વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • દાનિયેલ ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

દાનિયેલ મુખ્ય વિચારો

      • રાજા નબૂખાદનેસ્સારે સ્વીકાર્યું કે ઈશ્વર જ રાજા છે (૧-૩)

      • રાજાએ જોયેલું ઝાડનું સપનું (૪-૧૮)

        • પડી ગયેલા ઝાડના માથે સાત સમયો વીતશે (૧૬)

        • ઈશ્વર મનુષ્યો પર રાજ કરે છે (૧૭)

      • દાનિયેલ સપનાનો અર્થ જણાવે છે (૧૯-૨૭)

      • એ સપનું પહેલા તો રાજા પર પૂરું થયું (૨૮-૩૬)

        • રાજા સાત સમયો માટે ગાંડો થઈ જાય છે (૩૨, ૩૩)

      • રાજા સ્વર્ગના ઈશ્વરનો જયજયકાર કરે છે (૩૭)

દાનિયેલ ૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૮૨-૮૪

દાનિયેલ ૪:૩

એને લગતી કલમો

  • +ગી ૧૦:૧૬; ૯૦:૨; યર્મિ ૧૦:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૮૨-૮૪

દાનિયેલ ૪:૫

એને લગતી કલમો

  • +દા ૨:૧

દાનિયેલ ૪:૬

એને લગતી કલમો

  • +દા ૨:૨

દાનિયેલ ૪:૭

ફૂટનોટ

  • *

    અથવા, “જાદુટોણાં કરનારા યાજકો.”

  • *

    એટલે કે, જોષ જોવામાં અને જ્યોતિષવિદ્યામાં કુશળ લોકોનો સમૂહ.

એને લગતી કલમો

  • +યશા ૪૭:૧૩
  • +દા ૨:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૮

દાનિયેલ ૪:૮

એને લગતી કલમો

  • +યશા ૪૬:૧; યર્મિ ૫૦:૨
  • +દા ૧:૭
  • +દા ૪:૧૮; ૫:૧૧, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૧૪

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૮૪-૮૫

દાનિયેલ ૪:૯

એને લગતી કલમો

  • +દા ૧:૨૦; ૨:૪૮
  • +ઉત ૪૧:૩૮; દા ૬:૩
  • +દા ૧:૧૭, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૭, પાન ૧૯

દાનિયેલ ૪:૧૦

એને લગતી કલમો

  • +દા ૪:૨૬
  • +દા ૪:૨૦-૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૮૫

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૭, પાન ૪-૫

    હંમશ માટે જીવી શકા, પાન ૧૩૪

દાનિયેલ ૪:૧૩

એને લગતી કલમો

  • +દા ૪:૨૩-૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૮૫-૮૬

દાનિયેલ ૪:૧૪

એને લગતી કલમો

  • +દા ૪:૩૧; ૫:૧૮, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    હંમશ માટે જીવી શકા, પાન ૧૩૪

દાનિયેલ ૪:૧૫

એને લગતી કલમો

  • +દા ૪:૩૨, ૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૮૫-૮૬, ૯૦-૯૨

દાનિયેલ ૪:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “સાત કાળ.”

એને લગતી કલમો

  • +લૂક ૨૧:૨૪
  • +દા ૪:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૮૬, ૯૦-૯૨, ૯૪-૯૭

    હંમશ માટે જીવી શકા, પાન ૧૩૪

દાનિયેલ ૪:૧૭

એને લગતી કલમો

  • +દા ૪:૧૩
  • +દા ૪:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૫, પાન ૯

    ૧૦/૧૫/૨૦૦૫, પાન ૨૭

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૯૭

દાનિયેલ ૪:૧૮

એને લગતી કલમો

  • +યશા ૪૭:૧૩; દા ૨:૨૭; ૫:૮, ૧૫

દાનિયેલ ૪:૧૯

એને લગતી કલમો

  • +દા ૧:૭

દાનિયેલ ૪:૨૦

એને લગતી કલમો

  • +દા ૪:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૭, પાન ૧૯

દાનિયેલ ૪:૨૧

એને લગતી કલમો

  • +દા ૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

દાનિયેલ ૪:૨૨

એને લગતી કલમો

  • +યશા ૧૪:૧૩, ૧૪
  • +દા ૨:૩૭, ૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૮૬-૮૭

દાનિયેલ ૪:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “સાત કાળ.”

એને લગતી કલમો

  • +દા ૪:૧૩; ૮:૧૩
  • +દા ૪:૧૩-૧૬; લૂક ૨૧:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૯૪-૯૭

    જ્ઞાન, પાન ૯૦

    હંમશ માટે જીવી શકા, પાન ૧૩૪

દાનિયેલ ૪:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

દાનિયેલ ૪:૨૫

ફૂટનોટ

  • *

    મૂળ, “આખલાની.”

  • *

    અથવા, “સાત કાળ.”

એને લગતી કલમો

  • +દા ૪:૩૧-૩૩
  • +લૂક ૨૧:૨૪; પ્રક ૧૨:૬, ૧૪
  • +દા ૪:૧૬
  • +૧શ ૨:૭, ૮; અયૂ ૩૪:૨૪; યર્મિ ૨૭:૫; હઝ ૨૧:૨૬, ૨૭; દા ૨:૨૧; ૭:૧૩, ૧૪; લૂક ૧:૩૨, ૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૮૭-૮૮, ૯૪-૯૭

દાનિયેલ ૪:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “સ્વર્ગો રાજ કરી રહ્યાં છે.”

એને લગતી કલમો

  • +દા ૪:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૮૮

દાનિયેલ ૪:૨૭

એને લગતી કલમો

  • +૧રા ૨૧:૨૯; યોએ ૨:૧૪; યૂના ૩:૮-૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૮૮-૮૯

દાનિયેલ ૪:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૮૯, પાન ૧૫

    ૯/૧/૧૯૮૯, પાન ૨૭

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૯-૨૦, ૮૯-૯૦

દાનિયેલ ૪:૩૧

એને લગતી કલમો

  • +દા ૪:૨૫; પ્રેકા ૧૨:૨૨, ૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

દાનિયેલ ૪:૩૨

ફૂટનોટ

  • *

    અથવા, “સાત કાળ.”

એને લગતી કલમો

  • +દા ૪:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૯૦-૯૨, ૯૪-૯૭

દાનિયેલ ૪:૩૩

એને લગતી કલમો

  • +દા ૪:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૯૦

દાનિયેલ ૪:૩૪

એને લગતી કલમો

  • +દા ૪:૧૬
  • +ગી ૧૦:૧૬; દા ૪:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

દાનિયેલ ૪:૩૫

એને લગતી કલમો

  • +અયૂ ૩૪:૨૪; યશા ૪૩:૧૩
  • +યશા ૪૫:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૮૯, પાન ૧૫

દાનિયેલ ૪:૩૬

એને લગતી કલમો

  • +દા ૪:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૯૩

દાનિયેલ ૪:૩૭

એને લગતી કલમો

  • +દા ૪:૨, ૩
  • +પુન ૩૨:૪; ગી ૩૩:૫
  • +નિર્ગ ૧૮:૧૦, ૧૧; યાકૂ ૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૯૩

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૮૯, પાન ૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

દાનિ. ૪:૩ગી ૧૦:૧૬; ૯૦:૨; યર્મિ ૧૦:૧૦
દાનિ. ૪:૫દા ૨:૧
દાનિ. ૪:૬દા ૨:૨
દાનિ. ૪:૭યશા ૪૭:૧૩
દાનિ. ૪:૭દા ૨:૧૦, ૧૧
દાનિ. ૪:૮યશા ૪૬:૧; યર્મિ ૫૦:૨
દાનિ. ૪:૮દા ૧:૭
દાનિ. ૪:૮દા ૪:૧૮; ૫:૧૧, ૧૨
દાનિ. ૪:૯દા ૧:૨૦; ૨:૪૮
દાનિ. ૪:૯ઉત ૪૧:૩૮; દા ૬:૩
દાનિ. ૪:૯દા ૧:૧૭, ૨૦
દાનિ. ૪:૧૦દા ૪:૨૬
દાનિ. ૪:૧૦દા ૪:૨૦-૨૨
દાનિ. ૪:૧૩દા ૪:૨૩-૨૬
દાનિ. ૪:૧૪દા ૪:૩૧; ૫:૧૮, ૨૦
દાનિ. ૪:૧૫દા ૪:૩૨, ૩૩
દાનિ. ૪:૧૬લૂક ૨૧:૨૪
દાનિ. ૪:૧૬દા ૪:૩૨
દાનિ. ૪:૧૭દા ૪:૧૩
દાનિ. ૪:૧૭દા ૪:૩૪
દાનિ. ૪:૧૮યશા ૪૭:૧૩; દા ૨:૨૭; ૫:૮, ૧૫
દાનિ. ૪:૧૯દા ૧:૭
દાનિ. ૪:૨૦દા ૪:૧૦, ૧૧
દાનિ. ૪:૨૧દા ૪:૧૨
દાનિ. ૪:૨૨યશા ૧૪:૧૩, ૧૪
દાનિ. ૪:૨૨દા ૨:૩૭, ૩૮
દાનિ. ૪:૨૩દા ૪:૧૩; ૮:૧૩
દાનિ. ૪:૨૩દા ૪:૧૩-૧૬; લૂક ૨૧:૨૪
દાનિ. ૪:૨૫દા ૪:૩૧-૩૩
દાનિ. ૪:૨૫લૂક ૨૧:૨૪; પ્રક ૧૨:૬, ૧૪
દાનિ. ૪:૨૫દા ૪:૧૬
દાનિ. ૪:૨૫૧શ ૨:૭, ૮; અયૂ ૩૪:૨૪; યર્મિ ૨૭:૫; હઝ ૨૧:૨૬, ૨૭; દા ૨:૨૧; ૭:૧૩, ૧૪; લૂક ૧:૩૨, ૩૩
દાનિ. ૪:૨૬દા ૪:૧૫
દાનિ. ૪:૨૭૧રા ૨૧:૨૯; યોએ ૨:૧૪; યૂના ૩:૮-૧૦
દાનિ. ૪:૩૧દા ૪:૨૫; પ્રેકા ૧૨:૨૨, ૨૩
દાનિ. ૪:૩૨દા ૪:૧૭
દાનિ. ૪:૩૩દા ૪:૨૫
દાનિ. ૪:૩૪દા ૪:૧૬
દાનિ. ૪:૩૪ગી ૧૦:૧૬; દા ૪:૩
દાનિ. ૪:૩૫અયૂ ૩૪:૨૪; યશા ૪૩:૧૩
દાનિ. ૪:૩૫યશા ૪૫:૯
દાનિ. ૪:૩૬દા ૪:૨૬
દાનિ. ૪:૩૭દા ૪:૨, ૩
દાનિ. ૪:૩૭પુન ૩૨:૪; ગી ૩૩:૫
દાનિ. ૪:૩૭નિર્ગ ૧૮:૧૦, ૧૧; યાકૂ ૪:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
દાનિયેલ ૪:૧-૩૭

દાનિયેલ

૪ “આખી પૃથ્વી પર રહેનાર લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો માટે રાજા નબૂખાદનેસ્સારનો સંદેશો: તમને પુષ્કળ શાંતિ મળે! ૨ સર્વોચ્ચ ઈશ્વરે મને જે જે ચિહ્‍નો અને અદ્‍ભુત કામો બતાવ્યાં છે, એ જાહેર કરવામાં મને ખુશી થાય છે. ૩ તેમનાં ચિહ્‍નો કેટલાં મહાન છે! તેમનાં અદ્‍ભુત કામો કેટલાં શક્તિશાળી છે! તેમનું રાજ્ય હંમેશ માટેનું રાજ્ય છે અને તેમનું રાજ પેઢી દર પેઢી ટકી રહે છે.+

૪ “હું નબૂખાદનેસ્સાર મારા મહેલમાં શાંતિ અને સમૃદ્ધિમાં રહેતો હતો. ૫ એકવાર મેં એક સપનું જોયું અને હું ખૂબ ડરી ગયો. હું પલંગ પર સૂતો હતો ત્યારે મેં એવાં દૃશ્યો અને દર્શનો જોયાં, જેનાથી હું ખૂબ ગભરાઈ ગયો.+ ૬ મેં હુકમ કર્યો કે બાબેલોનના બધા જ્ઞાનીઓને મારી આગળ ભેગા કરવામાં આવે, જેથી તેઓ મારા સપનાનો અર્થ જણાવે.+

૭ “ત્યારે જાદુગરો,* તાંત્રિકો, ખાલદીઓ* અને જ્યોતિષીઓ+ અંદર આવ્યા. મેં તેઓને મારું સપનું જણાવ્યું, પણ તેઓ એનો અર્થ જણાવી શક્યા નહિ.+ ૮ છેલ્લે મારી આગળ દાનિયેલ આવ્યો. મારા દેવના નામ પરથી+ તેનું નામ બેલ્ટશાસ્સાર પાડવામાં આવ્યું હતું.+ તેનામાં પવિત્ર દેવોની શક્તિ હતી.+ મેં તેને મારું સપનું જણાવ્યું:

૯ “‘હે બેલ્ટશાસ્સાર, જાદુગરોના મુખી,+ હું સારી રીતે જાણું છું કે તારામાં પવિત્ર દેવોની શક્તિ છે.+ તારા માટે કોઈ પણ રહસ્યનો ખુલાસો કરવો અઘરું નથી.+ તું મને કહે, મેં સપનામાં જે જોયું એનો શો અર્થ થાય.

૧૦ “‘હું મારા પલંગ પર સૂતો હતો ત્યારે દર્શનોમાં મેં એક ઝાડ જોયું.+ એ ઝાડ પૃથ્વીની વચ્ચોવચ હતું અને બહુ ઊંચું હતું.+ ૧૧ એ વધીને ખૂબ મજબૂત થયું. એની ટોચ છેક આકાશ સુધી પહોંચી હતી, એ પૃથ્વીના ખૂણે ખૂણેથી દેખાતું હતું. ૧૨ એનાં પાંદડાં સુંદર હતાં. એના પર પુષ્કળ ફળ લાગ્યાં હતાં, એના પરથી બધાને ખાવાનું મળતું હતું. જાનવરો એની છાયામાં આશરો લેતાં અને પક્ષીઓ એની ડાળીઓ પર રહેતાં. એનાથી બધાનું પોષણ થતું.

૧૩ “‘હું પલંગ પર સૂતો હતો ત્યારે મેં દર્શનોમાં જોયું કે એક ચોકીદાર, પવિત્ર સંદેશવાહક સ્વર્ગમાંથી નીચે ઊતરી રહ્યો હતો.+ ૧૪ તેણે મોટેથી પોકાર કર્યો: “એ ઝાડ કાપી નાખો,+ એની ડાળીઓ કાપી નાખો. એનાં પાંદડાં ખંખેરી નાખો અને એનાં ફળ વિખેરી નાખો. એની નીચેથી જાનવરોને ભાગી જવા દો અને ડાળીઓ પરથી પક્ષીઓને ઊડી જવા દો. ૧૫ પણ એના ઠૂંઠાને મૂળ સાથે જમીનમાં રહેવા દો. એને લોખંડ અને તાંબાના બંધનથી બાંધીને મેદાનનાં ઘાસ વચ્ચે રહેવા દો. એને આકાશના ઝાકળથી પલળવા દો અને જાનવરો સાથે પૃથ્વીનાં ઘાસ વચ્ચે રહેવા દો.+ ૧૬ એનું માનવી હૃદય બદલાઈને જાનવરના હૃદય જેવું થઈ જાઓ. એના માથે સાત સમયો*+ વીતવા દો.+ ૧૭ એ હુકમ ચોકીદારોએ આપ્યો છે+ અને એ આજ્ઞા પવિત્ર સંદેશવાહકોએ આપી છે, જેથી બધા લોકો જાણે કે મનુષ્યના રાજ્ય પર સર્વોચ્ચ ઈશ્વર રાજ કરે છે.+ તે ચાહે તેને એ રાજ સોંપે છે અને નાનામાં નાના માણસને પણ રાજગાદીએ બેસાડે છે.”

૧૮ “‘મેં નબૂખાદનેસ્સાર રાજાએ એ સપનું જોયું. હવે હે બેલ્ટશાસ્સાર, તું મને એનો અર્થ જણાવ. મારા આખા સામ્રાજ્યમાં એકેય જ્ઞાની માણસ એનો અર્થ જણાવી શક્યો નથી.+ પણ તું એ જણાવી શકે છે, કેમ કે તારામાં પવિત્ર દેવોની શક્તિ છે.’

૧૯ “એ સમયે દાનિયેલ, જેનું નામ બેલ્ટશાસ્સાર હતું,+ એક પળ માટે સ્તબ્ધ થઈ ગયો. તે પોતાના મનના વિચારોથી ગભરાઈ ગયો.

“રાજાએ તેને કહ્યું, ‘બેલ્ટશાસ્સાર, તું સપનાથી અને એના અર્થથી ગભરાઈશ નહિ.’

“બેલ્ટશાસ્સારે કહ્યું, ‘મારા માલિક, એ સપનું તમારા પર નહિ, પણ તમને નફરત કરનાર પર પૂરું થાય અને એનો અર્થ તમારા દુશ્મનોને લાગુ પડે.

૨૦ “‘તમે એક ઝાડ જોયું હતું. એ વધીને ખૂબ મજબૂત થયું હતું, એની ટોચ છેક આકાશ સુધી પહોંચી હતી અને એ પૃથ્વીના ખૂણે ખૂણેથી દેખાતું હતું.+ ૨૧ એનાં પાંદડાં સુંદર હતાં, એ ફળોથી લચી પડ્યું હતું, એના પરથી બધાને ખાવાનું મળતું, એની છાયામાં જાનવરો આશરો લેતાં અને એની ડાળીઓ પર પક્ષીઓ રહેતાં.+ ૨૨ હે રાજા, એ ઝાડ તમે છો. કેમ કે તમે મહાન અને બળવાન થયા છો. તમારું ગૌરવ વધીને છેક આકાશ સુધી પહોંચ્યું છે.+ તમારું રાજ પૃથ્વીના ખૂણે ખૂણે ફેલાયું છે.+

૨૩ “‘રાજાએ એક ચોકીદારને, પવિત્ર સંદેશવાહકને+ સ્વર્ગમાંથી નીચે ઊતરતા જોયો હતો. તે મોટેથી પોકાર કરીને કહેતો હતો: “એ ઝાડ કાપી નાખો, એનો નાશ કરી નાખો. પણ એના ઠૂંઠાને મૂળ સાથે જમીનમાં રહેવા દો. લોખંડ અને તાંબાના બંધનથી બાંધીને એને મેદાનનાં ઘાસ વચ્ચે રહેવા દો. એના માથે સાત સમયો* વીતે ત્યાં સુધી એને આકાશના ઝાકળથી પલળવા દો અને જાનવરો સાથે પૃથ્વીનાં ઘાસ વચ્ચે રહેવા દો.”+ ૨૪ હે રાજા, મારા માલિક, તમારા સપનાનો અર્થ સાંભળો. સર્વોચ્ચ ઈશ્વરે જે ચુકાદો આપ્યો છે, એ તમારા પર આવી પડશે. ૨૫ તમને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે. તમે જંગલી જાનવરો સાથે રહેશો અને બળદની* જેમ ઘાસ ખાશો. તમે આકાશના ઝાકળથી પલળશો+ અને તમારા માથે સાત સમયો*+ વીતશે.+ પછી તમને સમજાશે કે મનુષ્યનાં રાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વરનું રાજ છે અને તે ચાહે તેને એ રાજ સોંપે છે.+

૨૬ “‘પણ તેઓએ ઝાડના ઠૂંઠાને એના મૂળ સાથે રહેવા દેવાનું કહ્યું હતું.+ એનો અર્થ થાય, જ્યારે તમે સ્વીકારશો કે સ્વર્ગમાં એક ઈશ્વર રાજ કરી રહ્યા છે,* ત્યારે તમારું રાજ્ય તમને પાછું સોંપવામાં આવશે. ૨૭ એટલે હે રાજા, કૃપા કરીને મારી સલાહ સ્વીકારો. પાપ કરવાનું છોડીને સારાં કામો કરો, દુષ્ટ કામો છોડીને ગરીબોને દયા બતાવો. એમ કરવાથી કદાચ તમારી શાંતિ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી રહેશે.’”+

૨૮ એ બધું રાજા નબૂખાદનેસ્સાર પર આવી પડ્યું.

૨૯ એ સપનાને બાર મહિના વીતી ગયા. પછી એક દિવસે રાજા બાબેલોનના મહેલની છત પર લટાર મારતો હતો. ૩૦ રાજાએ કહ્યું: “આ મહાન બાબેલોન નગરી તો જુઓ! મેં મારા સામર્થ્ય અને તાકાતથી એને બાંધી છે, જેથી એ મારો રાજમહેલ બને અને એનાથી મારું ગૌરવ અને માન-મોભો વધે.”

૩૧ હજી તો રાજા બોલતો હતો એવામાં આકાશમાંથી એક અવાજ સંભળાયો: “હે નબૂખાદનેસ્સાર રાજા, આ સંદેશો તારા માટે છે, ‘તારી પાસેથી રાજ્ય લઈ લેવામાં આવ્યું છે.+ ૩૨ તને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. તું જંગલી જાનવરો સાથે રહીશ અને બળદની જેમ ઘાસ ખાઈશ. તારા માથે સાત સમયો* વીતશે. પછી તને સમજાશે કે મનુષ્યનાં રાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વરનું રાજ છે અને તે ચાહે તેને એ રાજ સોંપે છે.’”+

૩૩ એ જ ઘડીએ નબૂખાદનેસ્સાર પર એ શબ્દો પૂરા થયા. તેને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તે બળદની જેમ ઘાસ ખાવા લાગ્યો. આકાશના ઝાકળથી તે પલળ્યો. તેના વાળ વધીને ગરુડનાં પીંછાં જેવા અને તેના નખ પક્ષીના પંજા જેવા થઈ ગયા.+

૩૪ “એ સમયના અંતે,+ મેં નબૂખાદનેસ્સારે આકાશો તરફ જોયું. મારી સમજશક્તિ પાછી આવી. મેં સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી, જે હંમેશાં જીવે છે. મેં તેમનો જયજયકાર કર્યો અને તેમને મહિમા આપ્યો. કેમ કે તેમનું રાજ કાયમનું રાજ છે અને તેમનું રાજ્ય પેઢી દર પેઢી ટકી રહે છે.+ ૩૫ તેમની આગળ પૃથ્વીના રહેવાસીઓની કોઈ વિસાત નથી. તે આકાશનાં સૈન્યો અને પૃથ્વીના રહેવાસીઓ સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે છે. તેમને કોઈ રોકી શકતું નથી,+ તેમને કોઈ પૂછી શકતું નથી, ‘આ તમે શું કર્યું?’+

૩૬ “એ સમયે મારી સમજશક્તિ પાછી આવી. મારા રાજ્યનું ગૌરવ, મારો માન-મોભો અને મારો વૈભવ મને પાછો મળ્યો.+ મારા ઉચ્ચ અધિકારીઓ અને પ્રધાનો ફરીથી મારી સલાહ લેવા લાગ્યા. મને મારું રાજ્ય પાછું સોંપવામાં આવ્યું. મને પહેલાં કરતાં પણ વધારે માન આપવામાં આવ્યું.

૩૭ “હવે હું રાજા નબૂખાદનેસ્સાર, સ્વર્ગના રાજાની સ્તુતિ કરું છું. હું તેમનો જયજયકાર કરું છું અને તેમને મહિમા આપું છું.+ કેમ કે તેમનાં કામો સાચાં અને તેમના માર્ગો ન્યાયી છે.+ તે ઘમંડી લોકોને નીચા પાડી શકે છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો