વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • યરૂશાલેમની પડતી બતાવવામાં આવી (૧-૧૭)

        • પ્રબોધકના વાળના ત્રણ ભાગ કરાયા (૧-૪)

        • બીજી પ્રજાઓ કરતાં યરૂશાલેમ વધારે દુષ્ટ (૭-૯)

        • બળવાખોરોને ત્રણ રીતે સજા (૧૨)

હઝકિયેલ ૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૬૩-૬૫

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૫:૨

એને લગતી કલમો

  • +યર્મિ ૯:૨૧; હઝ ૪:૮
  • +યર્મિ ૧૫:૨
  • +લેવી ૨૬:૩૩; હઝ ૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૬૪-૬૬

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૬૪-૬૫

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૭, પાન ૧૨

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૫:૪

એને લગતી કલમો

  • +યર્મિ ૪:૪

હઝકિયેલ ૫:૬

એને લગતી કલમો

  • +હઝ ૧૬:૪૬, ૪૭

હઝકિયેલ ૫:૭

એને લગતી કલમો

  • +૨રા ૨૧:૯, ૧૧; યર્મિ ૨:૧૧

હઝકિયેલ ૫:૮

એને લગતી કલમો

  • +યર્મિ ૨૧:૫; હઝ ૧૫:૭
  • +પુન ૨૯:૨૨, ૨૪; ૧રા ૯:૮; યવિ ૨:૧૫

હઝકિયેલ ૫:૯

એને લગતી કલમો

  • +યવિ ૪:૬; દા ૯:૧૨

હઝકિયેલ ૫:૧૦

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૨૯; યર્મિ ૧૯:૯; યવિ ૪:૧૦
  • +લેવી ૨૬:૩૩; પુન ૨૮:૬૪

હઝકિયેલ ૫:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.

  • *

    મૂળ, “મારા જીવના સમ.”

  • *

    મૂળ, “મારી આંખ તારા પર રહેમ કરશે નહિ.”

  • *

    અથવા, “કરુણા.”

એને લગતી કલમો

  • +લેવી ૨૦:૩; ૨રા ૨૧:૧, ૭; ૨કા ૩૬:૧૪; યર્મિ ૩૨:૩૪
  • +યવિ ૨:૨૧; હઝ ૭:૪

હઝકિયેલ ૫:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “બીમારીથી.”

એને લગતી કલમો

  • +યર્મિ ૧૪:૧૨; ૧૫:૨; ૨૧:૯
  • +લેવી ૨૬:૩૩; યર્મિ ૯:૧૬; ૪૨:૧૬

હઝકિયેલ ૫:૧૩

એને લગતી કલમો

  • +હઝ ૧૬:૪૨
  • +નિર્ગ ૨૦:૩, ૫; ૩૪:૧૪; પુન ૬:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૯૯-૧૦૦

હઝકિયેલ ૫:૧૪

એને લગતી કલમો

  • +પુન ૨૮:૩૭; ૧રા ૯:૭; નહે ૨:૧૭

હઝકિયેલ ૫:૧૫

એને લગતી કલમો

  • +ગી ૭૯:૪; યર્મિ ૨૪:૯; યવિ ૨:૧૫; ૩:૬૧, ૬૨

હઝકિયેલ ૫:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “રોટલી મૂકવાની દરેક લાકડી તોડી નાખીશ.” એ કદાચ રોટલી લટકાવવાની લાકડીને બતાવે છે.

એને લગતી કલમો

  • +પુન ૩૨:૨૩
  • +લેવી ૨૬:૨૬; હઝ ૪:૧૬

હઝકિયેલ ૫:૧૭

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૨૨; પુન ૩૨:૨૪; હઝ ૧૪:૨૧; ૩૩:૨૭
  • +હઝ ૨૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૯, પાન ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૫:૨યર્મિ ૯:૨૧; હઝ ૪:૮
હઝકિ. ૫:૨યર્મિ ૧૫:૨
હઝકિ. ૫:૨લેવી ૨૬:૩૩; હઝ ૫:૧૨
હઝકિ. ૫:૪યર્મિ ૪:૪
હઝકિ. ૫:૬હઝ ૧૬:૪૬, ૪૭
હઝકિ. ૫:૭૨રા ૨૧:૯, ૧૧; યર્મિ ૨:૧૧
હઝકિ. ૫:૮યર્મિ ૨૧:૫; હઝ ૧૫:૭
હઝકિ. ૫:૮પુન ૨૯:૨૨, ૨૪; ૧રા ૯:૮; યવિ ૨:૧૫
હઝકિ. ૫:૯યવિ ૪:૬; દા ૯:૧૨
હઝકિ. ૫:૧૦લેવી ૨૬:૨૯; યર્મિ ૧૯:૯; યવિ ૪:૧૦
હઝકિ. ૫:૧૦લેવી ૨૬:૩૩; પુન ૨૮:૬૪
હઝકિ. ૫:૧૧લેવી ૨૦:૩; ૨રા ૨૧:૧, ૭; ૨કા ૩૬:૧૪; યર્મિ ૩૨:૩૪
હઝકિ. ૫:૧૧યવિ ૨:૨૧; હઝ ૭:૪
હઝકિ. ૫:૧૨યર્મિ ૧૪:૧૨; ૧૫:૨; ૨૧:૯
હઝકિ. ૫:૧૨લેવી ૨૬:૩૩; યર્મિ ૯:૧૬; ૪૨:૧૬
હઝકિ. ૫:૧૩હઝ ૧૬:૪૨
હઝકિ. ૫:૧૩નિર્ગ ૨૦:૩, ૫; ૩૪:૧૪; પુન ૬:૧૫
હઝકિ. ૫:૧૪પુન ૨૮:૩૭; ૧રા ૯:૭; નહે ૨:૧૭
હઝકિ. ૫:૧૫ગી ૭૯:૪; યર્મિ ૨૪:૯; યવિ ૨:૧૫; ૩:૬૧, ૬૨
હઝકિ. ૫:૧૬પુન ૩૨:૨૩
હઝકિ. ૫:૧૬લેવી ૨૬:૨૬; હઝ ૪:૧૬
હઝકિ. ૫:૧૭લેવી ૨૬:૨૨; પુન ૩૨:૨૪; હઝ ૧૪:૨૧; ૩૩:૨૭
હઝકિ. ૫:૧૭હઝ ૨૧:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૫:૧-૧૭

હઝકિયેલ

૫ “હે માણસના દીકરા, તું ધારદાર તલવાર લે અને એને હજામના અસ્ત્રાની જેમ ચલાવ. તારું માથું અને દાઢી મૂંડી નાખ. પછી એ વાળને ત્રાજવામાં તોળીને એના ત્રણ ભાગ કર. ૨ ઘેરાના દિવસો પૂરા થાય ત્યારે+ એ વાળનો એક ભાગ શહેરની અંદર આગમાં બાળજે. બીજો ભાગ શહેર ફરતે નાખીને એના પર તલવાર ચલાવજે.+ ત્રીજા ભાગને હવામાં ઉડાવજે અને હું તલવાર લઈને એનો પીછો કરીશ.+

૩ “એ ત્રીજા ભાગમાંથી તું અમુક વાળ લેજે અને તારા કપડામાં વીંટાળી લેજે. ૪ એમાંથી તું બીજા થોડા વાળ લેજે અને આગમાં બાળી નાખજે. એ આગ ઇઝરાયેલના બધા લોકોમાં ફેલાઈ જશે.+

૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘આ યરૂશાલેમ શહેર છે. મેં એને બધી પ્રજાઓની વચ્ચે રાખ્યું છે અને એની ચારે તરફ બીજા દેશો છે. ૬ પણ એણે મારા કાયદા-કાનૂન અને નિયમો સામે બંડ પોકાર્યું છે. એની આસપાસની પ્રજાઓ અને દેશો કરતાં એણે વધારે દુષ્ટ કામો કર્યાં છે.+ એના લોકોએ મારા કાયદા-કાનૂન પાળ્યા નથી અને મારા નિયમો પ્રમાણે ચાલ્યા નથી.’

૭ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે લોકોએ આસપાસની પ્રજાઓ કરતાં વધારે મુશ્કેલીઓ ઊભી કરી છે. તમે મારા નિયમો પ્રમાણે ચાલ્યા નથી અને કાયદા-કાનૂન પાળ્યા નથી. એના બદલે, તમે તમારી આસપાસની પ્રજાઓના કાયદા-કાનૂન પાળ્યા છે.+ ૮ વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ શહેર, હું તારી સામે ઊભો થયો છું.+ બીજી પ્રજાઓના દેખતાં હું પોતે તને સજા કરીશ.+ ૯ તેં નીચ કામો કર્યાં હોવાથી, હું તારા એવા હાલ કરીશ, જેવા અગાઉ કર્યા નથી અને ફરી કદી કરીશ પણ નહિ.+

૧૦ “‘“તારામાં રહેતા પિતા પોતાના દીકરાને ખાશે+ અને દીકરો પોતાના પિતાને ખાશે. હું તારા લોકોને સજા કરીશ અને બચી ગયેલાઓને ચારેય દિશામાં વિખેરી નાખીશ.”’+

૧૧ “વિશ્વના માલિક યહોવા કહે છે, ‘ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓથી અને નીચ કામોથી તેં મારું મંદિર* અશુદ્ધ કર્યું છે.+ એટલે હું મારા સમ* ખાઈને કહું છું કે હું તને ત્યજી દઈશ. હું તારા પર રહેમ કરીશ નહિ.* હું તારા પર જરાય દયા* બતાવીશ નહિ.+ ૧૨ તારામાંથી એક ભાગ રોગચાળાથી* અથવા દુકાળથી માર્યો જશે. બીજો ભાગ તારી ફરતે તલવારથી માર્યો જશે.+ ત્રીજા ભાગને હું ચારેય દિશામાં વિખેરી નાખીશ અને તલવાર લઈને તેઓનો પીછો કરીશ.+ ૧૩ પછી મારો ગુસ્સો શમી જશે, તેઓ પરનો મારો ક્રોધ ઠંડો પડશે, મને શાંતિ વળશે+ અને હું તેઓ પર મારો કોપ રેડવાનું બંધ કરીશ. હું ચાહું છું કે તેઓ ફક્ત મારી જ ભક્તિ કરે.+ તેઓએ સ્વીકારવું પડશે કે મેં, હા, મેં યહોવાએ તેઓને એ જણાવ્યું હતું.

૧૪ “‘હું તને ઉજ્જડ કરી નાખીશ. આસપાસની પ્રજાઓ અને ત્યાંથી પસાર થનાર દરેક માણસ તારી મજાક ઉડાવશે.+ ૧૫ જ્યારે હું ગુસ્સે અને ક્રોધે ભરાઈને તારા પર ન્યાયચુકાદો લાવીશ અને તને ભારે સજા કરીશ, ત્યારે લોકો તારી મજાક ઉડાવશે, તારી મશ્કરી કરશે.+ લોકો માટે તું ચેતવણી બની જશે અને તારી આસપાસની પ્રજાઓ થરથર કાંપશે. હું યહોવા એવું બોલ્યો છું.

૧૬ “‘તારો નાશ કરવા હું તારી વિરુદ્ધ દુકાળ મોકલીશ, જે ખતરનાક તીર જેવો હશે. મેં મોકલેલાં તીરથી તારો વિનાશ થશે.+ હું ખોરાકની એવી અછત લાવીશ* કે દુકાળ હજુ વધારે આકરો લાગશે.+ ૧૭ હું તારી સામે દુકાળ અને ખૂંખાર જાનવરો મોકલીશ.+ તેઓ તારાં બાળકોને મારી નાખશે. રોગચાળો અને ખૂનખરાબી તને બરબાદ કરી નાખશે. હું તારી સામે તલવાર લાવીશ.+ હું યહોવા એવું બોલ્યો છું.’”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો