વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • પાસ્ખા; બેખમીર રોટલીનો તહેવાર (૧-૮)

      • અઠવાડિયાઓનો તહેવાર (૯-૧૨)

      • માંડવાનો તહેવાર (૧૩-૧૭)

      • ન્યાયાધીશો ઠરાવવા (૧૮-૨૦)

      • ભક્તિમાં કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો (૨૧, ૨૨)

પુનર્નિયમ ૧૬:૧

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ખ-૧૫ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૧૪; લેવી ૨૩:૫; ગણ ૯:૨; ૨૮:૧૬; ૧કો ૫:૭
  • +નિર્ગ ૩૪:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૪, ૨૫૦૦

પુનર્નિયમ ૧૬:૨

એને લગતી કલમો

  • +૧રા ૮:૨૯
  • +નિર્ગ ૧૨:૫, ૬; ૨કા ૩૫:૭
  • +માથ ૨૬:૧૭

પુનર્નિયમ ૧૬:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ખમીર વગરની.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૩; લેવી ૨૩:૬; ગણ ૨૮:૧૭; ૧કો ૫:૮
  • +નિર્ગ ૧૨:૩૩
  • +નિર્ગ ૧૨:૧૪; ૧૩:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧/૨૦૨૧, પાન ૪

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૧, પાન ૨૫

પુનર્નિયમ ૧૬:૪

ફૂટનોટ

  • *

    ખમીરવાળો થોડો જૂનો લોટ. નવો લોટ ખમીરવાળો કરવા એને જૂના લોટ સાથે બાંધવામાં આવતો.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૧૫; ૧૩:૭
  • +નિર્ગ ૧૨:૧૦; ૩૪:૨૫

પુનર્નિયમ ૧૬:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૩, ૬; ગણ ૯:૨, ૩; માથ ૨૬:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૧, પાન ૨૦

પુનર્નિયમ ૧૬:૭

એને લગતી કલમો

  • +યોહ ૨:૧૩; ૧૧:૫૫
  • +નિર્ગ ૧૨:૮; ૨કા ૩૫:૧૩

પુનર્નિયમ ૧૬:૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૧૬; લેવી ૨૩:૮

પુનર્નિયમ ૧૬:૯

ફૂટનોટ

  • *

    અથવા, “દાતરડું લગાડો.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧૬; ૩૪:૨૨; લેવી ૨૩:૧૫

પુનર્નિયમ ૧૬:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “કાપણીનો તહેવાર.” શબ્દસૂચિમાં “કાપણીનો તહેવાર” જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૨૮:૨૬
  • +પુન ૧૬:૧૭; ૧કો ૧૬:૨; ૨કો ૮:૧૨

પુનર્નિયમ ૧૬:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “પિતા વગરનાં બાળકો.”

એને લગતી કલમો

  • +પુન ૧૨:૫-૭

પુનર્નિયમ ૧૬:૧૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૭; પુન ૫:૧૫

પુનર્નિયમ ૧૬:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧૬; લેવી ૨૩:૩૪; ગણ ૨૯:૧૨; પુન ૩૧:૧૦, ૧૧; યોહ ૭:૨

પુનર્નિયમ ૧૬:૧૪

એને લગતી કલમો

  • +પુન ૧૨:૧૨; નહે ૮:૧૦, ૧૭; સભા ૫:૧૮

પુનર્નિયમ ૧૬:૧૫

એને લગતી કલમો

  • +લેવી ૨૩:૩૬, ૪૦; નહે ૮:૧૮
  • +પુન ૭:૧૩; ૨૮:૮; ૩૦:૧૬
  • +ફિલિ ૪:૪; ૧થે ૫:૧૬

પુનર્નિયમ ૧૬:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧૪, ૧૫
  • +પુન ૧૬:૧૦
  • +પુન ૧૬:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૨, પાન ૨૪

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૮, પાન ૮-૯

    ૯/૧૫/૧૯૯૫, પાન ૨૦

પુનર્નિયમ ૧૬:૧૭

એને લગતી કલમો

  • +૨કો ૮:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૬

પુનર્નિયમ ૧૬:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૮:૨૫, ૨૬; પુન ૧:૧૬; ૨કા ૧૯:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૨૧, પાન ૫

પુનર્નિયમ ૧૬:૧૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨; લેવી ૧૯:૧૫
  • +પુન ૧:૧૭
  • +નિર્ગ ૨૩:૮; ૧શ ૧૨:૩; સભા ૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૯/૨૦૨૦, પાન ૧-૨

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૯, પાન ૧૦

    ૧૦/૧/૧૯૮૭, પાન ૩૦

પુનર્નિયમ ૧૬:૨૦

એને લગતી કલમો

  • +મીખ ૬:૮

પુનર્નિયમ ૧૬:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૧૩

પુનર્નિયમ ૧૬:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૪; લેવી ૨૬:૧; પુન ૧૨:૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૧૬:૧નિર્ગ ૧૨:૧૪; લેવી ૨૩:૫; ગણ ૯:૨; ૨૮:૧૬; ૧કો ૫:૭
પુન. ૧૬:૧નિર્ગ ૩૪:૧૮
પુન. ૧૬:૨૧રા ૮:૨૯
પુન. ૧૬:૨નિર્ગ ૧૨:૫, ૬; ૨કા ૩૫:૭
પુન. ૧૬:૨માથ ૨૬:૧૭
પુન. ૧૬:૩નિર્ગ ૧૩:૩; લેવી ૨૩:૬; ગણ ૨૮:૧૭; ૧કો ૫:૮
પુન. ૧૬:૩નિર્ગ ૧૨:૩૩
પુન. ૧૬:૩નિર્ગ ૧૨:૧૪; ૧૩:૮, ૯
પુન. ૧૬:૪નિર્ગ ૧૨:૧૫; ૧૩:૭
પુન. ૧૬:૪નિર્ગ ૧૨:૧૦; ૩૪:૨૫
પુન. ૧૬:૬નિર્ગ ૧૨:૩, ૬; ગણ ૯:૨, ૩; માથ ૨૬:૧૯, ૨૦
પુન. ૧૬:૭યોહ ૨:૧૩; ૧૧:૫૫
પુન. ૧૬:૭નિર્ગ ૧૨:૮; ૨કા ૩૫:૧૩
પુન. ૧૬:૮નિર્ગ ૧૨:૧૬; લેવી ૨૩:૮
પુન. ૧૬:૯નિર્ગ ૨૩:૧૬; ૩૪:૨૨; લેવી ૨૩:૧૫
પુન. ૧૬:૧૦ગણ ૨૮:૨૬
પુન. ૧૬:૧૦પુન ૧૬:૧૭; ૧કો ૧૬:૨; ૨કો ૮:૧૨
પુન. ૧૬:૧૧પુન ૧૨:૫-૭
પુન. ૧૬:૧૨નિર્ગ ૩:૭; પુન ૫:૧૫
પુન. ૧૬:૧૩નિર્ગ ૨૩:૧૬; લેવી ૨૩:૩૪; ગણ ૨૯:૧૨; પુન ૩૧:૧૦, ૧૧; યોહ ૭:૨
પુન. ૧૬:૧૪પુન ૧૨:૧૨; નહે ૮:૧૦, ૧૭; સભા ૫:૧૮
પુન. ૧૬:૧૫લેવી ૨૩:૩૬, ૪૦; નહે ૮:૧૮
પુન. ૧૬:૧૫પુન ૭:૧૩; ૨૮:૮; ૩૦:૧૬
પુન. ૧૬:૧૫ફિલિ ૪:૪; ૧થે ૫:૧૬
પુન. ૧૬:૧૬નિર્ગ ૨૩:૧૪, ૧૫
પુન. ૧૬:૧૬પુન ૧૬:૧૦
પુન. ૧૬:૧૬પુન ૧૬:૧૩
પુન. ૧૬:૧૭૨કો ૮:૧૨
પુન. ૧૬:૧૮નિર્ગ ૧૮:૨૫, ૨૬; પુન ૧:૧૬; ૨કા ૧૯:૪, ૫
પુન. ૧૬:૧૯નિર્ગ ૨૩:૨; લેવી ૧૯:૧૫
પુન. ૧૬:૧૯પુન ૧:૧૭
પુન. ૧૬:૧૯નિર્ગ ૨૩:૮; ૧શ ૧૨:૩; સભા ૭:૭
પુન. ૧૬:૨૦મીખ ૬:૮
પુન. ૧૬:૨૧નિર્ગ ૩૪:૧૩
પુન. ૧૬:૨૨નિર્ગ ૨૩:૨૪; લેવી ૨૬:૧; પુન ૧૨:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૧૬:૧-૨૨

પુનર્નિયમ

૧૬ “તમે આબીબ* મહિનો યાદ રાખો અને એ મહિને યહોવા તમારા ઈશ્વર માટે પાસ્ખા* ઊજવો.+ કેમ કે તમારા ઈશ્વર યહોવા આબીબ મહિનામાં તમને ઇજિપ્તમાંથી રાતે બહાર કાઢી લાવ્યા હતા.+ ૨ યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ ત્યાં તમે તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંમાંથી+ તમારા ઈશ્વર યહોવાને પાસ્ખાનું બલિદાન ચઢાવો.+ ૩ એ પ્રાણીના માંસ સાથે ખમીરવાળું* કંઈ ન ખાઓ.+ તમે સાત દિવસ સુધી બેખમીર* રોટલી, એટલે કે દુઃખની રોટલી ખાઓ, જેમ તમે ઇજિપ્તમાંથી ઉતાવળે નીકળતા કર્યું હતું.+ આમ, એ વખતે તમે જે દુઃખ સહન કર્યું હતું અને તમને ઇજિપ્તમાંથી જે રીતે છોડાવવામાં આવ્યા એની એ યાદ અપાવશે.+ ૪ સાત દિવસ સુધી તમારા આખા વિસ્તારમાં ખમીરવાળો લોટ* રાખશો નહિ.+ પહેલા દિવસે સાંજે ચઢાવેલા બલિદાનનું માંસ પણ આખી રાત, સવાર સુધી રહેવા દેશો નહિ.+ ૫ તમારા ઈશ્વર યહોવા તમને જે શહેર આપે એમાંથી ગમે એ શહેરમાં પાસ્ખાનું બલિદાન ચઢાવવાની તમને છૂટ નથી. ૬ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, એ જગ્યાએ જ તમે પાસ્ખાનું બલિદાન ચઢાવો. તમે ઇજિપ્તમાંથી નીકળ્યા એ ઠરાવેલા સમયે, એટલે કે સાંજે સૂર્ય આથમ્યા પછી તરત જ બલિદાન ચઢાવો.+ ૭ યહોવા તમારા ઈશ્વર પસંદ કરે+ એ જગ્યાએ તમે એનું માંસ રાંધો અને ખાઓ.+ સવારે તમે પોતપોતાના તંબુએ પાછા આવી શકો. ૮ છ દિવસ સુધી તમે બેખમીર રોટલી ખાઓ અને સાતમા દિવસે તમે તમારા ઈશ્વર યહોવા માટે ખાસ સંમેલન* રાખો. એ દિવસે તમે કોઈ કામ ન કરો.+

૯ “તમે સાત અઠવાડિયાં ગણો. ઊભા પાકને પહેલી વાર લણવાનું શરૂ કરો* ત્યારથી તમે સાત અઠવાડિયાં ગણો.+ ૧૦ સાત અઠવાડિયાં પછી તમે યહોવા તમારા ઈશ્વર માટે અઠવાડિયાઓનો તહેવાર* ઊજવો.+ તમારા ઈશ્વર યહોવા તમને જે આશીર્વાદ આપે, એના પ્રમાણમાં તમે સ્વેચ્છા-અર્પણ ચઢાવો.+ ૧૧ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે ત્યાં તમે, તમારાં દીકરા-દીકરીઓ, તમારાં દાસ-દાસીઓ, તમારાં શહેરોમાં રહેતા લેવીઓ, તમારી વચ્ચે રહેતાં પરદેશીઓ અને અનાથો* તથા વિધવાઓ તમારા ઈશ્વર યહોવા આગળ આનંદ મનાવો.+ ૧૨ ભૂલતા નહિ, તમે પણ ઇજિપ્તમાં ગુલામ હતા.+ તમે એ બધા નિયમો ધ્યાનથી પાળો અને અમલમાં મૂકો.

૧૩ “જ્યારે તમે તમારી ખળીનું* અનાજ ભેગું કરો અને તમારી ઊપજમાંથી તેલ અને દ્રાક્ષદારૂનો સંગ્રહ કરો, ત્યારે તમે સાત દિવસ સુધી માંડવાનો તહેવાર* ઊજવો.+ ૧૪ તહેવાર દરમિયાન તમે, તમારાં દીકરા-દીકરીઓ, તમારાં દાસ-દાસીઓ અને તમારાં શહેરોમાં રહેતાં લેવીઓ, પરદેશીઓ, અનાથો અને વિધવાઓ આનંદ કરો.+ ૧૫ યહોવા પસંદ કરે છે એ જગ્યાએ તમે તમારા ઈશ્વર યહોવા માટે સાત દિવસ સુધી તહેવાર ઊજવો,+ કેમ કે તમારા ઈશ્વર યહોવા તમારી સર્વ ઊપજ અને તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપશે+ અને તમે પુષ્કળ આનંદ કરશો.+

૧૬ “યહોવા તમારા ઈશ્વરે પસંદ કરેલી જગ્યાએ વર્ષમાં ત્રણ વાર બધા પુરુષો તેમની આગળ હાજર થાય: બેખમીર રોટલીના તહેવારે,*+ અઠવાડિયાઓના તહેવારે+ અને માંડવાના તહેવારે.+ યહોવા આગળ કોઈ પણ ખાલી હાથે ન આવે. ૧૭ તમારા ઈશ્વર યહોવાએ તમને જે આશીર્વાદ આપ્યો છે, એના પ્રમાણમાં દરેક પુરુષ ભેટ લાવે.+

૧૮ “યહોવા તમારા ઈશ્વર તમને આપે છે એ બધાં શહેરોમાં તમે દરેક કુળ માટે ન્યાયાધીશો+ અને અધિકારીઓ ઠરાવો. તેઓ સચ્ચાઈથી લોકોનો ન્યાય કરે. ૧૯ તમે ન્યાય ઊંધો ન વાળો.+ તમે પક્ષપાત ન કરો.+ તમે લાંચ ન લો, કેમ કે લાંચ સમજુ માણસને આંધળો બનાવી દે છે+ અને ન્યાયી માણસને નિર્ણય બદલવા લલચાવે છે. ૨૦ તમે ન્યાય કરો, અદ્દલ ન્યાય કરો,+ જેથી યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપી રહ્યા છે, એનો તમે કબજો મેળવો અને એમાં જીવતા રહો.

૨૧ “તમે યહોવા તમારા ઈશ્વર માટે જે વેદી બનાવો છો, એની નજીક કોઈ પણ ઝાડને ભક્તિ-થાંભલા તરીકે રોપીને એની પૂજા ન કરો.+

૨૨ “તમે પોતાના માટે કોઈ ભક્તિ-સ્તંભ ઊભો ન કરો,+ કેમ કે યહોવા તમારા ઈશ્વર એને ધિક્કારે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો