વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હિબ્રૂઓ ૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હિબ્રૂઓ મુખ્ય વિચારો

      • મલ્ખીસદેક, અજોડ રાજા અને યાજક (૧-૧૦)

      • ખ્રિસ્તનું યાજકપદ વધારે ચઢિયાતું છે (૧૧-૨૮)

        • ખ્રિસ્ત સંપૂર્ણ રીતે બચાવી શકે છે (૨૫)

હિબ્રૂઓ ૭:૧

ફૂટનોટ

  • *

    અથવા, “કતલ કરીને.”

એને લગતી કલમો

  • +ઉત ૧૪:૧૭-૨૦

હિબ્રૂઓ ૭:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

હિબ્રૂઓ ૭:૩

એને લગતી કલમો

  • +ગી ૧૧૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૫, પાન ૧૫

    ૨/૧/૧૯૯૦, પાન ૧૫

હિબ્રૂઓ ૭:૪

ફૂટનોટ

  • *

    અથવા, “કુટુંબના વડા.”

એને લગતી કલમો

  • +ઉત ૧૪:૨૦

હિબ્રૂઓ ૭:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૪૦:૧૨, ૧૫
  • +ગણ ૧૮:૨૧, ૨૬; પુન ૧૪:૨૮

હિબ્રૂઓ ૭:૬

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૭; ૧૪:૧૮-૨૦; ૧૭:૬; ૨૨:૧૭

હિબ્રૂઓ ૭:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ઊંચા હોદ્દાવાળા નીચા હોદ્દાવાળાને.”

હિબ્રૂઓ ૭:૮

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૭:૩

હિબ્રૂઓ ૭:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૧૪:૧૮

હિબ્રૂઓ ૭:૧૧

એને લગતી કલમો

  • +રોમ ૩:૨૦; હિબ્રૂ ૭:૧૯; ૯:૯; ૧૦:૧
  • +ગી ૧૧૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૯/૨૦૧૯, પાન ૩

હિબ્રૂઓ ૭:૧૨

એને લગતી કલમો

  • +રોમ ૩:૨૭; ૧કો ૯:૨૧; ગલા ૬:૨; કોલ ૨:૧૩, ૧૪

હિબ્રૂઓ ૭:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૧૮:૬, ૭

હિબ્રૂઓ ૭:૧૪

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૧૦; માથ ૧:૧, ૩; લૂક ૩:૨૩, ૩૩

હિબ્રૂઓ ૭:૧૫

એને લગતી કલમો

  • +ગી ૧૧૦:૪
  • +હિબ્રૂ ૩:૧; ૭:૨૬

હિબ્રૂઓ ૭:૧૬

એને લગતી કલમો

  • +રોમ ૬:૯; ૧તિ ૬:૧૬

હિબ્રૂઓ ૭:૧૭

એને લગતી કલમો

  • +ગી ૧૧૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૨/૨૦૨૦, પાન ૨-૩

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૦, પાન ૧૫

હિબ્રૂઓ ૭:૧૮

એને લગતી કલમો

  • +રોમ ૮:૩; હિબ્રૂ ૯:૯; ૧૩:૯

હિબ્રૂઓ ૭:૧૯

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૩:૩૮, ૩૯; ગલા ૨:૧૫, ૧૬; હિબ્રૂ ૧૦:૧
  • +૧પિ ૧:૩, ૪
  • +યોહ ૧૪:૬; હિબ્રૂ ૪:૧૬

હિબ્રૂઓ ૭:૨૧

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

  • *

    અથવા, “તેમને જરાય પસ્તાવો થશે નહિ.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૦:૪

હિબ્રૂઓ ૭:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ખાતરી આપનાર.”

એને લગતી કલમો

  • +યર્મિ ૩૧:૩૧; માથ ૨૬:૨૭, ૨૮; ૧કો ૧૧:૨૫; હિબ્રૂ ૮:૬; ૯:૧૫; ૧૨:૨૨, ૨૪

હિબ્રૂઓ ૭:૨૩

એને લગતી કલમો

  • +૧કા ૬:૪

હિબ્રૂઓ ૭:૨૪

એને લગતી કલમો

  • +લૂક ૧:૩૩; હિબ્રૂ ૭:૧૫, ૧૬

હિબ્રૂઓ ૭:૨૫

એને લગતી કલમો

  • +રોમ ૮:૩૪; ૧તિ ૨:૫; હિબ્રૂ ૯:૨૪; ૧યો ૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૦, પાન ૧૫

હિબ્રૂઓ ૭:૨૬

એને લગતી કલમો

  • +યશા ૫૩:૯; ૧પિ ૨:૨૧, ૨૨
  • +એફે ૧:૨૦, ૨૧; ૧પિ ૩:૨૨

હિબ્રૂઓ ૭:૨૭

એને લગતી કલમો

  • +ગણ ૨૮:૩
  • +લેવી ૯:૮, ૧૫
  • +રોમ ૬:૧૦; હિબ્રૂ ૯:૨૮; ૧૦:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૮, પાન ૨૧-૨૨

હિબ્રૂઓ ૭:૨૮

એને લગતી કલમો

  • +લેવી ૧૬:૧૧
  • +ગી ૨:૭; ૧૧૦:૪
  • +હિબ્રૂ ૨:૧૦; ૫:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૮, પાન ૨૧-૨૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હિબ્રૂ. ૭:૧ઉત ૧૪:૧૭-૨૦
હિબ્રૂ. ૭:૩ગી ૧૧૦:૪
હિબ્રૂ. ૭:૪ઉત ૧૪:૨૦
હિબ્રૂ. ૭:૫નિર્ગ ૪૦:૧૨, ૧૫
હિબ્રૂ. ૭:૫ગણ ૧૮:૨૧, ૨૬; પુન ૧૪:૨૮
હિબ્રૂ. ૭:૬ઉત ૧૨:૭; ૧૪:૧૮-૨૦; ૧૭:૬; ૨૨:૧૭
હિબ્રૂ. ૭:૮હિબ્રૂ ૭:૩
હિબ્રૂ. ૭:૧૦ઉત ૧૪:૧૮
હિબ્રૂ. ૭:૧૧રોમ ૩:૨૦; હિબ્રૂ ૭:૧૯; ૯:૯; ૧૦:૧
હિબ્રૂ. ૭:૧૧ગી ૧૧૦:૪
હિબ્રૂ. ૭:૧૨રોમ ૩:૨૭; ૧કો ૯:૨૧; ગલા ૬:૨; કોલ ૨:૧૩, ૧૪
હિબ્રૂ. ૭:૧૩ગણ ૧૮:૬, ૭
હિબ્રૂ. ૭:૧૪ઉત ૪૯:૧૦; માથ ૧:૧, ૩; લૂક ૩:૨૩, ૩૩
હિબ્રૂ. ૭:૧૫ગી ૧૧૦:૪
હિબ્રૂ. ૭:૧૫હિબ્રૂ ૩:૧; ૭:૨૬
હિબ્રૂ. ૭:૧૬રોમ ૬:૯; ૧તિ ૬:૧૬
હિબ્રૂ. ૭:૧૭ગી ૧૧૦:૪
હિબ્રૂ. ૭:૧૮રોમ ૮:૩; હિબ્રૂ ૯:૯; ૧૩:૯
હિબ્રૂ. ૭:૧૯પ્રેકા ૧૩:૩૮, ૩૯; ગલા ૨:૧૫, ૧૬; હિબ્રૂ ૧૦:૧
હિબ્રૂ. ૭:૧૯૧પિ ૧:૩, ૪
હિબ્રૂ. ૭:૧૯યોહ ૧૪:૬; હિબ્રૂ ૪:૧૬
હિબ્રૂ. ૭:૨૧ગી ૧૧૦:૪
હિબ્રૂ. ૭:૨૨યર્મિ ૩૧:૩૧; માથ ૨૬:૨૭, ૨૮; ૧કો ૧૧:૨૫; હિબ્રૂ ૮:૬; ૯:૧૫; ૧૨:૨૨, ૨૪
હિબ્રૂ. ૭:૨૩૧કા ૬:૪
હિબ્રૂ. ૭:૨૪લૂક ૧:૩૩; હિબ્રૂ ૭:૧૫, ૧૬
હિબ્રૂ. ૭:૨૫રોમ ૮:૩૪; ૧તિ ૨:૫; હિબ્રૂ ૯:૨૪; ૧યો ૨:૧
હિબ્રૂ. ૭:૨૬યશા ૫૩:૯; ૧પિ ૨:૨૧, ૨૨
હિબ્રૂ. ૭:૨૬એફે ૧:૨૦, ૨૧; ૧પિ ૩:૨૨
હિબ્રૂ. ૭:૨૭ગણ ૨૮:૩
હિબ્રૂ. ૭:૨૭લેવી ૯:૮, ૧૫
હિબ્રૂ. ૭:૨૭રોમ ૬:૧૦; હિબ્રૂ ૯:૨૮; ૧૦:૧૪
હિબ્રૂ. ૭:૨૮લેવી ૧૬:૧૧
હિબ્રૂ. ૭:૨૮ગી ૨:૭; ૧૧૦:૪
હિબ્રૂ. ૭:૨૮હિબ્રૂ ૨:૧૦; ૫:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હિબ્રૂઓ ૭:૧-૨૮

હિબ્રૂઓને પત્ર

૭ શાલેમના રાજા મલ્ખીસદેક સર્વોચ્ચ ઈશ્વરના યાજક હતા. ઇબ્રાહિમ જ્યારે રાજાઓને હરાવીને* પાછા આવતા હતા, ત્યારે મલ્ખીસદેક ઇબ્રાહિમને મળ્યા અને તેમને આશીર્વાદ આપ્યો.+ ૨ ઇબ્રાહિમે પોતે છોડાવેલી માલ-મિલકતનો દસમો ભાગ* મલ્ખીસદેકને આપ્યો. મલ્ખીસદેક નામના અર્થ પ્રમાણે પહેલા તો તે “નેકીના રાજા” છે અને પછી શાલેમના રાજા, એટલે કે “શાંતિના રાજા” છે. ૩ તેમનાં માતા-પિતા વિશે, વંશાવળી વિશે, જન્મ કે મરણ વિશે કોઈ માહિતી નથી. પણ તેમને ઈશ્વરના દીકરા જેવા બનાવવામાં આવ્યા હતા, એટલે તે હંમેશ માટે યાજક રહે છે.+

૪ જુઓ, આ માણસ કેટલા મહાન હતા! આપણા કુળપિતા* ઇબ્રાહિમે પોતે છોડાવેલી માલ-મિલકતની સૌથી સારી વસ્તુઓનો દસમો ભાગ તેમને આપ્યો હતો.+ ૫ ખરું કે નિયમશાસ્ત્ર* પ્રમાણે, યાજકપદ મેળવનાર લેવીના દીકરાઓને+ આજ્ઞા આપવામાં આવી હતી કે તેઓ લોકો પાસેથી, એટલે કે તેઓના ભાઈઓ પાસેથી દસમો ભાગ લે,+ પછી ભલે એ લોકો ઇબ્રાહિમના વંશજો હોય. ૬ પણ મલ્ખીસદેક, જે લેવી કુળના ન હતા, તેમણે વચનો મેળવનાર ઇબ્રાહિમ પાસેથી દસમો ભાગ લીધો અને તેમને આશીર્વાદ આપ્યો.+ ૭ હવે એ વાતે બધા સહમત થશે કે મોટાઓ નાનાઓને* આશીર્વાદ આપે છે. ૮ લેવીઓના કિસ્સામાં, દસમો ભાગ મેળવનાર લેવીઓ તો સમય જતાં મરી જતા હતા, પણ આ મલ્ખીસદેક જેવા માણસના કિસ્સામાં શાસ્ત્રવચનો સાક્ષી પૂરે છે કે તે જીવે છે.+ ૯ એવું કહી શકાય કે દસમો ભાગ ઉઘરાવનારા લેવીઓએ પણ ઇબ્રાહિમ દ્વારા દસમો ભાગ આપ્યો. ૧૦ કેમ કે મલ્ખીસદેક ઇબ્રાહિમને મળ્યા ત્યારે, ઇબ્રાહિમના વંશજ તરીકે લેવીનો જન્મ હજુ થયો ન હતો.+

૧૧ લેવી કુળમાંથી યાજકો લેવાની ગોઠવણ ઇઝરાયેલીઓને અપાયેલા નિયમશાસ્ત્રનો એક ભાગ હતો. હવે જો લેવી યાજકોની મદદથી સંપૂર્ણ થવું શક્ય હોત,+ તો આપણને મલ્ખીસદેક જેવા યાજકની કેમ જરૂર પડે?+ શું હારુન જેવા યાજકથી જ એ શક્ય થયું ન હોત? ૧૨ હવે યાજકપદ બદલવામાં આવ્યું છે, એટલે નિયમશાસ્ત્ર પણ બદલવામાં આવે એ જરૂરી છે.+ ૧૩ જે માણસ વિશે આ વાતો કહેવામાં આવી છે તે બીજા કુળમાંથી આવે છે અને એ કુળમાંથી કોઈએ પણ વેદી* આગળ સેવા કરી નથી.+ ૧૪ એક વાત તો સ્પષ્ટ છે કે આપણા માલિક ઈસુ યહૂદાના કુળમાંથી આવ્યા હતા,+ પણ યાજકો એ કુળમાંથી આવશે એ વિશે મૂસાએ કંઈ જણાવ્યું ન હતું.

૧૫ જ્યારે મલ્ખીસદેક જેવા બીજા યાજક ઊભા થયા,+ ત્યારે એ વાત હજુ વધારે સ્પષ્ટ બની.+ ૧૬ તે એટલા માટે યાજક નથી કે તે નિયમશાસ્ત્રમાં જણાવેલા કુળમાંથી આવ્યા હતા, પણ તે એટલા માટે યાજક છે, કેમ કે અવિનાશી જીવન આપનાર શક્તિએ તેમને યાજક બનાવ્યા છે.+ ૧૭ તેમના વિશે આ સાક્ષી આપવામાં આવી છે: “તું મલ્ખીસદેક જેવો યાજક છે, તું હંમેશ માટે યાજક છે.”+

૧૮ તેથી પહેલાંની આજ્ઞાઓ રદ કરવામાં આવી, કેમ કે એમાં ખોટ છે અને એ અસરકારક નથી.+ ૧૯ નિયમશાસ્ત્રથી કોઈ સંપૂર્ણ થયું નથી,+ પણ એક સારી આશાને+ લીધે સંપૂર્ણ થવું શક્ય બન્યું છે અને એના દ્વારા આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ.+ ૨૦ તેમ જ, ઈશ્વરે સોગંદ ખાઈને આ યાજકપદ ઈસુને આપ્યું છે. ૨૧ (હકીકતમાં, એવા માણસો છે જેઓ સોગંદ વગર યાજકો બન્યા છે. પણ આ યાજકને તો ઈશ્વરે પોતે સોગંદ ખાઈને યાજક બનાવ્યા છે. તેમણે કહ્યું હતું: “યહોવાએ* આવા સોગંદ ખાધા છે અને તે પોતાનું મન બદલશે નહિ,* ‘તું હંમેશ માટે યાજક છે.’”)+ ૨૨ એટલે ઈસુ વધારે સારા કરારના* જામીન* બન્યા છે.+ ૨૩ વધુમાં, યાજકો મરણ પામવાને લીધે સેવા ચાલુ રાખી શકતા ન હતા. તેથી બીજા યાજકો તેઓની જગ્યા લેતા અને સેવા ચાલુ રાખતા.+ ૨૪ પણ આ યાજક તો હંમેશાં ને હંમેશાં જીવે છે,+ એટલે તેમનું યાજકપદ લેવા બીજા કોઈની જરૂર પડતી નથી. ૨૫ તેમના નામે જેઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે, તેઓને તે સંપૂર્ણ રીતે બચાવી શકે છે, કેમ કે તે સદાને માટે જીવતા હોવાથી તેઓ માટે અરજ કરી શકે છે.+

૨૬ એ યોગ્ય કહેવાય કે આપણા માટે એવા પ્રમુખ યાજક હોય, જે વફાદાર, નિર્દોષ, કલંક વગરના+ અને પાપીઓથી અલગ હોય અને જેમને આકાશો કરતાં ઊંચા કરવામાં આવ્યા હોય.+ ૨૭ તેમણે બીજા પ્રમુખ યાજકોની જેમ રોજ બલિદાનો ચઢાવવાની જરૂર નથી,+ જેઓ પહેલા પોતાનાં પાપ માટે અને પછી લોકોનાં પાપ માટે બલિદાનો ચઢાવતા હતા.+ કેમ કે તેમણે તો એક જ વાર અને હંમેશ માટે પોતાનું અર્પણ ચઢાવીને આ કામ પૂરું કર્યું છે.+ ૨૮ નિયમશાસ્ત્ર પ્રમાણે જે માણસોને પ્રમુખ યાજક તરીકે નીમવામાં આવતા હતા, તેઓમાં નબળાઈઓ હતી.+ પણ નિયમશાસ્ત્ર આપ્યા પછી ઈશ્વરે સોગંદ ખાધા+ કે તે પોતાના દીકરાને પ્રમુખ યાજક તરીકે નીમશે, જે હંમેશ માટે સંપૂર્ણ કરાયા છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો