વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કાળવૃત્તાંત મુખ્ય વિચારો

      • સુલેમાનનાં બીજાં બાંધકામો (૧-૧૧)

      • મંદિરમાં ભક્તિની ગોઠવણ (૧૨-૧૬)

      • સુલેમાનનાં વહાણોનો કાફલો (૧૭, ૧૮)

૨ કાળવૃત્તાંત ૮:૧

એને લગતી કલમો

  • +૧રા ૬:૩૭, ૩૮; ૭:૧; ૯:૧૦

૨ કાળવૃત્તાંત ૮:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “ઇઝરાયેલના દીકરાઓને.”

એને લગતી કલમો

  • +૧રા ૫:૧

૨ કાળવૃત્તાંત ૮:૪

એને લગતી કલમો

  • +૨રા ૧૪:૨૮
  • +૧રા ૯:૧૭-૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧૫/૧૯૯૯, પાન ૨૮

૨ કાળવૃત્તાંત ૮:૫

એને લગતી કલમો

  • +યહો ૧૬:૫
  • +યહો ૧૬:૧, ૩; ૧કા ૭:૨૪

૨ કાળવૃત્તાંત ૮:૬

એને લગતી કલમો

  • +યહો ૧૯:૪૪, ૪૮
  • +૧રા ૪:૨૬

૨ કાળવૃત્તાંત ૮:૭

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૮-૨૧; ગણ ૧૩:૨૯
  • +૧રા ૯:૨૦-૨૩

૨ કાળવૃત્તાંત ૮:૮

એને લગતી કલમો

  • +યહો ૧૫:૬૩; ૧૭:૧૨
  • +યહો ૧૬:૧૦; ૨કા ૨:૧૭, ૧૮

૨ કાળવૃત્તાંત ૮:૯

એને લગતી કલમો

  • +લેવી ૨૫:૩૯
  • +૧શ ૮:૧૧, ૧૨

૨ કાળવૃત્તાંત ૮:૧૦

એને લગતી કલમો

  • +૧રા ૫:૧૬; ૯:૨૩; ૨કા ૨:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૫, પાન ૧૯

૨ કાળવૃત્તાંત ૮:૧૧

એને લગતી કલમો

  • +૧રા ૩:૧
  • +૧રા ૭:૮; ૯:૨૪
  • +નિર્ગ ૨૯:૪૩

૨ કાળવૃત્તાંત ૮:૧૨

એને લગતી કલમો

  • +૨કા ૪:૧
  • +લેવી ૧:૩
  • +૧રા ૬:૩

૨ કાળવૃત્તાંત ૮:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “કાપણીનો તહેવાર.” શબ્દસૂચિમાં “કાપણીનો તહેવાર” જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૨૮:૯
  • +ગણ ૨૮:૧૧-૧૫
  • +પુન ૧૬:૧૬
  • +લેવી ૨૩:૬
  • +લેવી ૨૩:૧૫, ૧૬
  • +લેવી ૨૩:૩૪

૨ કાળવૃત્તાંત ૮:૧૪

એને લગતી કલમો

  • +૧કા ૨૪:૧
  • +૧કા ૬:૩૧, ૩૨; ૧૫:૧૬; ૧૬:૩૭, ૪૨; ૨૫:૧
  • +૧કા ૨૬:૧

૨ કાળવૃત્તાંત ૮:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “બધાં કામો સુલેમાને પાર પાડ્યાં હતાં.”

એને લગતી કલમો

  • +૧રા ૬:૧
  • +૧રા ૭:૫૧

૨ કાળવૃત્તાંત ૮:૧૭

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૧, ૩૫; ૧રા ૨૨:૪૮
  • +પુન ૨:૮; ૨રા ૧૪:૨૧, ૨૨; ૧૬:૬
  • +૧રા ૯:૨૬-૨૮

૨ કાળવૃત્તાંત ૮:૧૮

ફૂટનોટ

  • *

    સૌથી સારા સોના માટે જાણીતી જગ્યા.

  • *

    એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૫:૧૧
  • +૧રા ૨૨:૪૮; ગી ૪૫:૯
  • +૧રા ૧૦:૨૨
  • +સભા ૨:૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કાળ. ૮:૧૧રા ૬:૩૭, ૩૮; ૭:૧; ૯:૧૦
૨ કાળ. ૮:૨૧રા ૫:૧
૨ કાળ. ૮:૪૨રા ૧૪:૨૮
૨ કાળ. ૮:૪૧રા ૯:૧૭-૧૯
૨ કાળ. ૮:૫યહો ૧૬:૫
૨ કાળ. ૮:૫યહો ૧૬:૧, ૩; ૧કા ૭:૨૪
૨ કાળ. ૮:૬યહો ૧૯:૪૪, ૪૮
૨ કાળ. ૮:૬૧રા ૪:૨૬
૨ કાળ. ૮:૭ઉત ૧૫:૧૮-૨૧; ગણ ૧૩:૨૯
૨ કાળ. ૮:૭૧રા ૯:૨૦-૨૩
૨ કાળ. ૮:૮યહો ૧૫:૬૩; ૧૭:૧૨
૨ કાળ. ૮:૮યહો ૧૬:૧૦; ૨કા ૨:૧૭, ૧૮
૨ કાળ. ૮:૯લેવી ૨૫:૩૯
૨ કાળ. ૮:૯૧શ ૮:૧૧, ૧૨
૨ કાળ. ૮:૧૦૧રા ૫:૧૬; ૯:૨૩; ૨કા ૨:૧૮
૨ કાળ. ૮:૧૧૧રા ૩:૧
૨ કાળ. ૮:૧૧૧રા ૭:૮; ૯:૨૪
૨ કાળ. ૮:૧૧નિર્ગ ૨૯:૪૩
૨ કાળ. ૮:૧૨૨કા ૪:૧
૨ કાળ. ૮:૧૨લેવી ૧:૩
૨ કાળ. ૮:૧૨૧રા ૬:૩
૨ કાળ. ૮:૧૩ગણ ૨૮:૯
૨ કાળ. ૮:૧૩ગણ ૨૮:૧૧-૧૫
૨ કાળ. ૮:૧૩પુન ૧૬:૧૬
૨ કાળ. ૮:૧૩લેવી ૨૩:૬
૨ કાળ. ૮:૧૩લેવી ૨૩:૧૫, ૧૬
૨ કાળ. ૮:૧૩લેવી ૨૩:૩૪
૨ કાળ. ૮:૧૪૧કા ૨૪:૧
૨ કાળ. ૮:૧૪૧કા ૬:૩૧, ૩૨; ૧૫:૧૬; ૧૬:૩૭, ૪૨; ૨૫:૧
૨ કાળ. ૮:૧૪૧કા ૨૬:૧
૨ કાળ. ૮:૧૬૧રા ૬:૧
૨ કાળ. ૮:૧૬૧રા ૭:૫૧
૨ કાળ. ૮:૧૭ગણ ૩૩:૧, ૩૫; ૧રા ૨૨:૪૮
૨ કાળ. ૮:૧૭પુન ૨:૮; ૨રા ૧૪:૨૧, ૨૨; ૧૬:૬
૨ કાળ. ૮:૧૭૧રા ૯:૨૬-૨૮
૨ કાળ. ૮:૧૮૨શ ૫:૧૧
૨ કાળ. ૮:૧૮૧રા ૨૨:૪૮; ગી ૪૫:૯
૨ કાળ. ૮:૧૮૧રા ૧૦:૨૨
૨ કાળ. ૮:૧૮સભા ૨:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કાળવૃત્તાંત ૮:૧-૧૮

બીજો કાળવૃત્તાંત

૮ સુલેમાનને યહોવાનું મંદિર અને પોતાનો રાજમહેલ બાંધતાં ૨૦ વર્ષ લાગ્યાં.+ ૨ પછી હીરામે+ આપેલાં શહેરો સુલેમાને ફરીથી બાંધ્યાં અને એમાં ઇઝરાયેલીઓને* વસાવ્યા. ૩ સુલેમાન હમાથ-સોબાહ પણ ગયો અને એને જીતી લીધું. ૪ તેણે વેરાન પ્રદેશમાં તાદમોર ફરીથી બાંધ્યું. તેણે હમાથમાં બાંધેલા+ ભંડારો માટેનાં બધાં શહેરો પણ ફરીથી બાંધ્યાં.+ ૫ તેણે ઉપલું બેથ-હોરોન+ અને નીચલું બેથ-હોરોન+ ફરીથી બાંધ્યું. તેણે એ શહેરોને દીવાલો, દરવાજાઓ અને ભૂંગળોથી મજબૂત કર્યાં. ૬ સુલેમાને બાઅલાથ,+ પોતાના બધા ભંડારો માટે શહેરો, રથો માટે શહેરો+ અને ઘોડેસવારો માટે શહેરો બાંધ્યાં. યરૂશાલેમમાં, લબાનોનમાં અને પોતાના આખા રાજમાં સુલેમાન જે કંઈ બાંધવા ચાહતો હતો, એ બધું જ તેણે બાંધ્યું.

૭ તેના રાજમાં હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાંથી+ બચેલા લોકો હતા. તેઓ ઇઝરાયેલીઓનો ભાગ ન હતા.+ ૮ ઇઝરાયેલીઓએ તેઓનો પૂરેપૂરો વિનાશ કર્યો ન હોવાથી, તેઓના વંશજો એ દેશમાં રહેતા હતા.+ મજૂરી કરાવવા સુલેમાને તેઓને ગુલામ બનાવ્યા જે આજ સુધી છે.+ ૯ સુલેમાને પોતાના કામ માટે ઇઝરાયેલીઓમાંથી કોઈને પણ ગુલામ બનાવ્યા નહિ.+ તેઓ તો તેના સૈનિકો, મદદનીશોના મુખીઓ અને રથો તથા ઘોડેસવારોના ઉપરીઓ હતા.+ ૧૦ સુલેમાન રાજાના અમલદારોના ૨૫૦ ઉપરી હતા અને તેઓ મજૂરો પર મુકાદમ હતા.+

૧૧ સુલેમાન ઇજિપ્તના રાજાની દીકરીને+ દાઉદનગરમાંથી પોતાના મહેલમાં લઈ આવ્યો, જે સુલેમાને તેના માટે બાંધ્યો હતો.+ તેણે વિચાર્યું: “ભલે તે મારી પત્ની છે, પણ તે ઇઝરાયેલના રાજા દાઉદના મહેલમાં નહિ રહે. એ જગ્યા પવિત્ર છે, ત્યાં યહોવાનો કરારકોશ આવ્યો છે.”+

૧૨ પછી સુલેમાને યહોવાની વેદી+ પર યહોવાને અગ્‍નિ-અર્પણો ચઢાવ્યાં.+ એ વેદી તેણે મંદિરની પરસાળની આગળ બાંધી હતી.+ ૧૩ મૂસાએ આજ્ઞા આપી હતી એ પ્રમાણે સુલેમાન બલિદાનો ચઢાવતો. તે દરરોજ, સાબ્બાથે,+ ચાંદરાતે+ અને વર્ષમાં ઉજવાતા આ ત્રણ તહેવારોએ બલિદાનો ચઢાવતો:+ બેખમીર રોટલીનો તહેવાર,*+ અઠવાડિયાઓનો તહેવાર*+ અને માંડવાનો તહેવાર.+ ૧૪ સુલેમાને પોતાના પિતા દાઉદની આજ્ઞા પ્રમાણે સેવાના કામ માટે યાજકોના સમૂહો ઠરાવ્યા.+ તેણે લેવીઓને જવાબદારી સોંપી, જેથી તેઓ દરરોજ યાજકો આગળ આવીને ઈશ્વરની સ્તુતિ અને ભક્તિ કરે.+ તેણે જુદા જુદા દરવાજાઓ માટે દરવાનોના સમૂહો પણ પસંદ કર્યા,+ કેમ કે સાચા ઈશ્વરના ભક્ત દાઉદનો એવો હુકમ હતો. ૧૫ રાજાએ દરેક કામ વિશે અને ભંડારો વિશે યાજકોને અને લેવીઓને જે આજ્ઞા આપી હતી, એનાથી તેઓ આડે-અવળે ગયા નહિ. ૧૬ યહોવાના મંદિરનો પાયો નંખાયો+ એ દિવસથી એનું બાંધકામ પૂરું થયું ત્યાં સુધીનાં બધાં કામોની ગોઠવણ સુલેમાને સારી રીતે કરી હતી.* આ રીતે યહોવાના મંદિરનું બાંધકામ પૂરું થયું.+

૧૭ પછી સુલેમાન એસ્યોન-ગેબેર+ અને એલોથ+ ગયો, જે અદોમ દેશમાં સમુદ્ર કિનારે આવેલાં હતાં.+ ૧૮ હીરામે+ પોતાના સેવકો દ્વારા સુલેમાન પાસે વહાણોનો કાફલો અને અનુભવી નાવિકો મોકલ્યા. તેઓ સુલેમાનના સેવકો સાથે ઓફીર*+ ગયા અને ત્યાંથી ૪૫૦ તાલંત* સોનું+ રાજા સુલેમાન પાસે લાવ્યા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો