વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • નિશાની માંગવી (૧-૪)

      • ફરોશીઓ અને સાદુકીઓનું ખમીર (૫-૧૨)

      • રાજ્યની ચાવીઓ (૧૩-૨૦)

        • ખડક પર બંધાયેલું મંડળ (૧૮)

      • ઈસુના મરણ વિશે ભવિષ્યવાણી (૨૧-૨૩)

      • ખરો શિષ્ય કોણ? (૨૪-૨૮)

માથ્થી ૧૬:૧

એને લગતી કલમો

  • +માથ ૧૨:૩૮; માર્ક ૮:૧૧; લૂક ૧૧:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૧, પાન ૪

માથ્થી ૧૬:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૩-૪

માથ્થી ૧૬:૪

ફૂટનોટ

  • *

    અથવા, “બેવફા.”

એને લગતી કલમો

  • +યૂના ૧:૧૭; માથ ૧૨:૩૯; માર્ક ૮:૧૨; લૂક ૧૧:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૫, પાન ૧૦

માથ્થી ૧૬:૫

એને લગતી કલમો

  • +માર્ક ૮:૧૩-૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૦

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૬:૬

એને લગતી કલમો

  • +માર્ક ૮:૧૫; લૂક ૧૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૮, પાન ૬

    ઈસુ—માર્ગ, પાન ૧૪૦

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૮, પાન ૧૪

    ૩/૧૫/૧૯૯૫, પાન ૨૪

    ૫/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૬:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૦

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૬:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૦

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૬:૯

એને લગતી કલમો

  • +માથ ૧૪:૧૭

માથ્થી ૧૬:૧૦

એને લગતી કલમો

  • +માથ ૧૫:૩૪

માથ્થી ૧૬:૧૧

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૧

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૬:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૮, પાન ૬

    ઈસુ—માર્ગ, પાન ૧૪૧

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૬:૧૩

એને લગતી કલમો

  • +માર્ક ૮:૨૭-૨૯; લૂક ૯:૧૮-૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૨

    પગલે ચાલો, પાન ૧૯૦-૧૯૧

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૩-૪

    ૬/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૬:૧૪

એને લગતી કલમો

  • +માથ ૧૪:૧, ૨
  • +યોહ ૧:૨૫, ૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૨

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૬:૧૬

એને લગતી કલમો

  • +માર્ક ૮:૨૯; લૂક ૯:૨૦; યોહ ૧:૪૦, ૪૧; ૪:૨૫; ૧૧:૨૭
  • +ગી ૨:૭; માથ ૧૪:૩૩; પ્રેકા ૯:૨૦, ૨૨; હિબ્રૂ ૧:૨; ૧યો ૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પગલે ચાલો, પાન ૧૯૧

માથ્થી ૧૬:૧૭

એને લગતી કલમો

  • +માથ ૧૧:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પગલે ચાલો, પાન ૧૯૧

માથ્થી ૧૬:૧૮

ફૂટનોટ

  • *

    ગ્રીકમાં આનો અર્થ થાય, “ખડક.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “કબરની.” શબ્દસૂચિમાં “કબર” જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧:૪૨
  • +રોમ ૯:૩૩; ૧કો ૩:૧૧; ૧૦:૪; એફે ૨:૨૦; ૧પિ ૨:૬-૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ૫/૧/૨૦૦૭, પાન ૯

    ૬/૧/૧૯૯૧, પાન ૮

    ઈસુ—માર્ગ, પાન ૧૪૨

    પગલે ચાલો, પાન ૧૯૧

    સજાગ બના!,

    ૧૨/૮/૧૯૯૩, પાન ૧૮

માથ્થી ૧૬:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૨-૧૪૩

    પગલે ચાલો, પાન ૧૯૧

    ચોકીબુરજ

    ૭/૧/૧૯૮૯, પાન ૨૫

    ૬/૧/૧૯૯૧, પાન ૮

    સજાગ બના!,

    ૧૨/૮/૧૯૯૩, પાન ૧૮

માથ્થી ૧૬:૨૦

એને લગતી કલમો

  • +માર્ક ૮:૨૯, ૩૦; લૂક ૯:૨૦, ૨૧

માથ્થી ૧૬:૨૧

એને લગતી કલમો

  • +ગી ૧૬:૧૦; યશા ૫૩:૧૨; માથ ૧૭:૨૨, ૨૩; ૨૦:૧૮, ૧૯; માર્ક ૮:૩૧; લૂક ૯:૨૨; ૨૪:૪૬; ૧કો ૧૫:૩, ૪

માથ્થી ૧૬:૨૨

એને લગતી કલમો

  • +માર્ક ૮:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૮-૧૯

    ઈસુ—માર્ગ, પાન ૧૪૩

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૨૫

    ૩/૧/૨૦૦૭, પાન ૧૨

    ૩/૧૫/૨૦૦૫, પાન ૧૧

    ૮/૧૫/૨૦૦૨, પાન ૨૭

    ૯/૧૫/૨૦૦૦, પાન ૨૨

    ૬/૧/૧૯૯૩, પાન ૭

    ૬/૧/૧૯૯૧, પાન ૮

    ૯/૧/૧૯૮૮, પાન ૨૨

માથ્થી ૧૬:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઠોકરરૂપ.”

એને લગતી કલમો

  • +માર્ક ૮:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૧૮-૧૯, ૨૭

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૨/૨૦૧૮, પાન ૬

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૧૫, પાન ૧૩

    ૧૦/૧/૨૦૦૮, પાન ૨૫

    ૩/૧/૨૦૦૭, પાન ૧૨

    ૩/૧૫/૨૦૦૫, પાન ૧૧

    ૮/૧૫/૨૦૦૨, પાન ૨૭

    ૬/૧/૧૯૯૩, પાન ૭

    પગલે ચાલો, પાન ૧૯૨

માથ્થી ૧૬:૨૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૧૦:૩૮; માર્ક ૮:૩૪; લૂક ૯:૨૩; ૧૪:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૬, પાન ૭

    ઈસુ—માર્ગ, પાન ૧૪૩

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૬, પાન ૨૩

    ૩/૧૫/૨૦૦૫, પાન ૧૧-૧૨

    ૯/૧૫/૨૦૦૨, પાન ૧૬

    ૧૨/૧૫/૧૯૯૫, પાન ૧૬

    ૩/૧/૧૯૯૫, પાન ૧૪

    ૬/૧/૧૯૯૩, પાન ૭

    ૬/૧/૧૯૮૮, પાન ૧૬

    ૬/૧/૧૯૯૧, પાન ૮

    આપણી રાજ્ય સેવા,

    ૫/૧૯૯૭, પાન ૧

    સલામત ભાવિ, પાન ૩

માથ્થી ૧૬:૨૫

એને લગતી કલમો

  • +માર્ક ૮:૩૫; લૂક ૯:૨૪; ૧૭:૩૩; યોહ ૧૨:૨૫; પ્રક ૧૨:૧૧

માથ્થી ૧૬:૨૬

એને લગતી કલમો

  • +માર્ક ૮:૩૬; લૂક ૯:૨૫
  • +ગી ૪૯:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૨૫-૨૮

    ૬/૧/૧૯૯૫, પાન ૧૭

    ૬/૧/૧૯૮૮, પાન ૩૦

માથ્થી ૧૬:૨૭

એને લગતી કલમો

  • +ગી ૬૨:૧૨; ની ૨૪:૧૨; લૂક ૯:૨૬; રોમ ૨:૬; ૧પિ ૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૭, પાન ૯-૧૨

    ૬/૧/૧૯૯૩, પાન ૧૨

માથ્થી ૧૬:૨૮

એને લગતી કલમો

  • +માથ ૧૭:૨; માર્ક ૯:૧; લૂક ૯:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૪

    પગલે ચાલો, પાન ૧૯૨-૧૯૩

    ૧/૧૫/૨૦૦૫, પાન ૧૨

    ૪/૧/૨૦૦૦, પાન ૧૨-૧૩

    ૫/૧૫/૧૯૯૭, પાન ૯-૧૦

    ૭/૧/૧૯૯૧, પાન ૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૧૬:૧માથ ૧૨:૩૮; માર્ક ૮:૧૧; લૂક ૧૧:૧૬
માથ. ૧૬:૪યૂના ૧:૧૭; માથ ૧૨:૩૯; માર્ક ૮:૧૨; લૂક ૧૧:૨૯
માથ. ૧૬:૫માર્ક ૮:૧૩-૨૧
માથ. ૧૬:૬માર્ક ૮:૧૫; લૂક ૧૨:૧
માથ. ૧૬:૯માથ ૧૪:૧૭
માથ. ૧૬:૧૦માથ ૧૫:૩૪
માથ. ૧૬:૧૧લૂક ૧૨:૧
માથ. ૧૬:૧૩માર્ક ૮:૨૭-૨૯; લૂક ૯:૧૮-૨૦
માથ. ૧૬:૧૪માથ ૧૪:૧, ૨
માથ. ૧૬:૧૪યોહ ૧:૨૫, ૨૬
માથ. ૧૬:૧૬માર્ક ૮:૨૯; લૂક ૯:૨૦; યોહ ૧:૪૦, ૪૧; ૪:૨૫; ૧૧:૨૭
માથ. ૧૬:૧૬ગી ૨:૭; માથ ૧૪:૩૩; પ્રેકા ૯:૨૦, ૨૨; હિબ્રૂ ૧:૨; ૧યો ૪:૧૫
માથ. ૧૬:૧૭માથ ૧૧:૨૭
માથ. ૧૬:૧૮યોહ ૧:૪૨
માથ. ૧૬:૧૮રોમ ૯:૩૩; ૧કો ૩:૧૧; ૧૦:૪; એફે ૨:૨૦; ૧પિ ૨:૬-૮
માથ. ૧૬:૨૦માર્ક ૮:૨૯, ૩૦; લૂક ૯:૨૦, ૨૧
માથ. ૧૬:૨૧ગી ૧૬:૧૦; યશા ૫૩:૧૨; માથ ૧૭:૨૨, ૨૩; ૨૦:૧૮, ૧૯; માર્ક ૮:૩૧; લૂક ૯:૨૨; ૨૪:૪૬; ૧કો ૧૫:૩, ૪
માથ. ૧૬:૨૨માર્ક ૮:૩૨
માથ. ૧૬:૨૩માર્ક ૮:૩૩
માથ. ૧૬:૨૪માથ ૧૦:૩૮; માર્ક ૮:૩૪; લૂક ૯:૨૩; ૧૪:૨૭
માથ. ૧૬:૨૫માર્ક ૮:૩૫; લૂક ૯:૨૪; ૧૭:૩૩; યોહ ૧૨:૨૫; પ્રક ૧૨:૧૧
માથ. ૧૬:૨૬માર્ક ૮:૩૬; લૂક ૯:૨૫
માથ. ૧૬:૨૬ગી ૪૯:૮
માથ. ૧૬:૨૭ગી ૬૨:૧૨; ની ૨૪:૧૨; લૂક ૯:૨૬; રોમ ૨:૬; ૧પિ ૧:૧૭
માથ. ૧૬:૨૮માથ ૧૭:૨; માર્ક ૯:૧; લૂક ૯:૨૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૧૬:૧-૨૮

માથ્થી

૧૬ ફરોશીઓ અને સાદુકીઓ ઈસુ પાસે આવ્યા. ઈસુની કસોટી કરવા તેઓએ કહ્યું કે આકાશમાંથી તે કોઈ નિશાની દેખાડે.+ ૨ ઈસુએ તેઓને કહ્યું: “સાંજ પડે છે ત્યારે તમે કહો છો, ‘હવામાન સારું હશે, કેમ કે આકાશ લાલ રંગનું છે.’ ૩ સવારે કહો છો, ‘આજે ઠંડી હશે અને વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ રંગનું પણ વાદળોથી ઘેરાયેલું છે.’ તમે આકાશ તરફ જોઈને હવામાન પારખી શકો છો, પણ સમયની નિશાનીઓ પારખી શકતા નથી. ૪ દુષ્ટ અને વ્યભિચારી* પેઢી નિશાની શોધે છે. પણ યૂનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ.”+ પછી તે તેઓને મૂકીને ચાલ્યા ગયા.

૫ હવે શિષ્યો પેલે પાર ગયા ત્યારે, પોતાની સાથે રોટલી લેવાનું ભૂલી ગયા.+ ૬ ઈસુએ તેઓને કહ્યું: “તમારી આંખો ખુલ્લી રાખો, ફરોશીઓ અને સાદુકીઓના ખમીરથી સાવચેત રહો.”+ ૭ તેઓ અંદરોઅંદર કહેવા લાગ્યા: “અરે, રોટલી લાવવાનું તો ભૂલી જ ગયા!” ૮ એટલે ઈસુએ કહ્યું: “ઓ ઓછી શ્રદ્ધાવાળાઓ, તમે અંદરોઅંદર એવી વાત કેમ કરો છો કે તમારી પાસે રોટલી નથી? ૯ શું તમે હજી પણ સમજતા નથી? શું તમને યાદ નથી કે ૫,૦૦૦ વચ્ચે પાંચ રોટલી હતી ત્યારે તમે કેટલી ટોપલીઓ ભરી હતી?+ ૧૦ અથવા ૪,૦૦૦ વચ્ચે સાત રોટલી હતી ત્યારે તમે કેટલા ટોપલા ભર્યા હતા?+ ૧૧ તમે કેમ નથી સમજતા કે હું તમારી સાથે રોટલી વિશે વાત નથી કરતો. પણ હું તો તમને ફરોશીઓ અને સાદુકીઓના ખમીરથી સાવચેત રહેવા કહું છું.”+ ૧૨ પછી તેઓને સમજ પડી કે ઈસુ ફરોશીઓ અને સાદુકીઓના શિક્ષણથી સાવચેત રહેવાનું કહેતા હતા, રોટલીના ખમીરથી નહિ.

૧૩ ઈસુ કાઈસારીઆ ફિલિપીના પ્રદેશમાં આવ્યા. તેમણે શિષ્યોને પૂછ્યું: “માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે?”+ ૧૪ તેઓએ કહ્યું: “કોઈ કહે છે બાપ્તિસ્મા આપનાર યોહાન,+ કોઈ કહે છે એલિયા,+ કોઈ કહે છે યર્મિયા કે કોઈ પ્રબોધક.” ૧૫ તેમણે તેઓને પૂછ્યું: “હું કોણ છું એ વિશે તમે શું કહો છો?” ૧૬ સિમોન પિતરે જવાબ આપ્યો: “તમે ખ્રિસ્ત છો,+ જીવતા ઈશ્વરના દીકરા.”+ ૧૭ એ સાંભળીને ઈસુએ તેને કહ્યું: “સિમોન, યૂનાના દીકરા, ધન્ય છે તને! કેમ કે આ વાત કોઈ માણસે નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને પ્રગટ કરી છે.+ ૧૮ હું તને કહું છું કે તું પિતર* છે.+ આ ખડક+ પર હું મારું મંડળ* બાંધીશ અને એના પર મરણની* સત્તાનું જોર ચાલશે નહિ. ૧૯ હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ. તું પૃથ્વી પર જે કંઈ બાંધશે એ સ્વર્ગમાં પહેલેથી બંધાયેલું હશે. તું પૃથ્વી પર જે કંઈ છોડશે એ સ્વર્ગમાં પહેલેથી છોડાયેલું હશે.” ૨૦ તેમણે શિષ્યોને કડક શબ્દોમાં જણાવ્યું કે પોતે ખ્રિસ્ત છે એ કોઈને કહેવું નહિ.+

૨૧ એ સમયથી ઈસુ શિષ્યોને સમજાવવા લાગ્યા કે તેમણે યરૂશાલેમ જવું પડશે. તેમણે વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તરફથી ઘણી સતાવણી સહેવી પડશે. તેમને મારી નાખવામાં આવશે અને તે ત્રીજા દિવસે જીવતા કરાશે.+ ૨૨ પિતરે તેમને એક બાજુએ લઈ જઈને ઠપકો આપ્યો અને કહ્યું: “માલિક, પોતાના પર દયા કરો! તમને એવું કંઈ પણ નહિ થાય.”+ ૨૩ ઈસુએ પિતરથી મોં ફેરવી લઈને કહ્યું: “મારી પાછળ જા, શેતાન! તું મારા માર્ગમાં નડતર* છે. તું ઈશ્વરના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર મન લગાડે છે.”+

૨૪ પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.+ ૨૫ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને મેળવશે.+ ૨૬ જો કોઈ માણસ આખી દુનિયા મેળવે, પણ પોતાનું જીવન ગુમાવે તો એનાથી શો લાભ?+ અથવા માણસ પોતાના જીવનના બદલામાં શું આપશે?+ ૨૭ માણસનો દીકરો પોતાના પિતા પાસેથી મહિમા મેળવીને પોતાના દૂતો સાથે આવશે. પછી તે દરેકને તેનાં કામો પ્રમાણે બદલો આપશે.+ ૨૮ હું તમને સાચે જ કહું છું કે અહીં ઊભેલામાંથી અમુક જ્યાં સુધી માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો નહિ જુએ, ત્યાં સુધી મરણ નહિ પામે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો