વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • લેવીઓ કરારકોશ ઊંચકીને યરૂશાલેમ લાવ્યા (૧-૨૯)

        • મીખાલ દાઉદને નફરત કરે છે (૨૯)

૧ કાળવૃત્તાંત ૧૫:૧

એને લગતી કલમો

  • +૨શ ૭:૧, ૨; ૧કા ૧૬:૧; ગી ૧૩૨:૧-૫

૧ કાળવૃત્તાંત ૧૫:૨

એને લગતી કલમો

  • +ગણ ૪:૧૫; પુન ૧૦:૮

૧ કાળવૃત્તાંત ૧૫:૩

એને લગતી કલમો

  • +૨શ ૬:૧૨; ૧કા ૧૩:૫

૧ કાળવૃત્તાંત ૧૫:૪

એને લગતી કલમો

  • +ગણ ૩:૨, ૩
  • +૧કા ૬:૧

૧ કાળવૃત્તાંત ૧૫:૬

એને લગતી કલમો

  • +૧કા ૬:૨૯, ૩૦

૧ કાળવૃત્તાંત ૧૫:૭

એને લગતી કલમો

  • +૧કા ૨૩:૬-૮

૧ કાળવૃત્તાંત ૧૫:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૧૮, ૨૨

૧ કાળવૃત્તાંત ૧૫:૧૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૧૬, ૧૮

૧ કાળવૃત્તાંત ૧૫:૧૧

એને લગતી કલમો

  • +૨શ ૮:૧૭
  • +૧શ ૨૨:૨૦; ૧રા ૨:૨૭, ૩૫

૧ કાળવૃત્તાંત ૧૫:૧૩

એને લગતી કલમો

  • +૨શ ૬:૩
  • +ગણ ૪:૧૫; પુન ૩૧:૯
  • +૨શ ૬:૮

૧ કાળવૃત્તાંત ૧૫:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૫:૧૪; ગણ ૪:૬; ૨કા ૫:૯

૧ કાળવૃત્તાંત ૧૫:૧૬

એને લગતી કલમો

  • +ગી ૩૩:૨
  • +૧કા ૧૬:૫; ૨કા ૫:૧૨, ૧૩

૧ કાળવૃત્તાંત ૧૫:૧૭

એને લગતી કલમો

  • +૧કા ૬:૩૧, ૩૩; ૨૫:૫
  • +૧કા ૬:૩૧, ૩૯; ૨૫:૧, ૨; ગી ૮૩:મથાળું
  • +૧કા ૬:૩૧, ૪૪

૧ કાળવૃત્તાંત ૧૫:૧૮

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૯

૧ કાળવૃત્તાંત ૧૫:૧૯

એને લગતી કલમો

  • +૧કા ૬:૩૧-૩૩
  • +૧કા ૨૫:૧
  • +૧કા ૧૩:૮

૧ કાળવૃત્તાંત ૧૫:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૪૬:મથાળું

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૩

૧ કાળવૃત્તાંત ૧૫:૨૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૪, ૫
  • +ગી ૬:મથાળું

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૧૭

૧ કાળવૃત્તાંત ૧૫:૨૨

એને લગતી કલમો

  • +૧કા ૧૫:૨૭

૧ કાળવૃત્તાંત ૧૫:૨૪

એને લગતી કલમો

  • +૧કા ૧૬:૪, ૬

૧ કાળવૃત્તાંત ૧૫:૨૫

એને લગતી કલમો

  • +૧કા ૧૩:૧૪
  • +૨શ ૬:૪, ૫, ૧૨

૧ કાળવૃત્તાંત ૧૫:૨૬

એને લગતી કલમો

  • +૨શ ૬:૧૩

૧ કાળવૃત્તાંત ૧૫:૨૭

ફૂટનોટ

  • *

    એટલે કે, ઍપ્રન જેવું વસ્ત્ર. શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૬:૧૪, ૧૫

૧ કાળવૃત્તાંત ૧૫:૨૮

એને લગતી કલમો

  • +૧કા ૧૩:૮
  • +૧કા ૧૬:૪, ૬
  • +૨શ ૬:૫

૧ કાળવૃત્તાંત ૧૫:૨૯

એને લગતી કલમો

  • +૧કા ૧૭:૧
  • +૧શ ૧૮:૨૭; ૨શ ૩:૧૩, ૧૪
  • +૨શ ૬:૧૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કાળ. ૧૫:૧૨શ ૭:૧, ૨; ૧કા ૧૬:૧; ગી ૧૩૨:૧-૫
૧ કાળ. ૧૫:૨ગણ ૪:૧૫; પુન ૧૦:૮
૧ કાળ. ૧૫:૩૨શ ૬:૧૨; ૧કા ૧૩:૫
૧ કાળ. ૧૫:૪ગણ ૩:૨, ૩
૧ કાળ. ૧૫:૪૧કા ૬:૧
૧ કાળ. ૧૫:૬૧કા ૬:૨૯, ૩૦
૧ કાળ. ૧૫:૭૧કા ૨૩:૬-૮
૧ કાળ. ૧૫:૮નિર્ગ ૬:૧૮, ૨૨
૧ કાળ. ૧૫:૧૦નિર્ગ ૬:૧૬, ૧૮
૧ કાળ. ૧૫:૧૧૨શ ૮:૧૭
૧ કાળ. ૧૫:૧૧૧શ ૨૨:૨૦; ૧રા ૨:૨૭, ૩૫
૧ કાળ. ૧૫:૧૩૨શ ૬:૩
૧ કાળ. ૧૫:૧૩ગણ ૪:૧૫; પુન ૩૧:૯
૧ કાળ. ૧૫:૧૩૨શ ૬:૮
૧ કાળ. ૧૫:૧૫નિર્ગ ૨૫:૧૪; ગણ ૪:૬; ૨કા ૫:૯
૧ કાળ. ૧૫:૧૬ગી ૩૩:૨
૧ કાળ. ૧૫:૧૬૧કા ૧૬:૫; ૨કા ૫:૧૨, ૧૩
૧ કાળ. ૧૫:૧૭૧કા ૬:૩૧, ૩૩; ૨૫:૫
૧ કાળ. ૧૫:૧૭૧કા ૬:૩૧, ૩૯; ૨૫:૧, ૨; ગી ૮૩:મથાળું
૧ કાળ. ૧૫:૧૭૧કા ૬:૩૧, ૪૪
૧ કાળ. ૧૫:૧૮૧કા ૨૫:૯
૧ કાળ. ૧૫:૧૯૧કા ૬:૩૧-૩૩
૧ કાળ. ૧૫:૧૯૧કા ૨૫:૧
૧ કાળ. ૧૫:૧૯૧કા ૧૩:૮
૧ કાળ. ૧૫:૨૦ગી ૪૬:મથાળું
૧ કાળ. ૧૫:૨૧૧કા ૧૬:૪, ૫
૧ કાળ. ૧૫:૨૧ગી ૬:મથાળું
૧ કાળ. ૧૫:૨૨૧કા ૧૫:૨૭
૧ કાળ. ૧૫:૨૪૧કા ૧૬:૪, ૬
૧ કાળ. ૧૫:૨૫૧કા ૧૩:૧૪
૧ કાળ. ૧૫:૨૫૨શ ૬:૪, ૫, ૧૨
૧ કાળ. ૧૫:૨૬૨શ ૬:૧૩
૧ કાળ. ૧૫:૨૭૨શ ૬:૧૪, ૧૫
૧ કાળ. ૧૫:૨૮૧કા ૧૩:૮
૧ કાળ. ૧૫:૨૮૧કા ૧૬:૪, ૬
૧ કાળ. ૧૫:૨૮૨શ ૬:૫
૧ કાળ. ૧૫:૨૯૧કા ૧૭:૧
૧ કાળ. ૧૫:૨૯૧શ ૧૮:૨૭; ૨શ ૩:૧૩, ૧૪
૧ કાળ. ૧૫:૨૯૨શ ૬:૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કાળવૃત્તાંત ૧૫:૧-૨૯

પહેલો કાળવૃત્તાંત

૧૫ દાઉદે પોતાના માટે દાઉદનગરમાં ઘરો બાંધવાનું ચાલુ રાખ્યું. તેણે સાચા ઈશ્વરના કરારકોશ માટે જગ્યા તૈયાર કરી અને એના માટે મંડપ બાંધ્યો.+ ૨ પછી દાઉદે કહ્યું: “સાચા ઈશ્વરનો કરારકોશ લેવીઓ સિવાય કોઈએ ઊંચકવો નહિ. યહોવાનો કરારકોશ ઊંચકવા અને હંમેશાં તેમની સેવા કરવા, યહોવાએ લેવીઓને પસંદ કર્યા છે.”+ ૩ દાઉદે તૈયાર કરેલી જગ્યાએ યહોવાનો કરારકોશ લઈ આવવા,+ તેણે બધા ઇઝરાયેલીઓને યરૂશાલેમમાં ભેગા કર્યા.

૪ દાઉદે હારુનના આ વંશજોને+ અને લેવીઓને+ ભેગા કર્યા: ૫ કહાથીઓમાંથી આગેવાન ઉરીએલ અને તેના ૧૨૦ ભાઈઓ; ૬ મરારીઓમાંથી આગેવાન અસાયા+ અને તેના ૨૨૦ ભાઈઓ; ૭ ગેર્શોમીઓમાંથી આગેવાન યોએલ+ અને તેના ૧૩૦ ભાઈઓ; ૮ અલીસાફાનના+ વંશજોમાંથી આગેવાન શમાયા અને તેના ૨૦૦ ભાઈઓ; ૯ હેબ્રોનના વંશજોમાંથી આગેવાન અલીએલ અને તેના ૮૦ ભાઈઓ; ૧૦ ઉઝ્ઝિએલના+ વંશજોમાંથી આગેવાન અમિનાદાબ અને તેના ૧૧૨ ભાઈઓ. ૧૧ દાઉદે સાદોક+ અને અબ્યાથાર+ યાજકોને બોલાવ્યા. તેણે લેવીઓમાંથી ઉરીએલ, અસાયા, યોએલ, શમાયા, અલીએલ અને અમિનાદાબને પણ બોલાવ્યા. ૧૨ દાઉદે તેઓને કહ્યું: “તમે લેવીઓનાં કુટુંબોના વડાઓ છો. તમે પોતાને અને તમારા ભાઈઓને પવિત્ર કરો. ઇઝરાયેલના ઈશ્વર યહોવાના કરારકોશ માટે મેં જે જગ્યા તૈયાર કરી છે, ત્યાં તમે એને લઈ આવો. ૧૩ પહેલી વાર એ લાવતી વખતે તમે એને ઊંચક્યો ન હતો,+ કેમ કે આપણે તેમના માર્ગદર્શન પ્રમાણે કર્યું ન હતું.+ એટલે આપણા ઈશ્વર યહોવાનો કોપ આપણા પર ઊતરી આવ્યો હતો.”+ ૧૪ ઇઝરાયેલના ઈશ્વર યહોવાનો કરારકોશ લાવવા યાજકો અને લેવીઓએ પોતાને પવિત્ર કર્યા.

૧૫ લેવીઓએ સાચા ઈશ્વરના કરારકોશના દાંડા પકડી ખભા પર ઉઠાવી લીધો.+ યહોવાએ જણાવ્યું હતું અને મૂસાએ આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ તેઓએ કર્યું. ૧૬ દાઉદે લેવીઓના આગેવાનોને કહ્યું કે તેઓના જે ભાઈઓ ગાયક છે, એમાંથી અમુકને પસંદ કરે. તેઓ તારવાળાં વાજિંત્રો, વીણા+ અને ઝાંઝોના+ સંગીત સાથે ખુશીથી ગાય.

૧૭ લેવીઓએ આ ગાયકો પસંદ કર્યા: યોએલનો દીકરો હેમાન,+ તેના ભાઈઓમાંથી બેરેખ્યાનો દીકરો આસાફ+ અને મરારીઓના કુટુંબમાંથી કૂશાયાનો દીકરો એથાન.+ ૧૮ તેઓની સાથે બીજા સમૂહના આ ભાઈઓ હતા:+ ઝખાર્યા, બની, યઅઝીએલ, શમીરામોથ, યહીએલ, ઉન્‍ની, અલીઆબ, બનાયા, માઅસેયા, માત્તિથ્યા, અલીફલેહૂ, મિકનેયા અને દરવાનો ઓબેદ-અદોમ તથા યેઈએલ. ૧૯ ગાયકો હેમાન,+ આસાફ+ અને એથાને તાંબાની ઝાંઝો વગાડવાની હતી.+ ૨૦ ઝખાર્યા, અઝીએલ, શમીરામોથ, યહીએલ, ઉન્‍ની, અલીઆબ, માઅસેયા અને બનાયા અલામોથની* ધૂન+ પર તારવાળાં વાજિંત્રો વગાડતા હતા. ૨૧ માત્તિથ્યા,+ અલીફલેહૂ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઈએલ અને અઝાઝ્યા શમીનીથની* ધૂન પર વીણા વગાડતા હતા,+ જેથી તેઓ સંગીત વગાડવામાં આગેવાની લે. ૨૨ લેવીઓના આગેવાન કનાન્યાએ+ કરારકોશ લઈ જવાની દેખરેખ રાખી, કેમ કે તે કુશળ હતો. ૨૩ બેરેખ્યા અને એલ્કાનાહ કરારકોશના દરવાનો હતા. ૨૪ શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાય, ઝખાર્યા, બનાયા અને એલીએઝર યાજકો સાચા ઈશ્વરના કરારકોશ આગળ જોરશોરથી રણશિંગડાં વગાડતા હતા.+ ઓબેદ-અદોમ અને યહિયા પણ કરારકોશના દરવાનો હતા.

૨૫ દાઉદ, ઇઝરાયેલના વડીલો અને હજાર હજારની ટુકડીના મુખીઓ ઓબેદ-અદોમના ઘરે ગયા,+ જેથી યહોવાનો કરારકોશ આનંદ મનાવતાં મનાવતાં લાવી શકે.+ ૨૬ સાચા ઈશ્વર યહોવાએ લેવીઓને કરારકોશ ઊંચકવા મદદ કરી. એટલે તેઓએ સાત આખલા અને સાત નર ઘેટાનું બલિદાન ચઢાવ્યું.+ ૨૭ દાઉદે બાંય વગરનો શણનો ઝભ્ભો પહેર્યો હતો. કરારકોશ ઊંચકનારા લેવીઓ અને ગાયકોએ એવો જ ઝભ્ભો પહેર્યો હતો. ગાયકોની અને કરારકોશ લઈ જવાની દેખરેખ રાખનાર કનાન્યાએ પણ એવો જ ઝભ્ભો પહેર્યો હતો. દાઉદે શણનો એફોદ* પણ પહેર્યો હતો.+ ૨૮ યહોવાનો કરારકોશ લઈને બધા ઇઝરાયેલીઓ જયજયકાર કરતાં કરતાં આવતા હતા.+ તેઓ રણશિંગડું અને તુરાઈઓના મોટા અવાજ સાથે,+ ઝાંઝો, તારવાળાં વાજિંત્રો અને વીણા વગાડતાં વગાડતાં આવતા હતા.+

૨૯ યહોવાનો કરારકોશ દાઉદનગર આવ્યો+ ત્યારે, શાઉલની દીકરી મીખાલે+ બારીમાંથી નીચે નજર કરી. તેણે રાજા દાઉદને નાચતો-કૂદતો જોયો અને તેના દિલમાં દાઉદ માટે નફરત જાગી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો