વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા અને તેમનો અભિષિક્ત

        • યહોવા દેશોની મજાક ઉડાવે છે (૪)

        • યહોવા તેમના રાજાને રાજ્યાસન પર બેસાડે છે (૬)

        • દીકરાને માન આપો (૧૨)

ગીતશાસ્ત્ર ૨:૧

ફૂટનોટ

  • *

    અથવા, “વિચાર.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૪:૨૫-૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૬-૧૭

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

    ૬/૧/૧૯૮૯, પાન ૧૮

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૨:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ખ્રિસ્ત.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૮૯:૨૦; યશા ૬૧:૧
  • +માથ ૨૭:૧, ૨; લૂક ૨૩:૧૦, ૧૧; પ્રક ૧૯:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૬-૧૭

    ૬/૧/૨૦૦૩, પાન ૧૭-૧૯

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

    ૬/૧/૧૯૮૯, પાન ૧૮

    જ્ઞાન, પાન ૩૨

ગીતશાસ્ત્ર ૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૭

ગીતશાસ્ત્ર ૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૭-૧૮

ગીતશાસ્ત્ર ૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૮

ગીતશાસ્ત્ર ૨:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૫:૭; પ્રક ૧૪:૧
  • +ગી ૪૫:૬; હઝ ૨૧:૨૭; દા ૭:૧૩, ૧૪; પ્રક ૧૯:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૮

ગીતશાસ્ત્ર ૨:૭

એને લગતી કલમો

  • +માથ ૩:૧૬, ૧૭; માર્ક ૧:૯-૧૧; રોમ ૧:૪
  • +પ્રેકા ૧૩:૩૩; હિબ્રૂ ૧:૫; ૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૩

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૮

ગીતશાસ્ત્ર ૨:૮

એને લગતી કલમો

  • +ગી ૭૨:૮; હિબ્રૂ ૧:૨; પ્રક ૧૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૮-૧૯

ગીતશાસ્ત્ર ૨:૯

એને લગતી કલમો

  • +પ્રક ૧૨:૫; ૧૯:૧૫
  • +દા ૨:૪૪; પ્રક ૨:૨૬, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૨:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “ચેતી જાઓ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૯

    ૩/૧/૨૦૦૩, પાન ૧૨-૧૩

ગીતશાસ્ત્ર ૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૨:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “ચુંબન કરો.”

  • *

    મૂળ, “તે.”

એને લગતી કલમો

  • +ફિલિ ૨:૯-૧૧
  • +યોહ ૩:૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૩

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૯-૨૦

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૨:૧પ્રેકા ૪:૨૫-૨૮
ગીત. ૨:૨ગી ૮૯:૨૦; યશા ૬૧:૧
ગીત. ૨:૨માથ ૨૭:૧, ૨; લૂક ૨૩:૧૦, ૧૧; પ્રક ૧૯:૧૯
ગીત. ૨:૬૨શ ૫:૭; પ્રક ૧૪:૧
ગીત. ૨:૬ગી ૪૫:૬; હઝ ૨૧:૨૭; દા ૭:૧૩, ૧૪; પ્રક ૧૯:૧૬
ગીત. ૨:૭માથ ૩:૧૬, ૧૭; માર્ક ૧:૯-૧૧; રોમ ૧:૪
ગીત. ૨:૭પ્રેકા ૧૩:૩૩; હિબ્રૂ ૧:૫; ૫:૫
ગીત. ૨:૮ગી ૭૨:૮; હિબ્રૂ ૧:૨; પ્રક ૧૧:૧૫
ગીત. ૨:૯પ્રક ૧૨:૫; ૧૯:૧૫
ગીત. ૨:૯દા ૨:૪૪; પ્રક ૨:૨૬, ૨૭
ગીત. ૨:૧૨ફિલિ ૨:૯-૧૧
ગીત. ૨:૧૨યોહ ૩:૩૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૨:૧-૧૨

ગીતશાસ્ત્ર

૨ બધા દેશો કેમ ખળભળી ઊઠ્યા છે

અને લોકો કેમ નકામી વાતો પર બડબડાટ* કરે છે?+

 ૨ યહોવા અને તેમના અભિષિક્ત*+ વિરુદ્ધ

પૃથ્વીના રાજાઓ ઊભા થયા છે

અને શાસકો એક થઈને કાવતરું ઘડે છે.+

 ૩ તેઓ કહે છે: “તેઓએ પહેરાવેલી બેડીઓ આપણે તોડી નાખીએ,

તેઓએ બાંધેલાં દોરડાં કાપી નાખીએ!”

 ૪ સ્વર્ગમાં બિરાજનાર ઈશ્વર તેઓ પર હસશે,

યહોવા તેઓની મજાક ઉડાવશે.

 ૫ તે ગુસ્સે ભરાઈને તેઓ સાથે વાત કરશે,

ધગધગતા કોપથી તેઓને થથરાવી દેશે

 ૬ અને કહેશે: “મારા પવિત્ર પર્વત સિયોન*+ પર

મેં પોતે મારા રાજાને રાજ્યાસન પર બેસાડ્યો છે.”+

 ૭ હું યહોવાનું ફરમાન જાહેર કરીશ.

તેમણે મને કહ્યું છે: “તું મારો દીકરો છે+

અને આજથી હું તારો પિતા છું.+

 ૮ માંગ, માંગ, હું તને બધા દેશો વારસામાં આપી દઈશ,

આખી ધરતી તારા હાથમાં સોંપી દઈશ.+

 ૯ તું લોઢાના રાજદંડથી તેઓના ટુકડે-ટુકડા કરી નાખીશ,+

માટીના વાસણની જેમ તેઓનો ભાંગીને ભૂકો કરી નાખીશ.”+

૧૦ હે રાજાઓ, સમજદારીથી વર્તો,

હે પૃથ્વીના ન્યાયાધીશો, ઠપકો સ્વીકારો.*

૧૧ યહોવાનો ડર રાખો અને તેમને ભજો,

રાજીખુશીથી તેમનો આદર કરો.

૧૨ દીકરાને માન આપો,*+ નહિ તો ઈશ્વર* રોષે ભરાશે,

જીવનના માર્ગમાંથી તમારો વિનાશ થશે,+

કેમ કે ઈશ્વરનો ગુસ્સો ભડકી ઊઠતા વાર નહિ લાગે.

ધન્ય છે એ લોકોને, જેઓ તેમનામાં આશરો લે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો