ગ ૬:૧૪; ૧કા ૫:૧
ઉત. ૪૯:૪ઉત ૩૫:૨૨
ઉત. ૪૯:૫ઉત ૨૯:૩૩, ૩૪; ૩૫:૨૩
ઉત. ૪૯:૫ઉત ૩૪:૨૫
ઉત. ૪૯:૬ઉત ૩૪:૭
ઉત. ૪૯:૭ઉત ૩૪:૨૫
ઉત. ૪૯:૭યહો ૧૯:૧; ૨૧:૪૧
ઉત. ૪૯:૮ઉત ૨૯:૩૫; પુન ૩૩:૭
ઉત. ૪૯:૮ઉત ૪૩:૮, ૯; ૪૬:૨૮; ૧કા ૫:૨
ઉત. ૪૯:૮ન્યા ૧:૨
ઉત. ૪૯:૮ગણ ૧૦:૧૪; ૨શ ૫:૩
ઉત. ૪૯:૯પ્રક ૫:૫
ઉત. ૪૯:૧૦યશા ૯:૬; હઝ ૨૧:૨૭; લૂક ૧:૩૨; હિબ્રૂ ૭:૧૪
ઉત. ૪૯:૧૦ગણ ૨૪:૧૭; ૨શ ૨:૪; ૭:૧૬, ૧૭
ઉત. ૪૯:૧૦ગી ૨:૮; યશા ૧૧:૧૦; માથ ૨:૬
ઉત. ૪૯:૧૩પુન ૩૩:૧૮, ૧૯
ઉત. ૪૯:૧૩માથ ૪:૧૩
ઉત. ૪૯:૧૩યહો ૧૯:૧૦
ઉત. ૪૯:૧૪પુન ૩૩:૧૮; ૧કા ૭:૫
ઉત. ૪૯:૧૬પુન ૩૩:૨૨
ઉત. ૪૯:૧૬ન્યા ૧૩:૨, ૨૪; ૧૫:૨૦
ઉત. ૪૯:૧૭ન્યા ૧૪:૧૯; ૧૫:૧૫
ઉત. ૪૯:૧૯પુન ૩૩:૨૦
ઉત. ૪૯:૧૯યહો ૧૩:૮
ઉત. ૪૯:૨૦પુન ૩૩:૨૪
ઉત. ૪૯:૨૦૧રા ૪:૭, ૧૬
ઉત. ૪૯:૨૧પુન ૩૩:૨૩
ઉત. ૪૯:૨૧માથ ૪:૧૩, ૧૫
ઉત. ૪૯:૨૨પુન ૩૩:૧૩-૧૭
ઉત. ૪૯:૨૩ઉત ૩૭:૫, ૮; ૪૦:૧૫
ઉત. ૪૯:૨૪ઉત ૫૦:૨૦
ઉત. ૪૯:૨૪યહો ૧:૧, ૬; ન્યા ૧૧:૩૨
ઉત. ૪૯:૨૫પુન ૩૩:૧૩
ઉત. ૪૯:૨૬યહો ૧૭:૧૪
ઉત. ૪૯:૨૬પુન ૩૩:૧૬
ઉત. ૪૯:૨૭પુન ૩૩:૧૨
ઉત. ૪૯:૨૭ન્યા ૨૦:૧૫, ૧૬; ૧શ ૯:૧૬
ઉત. ૪૯:૨૭એસ્તે ૨:૫; ૮:૭
ઉત. ૪૯:૨૮હિબ્રૂ ૧૧:૨૧
ઉત. ૪૯:૨૯ઉત ૩૫:૨૯; ૪૯:૩૩
ઉત. ૪૯:૨૯ઉત ૨૩:૧૭, ૧૮
ઉત. ૪૯:૩૧ઉત ૨૩:૨, ૧૯; ૨૫:૯, ૧૦
ઉત. ૪૯:૩૧ઉત ૩૫:૨૯
ઉત. ૪૯:૩૨ઉત ૨૩:૧૭, ૧૮
ઉત. ૪૯:૩૩પ્રેકા ૭:૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૪૯:૧-૩૩

ઉત્પત્તિ

૪૯ યાકૂબે પોતાના દીકરાઓને બોલાવીને કહ્યું: “તમે બધા મારી પાસે આવો, જેથી હું તમને જણાવું કે ભાવિમાં તમારા પર શું વીતશે. ૨ હે યાકૂબના દીકરાઓ, અહીં આવો અને તમારા પિતા ઇઝરાયેલનું સાંભળો.

૩ “રૂબેન,+ તું મારો પ્રથમ જન્મેલો દીકરો છે.+ તું મારું જોમ છે અને મારી શક્તિની* પહેલી નિશાની છે. તું ગૌરવ અને સામર્થ્યમાં ચઢિયાતો છે. ૪ પણ તું કાયમ ચઢિયાતો રહીશ નહિ, કેમ કે તું ધસમસતા પૂર જેવો છે અને તારી લાગણીઓને તેં કાબૂમાં રાખી નહિ. તું તારા પિતાની પથારી પર ગયો*+ અને તેં મારી પથારી ભ્રષ્ટ કરી. હા, તેણે એવું જ કર્યું હતું!

૫ “શિમયોન અને લેવી ભાઈઓ છે.+ તેઓની તલવારો હિંસાનાં હથિયારો છે.+ ૬ હે મારા જીવ,* તેઓની સંગત કરીશ નહિ. હે મારા દિલ,* તેઓના જૂથમાં જોડાઈશ નહિ, કેમ કે તેઓએ ગુસ્સે ભરાઈને માણસોની કતલ કરી છે.+ તેઓએ મોજમજા માટે બળદની નસ કાપીને તેઓને લંગડા બનાવી દીધા છે. ૭ ધિક્કાર છે તેઓના ગુસ્સાને, કેમ કે એ ક્રૂર છે. ધિક્કાર છે તેઓના રોષને, કેમ કે એ નિર્દય છે.+ હું યાકૂબના દેશમાં તેઓને જુદા પાડી દઈશ અને ઇઝરાયેલમાં તેઓને વિખેરી નાખીશ.+

૮ “યહૂદા,+ તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે.+ તારો હાથ તારા દુશ્મનોના ગળા પર રહેશે.+ તારા પિતાના દીકરાઓ તારી આગળ માથું નમાવશે.+ ૯ યહૂદા સિંહનું બચ્ચું છે.+ મારા દીકરા, તું શિકારને મારીને જ પાછો આવીશ. તે સિંહની જેમ જમીન પર પગ ફેલાવીને આડો પડ્યો છે. તે તો સિંહ જેવો છે, તેને છંછેડવાની હિંમત કોણ કરે? ૧૦ શીલોહ* ન આવે ત્યાં સુધી+ યહૂદામાંથી રાજદંડ* ખસશે નહિ+ અને તેની પાસેથી શાસકની છડી* જતી રહેશે નહિ. લોકો તેને જરૂર આધીન રહેશે.+ ૧૧ તે પોતાના ગધેડાને દ્રાક્ષાવેલા સાથે બાંધશે અને ગધેડાના બચ્ચાને સારા દ્રાક્ષાવેલા સાથે બાંધશે. તે પોતાનાં કપડાં દ્રાક્ષદારૂમાં ધોશે અને પોતાનો ઝભ્ભો દ્રાક્ષના રસમાં* ધોશે. ૧૨ દ્રાક્ષદારૂથી તેની આંખો લાલ અને દૂધથી તેના દાંત સફેદ થયા છે.

૧૩ “ઝબુલોન+ સમુદ્ર કિનારે રહેશે, જ્યાં વહાણ લાંગરવામાં આવે છે.+ તેના વિસ્તારની હદ છેક સિદોન સુધી થશે.+

૧૪ “ઇસ્સાખાર+ બળવાન ગધેડો છે. જીનમાં બંને બાજુ ભારે બોજો રાખીને પણ તે આરામ કરે છે. ૧૫ તે જોશે કે આરામ કરવાની જગ્યા સારી છે અને વિસ્તાર સુંદર છે. ભાર ઊંચકવા તે પોતાનો ખભો નમાવશે. તેની પાસે મજૂરની જેમ તનતોડ મહેનત કરાવવામાં આવશે.

૧૬ “દાન+ ઇઝરાયેલના એક કુળ તરીકે આખી ઇઝરાયેલી પ્રજાનો ન્યાય કરશે.+ ૧૭ દાન રસ્તાને કિનારે ફરતો સાપ બનશે. તે માર્ગનો ઝેરી સાપ થશે અને ઘોડાની એડીને એવી કરડશે કે એનો સવાર નીચે પટકાશે.+ ૧૮ હે યહોવા, ઉદ્ધાર માટે હું તમારી રાહ જોઈશ.

૧૯ “ગાદ+ પર ધાડપાડુ ટોળકી હુમલો કરશે, પણ તે હિંમત બતાવીને વળતો હુમલો કરશે.*+

૨૦ “આશેર+ પાસે પુષ્કળ ખોરાક હશે. તે રાજાને પીરસાય એવો સૌથી સારો ખોરાક પૂરો પાડશે.+

૨૧ “નફતાલી+ ઊછળતી-કૂદતી હરણી છે. તે મન મોહી લે એવા શબ્દો બોલે છે.+

૨૨ “યૂસફ+ ફળદ્રુપ ઝાડની ડાળી છે. એ ઝાડ ઝરણા પાસે રોપેલું છે અને એની ડાળીઓ દીવાલ ઓળંગી જાય છે. ૨૩ પણ તીરંદાજો તેને હેરાન કરતા રહ્યા, તીર મારતા રહ્યા અને તેને ધિક્કારતા રહ્યા.+ ૨૪ છતાં તેની કમાન ડગમગી નહિ.+ તેના હાથ મજબૂત રહ્યા અને સ્ફૂર્તિથી ચાલતા રહ્યા,+ કેમ કે એની પાછળ યાકૂબને મદદ કરનાર શક્તિશાળીનો હાથ હતો. હા, ઇઝરાયેલના ખડક અને ઘેટાંપાળકનો હાથ હતો. ૨૫ યૂસફ એ ઈશ્વર પાસેથી મળેલી ભેટ છે, જેમને હું ભજું છું. યૂસફ તો સર્વશક્તિમાન ઈશ્વરની નજીક છે. ઈશ્વર તેને મદદ કરશે અને તેના પર આશીર્વાદો વરસાવશે. ઈશ્વર તેને આકાશના આશીર્વાદથી અને જમીન નીચેના ઊંડા પાણીના આશીર્વાદથી ભરપૂર કરશે.+ તેમના આશીર્વાદથી તેનાં બાળકો અને ઢોરઢાંકની વૃદ્ધિ થશે.* ૨૬ તારા પિતાના આશીર્વાદો અડગ પર્વતોની ઉત્તમ ચીજોથી વધારે સારા હશે અને સદા ટકી રહેનાર ટેકરીઓના સૌંદર્યથી ચઢિયાતા હશે.+ પોતાના ભાઈઓથી અલગ કરાયેલા યૂસફને માથે એ આશીર્વાદો કાયમ રહેશે.+

૨૭ “બિન્યામીન+ એક વરુની જેમ શિકાર ફાડી ખાશે.+ સવારમાં તે પોતાનો શિકાર ખાશે અને સાંજે પોતાની લૂંટ વહેંચશે.”+

૨૮ એ બધા ઇઝરાયેલનાં ૧૨ કુળો છે. તેઓના પિતા યાકૂબે તેઓને આશીર્વાદ આપતા એ બધું કહ્યું હતું. યાકૂબે દરેકને યોગ્ય આશીર્વાદ આપ્યો.+

૨૯ પછી યાકૂબે તેઓને આ આજ્ઞાઓ આપી: “મારું મોત નજીક છે.*+ મને મારા બાપદાદાઓ સાથે એ ગુફામાં દફનાવજો, જે હિત્તી એફ્રોનની જમીનમાં છે.+ ૩૦ એ ગુફા કનાન દેશમાં મામરે નજીક માખ્પેલાહમાં આવેલી છે. ઇબ્રાહિમે એ જમીન હિત્તી એફ્રોન પાસેથી દફનાવવાની જગ્યા તરીકે ખરીદી હતી. ૩૧ ત્યાં ઇબ્રાહિમ અને તેમની પત્ની સારાહને+ તેમજ ઇસહાક+ અને તેમની પત્ની રિબકાને દફનાવવામાં આવ્યાં હતાં. ત્યાં મેં લેઆહને પણ દફનાવી હતી. ૩૨ એ જમીન અને એમાંની ગુફા હેથના દીકરાઓ પાસેથી ખરીદવામાં આવી હતી.”+

૩૩ પોતાના દીકરાઓને આજ્ઞાઓ આપ્યા પછી યાકૂબ પથારીમાં આડો પડ્યો અને તેનું મરણ થયું. તેના બાપદાદાઓની જેમ તેને દફનાવવામાં આવ્યો.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો