વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નહેમ્યા ૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નહેમ્યા મુખ્ય વિચારો

      • શહેરના દરવાજા અને દરવાનો (૧-૪)

      • ગુલામીમાંથી પાછા આવેલા લોકોની યાદી (૫-૬૯)

        • મંદિરના સેવકો (૪૬-૫૬)

        • સુલેમાનના સેવકોના દીકરાઓ (૫૭-૬૦)

      • કામ માટે દાનો (૭૦-૭૩)

નહેમ્યા ૭:૧

એને લગતી કલમો

  • +નહે ૨:૧૭; ૬:૧૫; દા ૯:૨૫
  • +નહે ૩:૧, ૬, ૧૩
  • +૧કા ૨૬:૧; એઝ ૨:૧, ૪૨
  • +૧કા ૯:૩૩; એઝ ૨:૧, ૪૧
  • +એઝ ૩:૮

નહેમ્યા ૭:૨

એને લગતી કલમો

  • +નહે ૧:૨
  • +નહે ૨:૮
  • +નહે ૫:૧૫

નહેમ્યા ૭:૪

એને લગતી કલમો

  • +નહે ૧૧:૧

નહેમ્યા ૭:૫

એને લગતી કલમો

  • +૧કા ૯:૧; એઝ ૨:૫૯, ૬૨

નહેમ્યા ૭:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૨૫:૧; દા ૩:૧
  • +૨રા ૨૪:૧૨, ૧૪; ૨કા ૩૬:૧૭, ૨૦; યર્મિ ૩૯:૯; ૫૨:૧૫, ૨૮
  • +એઝ ૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૮૬, પાન ૨૮

નહેમ્યા ૭:૭

એને લગતી કલમો

  • +એઝ ૧:૮, ૧૧; ઝખા ૪:૯; માથ ૧:૧૨
  • +એઝ ૩:૮; ૫:૨; હાગ ૧:૧૪; ઝખા ૩:૧
  • +એઝ ૨:૨-૩૫

નહેમ્યા ૭:૮

ફૂટનોટ

  • *

    આ અધ્યાયમાં “દીકરાઓ” એટલે “વંશજો” અને અમુક જગ્યાએ “રહેવાસીઓ” પણ થઈ શકે.

નહેમ્યા ૭:૧૦

એને લગતી કલમો

  • +નહે ૬:૧૭, ૧૮

નહેમ્યા ૭:૧૧

એને લગતી કલમો

  • +એઝ ૧૦:૩૦, ૪૪
  • +એઝ ૮:૧, ૯

નહેમ્યા ૭:૧૨

એને લગતી કલમો

  • +એઝ ૧૦:૨૬, ૪૪

નહેમ્યા ૭:૨૫

એને લગતી કલમો

  • +યહો ૧૧:૧૯; ૨શ ૨૧:૨; નહે ૩:૭

નહેમ્યા ૭:૨૭

એને લગતી કલમો

  • +યહો ૨૧:૮, ૧૮; યર્મિ ૧:૧

નહેમ્યા ૭:૨૯

એને લગતી કલમો

  • +૧શ ૭:૨
  • +યહો ૧૮:૨૫, ૨૮

નહેમ્યા ૭:૩૦

એને લગતી કલમો

  • +યહો ૧૮:૨૧, ૨૪

નહેમ્યા ૭:૩૧

એને લગતી કલમો

  • +૧શ ૧૩:૫

નહેમ્યા ૭:૩૨

એને લગતી કલમો

  • +૧રા ૧૨:૩૨
  • +યહો ૭:૨

નહેમ્યા ૭:૩૭

એને લગતી કલમો

  • +નહે ૬:૨; ૧૧:૩૧, ૩૫

નહેમ્યા ૭:૩૯

એને લગતી કલમો

  • +એઝ ૨:૩૬-૩૯

નહેમ્યા ૭:૪૧

એને લગતી કલમો

  • +એઝ ૧૦:૨૨, ૪૪

નહેમ્યા ૭:૪૨

એને લગતી કલમો

  • +૧કા ૨૪:૩, ૮

નહેમ્યા ૭:૪૩

એને લગતી કલમો

  • +એઝ ૨:૪૦
  • +એઝ ૩:૯

નહેમ્યા ૭:૪૪

એને લગતી કલમો

  • +૧કા ૨૫:૭; એઝ ૨:૪૧
  • +૧કા ૬:૩૧, ૩૯

નહેમ્યા ૭:૪૫

એને લગતી કલમો

  • +એઝ ૨:૪૨; નહે ૭:૧
  • +૧કા ૯:૨, ૧૭; નહે ૧૧:૧૯; ૧૨:૨૫

નહેમ્યા ૭:૪૬

ફૂટનોટ

  • *

    અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

એને લગતી કલમો

  • +યહો ૯:૩, ૨૭; ૧કા ૯:૨; એઝ ૨:૪૩-૫૪, ૫૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૨, પાન ૨૬

નહેમ્યા ૭:૫૭

એને લગતી કલમો

  • +એઝ ૨:૫૫-૫૮; નહે ૧૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૨, પાન ૨૬

નહેમ્યા ૭:૬૦

ફૂટનોટ

  • *

    અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

એને લગતી કલમો

  • +યહો ૯:૩, ૨૭; નહે ૩:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૨, પાન ૨૬

નહેમ્યા ૭:૬૧

એને લગતી કલમો

  • +એઝ ૨:૫૯-૬૩

નહેમ્યા ૭:૬૩

એને લગતી કલમો

  • +૧કા ૨૪:૩, ૧૦; નહે ૩:૨૧
  • +૨શ ૧૭:૨૭-૨૯; ૧૯:૩૧; ૧રા ૨:૭

નહેમ્યા ૭:૬૪

ફૂટનોટ

  • *

    અથવા, “અશુદ્ધ ગણાયા હોવાથી યાજકપદની સેવામાંથી બાકાત રાખવામાં આવ્યા.”

એને લગતી કલમો

  • +ગણ ૧૮:૭

નહેમ્યા ૭:૬૫

ફૂટનોટ

  • *

    અથવા, “તિર્શાથાએ.” એ પ્રાંતના રાજ્યપાલને અપાતો ઈરાની ખિતાબ છે.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નહે ૮:૯; ૧૦:૧
  • +નિર્ગ ૨૮:૩૦; ૧શ ૨૮:૬
  • +લેવી ૨:૩; ગણ ૧૮:૮, ૯

નહેમ્યા ૭:૬૬

ફૂટનોટ

  • *

    મૂળ, “આખું મંડળ.”

એને લગતી કલમો

  • +એઝ ૨:૬૪-૬૭

નહેમ્યા ૭:૬૭

એને લગતી કલમો

  • +લેવી ૨૫:૪૪
  • +નિર્ગ ૧૫:૨૧; ૧શ ૧૮:૬

નહેમ્યા ૭:૭૦

ફૂટનોટ

  • *

    અથવા, “તિર્શાથાએ.” એ પ્રાંતના રાજ્યપાલને અપાતો ઈરાની ખિતાબ છે.

  • *

    મોટા ભાગે એક ડ્રાક્માને સોનાના એક ઈરાની દારીક સિક્કા બરાબર ગણવામાં આવતો, જેનું વજન ૮.૪ ગ્રા. હતું. આ ગ્રીક શાસ્ત્રવચનોમાં જણાવેલો ડ્રાક્મા નથી. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +એઝ ૨:૬૮, ૬૯
  • +લેવી ૬:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૧-૨૪૦૨

નહેમ્યા ૭:૭૧

ફૂટનોટ

  • *

    હિબ્રૂ શાસ્ત્રવચનોમાં એક મીના એટલે ૫૭૦ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

નહેમ્યા ૭:૭૩

ફૂટનોટ

  • *

    અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

  • *

    મૂળ, “આખું ઇઝરાયેલ.”

એને લગતી કલમો

  • +નહે ૭:૧
  • +નહે ૧૧:૨૦
  • +લેવી ૨૩:૨૪, ૨૭; ૧રા ૮:૨; એઝ ૩:૧
  • +એઝ ૨:૭૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નહે. ૭:૧નહે ૨:૧૭; ૬:૧૫; દા ૯:૨૫
નહે. ૭:૧નહે ૩:૧, ૬, ૧૩
નહે. ૭:૧૧કા ૨૬:૧; એઝ ૨:૧, ૪૨
નહે. ૭:૧૧કા ૯:૩૩; એઝ ૨:૧, ૪૧
નહે. ૭:૧એઝ ૩:૮
નહે. ૭:૨નહે ૧:૨
નહે. ૭:૨નહે ૨:૮
નહે. ૭:૨નહે ૫:૧૫
નહે. ૭:૪નહે ૧૧:૧
નહે. ૭:૫૧કા ૯:૧; એઝ ૨:૫૯, ૬૨
નહે. ૭:૬૨રા ૨૫:૧; દા ૩:૧
નહે. ૭:૬૨રા ૨૪:૧૨, ૧૪; ૨કા ૩૬:૧૭, ૨૦; યર્મિ ૩૯:૯; ૫૨:૧૫, ૨૮
નહે. ૭:૬એઝ ૨:૧
નહે. ૭:૭એઝ ૧:૮, ૧૧; ઝખા ૪:૯; માથ ૧:૧૨
નહે. ૭:૭એઝ ૩:૮; ૫:૨; હાગ ૧:૧૪; ઝખા ૩:૧
નહે. ૭:૭એઝ ૨:૨-૩૫
નહે. ૭:૧૦નહે ૬:૧૭, ૧૮
નહે. ૭:૧૧એઝ ૧૦:૩૦, ૪૪
નહે. ૭:૧૧એઝ ૮:૧, ૯
નહે. ૭:૧૨એઝ ૧૦:૨૬, ૪૪
નહે. ૭:૨૫યહો ૧૧:૧૯; ૨શ ૨૧:૨; નહે ૩:૭
નહે. ૭:૨૭યહો ૨૧:૮, ૧૮; યર્મિ ૧:૧
નહે. ૭:૨૯૧શ ૭:૨
નહે. ૭:૨૯યહો ૧૮:૨૫, ૨૮
નહે. ૭:૩૦યહો ૧૮:૨૧, ૨૪
નહે. ૭:૩૧૧શ ૧૩:૫
નહે. ૭:૩૨૧રા ૧૨:૩૨
નહે. ૭:૩૨યહો ૭:૨
નહે. ૭:૩૭નહે ૬:૨; ૧૧:૩૧, ૩૫
નહે. ૭:૩૯એઝ ૨:૩૬-૩૯
નહે. ૭:૪૧એઝ ૧૦:૨૨, ૪૪
નહે. ૭:૪૨૧કા ૨૪:૩, ૮
નહે. ૭:૪૩એઝ ૨:૪૦
નહે. ૭:૪૩એઝ ૩:૯
નહે. ૭:૪૪૧કા ૨૫:૭; એઝ ૨:૪૧
નહે. ૭:૪૪૧કા ૬:૩૧, ૩૯
નહે. ૭:૪૫એઝ ૨:૪૨; નહે ૭:૧
નહે. ૭:૪૫૧કા ૯:૨, ૧૭; નહે ૧૧:૧૯; ૧૨:૨૫
નહે. ૭:૪૬યહો ૯:૩, ૨૭; ૧કા ૯:૨; એઝ ૨:૪૩-૫૪, ૫૮
નહે. ૭:૫૭એઝ ૨:૫૫-૫૮; નહે ૧૧:૩
નહે. ૭:૬૦યહો ૯:૩, ૨૭; નહે ૩:૨૬
નહે. ૭:૬૧એઝ ૨:૫૯-૬૩
નહે. ૭:૬૩૧કા ૨૪:૩, ૧૦; નહે ૩:૨૧
નહે. ૭:૬૩૨શ ૧૭:૨૭-૨૯; ૧૯:૩૧; ૧રા ૨:૭
નહે. ૭:૬૪ગણ ૧૮:૭
નહે. ૭:૬૫નહે ૮:૯; ૧૦:૧
નહે. ૭:૬૫નિર્ગ ૨૮:૩૦; ૧શ ૨૮:૬
નહે. ૭:૬૫લેવી ૨:૩; ગણ ૧૮:૮, ૯
નહે. ૭:૬૬એઝ ૨:૬૪-૬૭
નહે. ૭:૬૭લેવી ૨૫:૪૪
નહે. ૭:૬૭નિર્ગ ૧૫:૨૧; ૧શ ૧૮:૬
નહે. ૭:૭૦એઝ ૨:૬૮, ૬૯
નહે. ૭:૭૦લેવી ૬:૧૦
નહે. ૭:૭૩નહે ૭:૧
નહે. ૭:૭૩નહે ૧૧:૨૦
નહે. ૭:૭૩લેવી ૨૩:૨૪, ૨૭; ૧રા ૮:૨; એઝ ૩:૧
નહે. ૭:૭૩એઝ ૨:૭૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
  • ૫૨
  • ૫૩
  • ૫૪
  • ૫૫
  • ૫૬
  • ૫૭
  • ૫૮
  • ૫૯
  • ૬૦
  • ૬૧
  • ૬૨
  • ૬૩
  • ૬૪
  • ૬૫
  • ૬૬
  • ૬૭
  • ૬૮
  • ૬૯
  • ૭૦
  • ૭૧
  • ૭૨
  • ૭૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નહેમ્યા ૭:૧-૭૩

નહેમ્યા

૭ કોટ બાંધવાનું કામ પૂરું થયું+ કે મેં તરત જ એનાં બારણાં બેસાડ્યાં.+ પછી મેં દરવાનો,+ ગાયકો+ અને લેવીઓની+ નિમણૂક કરી. ૨ મેં મારા ભાઈ હનાનીને+ અને કિલ્લાના+ અધિકારી હનાન્યાને યરૂશાલેમની દેખરેખની જવાબદારી સોંપી. કેમ કે હનાન્યા સૌથી વિશ્વાસુ હતો અને બીજા બધા કરતાં તે સાચા ઈશ્વરનો વધારે ડર રાખતો હતો.+ ૩ મેં તેઓને કહ્યું: “બપોર સુધી યરૂશાલેમના દરવાજા ખોલવા નહિ. દરવાનો પોતાની ફરજ પરથી જાય એ પહેલાં દરવાજા બંધ કરે અને ભૂંગળો લગાવે. યરૂશાલેમના રહેવાસીઓને ચોકીદારો તરીકે ઠરાવવામાં આવે, અમુક લોકો ચોકીઓ સંભાળે અને બીજા અમુક પોતાના ઘર આગળ ચોકી કરે.” ૪ યરૂશાલેમ ખૂબ મોટું અને વિશાળ શહેર હતું, પણ બહુ ઓછા લોકો એમાં રહેતા હતા+ અને થોડાં જ ઘરો બંધાયાં હતાં.

૫ પણ ઈશ્વરે મારા દિલમાં વિચાર મૂક્યો કે હું અધિકારીઓને, ઉપઅધિકારીઓને અને લોકોને ભેગા કરું, જેથી વંશાવળી પ્રમાણે તેઓની યાદી બનાવી શકું.+ પછી મને વંશાવળીનું એક પુસ્તક મળી આવ્યું. ગુલામીમાંથી સૌથી પહેલા પાછા આવ્યા હતા તેઓનાં નામ એમાં લખેલાં હતાં. એ પુસ્તકમાં આમ લખ્યું હતું:

૬ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર+ પ્રાંતના જે લોકોને ગુલામીમાં* લઈ ગયો હતો,+ તેઓમાંથી આ લોકો બાબેલોનથી પાછા ફર્યા. તેઓ યરૂશાલેમ અને યહૂદામાં પોતપોતાનાં શહેરોમાં પાછા આવ્યા.+ ૭ તેઓ ઝરુબ્બાબેલ,+ યેશૂઆ,+ નહેમ્યા, અઝાર્યા, રાઆમ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ અને બાઅનાહ સાથે આવ્યા.

ઇઝરાયેલી માણસોની ગણતરી આ પ્રમાણે હતી:+ ૮ પારોશના દીકરાઓ,* ૨,૧૭૨; ૯ શફાટિયાના દીકરાઓ, ૩૭૨; ૧૦ આરાહના દીકરાઓ,+ ૬૫૨; ૧૧ પાહાથ-મોઆબના કુટુંબના+ યેશૂઆ અને યોઆબના દીકરાઓ,+ ૨,૮૧૮; ૧૨ એલામના દીકરાઓ,+ ૧,૨૫૪; ૧૩ ઝાત્તુના દીકરાઓ, ૮૪૫; ૧૪ ઝાક્કાયના દીકરાઓ, ૭૬૦; ૧૫ બિન્‍નૂઈના દીકરાઓ, ૬૪૮; ૧૬ બેબાયના દીકરાઓ, ૬૨૮; ૧૭ આઝ્ગાદના દીકરાઓ, ૨,૩૨૨; ૧૮ અદોનીકામના દીકરાઓ, ૬૬૭; ૧૯ બિગ્વાયના દીકરાઓ, ૨,૦૬૭; ૨૦ આદીનના દીકરાઓ, ૬૫૫; ૨૧ હિઝકિયાના વંશજોમાંથી આટેરના દીકરાઓ, ૯૮; ૨૨ હાશુમના દીકરાઓ, ૩૨૮; ૨૩ બેઝાયના દીકરાઓ, ૩૨૪; ૨૪ હારીફના દીકરાઓ, ૧૧૨; ૨૫ ગિબયોનના+ દીકરાઓ, ૯૫; ૨૬ બેથલેહેમના અને નટોફાહના માણસો, ૧૮૮; ૨૭ અનાથોથના+ માણસો, ૧૨૮; ૨૮ બેથ-આઝ્માવેથના માણસો, ૪૨; ૨૯ કિર્યાથ-યઆરીમના,+ કફીરાહના અને બએરોથના+ માણસો, ૭૪૩; ૩૦ રામાના અને ગેબાના+ માણસો, ૬૨૧; ૩૧ મિખ્માસના+ માણસો, ૧૨૨; ૩૨ બેથેલના+ અને આયના+ માણસો, ૧૨૩; ૩૩ બીજા નબોના માણસો, ૫૨; ૩૪ એલામ નામના બીજા એક માણસના દીકરાઓ, ૧,૨૫૪; ૩૫ હારીમના દીકરાઓ, ૩૨૦; ૩૬ યરીખોના દીકરાઓ, ૩૪૫; ૩૭ લોદના, હાદીદના અને ઓનોના+ દીકરાઓ, ૭૨૧; ૩૮ સનાઆહના દીકરાઓ, ૩,૯૩૦.

૩૯ યાજકોની ગણતરી આ પ્રમાણે હતી:+ યેશૂઆના કુટુંબના યદાયાના દીકરાઓ, ૯૭૩; ૪૦ ઇમ્મેરના દીકરાઓ, ૧,૦૫૨; ૪૧ પાશહૂરના દીકરાઓ,+ ૧,૨૪૭; ૪૨ હારીમના+ દીકરાઓ, ૧,૦૧૭.

૪૩ લેવીઓની ગણતરી આ પ્રમાણે હતી:+ હોદૈયાના દીકરાઓમાંથી કાદમીએલના કુટુંબમાંથી+ યેશૂઆના દીકરાઓ, ૭૪. ૪૪ ગાયકોની ગણતરી આ પ્રમાણે હતી:+ આસાફના+ દીકરાઓ, ૧૪૮. ૪૫ દરવાનોની ગણતરી આ પ્રમાણે હતી:+ શાલ્લૂમના દીકરાઓ, આટેરના દીકરાઓ, ટાલ્મોનના દીકરાઓ, આક્કૂબના+ દીકરાઓ, હટીટાના દીકરાઓ અને શોબાયના દીકરાઓ, ૧૩૮.

૪૬ મંદિરના સેવકો* આ હતા:+ સીહાના દીકરાઓ, હસૂફાના દીકરાઓ, ટાબ્બાઓથના દીકરાઓ, ૪૭ કેરોસના દીકરાઓ, સીઆના દીકરાઓ, પાદોનના દીકરાઓ, ૪૮ લબાનાહના દીકરાઓ, હગાબાહના દીકરાઓ, સાલ્માયના દીકરાઓ, ૪૯ હાનાનના દીકરાઓ, ગિદ્દેલના દીકરાઓ, ગાહારના દીકરાઓ, ૫૦ રઆયાના દીકરાઓ, રસીનના દીકરાઓ, નકોદાના દીકરાઓ, ૫૧ ગાઝ્ઝામના દીકરાઓ, ઉઝ્ઝાના દીકરાઓ, પાસેઆહના દીકરાઓ, ૫૨ બેસાયના દીકરાઓ, મેઉનીમના દીકરાઓ, નફૂશશીમના દીકરાઓ, ૫૩ બાકબૂકના દીકરાઓ, હાકૂફાના દીકરાઓ, હાર્હૂરના દીકરાઓ, ૫૪ બાસ્લીથના દીકરાઓ, મહિદાના દીકરાઓ, હાર્શાના દીકરાઓ, ૫૫ બાર્કોસના દીકરાઓ, સીસરાના દીકરાઓ, તેમાહના દીકરાઓ, ૫૬ નસીઆના દીકરાઓ અને હટીફાના દીકરાઓ.

૫૭ સુલેમાનના સેવકોના દીકરાઓ આ હતા:+ સોટાયના દીકરાઓ, સોફેરેથના દીકરાઓ, પરીદાના દીકરાઓ, ૫૮ યાઅલાના દીકરાઓ, દાર્કોનના દીકરાઓ, ગિદ્દેલના દીકરાઓ, ૫૯ શફાટિયાના દીકરાઓ, હાટ્ટીલના દીકરાઓ, પોખેરેશ-હાસ્બાઈમના દીકરાઓ અને આમોનના દીકરાઓ. ૬૦ મંદિરના સેવકો*+ અને સુલેમાનના સેવકોના દીકરાઓ બધા મળીને ૩૯૨ હતા.

૬૧ તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરૂબ, આદ્દોન અને ઇમ્મેરથી અમુક લોકો આવ્યા હતા. પણ તેઓ એ સાબિત કરી શક્યા નહિ કે પોતે ઇઝરાયેલીઓ છે અને તેઓના પિતાનું કુટુંબ ઇઝરાયેલમાંથી છે. તેઓની ગણતરી આ પ્રમાણે હતી:+ ૬૨ દલાયાના દીકરાઓ, ટોબિયાના દીકરાઓ અને નકોદાના દીકરાઓ, ૬૪૨. ૬૩ યાજકોમાંથી આ હતા: હબાયાના દીકરાઓ, હાક્કોસના દીકરાઓ+ અને બાર્ઝિલ્લાયના દીકરાઓ. બાર્ઝિલ્લાયે ગિલયાદી બાર્ઝિલ્લાયની+ દીકરીઓમાંથી એકની સાથે લગ્‍ન કર્યું હતું અને તે પોતાના સસરાના નામથી ઓળખાતો હતો. ૬૪ તેઓએ પોતાની વંશાવળી સાબિત કરવા યાદીમાં પોતાનાં નામ શોધ્યાં, પણ મળ્યાં નહિ. એટલે તેઓને યાજકપદ પરથી હટાવી દેવામાં આવ્યા.*+ ૬૫ રાજ્યપાલે*+ તેઓને જણાવ્યું કે જ્યાં સુધી કોઈ યાજક ન મળે જે ઉરીમ અને તુમ્મીમ* દ્વારા ઈશ્વરની સલાહ માંગે,+ ત્યાં સુધી તેઓએ ખૂબ પવિત્ર વસ્તુઓમાંથી કંઈ ખાવું નહિ.+

૬૬ બધા લોકો* મળીને કુલ ૪૨,૩૬૦ થતા હતા.+ ૬૭ એ ઉપરાંત, તેઓ સાથે ૭,૩૩૭ દાસ-દાસીઓ હતાં.+ તેઓ સાથે ૨૪૫ ગાયક-ગાયિકાઓ+ પણ હતાં. ૬૮ તેઓ પાસે ૭૩૬ ઘોડા, ૨૪૫ ખચ્ચર, ૬૯ ૪૩૫ ઊંટ અને ૬,૭૨૦ ગધેડાં હતાં.

૭૦ પિતાનાં કુટુંબોમાંથી અમુક વડાઓએ આ કામ માટે દાન આપ્યું.+ રાજ્યપાલે* ભંડારમાં ૧,૦૦૦ ડ્રાક્મા* સોનું, ૫૦ વાટકા અને યાજકો માટે ૫૩૦ ઝભ્ભા આપ્યાં.+ ૭૧ પિતાનાં કુટુંબોમાંથી અમુક વડાઓએ આ કામ માટે ભંડારમાં ૨૦,૦૦૦ ડ્રાક્મા સોનું અને ૨,૨૦૦ મીના* ચાંદી આપ્યાં. ૭૨ બાકીના લોકોએ ૨૦,૦૦૦ ડ્રાક્મા સોનું, ૨,૦૦૦ મીના ચાંદી અને યાજકો માટે ૬૭ ઝભ્ભા આપ્યાં.

૭૩ પછી યાજકો, લેવીઓ, દરવાનો, ગાયકો,+ બીજા અમુક લોકો, મંદિરના સેવકો* અને બાકીના બધા ઇઝરાયેલીઓ* પણ પોતપોતાનાં શહેરોમાં રહેવા લાગ્યા.+ સાતમો મહિનો આવ્યો ત્યાં સુધીમાં+ તો બધા ઇઝરાયેલીઓ પોતપોતાનાં શહેરોમાં વસી ગયા હતા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો