વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • કોલોસીઓ ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

કોલોસીઓ મુખ્ય વિચારો

      • ઈશ્વરનું પવિત્ર રહસ્ય ખ્રિસ્ત છે (૧-૫)

      • છેતરનાર લોકોથી સાવધ રહો (૬-૧૫)

      • હકીકત તો ખ્રિસ્ત છે (૧૬-૨૩)

કોલોસીઓ ૨:૧

એને લગતી કલમો

  • +કોલ ૪:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૯, પાન ૯-૧૦

કોલોસીઓ ૨:૨

ફૂટનોટ

  • *

    અથવા, “સંપત્તિ.”

એને લગતી કલમો

  • +૨કો ૧:૬
  • +કોલ ૩:૧૪
  • +૧કો ૨:૭; એફે ૩:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૯, પાન ૯-૧૦

    ૧૨/૧/૧૯૯૪, પાન ૨૫

કોલોસીઓ ૨:૩

એને લગતી કલમો

  • +૧કો ૧:૩૦; ૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૯, પાન ૯-૧૩

    ૧૨/૧/૧૯૯૪, પાન ૨૫

કોલોસીઓ ૨:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ગળે ઊતરી જાય એવી દલીલોથી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૪, પાન ૨૫

કોલોસીઓ ૨:૫

એને લગતી કલમો

  • +૧કો ૧૪:૪૦
  • +૧કો ૧૫:૫૮; હિબ્રૂ ૩:૧૪

કોલોસીઓ ૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૮, પાન ૯-૧૦, ૧૪

કોલોસીઓ ૨:૭

એને લગતી કલમો

  • +એફે ૨:૨૦; ૩:૧૭
  • +માથ ૭:૨૪, ૨૫
  • +એફે ૫:૨૦; ૧થે ૫:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૮, પાન ૯-૧૪

કોલોસીઓ ૨:૮

ફૂટનોટ

  • *

    અથવા, “નકામી દલીલોથી.”

  • *

    અથવા, “પોતાના શિકાર તરીકે તમને ઉઠાવી ન જાય.”

  • *

    અથવા, “પાયારૂપી ધોરણો.”

એને લગતી કલમો

  • +એફે ૫:૬; હિબ્રૂ ૧૩:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૯, પાન ૨-૭

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૮, પાન ૩૨

    ૮/૧/૨૦૦૧, પાન ૮

    ૬/૧/૧૯૯૮, પાન ૧૨-૧૩

    ૧૨/૧/૧૯૯૪, પાન ૨૫

    ૭/૧/૧૯૮૬, પાન ૨૦

કોલોસીઓ ૨:૯

એને લગતી કલમો

  • +કોલ ૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૯, પાન ૧૦

કોલોસીઓ ૨:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “શિર.”

એને લગતી કલમો

  • +એફે ૧:૨૦, ૨૧; ૧પિ ૩:૨૨

કોલોસીઓ ૨:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +રોમ ૬:૬
  • +રોમ ૨:૨૯; ફિલિ ૩:૩

કોલોસીઓ ૨:૧૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +રોમ ૬:૪
  • +એફે ૨:૬; કોલ ૩:૧
  • +પ્રેકા ૨:૨૪; એફે ૧:૧૯, ૨૦

કોલોસીઓ ૨:૧૩

એને લગતી કલમો

  • +એફે ૨:૧, ૫
  • +પ્રેકા ૨:૩૮

કોલોસીઓ ૨:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “નિયમશાસ્ત્ર.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૨૭; પુન ૩૧:૨૪-૨૬; હિબ્રૂ ૭:૧૮
  • +રોમ ૭:૧૦; ગલા ૩:૧૦; એફે ૨:૧૪, ૧૫
  • +ગલા ૩:૧૩; હિબ્રૂ ૯:૧૫; ૧પિ ૨:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૦, પાન ૩૨

કોલોસીઓ ૨:૧૫

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ખ્રિસ્ત.”

એને લગતી કલમો

  • +૧યો ૫:૪; પ્રક ૩:૨૧

કોલોસીઓ ૨:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +રોમ ૧૪:૩, ૧૭
  • +ગી ૮૧:૩
  • +રોમ ૧૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બના!,

    ૨/૮/૧૯૯૩, પાન ૨૬

કોલોસીઓ ૨:૧૭

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૮:૫; ૧૦:૧
  • +યોહ ૧૪:૬; હિબ્રૂ ૯:૧૧, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૨, પાન ૧૭

    સજાગ બના!,

    ૨/૮/૧૯૯૩, પાન ૨૬

કોલોસીઓ ૨:૧૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    આ જૂઠા ધર્મની રહસ્યમય (દીક્ષા) વિધિઓમાંથી ટાંકેલું છે.

એને લગતી કલમો

  • +ફિલિ ૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૭, પાન ૨૫-૨૯

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૮, પાન ૩૨

    ૬/૧/૧૯૯૨, પાન ૨૮

    ચોકીબુરજ

કોલોસીઓ ૨:૧૯

ફૂટનોટ

  • *

    એટલે કે, ખ્રિસ્ત.

એને લગતી કલમો

  • +એફે ૧:૨૨, ૨૩
  • +એફે ૨:૨૧; ૪:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૮૬, પાન ૨૦

કોલોસીઓ ૨:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “પાયારૂપી ધોરણોનો.”

એને લગતી કલમો

  • +ગલા ૪:૩; કોલ ૨:૮
  • +એફે ૨:૧૫; કોલ ૨:૧૪

કોલોસીઓ ૨:૨૨

એને લગતી કલમો

  • +માથ ૧૫:૯

કોલોસીઓ ૨:૨૩

એને લગતી કલમો

  • +૧તિ ૪:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૮, પાન ૩૨

    ૬/૧/૧૯૯૨, પાન ૨૮

    સજાગ બના!,

    ૩/૮/૧૯૯૫, પાન ૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

કોલો. ૨:૧કોલ ૪:૧૬
કોલો. ૨:૨૨કો ૧:૬
કોલો. ૨:૨કોલ ૩:૧૪
કોલો. ૨:૨૧કો ૨:૭; એફે ૩:૫, ૬
કોલો. ૨:૩૧કો ૧:૩૦; ૨:૧૬
કોલો. ૨:૫૧કો ૧૪:૪૦
કોલો. ૨:૫૧કો ૧૫:૫૮; હિબ્રૂ ૩:૧૪
કોલો. ૨:૭એફે ૨:૨૦; ૩:૧૭
કોલો. ૨:૭માથ ૭:૨૪, ૨૫
કોલો. ૨:૭એફે ૫:૨૦; ૧થે ૫:૧૮
કોલો. ૨:૮એફે ૫:૬; હિબ્રૂ ૧૩:૯
કોલો. ૨:૯કોલ ૧:૧૯
કોલો. ૨:૧૦એફે ૧:૨૦, ૨૧; ૧પિ ૩:૨૨
કોલો. ૨:૧૧રોમ ૬:૬
કોલો. ૨:૧૧રોમ ૨:૨૯; ફિલિ ૩:૩
કોલો. ૨:૧૨રોમ ૬:૪
કોલો. ૨:૧૨એફે ૨:૬; કોલ ૩:૧
કોલો. ૨:૧૨પ્રેકા ૨:૨૪; એફે ૧:૧૯, ૨૦
કોલો. ૨:૧૩એફે ૨:૧, ૫
કોલો. ૨:૧૩પ્રેકા ૨:૩૮
કોલો. ૨:૧૪નિર્ગ ૩૪:૨૭; પુન ૩૧:૨૪-૨૬; હિબ્રૂ ૭:૧૮
કોલો. ૨:૧૪રોમ ૭:૧૦; ગલા ૩:૧૦; એફે ૨:૧૪, ૧૫
કોલો. ૨:૧૪ગલા ૩:૧૩; હિબ્રૂ ૯:૧૫; ૧પિ ૨:૨૪
કોલો. ૨:૧૫૧યો ૫:૪; પ્રક ૩:૨૧
કોલો. ૨:૧૬રોમ ૧૪:૩, ૧૭
કોલો. ૨:૧૬ગી ૮૧:૩
કોલો. ૨:૧૬રોમ ૧૪:૬
કોલો. ૨:૧૭હિબ્રૂ ૮:૫; ૧૦:૧
કોલો. ૨:૧૭યોહ ૧૪:૬; હિબ્રૂ ૯:૧૧, ૧૨
કોલો. ૨:૧૮ફિલિ ૩:૧૪
કોલો. ૨:૧૯એફે ૧:૨૨, ૨૩
કોલો. ૨:૧૯એફે ૨:૨૧; ૪:૧૬
કોલો. ૨:૨૦ગલા ૪:૩; કોલ ૨:૮
કોલો. ૨:૨૦એફે ૨:૧૫; કોલ ૨:૧૪
કોલો. ૨:૨૨માથ ૧૫:૯
કોલો. ૨:૨૩૧તિ ૪:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
કોલોસીઓ ૨:૧-૨૩

કોલોસીઓને પત્ર

૨ હું ચાહું છું કે તમે જાણો કે તમારા લાભ માટે અને લાવદિકિયાનાં+ ભાઈ-બહેનોના લાભ માટે અને જેઓએ મને જોયો નથી, એ સર્વના લાભ માટે હું કેટલી સખત મહેનત કરું છું. ૨ મારી મહેનતનું કારણ એ છે કે, તેઓનાં હૃદયોને દિલાસો મળે+ અને તેઓ પ્રેમમાં એક થાય.+ આમ તેઓ એ આશીર્વાદો* મેળવે, જે ઈશ્વરના પવિત્ર રહસ્યના ખરા જ્ઞાનથી અને સાચી સમજણથી મળે છે. એ રહસ્ય તો ખ્રિસ્ત છે.+ ૩ સર્વ ડહાપણ અને જ્ઞાનનો ખજાનો ખ્રિસ્તમાં સંતાડી રાખવામાં આવ્યો છે.+ ૪ હું તમને આ જણાવું છું જેથી કોઈ તમને છેતરામણી વાતોથી* મૂર્ખ ન બનાવે. ૫ ભલે હું હાજર નથી, પણ મારું દિલ તમારી સાથે છે. તમારી સારી ગોઠવણ+ અને ખ્રિસ્તમાં તમારી મક્કમ શ્રદ્ધા+ જોઈને મને ઘણો આનંદ થાય છે.

૬ તમે આપણા માલિક ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા મૂકી છે, એટલે તેમના પગલે ચાલતા રહો. ૭ તમને શીખવવામાં આવ્યું છે તેમ, તેમનામાં મૂળ ઊંડાં ઉતારો, પ્રગતિ કરતા રહો+ અને શ્રદ્ધામાં સ્થિર થતા જાઓ.+ એટલું જ નહિ, શ્રદ્ધામાં ખૂબ મક્કમ બનો અને હંમેશાં ઈશ્વરનો આભાર માનો.+

૮ સાવધ રહો, કોઈ તમને ફિલસૂફી અને છેતરામણી વાતોથી* ફસાવે નહિ.*+ એ વાતો માણસોની માન્યતાઓ અને દુનિયાના વિચારો* પ્રમાણે છે, ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે નથી. ૯ કેમ કે ખ્રિસ્તમાં તો ઈશ્વરના બધા ગુણો વસે છે.+ ૧૦ એટલે તેમના દ્વારા તમે ભરપૂર થયા છો, જે બધી સરકારો અને સત્તાઓના આગેવાન* છે.+ ૧૧ તેમની સાથેના તમારા સંબંધને લીધે તમારી સુન્‍નત* થઈ. પણ એ સુન્‍નત માણસોના હાથથી નહિ, પણ પાપી શરીરની ઇચ્છાઓને ઉતારીને થઈ હતી.+ ખ્રિસ્તના સેવકોની એવી જ સુન્‍નત થવી જોઈએ.+ ૧૨ તમને ખ્રિસ્તના બાપ્તિસ્મામાં* તેમની સાથે દફનાવવામાં આવ્યા+ અને તેમની સાથેના સંબંધને લીધે તમને મરણમાંથી ઉઠાડવામાં પણ આવ્યા.+ કેમ કે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડનાર ઈશ્વરનાં શક્તિશાળી કામો પર તમને શ્રદ્ધા હતી.+

૧૩ વધુમાં, તમે તમારા અપરાધોને લીધે મરી ચૂક્યા હતા અને શરીરની સુન્‍નત વગરના હતા. છતાં ખ્રિસ્ત સાથે એકતામાં લાવવા ઈશ્વરે તમને જીવતા કર્યા.+ ઈશ્વરે દયા બતાવીને આપણા બધા અપરાધો માફ કર્યા+ ૧૪ અને એ લખાણ* ભૂંસી નાખ્યું,+ જેમાં આપણી વિરુદ્ધ નિયમો હતા.+ તેમણે એને વધસ્તંભ પર ખીલા મારીને આપણી સામેથી હટાવી દીધું.+ ૧૫ તેમણે વધસ્તંભ* દ્વારા સરકારો અને અધિકારીઓને ઉઘાડાં પાડ્યાં અને તેઓ હારેલા લોકો હોય એમ બધાની સામે તેઓનો તમાશો કર્યો.+ તેમણે વિજયકૂચ કરીને બતાવ્યું કે તેઓને હરાવવામાં આવ્યા છે.

૧૬ તેથી ખાવા-પીવા વિશે,+ તહેવાર કે ચાંદરાત*+ ઊજવવા વિશે કે સાબ્બાથ*+ પાળવા વિશે બીજો કોઈ માણસ તમારા માટે નિર્ણય ન લે. ૧૭ કેમ કે એ બધું તો આવનાર બાબતોનો પડછાયો છે,+ પણ હકીકત તો ખ્રિસ્ત છે.+ ૧૮ જે માણસ નમ્રતાનો ઢોંગ કરવામાં અને દૂતોની* ભક્તિ કરવામાં ખુશ થાય છે અને પોતે જોયેલા દર્શનને “પકડી રાખે છે,”* એવા માણસને તમારું ઇનામ છીનવી લેવા ન દો.+ તે પોતાના પાપી મનને લીધે કોઈ કારણ વગર ફુલાઈ જાય છે. ૧૯ તે શિરને* વળગી રહેતો નથી,+ જેના દ્વારા આખા શરીરનું પોષણ થાય છે અને સાંધા તથા સ્નાયુઓથી શરીર એકસાથે જોડાયેલું રહે છે. એ શિર દ્વારા જ શરીર વધતું જાય છે અને એ વૃદ્ધિ ઈશ્વર પાસેથી છે.+

૨૦ તમે દુનિયાના વિચારોનો*+ ત્યાગ કરીને ખ્રિસ્ત સાથે મરી ચૂક્યા છો. તો પછી તમે કેમ હજુ પણ દુનિયાનો ભાગ છો? તમે કેમ આવા નિયમો હજુ પાળો છો:+ ૨૧ “આને લેશો નહિ, એને ચાખશો નહિ, પેલું અડકશો નહિ”? ૨૨ આ નિયમો એવી વસ્તુઓ માટે છે, જેનો ઉપયોગ કર્યા પછી નાશ થઈ જાય છે. એ તો માણસોની આજ્ઞાઓ અને શિક્ષણ છે.+ ૨૩ આ નિયમો લોકોને પોતાની રીતે ભક્તિ કરવા, નમ્ર હોવાનો ડોળ કરવા અને પોતાના શરીરને હાનિ પહોંચાડવા ઉશ્કેરે છે.+ ભલે એ નિયમો ડહાપણભર્યા લાગે, પણ એનાથી પાપી શરીરની ઇચ્છાઓ સામે લડવા કોઈ મદદ મળતી નથી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો