વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • વિનાશ કરનારા છ માણસો અને શાહીના ખડિયાવાળો માણસ (૧-૧૧)

        • ન્યાય કરવાની શરૂઆત મંદિરથી (૬)

હઝકિયેલ ૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૭૨-૧૭૩

હઝકિયેલ ૯:૨

ફૂટનોટ

  • *

    અથવા, “શાસ્ત્રીનો.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૨૦:૨; હઝ ૮:૩
  • +૨કા ૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૭૩, ૧૭૫, ૨૩૮

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૬/૨૦૧૭, પાન ૬

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૯:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “તેમણે.”

એને લગતી કલમો

  • +હઝ ૩:૨૩; ૮:૩, ૪; ૧૧:૨૨
  • +હઝ ૧૦:૪

હઝકિયેલ ૯:૪

એને લગતી કલમો

  • +હઝ ૫:૧૧
  • +ગી ૧૧૯:૫૩; ૨પિ ૨:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૭૩-૧૭૫, ૧૭૮-૧૮૦

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૬/૨૦૧૭, પાન ૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૬, પાન ૧૬-૧૭

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૧૧-૧૨

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

    જ્ઞાન, પાન ૧૭૦

હઝકિયેલ ૯:૫

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારી આંખ રહેમ કરે નહિ.”

  • *

    અથવા, “કરુણા.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૨૬, ૨૭; હઝ ૭:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૭૪-૧૭૫, ૧૮૦

હઝકિયેલ ૯:૬

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૧૭
  • +નિર્ગ ૧૨:૨૩; યહો ૨:૧૭-૧૯; પ્રક ૯:૪
  • +૨રા ૨૫:૧૮, ૨૧; યર્મિ ૨૫:૨૯
  • +હઝ ૮:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૭૪-૧૭૫, ૧૭૯-૧૮૦

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૮૭, પાન ૧૬

હઝકિયેલ ૯:૭

એને લગતી કલમો

  • +યવિ ૨:૨૧

હઝકિયેલ ૯:૮

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨૩; હઝ ૧૧:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૭૬

હઝકિયેલ ૯:૯

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૧૪; યશા ૧:૪
  • +૨રા ૨૧:૧૬; યર્મિ ૨:૩૪; માથ ૨૩:૩૦
  • +હઝ ૨૨:૨૯
  • +યશા ૨૯:૧૫; હઝ ૮:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૭૬

હઝકિયેલ ૯:૧૦

એને લગતી કલમો

  • +હઝ ૫:૧૧; ૭:૪

હઝકિયેલ ૯:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૮૮, પાન ૨૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૯:૨યર્મિ ૨૦:૨; હઝ ૮:૩
હઝકિ. ૯:૨૨કા ૪:૧
હઝકિ. ૯:૩હઝ ૩:૨૩; ૮:૩, ૪; ૧૧:૨૨
હઝકિ. ૯:૩હઝ ૧૦:૪
હઝકિ. ૯:૪હઝ ૫:૧૧
હઝકિ. ૯:૪ગી ૧૧૯:૫૩; ૨પિ ૨:૭, ૮
હઝકિ. ૯:૫નિર્ગ ૩૨:૨૬, ૨૭; હઝ ૭:૪
હઝકિ. ૯:૬૨કા ૩૬:૧૭
હઝકિ. ૯:૬નિર્ગ ૧૨:૨૩; યહો ૨:૧૭-૧૯; પ્રક ૯:૪
હઝકિ. ૯:૬૨રા ૨૫:૧૮, ૨૧; યર્મિ ૨૫:૨૯
હઝકિ. ૯:૬હઝ ૮:૧૧
હઝકિ. ૯:૭યવિ ૨:૨૧
હઝકિ. ૯:૮ઉત ૧૮:૨૩; હઝ ૧૧:૧૩
હઝકિ. ૯:૯૨કા ૩૬:૧૪; યશા ૧:૪
હઝકિ. ૯:૯૨રા ૨૧:૧૬; યર્મિ ૨:૩૪; માથ ૨૩:૩૦
હઝકિ. ૯:૯હઝ ૨૨:૨૯
હઝકિ. ૯:૯યશા ૨૯:૧૫; હઝ ૮:૧૨
હઝકિ. ૯:૧૦હઝ ૫:૧૧; ૭:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૯:૧-૧૧

હઝકિયેલ

૯ પછી મેં તેમને મોટા અવાજે આમ બોલતા સાંભળ્યા: “શહેરને સજા કરનારાઓને બોલાવો! તે દરેક પોતાના હાથમાં વિનાશનું હથિયાર લઈને આવે.”

૨ મેં જોયું તો ઉત્તર તરફ આવેલા ઉપરના દરવાજાથી+ છ માણસો આવતા હતા. દરેકના હાથમાં વિનાશનું હથિયાર હતું. તેઓની વચ્ચે શણનાં કપડાં પહેરેલો એક માણસ પણ હતો. તેની કમરે મંત્રીનો* શાહીનો ખડિયો હતો. તેઓ તાંબાની વેદી પાસે આવીને ઊભા રહ્યા.+

૩ ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ+ કરૂબો* ઉપરથી મંદિરના દરવાજાના ઉંબરા પર આવ્યું.+ જે માણસે શણનાં કપડાં પહેર્યાં હતાં અને જેની કમરે મંત્રીનો શાહીનો ખડિયો હતો, તેને ઈશ્વરે* બોલાવ્યો. ૪ યહોવાએ તેને કહ્યું: “જા, આખા યરૂશાલેમ શહેરમાં ફરી વળ. શહેરમાં થતાં નીચ કામોને+ લીધે જેઓ નિસાસા નાખે છે અને રડે છે,+ તેઓનાં કપાળ પર નિશાની કર.”

૫ હું સાંભળતો હતો અને તેમણે બીજા માણસોને કહ્યું: “તેની પાછળ પાછળ શહેરમાં જાઓ અને કતલ કરો. તમે રહેમ કરશો નહિ* અને જરાય દયા* બતાવશો નહિ.+ ૬ બધાં વૃદ્ધો, યુવાનો, છોકરીઓ, બાળકો અને સ્ત્રીઓને તમારે મારી નાખવાં.+ પણ જેનાં કપાળ પર નિશાની હોય,+ તેની નજીક પણ જવું નહિ. તમે મારા મંદિરથી શરૂઆત કરો.”+ એટલે તેઓએ મંદિર આગળના વડીલોથી શરૂઆત કરી.+ ૭ પછી તેમણે તેઓને કહ્યું: “મંદિર અશુદ્ધ કરી નાખો! એનાં આંગણાઓ લાશોથી ભરી દો!+ જાઓ, જઈને શહેરમાં કતલ ચલાવો!” એટલે તેઓ ગયા અને શહેરના લોકોનો પણ સંહાર કર્યો.

૮ તેઓ લોકોનો સંહાર કરતા હતા ત્યારે હું એકલો બચી ગયો. મેં ભૂમિ સુધી માથું નમાવ્યું અને પોકાર કર્યો: “અફસોસ! હે વિશ્વના માલિક યહોવા, શું તમે યરૂશાલેમ પર તમારો કોપ રેડતા રહેશો? શું તમે ઇઝરાયેલના બાકી રહેલા બધાનો નાશ કરી નાખશો?”+

૯ તેમણે મને કહ્યું: “ઇઝરાયેલ અને યહૂદાના લોકોનાં પાપ આસમાને ચઢ્યાં છે.+ દેશ ખૂનખરાબીથી ભરપૂર છે.+ આખા દેશમાં ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો છે.+ લોકો કહે છે, ‘યહોવા દેશ છોડીને ચાલ્યા ગયા છે, યહોવા કંઈ જોતા નથી.’+ ૧૦ પણ હું રહેમ કરીશ નહિ. હું જરાય દયા બતાવીશ નહિ.+ હું એવું કરીશ કે તેઓનાં કામોનાં ફળ તેઓએ ભોગવવાં પડે.”

૧૧ પછી જે માણસે શણનાં કપડાં પહેર્યાં હતાં અને જેની કમરે શાહીનો ખડિયો હતો, તેને મેં પાછો આવતો જોયો. તેણે કહ્યું: “તમે જે આજ્ઞા આપી હતી, એવું જ મેં કર્યું છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો