વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૮૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • દુશ્મનો સામે થયા ત્યારની પ્રાર્થના

        • “હે ઈશ્વર, તમે શાંત ન રહેશો” (૧)

        • દુશ્મનો વંટોળમાં ઊડતા સૂકા ઝાંખરા જેવા (૧૩)

        • ઈશ્વરનું નામ યહોવા છે (૧૮)

ગીતશાસ્ત્ર ૮૩:મથાળું

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૧૬

ગીતશાસ્ત્ર ૮૩:૧

એને લગતી કલમો

  • +ગી ૨૮:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૧૭

ગીતશાસ્ત્ર ૮૩:૨

એને લગતી કલમો

  • +ગી ૨:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૧૭

    ૮/૧/૨૦૦૬, પાન ૪

ગીતશાસ્ત્ર ૮૩:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૮-૧૦; ૨કા ૨૦:૧; એસ્તે ૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૧૭-૧૮

ગીતશાસ્ત્ર ૮૩:૫

ફૂટનોટ

  • *

    અથવા, “એકદિલના થઈને.”

એને લગતી કલમો

  • +૨શ ૧૦:૬; યશા ૭:૨, ૫

ગીતશાસ્ત્ર ૮૩:૬

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૧, ૧૦
  • +૧કા ૫:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૧૬-૧૭

ગીતશાસ્ત્ર ૮૩:૭

એને લગતી કલમો

  • +યર્મિ ૪૯:૨
  • +નિર્ગ ૧૫:૧૪; ગી ૬૦:૮
  • +આમ ૧:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૧૬-૧૭

ગીતશાસ્ત્ર ૮૩:૮

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૫
  • +ઉત ૧૯:૩૬-૩૮; પુન ૨:૯

ગીતશાસ્ત્ર ૮૩:૯

એને લગતી કલમો

  • +ન્યા ૮:૧૦, ૧૨
  • +ન્યા ૪:૨, ૭, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૧૮-૧૯

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

    ૩/૧/૧૯૮૭, પાન ૨૭

ગીતશાસ્ત્ર ૮૩:૧૦

એને લગતી કલમો

  • +યહો ૧૭:૧૧

ગીતશાસ્ત્ર ૮૩:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “આગેવાનોના.”

એને લગતી કલમો

  • +ન્યા ૭:૨૫
  • +ન્યા ૮:૨૧

ગીતશાસ્ત્ર ૮૩:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૧૭-૧૮

ગીતશાસ્ત્ર ૮૩:૧૩

એને લગતી કલમો

  • +યશા ૧૭:૧૩

ગીતશાસ્ત્ર ૮૩:૧૪

એને લગતી કલમો

  • +ગી ૧૪૪:૫; નાહૂ ૧:૬

ગીતશાસ્ત્ર ૮૩:૧૫

એને લગતી કલમો

  • +યશા ૩૦:૩૦
  • +ગી ૧૧:૬

ગીતશાસ્ત્ર ૮૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૮૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૮, પાન ૧૯-૨૦

ગીતશાસ્ત્ર ૮૩:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૩; ગી ૬૮:૪; યશા ૪૨:૮; ૫૪:૫
  • +ગી ૫૯:૧૩; ૯૨:૮; દા ૪:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૧૪

    બાઇબલ શીખવે છે, પાન ૧૯૫

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૧૧, પાન ૧૮

    ૧૦/૧/૨૦૦૮, પાન ૧૯-૨૦

    ૧૦/૧/૧૯૯૭, પાન ૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૮૩:મથાળું૨કા ૨૦:૧૪
ગીત. ૮૩:૧ગી ૨૮:૧
ગીત. ૮૩:૨ગી ૨:૧, ૨
ગીત. ૮૩:૪નિર્ગ ૧:૮-૧૦; ૨કા ૨૦:૧; એસ્તે ૩:૬
ગીત. ૮૩:૫૨શ ૧૦:૬; યશા ૭:૨, ૫
ગીત. ૮૩:૬૨કા ૨૦:૧, ૧૦
ગીત. ૮૩:૬૧કા ૫:૧૦
ગીત. ૮૩:૭યર્મિ ૪૯:૨
ગીત. ૮૩:૭નિર્ગ ૧૫:૧૪; ગી ૬૦:૮
ગીત. ૮૩:૭આમ ૧:૯
ગીત. ૮૩:૮૨રા ૧૭:૫
ગીત. ૮૩:૮ઉત ૧૯:૩૬-૩૮; પુન ૨:૯
ગીત. ૮૩:૯ન્યા ૮:૧૦, ૧૨
ગીત. ૮૩:૯ન્યા ૪:૨, ૭, ૧૫
ગીત. ૮૩:૧૦યહો ૧૭:૧૧
ગીત. ૮૩:૧૧ન્યા ૭:૨૫
ગીત. ૮૩:૧૧ન્યા ૮:૨૧
ગીત. ૮૩:૧૩યશા ૧૭:૧૩
ગીત. ૮૩:૧૪ગી ૧૪૪:૫; નાહૂ ૧:૬
ગીત. ૮૩:૧૫યશા ૩૦:૩૦
ગીત. ૮૩:૧૫ગી ૧૧:૬
ગીત. ૮૩:૧૮નિર્ગ ૬:૩; ગી ૬૮:૪; યશા ૪૨:૮; ૫૪:૫
ગીત. ૮૩:૧૮ગી ૫૯:૧૩; ૯૨:૮; દા ૪:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૮૩:૧-૧૮

ગીતશાસ્ત્ર

આસાફનું ગીત.+

૮૩ હે ઈશ્વર, તમે શાંત ન રહેશો,+

હે ઈશ્વર, તમે ચૂપચાપ ઊભા રહીને જોયા ન કરશો.

 ૨ જુઓ, તમારા દુશ્મનો હુલ્લડ મચાવે છે,+

તમને નફરત કરનારાઓ ઘમંડી બનીને તમારી સામા થાય છે.

 ૩ તેઓ ચોરીછૂપીથી તમારા લોકો સામે કાવતરાં ઘડે છે,

તેઓ તમારા પસંદ કરેલા લોકો વિરુદ્ધ કાવાદાવા કરે છે.

 ૪ તેઓ કહે છે: “ચાલો, ઇઝરાયેલી પ્રજાનો પૂરો નાશ કરી દઈએ,+

જેથી એનું નામ હંમેશ માટે ભુલાઈ જાય.”

 ૫ તેઓ એક થઈને* યોજના ઘડે છે.

તેઓ તમારી વિરુદ્ધ ભેગા થઈને કરાર કરે છે;+

 ૬ તંબુઓમાં રહેનારા અદોમીઓ અને ઇશ્માએલીઓ, મોઆબીઓ+ અને હાગ્રીઓ,+

 ૭ ગબાલીઓ, આમ્મોનીઓ+ અને અમાલેકીઓ,

પલિસ્ત+ અને તૂરના રહેવાસીઓ તેઓ સાથે ભળી ગયા છે.+

 ૮ આશ્શૂરીઓ+ પણ તેઓ સાથે જોડાઈ ગયા છે.

તેઓ લોતના દીકરાઓને ટેકો આપે છે.+ (સેલાહ)

 ૯ તેઓના એવા હાલ કરો જેવા તમે મિદ્યાનીઓના કર્યા હતા,+

કીશોનના ઝરણા પાસે સીસરા અને યાબીનના કર્યા હતા.+

૧૦ એન-દોરમાં+ તેઓનો વિનાશ થયો.

તેઓ ખાતર બનીને જમીનમાં ભળી ગયા.

૧૧ તેઓના શાસકોના હાલ ઓરેબ અને ઝએબ જેવા કરો,+

તેઓના રાજવીઓના* હાલ ઝેબાહ અને સાલ્મુન્‍ના જેવા કરો.+

૧૨ તેઓએ કહ્યું હતું: “ચાલો, ઈશ્વર રહે છે એ દેશ કબજે કરી લઈએ.”

૧૩ હે મારા ઈશ્વર, તેઓને વંટોળમાં ઊડતા સૂકા ઝાંખરા જેવા કરો,+

પવનમાં ઊડતા સૂકા ઘાસ જેવા કરો.

૧૪ જંગલને ભસ્મ કરી દેતી આગની જેમ,

પર્વતોને બાળી નાખતી જ્વાળાઓની જેમ,+

૧૫ તમે તમારા વાવાઝોડાથી તેઓનો પીછો કરો,+

તમારી આંધીથી તેઓને થથરાવી દો.+

૧૬ તેઓનાં મોં પર બદનામી છવાઈ જાઓ,

જેથી હે યહોવા, તેઓ તમારું નામ શોધે.

૧૭ તેઓ હંમેશ માટે લજવાઓ અને ભયથી થરથર કાંપો.

તેઓનું અપમાન થાઓ અને તેઓ નાશ પામો.

૧૮ બધા લોકો જાણે કે તમારું નામ યહોવા છે+

અને આખી પૃથ્વી પર તમે એકલા જ સર્વોચ્ચ ઈશ્વર છો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો