વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નહેમ્યા ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નહેમ્યા મુખ્ય વિચારો

      • યરૂશાલેમથી સમાચાર (૧-૩)

      • નહેમ્યાની પ્રાર્થના (૪-૧૧)

નહેમ્યા ૧:૧

ફૂટનોટ

  • *

    અર્થ, “યાહ દિલાસો આપે છે.”

  • *

    એટલે કે, આર્તાહશાસ્તા.

  • *

    વધારે માહિતી ખ-૧૫ જુઓ.

  • *

    અથવા, “સૂસા.”

  • *

    અથવા, “મહેલમાં.”

એને લગતી કલમો

  • +નહે ૧:૧૧; ૫:૧૪; ૧૦:૧
  • +એસ્તે ૧:૨; ૩:૧૫; દા ૮:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૭, ૨૫૦૦

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૬, પાન ૧૪-૧૫

    ૩/૧/૧૯૮૬, પાન ૨૮

નહેમ્યા ૧:૨

એને લગતી કલમો

  • +નહે ૭:૨
  • +યર્મિ ૫૨:૩૦

નહેમ્યા ૧:૩

ફૂટનોટ

  • *

    અથવા, “જિલ્લામાં.”

એને લગતી કલમો

  • +૧રા ૯:૭; નહે ૯:૩૬, ૩૭; ગી ૭૯:૪
  • +૨રા ૨૫:૧૦
  • +નહે ૨:૧૭; યવિ ૧:૪

નહેમ્યા ૧:૪

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૩; એઝ ૮:૨૧

નહેમ્યા ૧:૫

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૪ જુઓ.

  • *

    અથવા, “ભય અને માન જગાડે એવા.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૭:૯; દા ૯:૪

નહેમ્યા ૧:૬

એને લગતી કલમો

  • +ગી ૮૮:૧; લૂક ૧૮:૭
  • +૨કા ૨૯:૬; એઝ ૯:૬

નહેમ્યા ૧:૭

એને લગતી કલમો

  • +ગી ૧૦૬:૬
  • +લેવી ૨૭:૩૪; ગણ ૩૬:૧૩; પુન ૧૨:૧; નહે ૯:૩૪

નહેમ્યા ૧:૮

ફૂટનોટ

  • *

    અથવા, “મૂસાને આપેલી આ ચેતવણી.”

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૩; પુન ૪:૨૭; ૨૮:૬૪

નહેમ્યા ૧:૯

એને લગતી કલમો

  • +પુન ૩૦:૧-૪
  • +પુન ૧૨:૫; ગી ૧૩૨:૧૩

નહેમ્યા ૧:૧૦

એને લગતી કલમો

  • +લેવી ૨૫:૪૨; પુન ૫:૧૫; ૯:૨૬, ૨૯

નહેમ્યા ૧:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ખુશી ખુશી.”

  • *

    એટલે કે, દ્રાક્ષદારૂ પીરસનાર અધિકારી.

એને લગતી કલમો

  • +૧રા ૮:૪૯, ૫૦; એઝ ૭:૬; ગી ૧૦૬:૪૬; ની ૨૧:૧
  • +નહે ૨:૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નહે. ૧:૧નહે ૧:૧૧; ૫:૧૪; ૧૦:૧
નહે. ૧:૧એસ્તે ૧:૨; ૩:૧૫; દા ૮:૨
નહે. ૧:૨નહે ૭:૨
નહે. ૧:૨યર્મિ ૫૨:૩૦
નહે. ૧:૩૧રા ૯:૭; નહે ૯:૩૬, ૩૭; ગી ૭૯:૪
નહે. ૧:૩૨રા ૨૫:૧૦
નહે. ૧:૩નહે ૨:૧૭; યવિ ૧:૪
નહે. ૧:૪૨કા ૨૦:૩; એઝ ૮:૨૧
નહે. ૧:૫પુન ૭:૯; દા ૯:૪
નહે. ૧:૬૨કા ૨૯:૬; એઝ ૯:૬
નહે. ૧:૬ગી ૮૮:૧; લૂક ૧૮:૭
નહે. ૧:૭ગી ૧૦૬:૬
નહે. ૧:૭લેવી ૨૭:૩૪; ગણ ૩૬:૧૩; પુન ૧૨:૧; નહે ૯:૩૪
નહે. ૧:૮લેવી ૨૬:૩૩; પુન ૪:૨૭; ૨૮:૬૪
નહે. ૧:૯પુન ૩૦:૧-૪
નહે. ૧:૯પુન ૧૨:૫; ગી ૧૩૨:૧૩
નહે. ૧:૧૦લેવી ૨૫:૪૨; પુન ૫:૧૫; ૯:૨૬, ૨૯
નહે. ૧:૧૧૧રા ૮:૪૯, ૫૦; એઝ ૭:૬; ગી ૧૦૬:૪૬; ની ૨૧:૧
નહે. ૧:૧૧નહે ૨:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નહેમ્યા ૧:૧-૧૧

નહેમ્યા

૧ આ શબ્દો હખાલ્યાના દીકરા નહેમ્યાના*+ છે: રાજાના* શાસનના ૨૦મા વર્ષે, કિસ્લેવ* મહિનામાં, હું શુશાન*+ કિલ્લામાં* હતો. ૨ એ સમયે મારો એક ભાઈ હનાની+ અને બીજા અમુક માણસો યહૂદાથી મારી પાસે આવ્યા. મેં તેઓને ગુલામીમાંથી આવેલા બાકીના યહૂદીઓ+ વિશે અને યરૂશાલેમ વિશે પૂછ્યું. ૩ તેઓએ જણાવ્યું: “જેઓ ગુલામીમાંથી પાછા ફર્યા છે અને હમણાં યહૂદા પ્રાંતમાં* વસે છે, તેઓ ખૂબ ખરાબ અને શરમજનક સ્થિતિમાં છે.+ યરૂશાલેમનો કોટ તોડી પાડવામાં આવ્યો છે+ અને એના દરવાજા આગમાં બાળી નાખવામાં આવ્યા છે.”+

૪ એ સાંભળતાં જ હું બેસીને રડવા લાગ્યો. ઘણા દિવસો સુધી મેં શોક કર્યો, ઉપવાસ કર્યો+ અને સ્વર્ગના ઈશ્વરને વારંવાર પ્રાર્થના કરી. ૫ મેં કહ્યું: “હે સ્વર્ગના ઈશ્વર યહોવા,* તમે મહાન અને અદ્‍ભુત* ઈશ્વર છો. તમે તમારો કરાર* પાળો છો. જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી આજ્ઞાઓ પાળે છે, તેઓને તમે અતૂટ પ્રેમ* બતાવો છો.+ ૬ હે ઈશ્વર, કૃપા કરીને આજે તમારો આ સેવક જે પ્રાર્થના કરે છે એ કાન દઈને સાંભળો. તમારા સેવક પર નજર કરો. તમારા ઇઝરાયેલી સેવકો માટે હું તમને રાત-દિવસ આજીજી કરું છું.+ હું કબૂલ કરું છું કે અમે ઇઝરાયેલીઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હા, મેં અને મારા પિતાના કુટુંબે પાપ કર્યું છે.+ ૭ અમે સાચે જ તમારી વિરુદ્ધ દુષ્ટ કામો કર્યાં છે.+ તમારા સેવક મૂસાને તમે જે આજ્ઞાઓ, નિયમો અને કાયદા-કાનૂન આપ્યાં હતાં, એ અમે પાળ્યાં નથી.+

૮ “હે ઈશ્વર, તમે તમારા સેવક મૂસાને કહેલા આ શબ્દો* યાદ કરો: ‘જો તમે લોકો બેવફા બનશો, તો હું તમને બીજી પ્રજાઓમાં વિખેરી નાખીશ.+ ૯ પણ જો તમે મારી પાસે પાછા ફરશો, મારી આજ્ઞાઓ પાળશો અને એને અમલમાં મૂકશો, તો ભલે તમે પૃથ્વીના છેડા સુધી વેરવિખેર થઈ ગયા હશો, તોપણ હું તમને ભેગા કરીશ+ અને મારા નામનો મહિમા કરવા જે જગ્યા મેં પસંદ કરી છે, ત્યાં લાવીશ.’+ ૧૦ તેઓ તમારા સેવકો અને તમારા લોકો છે, જેઓને તમે તમારા મહાન સામર્થ્યથી અને બળવાન હાથથી છોડાવ્યા હતા.+ ૧૧ હે યહોવા, મહેરબાની કરીને તમારા આ સેવકની પ્રાર્થના કાન દઈને સાંભળો. તમારા બીજા સેવકોની પ્રાર્થના પણ સાંભળો, જેઓ પૂરા દિલથી* તમારા નામનો ભય રાખે છે. કૃપા કરીને તમારા આ સેવકને આજે સફળતા આપો અને રાજા મારા પર કરુણા કરે એવું થવા દો.”+

એ દિવસોમાં હું રાજાને દ્રાક્ષદારૂ પીરસતો* હતો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો