વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • મૂસાને ત્રણ ચમત્કારો કરવાનું કહેવામાં આવે છે (૧-૯)

      • મૂસા સોંપણી સ્વીકારતા અચકાય છે (૧૦-૧૭)

      • મૂસા ઇજિપ્ત પાછો ફરે છે (૧૮-૨૬)

      • મૂસા હારુનને મળે છે (૨૭-૩૧)

નિર્ગમન ૪:૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૨:૧૩, ૧૪

નિર્ગમન ૪:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૯

નિર્ગમન ૪:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૧૬; ૪:૩૧
  • +લૂક ૨૦:૩૭

નિર્ગમન ૪:૬

ફૂટનોટ

  • *

    અથવા, “કોઢ.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૧૨:૧૦

નિર્ગમન ૪:૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૩૬

નિર્ગમન ૪:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “નિશાનીઓ.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૪:૩૦

નિર્ગમન ૪:૧૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૧૨; ગણ ૧૨:૩; યર્મિ ૧:૬; પ્રેકા ૭:૨૨

નિર્ગમન ૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૪

    ૫/૧/૧૯૯૯, પાન ૨૮

નિર્ગમન ૪:૧૨

એને લગતી કલમો

  • +યશા ૫૦:૪; માર્ક ૧૩:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૬/૨૦૨૦, પાન ૭-૮

નિર્ગમન ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૬, પાન ૨૪

નિર્ગમન ૪:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૨૬:૫૯
  • +નિર્ગ ૪:૨૭

નિર્ગમન ૪:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૪:૨૮
  • +યર્મિ ૧:૯

નિર્ગમન ૪:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “તે તારો પ્રતિનિધિ બનશે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૪

નિર્ગમન ૪:૧૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૮:૫; ૧૭:૫, ૬; ગણ ૨૦:૧૧

નિર્ગમન ૪:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨:૧૮, ૨૧; ૧૮:૧; ગણ ૧૦:૨૯

નિર્ગમન ૪:૧૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૨:૧૫

નિર્ગમન ૪:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૯
  • +નિર્ગ ૭:૩; ૮:૧૫; ૯:૧૨; ૧૧:૧૦; રોમ ૯:૧૭, ૧૮
  • +નિર્ગ ૭:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૨૦, પાન ૩

નિર્ગમન ૪:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૭:૬; ૧૪:૨; હો ૧૧:૧; રોમ ૯:૪

નિર્ગમન ૪:૨૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૨૯

નિર્ગમન ૪:૨૪

ફૂટનોટ

  • *

    એટલે કે, યહોવાને રજૂ કરતો દૂત.

  • *

    કદાચ આ મૂસાના દીકરાને રજૂ કરે છે.

એને લગતી કલમો

  • +ગણ ૨૨:૨૨; ૧કા ૨૧:૧૬
  • +ઉત ૧૭:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૮

    ૯/૧૫/૧૯૯૫, પાન ૨૦

નિર્ગમન ૪:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “ચકમકના ચપ્પાથી.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    કદાચ આ દૂતને રજૂ કરે છે.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨:૧૬, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૮

નિર્ગમન ૪:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૮

નિર્ગમન ૪:૨૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૪:૧૪
  • +નિર્ગ ૩:૧; ૨૦:૧૮; ૨૪:૧૬

નિર્ગમન ૪:૨૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૪:૧૫
  • +નિર્ગ ૪:૮

નિર્ગમન ૪:૨૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૧૬; ૨૪:૧

નિર્ગમન ૪:૩૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૪:૩, ૬, ૯

નિર્ગમન ૪:૩૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૧૮
  • +ઉત ૫૦:૨૫
  • +નિર્ગ ૧:૧૪; ૩:૭; પુન ૨૬:૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૪:૧નિર્ગ ૨:૧૩, ૧૪
નિર્ગ. ૪:૩નિર્ગ ૭:૯
નિર્ગ. ૪:૫નિર્ગ ૩:૧૬; ૪:૩૧
નિર્ગ. ૪:૫લૂક ૨૦:૩૭
નિર્ગ. ૪:૬ગણ ૧૨:૧૦
નિર્ગ. ૪:૮પ્રેકા ૭:૩૬
નિર્ગ. ૪:૯નિર્ગ ૪:૩૦
નિર્ગ. ૪:૧૦નિર્ગ ૬:૧૨; ગણ ૧૨:૩; યર્મિ ૧:૬; પ્રેકા ૭:૨૨
નિર્ગ. ૪:૧૨યશા ૫૦:૪; માર્ક ૧૩:૧૧
નિર્ગ. ૪:૧૪ગણ ૨૬:૫૯
નિર્ગ. ૪:૧૪નિર્ગ ૪:૨૭
નિર્ગ. ૪:૧૫નિર્ગ ૪:૨૮
નિર્ગ. ૪:૧૫યર્મિ ૧:૯
નિર્ગ. ૪:૧૬નિર્ગ ૭:૧, ૨
નિર્ગ. ૪:૧૭નિર્ગ ૮:૫; ૧૭:૫, ૬; ગણ ૨૦:૧૧
નિર્ગ. ૪:૧૮નિર્ગ ૨:૧૮, ૨૧; ૧૮:૧; ગણ ૧૦:૨૯
નિર્ગ. ૪:૧૯નિર્ગ ૨:૧૫
નિર્ગ. ૪:૨૧નિર્ગ ૭:૯
નિર્ગ. ૪:૨૧નિર્ગ ૭:૩; ૮:૧૫; ૯:૧૨; ૧૧:૧૦; રોમ ૯:૧૭, ૧૮
નિર્ગ. ૪:૨૧નિર્ગ ૭:૨૨
નિર્ગ. ૪:૨૨પુન ૭:૬; ૧૪:૨; હો ૧૧:૧; રોમ ૯:૪
નિર્ગ. ૪:૨૩નિર્ગ ૧૨:૨૯
નિર્ગ. ૪:૨૪ગણ ૨૨:૨૨; ૧કા ૨૧:૧૬
નિર્ગ. ૪:૨૪ઉત ૧૭:૧૪
નિર્ગ. ૪:૨૫નિર્ગ ૨:૧૬, ૨૧
નિર્ગ. ૪:૨૭નિર્ગ ૪:૧૪
નિર્ગ. ૪:૨૭નિર્ગ ૩:૧; ૨૦:૧૮; ૨૪:૧૬
નિર્ગ. ૪:૨૮નિર્ગ ૪:૧૫
નિર્ગ. ૪:૨૮નિર્ગ ૪:૮
નિર્ગ. ૪:૨૯નિર્ગ ૩:૧૬; ૨૪:૧
નિર્ગ. ૪:૩૦નિર્ગ ૪:૩, ૬, ૯
નિર્ગ. ૪:૩૧નિર્ગ ૩:૧૮
નિર્ગ. ૪:૩૧ઉત ૫૦:૨૫
નિર્ગ. ૪:૩૧નિર્ગ ૧:૧૪; ૩:૭; પુન ૨૬:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૪:૧-૩૧

નિર્ગમન

૪ પણ મૂસાએ કહ્યું: “ધારો કે તેઓ મારો ભરોસો ન કરે અને મારી વાત ન માને+ અને કહે, ‘યહોવા તારી આગળ પ્રગટ થયા નથી,’ તો મારે શું કરવું?” ૨ યહોવાએ તેને પૂછ્યું: “તારા હાથમાં શું છે?” તેણે કહ્યું: “લાકડી.” ૩ ઈશ્વરે કહ્યું: “લાકડીને જમીન પર નાખ.” તેણે એ લાકડી જમીન પર નાખી અને એ સાપ બની ગઈ.+ એ જોઈને મૂસા ત્યાંથી તરત દૂર ભાગ્યો. ૪ યહોવાએ મૂસાને કહ્યું: “તારો હાથ લાંબો કરીને એની પૂંછડી પકડ.” તેણે હાથ લાંબો કર્યો અને એને પકડ્યો. એ સાપ મૂસાના હાથમાં પાછો લાકડી બની ગયો. ૫ ઈશ્વરે આગળ કહ્યું: “આમ કરીશ તો લોકો ભરોસો કરશે કે યહોવા તારી આગળ પ્રગટ થયા છે,+ જે તેઓના બાપદાદાઓના ઈશ્વર, એટલે કે ઇબ્રાહિમના ઈશ્વર, ઇસહાકના ઈશ્વર અને યાકૂબના ઈશ્વર છે.”+

૬ યહોવાએ ફરી મૂસાને કહ્યું: “તારો હાથ ઝભ્ભામાં નાખ.” તેણે પોતાનો હાથ ઝભ્ભામાં નાખ્યો. પછી હાથ બહાર કાઢ્યો ત્યારે તેનો હાથ રક્તપિત્તને* લીધે બરફ જેવો સફેદ થઈ ગયો હતો!+ ૭ ઈશ્વરે તેને કહ્યું: “તારો હાથ ફરી ઝભ્ભામાં નાખ.” તેણે પોતાનો હાથ ઝભ્ભામાં નાખ્યો. પછી તેણે હાથ બહાર કાઢ્યો ત્યારે એ સાજો થઈ ગયો હતો! ૮ તેમણે કહ્યું: “જો તેઓ તારું ન માને અથવા પહેલા ચમત્કાર પર ધ્યાન ન આપે, તો બીજા ચમત્કાર પર ચોક્કસ ભરોસો મૂકશે.+ ૯ જો તેઓ બંને ચમત્કારો* પર ભરોસો ન મૂકે અને તારી વાત ન માને, તો નાઈલ નદીમાંથી થોડું પાણી લેજે. પછી એ પાણી કોરી જમીન પર રેડી દેજે. એ પાણી જમીન પર લોહી બની જશે.”+

૧૦ મૂસાએ યહોવાને કહ્યું: “માફ કરો યહોવા, હું સારો વક્તા નથી. પહેલાં પણ ન હતો અને તમે મારી સાથે વાત કરી એ પછી પણ નથી. હું બોલવામાં ધીમો છું અને બોલતા અચકાઉં છું.”+ ૧૧ યહોવાએ કહ્યું: “માણસનું મોં કોણે બનાવ્યું છે? તેને મૂંગો, બહેરો, દેખતો અથવા આંધળો કોણ બનાવે છે? શું એ હું યહોવા નથી? ૧૨ તું વાત કરીશ ત્યારે હું તારી સાથે હોઈશ. તારે શું કહેવું એ હું તને શીખવીશ.”+ ૧૩ મૂસાએ કહ્યું: “માફ કરો યહોવા, પણ આ કામ માટે બીજા કોઈને મોકલો.” ૧૪ એટલે યહોવાનો ગુસ્સો મૂસા પર ભભૂકી ઊઠ્યો. પછી તેમણે કહ્યું: “હું જાણું છું કે લેવી* કુળનો તારો ભાઈ હારુન+ સારો વક્તા છે. તે તને મળવા આવી રહ્યો છે. તને જોઈને તેનું દિલ ખુશ થઈ જશે.+ ૧૫ તું તેની સાથે વાત કરજે અને આ બધું તેને જણાવજે.+ હું તમારા બંને સાથે હોઈશ.+ તમારે શું કરવું એ હું તમને શીખવીશ. ૧૬ હારુન તારા વતી લોકો સાથે વાત કરશે, તે તારા માટે બોલશે.* તું તેના માટે ઈશ્વર સમાન થશે.+ ૧૭ તું આ લાકડી તારા હાથમાં રાખજે અને એનાથી ચમત્કારો કરજે.”+

૧૮ પછી મૂસા પોતાના સસરા યિથ્રો+ પાસે પાછો ગયો અને તેને કહ્યું: “મને ઇજિપ્ત જવા દો, જેથી હું જોઈ શકું કે મારા ભાઈઓ સહીસલામત છે કે નહિ.” યિથ્રોએ તેને કહ્યું: “ભલે, શાંતિથી જા.” ૧૯ એ પછી યહોવાએ મિદ્યાનમાં મૂસાને કહ્યું: “જા, ઇજિપ્ત પાછો જા. જે માણસો તારો જીવ લેવા માંગતા હતા, તેઓ મરી ગયા છે.”+

૨૦ ત્યાર બાદ, મૂસાએ પોતાની પત્ની અને દીકરાઓને ગધેડા પર બેસાડ્યાં અને તેઓ ઇજિપ્ત જવા નીકળ્યાં. મૂસાએ સાચા ઈશ્વરની લાકડી પોતાના હાથમાં લીધી. ૨૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: “ઇજિપ્ત જઈને રાજા આગળ એ બધા ચમત્કારો કરજે, જે કરવાની મેં તને શક્તિ આપી છે.+ પણ હું રાજાનું દિલ હઠીલું બનવા દઈશ+ અને તે લોકોને જવા નહિ દે.+ ૨૨ તું રાજાને કહેજે, ‘યહોવા કહે છે: “ઇઝરાયેલ મારો દીકરો છે. હા, મારો પ્રથમ જન્મેલો* દીકરો છે.+ ૨૩ હું તને જણાવું છું કે મારા દીકરાને મારી સેવા કરવા મોકલ. પણ જો તું તેને નહિ મોકલે, તો હું તારા દીકરાને, હા, તારા પ્રથમ જન્મેલા દીકરાને મારી નાખીશ.”’”+

૨૪ હવે માર્ગમાં ઉતારાની જગ્યાએ યહોવા*+ તેને મળ્યા અને તે તેને* મારી નાખવા માંગતા હતા.+ ૨૫ પણ સિપ્પોરાહે+ ધારદાર પથ્થરથી* પોતાના દીકરાની સુન્‍નત* કરી અને એ ચામડી તેના* પગ આગળ નાખી. સિપ્પોરાહે કહ્યું: “મેં એમ કર્યું, કેમ કે તમે મારા માટે લોહીના વરરાજા છો.” ૨૬ તેથી ઈશ્વરે તેને જવા દીધો. એ સમયે સુન્‍નતને કારણે સિપ્પોરાહે કહ્યું હતું: “લોહીના વરરાજા.”

૨૭ પછી યહોવાએ હારુનને કહ્યું: “મૂસાને મળવા વેરાન પ્રદેશમાં જા.”+ તે ગયો અને મૂસાને સાચા ઈશ્વરના પર્વત+ આગળ મળ્યો. હારુને તેને મળીને ચુંબન કર્યું. ૨૮ યહોવાએ કહેલી બધી વાતો+ અને તેમણે જે ચમત્કારો બતાવવાનું કહ્યું હતું, એ બધું મૂસાએ હારુનને જણાવ્યું.+ ૨૯ પછી મૂસા અને હારુને જઈને ઇઝરાયેલના બધા વડીલોને ભેગા કર્યા.+ ૩૦ યહોવાએ મૂસાને જે વાતો કહી હતી, એ હારુને તેઓને જણાવી. મૂસાએ લોકોના દેખતાં ચમત્કારો કર્યા.+ ૩૧ એ જોઈને લોકોએ મૂસા પર ભરોસો મૂક્યો.+ જ્યારે તેઓએ સાંભળ્યું કે યહોવાએ ઇઝરાયેલીઓ પર ધ્યાન આપ્યું છે+ અને તેઓ પર થતો જુલમ જોયો છે,+ ત્યારે તેઓએ જમીન સુધી માથું નમાવીને ઈશ્વરને નમન કર્યું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો