વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • ઇબ્રામ કનાન પાછો આવે છે (૧-૪)

      • ઇબ્રામ અને લોત છૂટા પડે છે (૫-૧૩)

      • ઈશ્વર ફરીથી ઇબ્રામને વચન આપે છે (૧૪-૧૮)

ઉત્પત્તિ ૧૩:૧

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૯; ૨૦:૧

ઉત્પત્તિ ૧૩:૨

એને લગતી કલમો

  • +ઉત ૨૪:૩૪, ૩૫

ઉત્પત્તિ ૧૩:૩

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૮, ૯; યહો ૭:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૧

ઉત્પત્તિ ૧૩:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “યહોવાને નામે પોકાર કર્યો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૧

ઉત્પત્તિ ૧૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૧-૨૨

ઉત્પત્તિ ૧૩:૭

એને લગતી કલમો

  • +ઉત ૧૦:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૧-૨૨

ઉત્પત્તિ ૧૩:૮

એને લગતી કલમો

  • +ઉત ૧૧:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૬, પાન ૫-૬

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૭

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૬-૨૭

    ૮/૧૫/૨૦૦૦, પાન ૨૪

ઉત્પત્તિ ૧૩:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૬, પાન ૫-૬

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૪, પાન ૨૭

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૭

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૧-૨૩, ૨૬-૨૭

ઉત્પત્તિ ૧૩:૧૦

ફૂટનોટ

  • *

    એટલે કે, એદન બાગ.

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૨૦-૨૨
  • +ઉત ૧૯:૨૮
  • +ઉત ૨:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૨

ઉત્પત્તિ ૧૩:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૨

    ૨/૧/૧૯૯૩, પાન ૨૦

ઉત્પત્તિ ૧૩:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૨૮, ૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૨

    ૨/૧/૧૯૯૩, પાન ૨૦

ઉત્પત્તિ ૧૩:૧૩

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨૦; ૧૯:૫; ૨પિ ૨:૬-૮; યહૂ ૭

ઉત્પત્તિ ૧૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૨/૨૦૨૦, પાન ૧-૨

ઉત્પત્તિ ૧૩:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૭; ૧૫:૧૮; ૨૪:૭; નિર્ગ ૩૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૨/૨૦૨૦, પાન ૧-૨

ઉત્પત્તિ ૧૩:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “પૃથ્વીની રજ.”

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૨; ૧૫:૧, ૫; નિર્ગ ૧:૭; હિબ્રૂ ૧૧:૧૨

ઉત્પત્તિ ૧૩:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “લંબાઈ અને પહોળાઈ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૨/૨૦૨૦, પાન ૧-૨

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૪, પાન ૧૩-૧૪

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૩

ઉત્પત્તિ ૧૩:૧૮

એને લગતી કલમો

  • +ઉત ૨૩:૨
  • +ઉત ૧૮:૧; ૨૩:૧૯; ૨૫:૯, ૧૦; ૩૫:૨૭
  • +ઉત ૧૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૧, પાન ૨૩

    ૨/૨૦૨૦, પાન ૭-૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૧૩:૧ઉત ૧૨:૯; ૨૦:૧
ઉત. ૧૩:૨ઉત ૨૪:૩૪, ૩૫
ઉત. ૧૩:૩ઉત ૧૨:૮, ૯; યહો ૭:૨
ઉત. ૧૩:૭ઉત ૧૦:૧૯
ઉત. ૧૩:૮ઉત ૧૧:૨૭
ઉત. ૧૩:૧૦ઉત ૧૯:૨૦-૨૨
ઉત. ૧૩:૧૦ઉત ૧૯:૨૮
ઉત. ૧૩:૧૦ઉત ૨:૮, ૯
ઉત. ૧૩:૧૨ઉત ૧૯:૨૮, ૨૯
ઉત. ૧૩:૧૩ઉત ૧૮:૨૦; ૧૯:૫; ૨પિ ૨:૬-૮; યહૂ ૭
ઉત. ૧૩:૧૫ઉત ૧૨:૭; ૧૫:૧૮; ૨૪:૭; નિર્ગ ૩૩:૧
ઉત. ૧૩:૧૬ઉત ૧૨:૨; ૧૫:૧, ૫; નિર્ગ ૧:૭; હિબ્રૂ ૧૧:૧૨
ઉત. ૧૩:૧૮ઉત ૨૩:૨
ઉત. ૧૩:૧૮ઉત ૧૮:૧; ૨૩:૧૯; ૨૫:૯, ૧૦; ૩૫:૨૭
ઉત. ૧૩:૧૮ઉત ૧૨:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૧૩:૧-૧૮

ઉત્પત્તિ

૧૩ પછી ઇબ્રામ ઇજિપ્તથી નીકળીને નેગેબ+ તરફ ગયો. તે પોતાની પત્ની સારાય, લોત, દાસ-દાસીઓ અને બધી માલ-મિલકત લઈને ત્યાંથી નીકળ્યો. ૨ ઇબ્રામ ઘણો ધનવાન હતો. તેની પાસે પુષ્કળ ઢોરઢાંક અને સોનું-ચાંદી હતાં.+ ૩ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પડાવ નાખતાં નાખતાં નેગેબથી બેથેલ તરફ ગયો. આખરે તે બેથેલ અને આય+ વચ્ચે આવી પહોંચ્યો, જ્યાં તેણે અગાઉ તંબુ નાખ્યો હતો ૪ અને વેદી બાંધી હતી. ત્યાં ઇબ્રામે યહોવાના નામની સ્તુતિ કરી.*

૫ હવે ઇબ્રામ સાથે મુસાફરી કરનાર લોત પાસે પણ ઘણાં ઘેટાં, ઢોરઢાંક અને તંબુઓ હતાં. ૬ પણ ત્યાં એટલી જમીન ન હતી કે તેઓ ભેગા રહી શકે. તેઓની માલ-મિલકત પણ એટલી વધી ગઈ હતી કે, ભેગા રહેવું શક્ય ન હતું. ૭ એટલે ઇબ્રામના ભરવાડો અને લોતના ભરવાડો વચ્ચે ઝઘડો થયો. (ત્યારે કનાનીઓ અને પરિઝ્ઝીઓ એ દેશમાં રહેતા હતા.)+ ૮ ઇબ્રામે લોતને+ કહ્યું: “આપણે ભાઈઓ છીએ, એટલે આપણી વચ્ચે અને આપણા ભરવાડો વચ્ચે ઝઘડો ન થવો જોઈએ. ૯ તારી આગળ આખો દેશ પડ્યો છે. તું મારાથી જુદો થા. જો તું ડાબી તરફ જઈશ, તો હું જમણી તરફ જઈશ. જો તું જમણી તરફ જઈશ, તો હું ડાબી તરફ જઈશ.” ૧૦ લોતે ચારે બાજુ નજર કરી અને સોઆર+ સુધી યર્દનનો આખો વિસ્તાર+ જોયો. તેણે જોયું કે, એ વિસ્તાર યહોવાના બાગ*+ અને ઇજિપ્ત દેશની જેમ પાણીથી ભરપૂર હતો. (યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કર્યો એ પહેલાં એ પ્રદેશ પાણીથી ભરપૂર હતો.) ૧૧ લોતે પોતાના માટે યર્દનનો આખો વિસ્તાર પસંદ કર્યો અને પૂર્વ તરફ જઈને ત્યાં પડાવ નાખ્યો. આમ તેઓ એકબીજાથી છૂટા પડ્યા. ૧૨ ઇબ્રામ કનાન દેશમાં રહ્યો, પણ લોત યર્દન વિસ્તારનાં શહેરો નજીક રહ્યો.+ પછી લોતે સદોમ નજીક પોતાનો તંબુ નાખ્યો. ૧૩ સદોમના લોકો દુષ્ટ હતા અને યહોવા વિરુદ્ધ ઘોર પાપ કરતા હતા.+

૧૪ લોતના ગયા પછી યહોવાએ ઇબ્રામને કહ્યું: “નજર ફેરવીને ચારે બાજુ જો. તું જ્યાં ઊભો છે ત્યાંથી ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફ જો, ૧૫ કેમ કે જે દેશ તું જોઈ રહ્યો છે, એ હું તને અને તારા વંશજને હંમેશ માટે વારસા તરીકે આપીશ.+ ૧૬ હું તારા વંશજની સંખ્યા રેતીના કણ* જેટલી વધારીશ. જેમ રેતીના કણને ગણવા અશક્ય છે, તેમ તારા વંશજને ગણવા પણ અશક્ય હશે.+ ૧૭ જા, આ દેશના એક છેડાથી બીજા છેડા* સુધી મુસાફરી કર, કેમ કે એ આખો દેશ હું તને આપવાનો છું.” ૧૮ ઇબ્રામે તંબુઓમાં જ વસવાટ કર્યો. પછી તે હેબ્રોનમાં+ આવેલા મામરેનાં મોટાં મોટાં વૃક્ષો+ નજીક જઈને રહ્યો અને ત્યાં તેણે યહોવા માટે વેદી બાંધી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો