વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કોરીંથીઓ ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • ખુશખબરનો પ્રકાશ (૧-૬)

        • શ્રદ્ધા ન રાખનારા લોકોનાં મન આંધળાં છે (૪)

      • માટીનાં વાસણોમાં ખજાનો (૭-૧૮)

૨ કોરીંથીઓ ૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૫, પાન ૧૪-૧૫

૨ કોરીંથીઓ ૪:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “મનુષ્યના અંતઃકરણ.”

એને લગતી કલમો

  • +૨કો ૨:૧૭; ગલા ૧:૯
  • +૨કો ૬:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૫, પાન ૧૪-૧૫

    ૧૦/૧/૧૯૯૭, પાન ૧૮-૨૦

    ૫/૧/૧૯૯૭, પાન ૬-૭

૨ કોરીંથીઓ ૪:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૫, પાન ૨૧-૨૨

૨ કોરીંથીઓ ૪:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧૪:૩૦; એફે ૨:૨; ૧યો ૫:૧૯
  • +૨કો ૧૧:૧૪
  • +કોલ ૧:૧૫; હિબ્રૂ ૧:૩
  • +યશા ૬૦:૨; યોહ ૮:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૯૧, પાન ૧૦

૨ કોરીંથીઓ ૪:૬

એને લગતી કલમો

  • +ઉત ૧:૩
  • +૧પિ ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૧૬-૧૭

    ૩/૧/૨૦૦૨, પાન ૮

૨ કોરીંથીઓ ૪:૭

ફૂટનોટ

  • *

    અથવા, “માટીની બરણીઓમાં.”

  • *

    અથવા, “અમને મળેલી અસાધારણ તાકાત.”

એને લગતી કલમો

  • +૨કો ૪:૧
  • +યશા ૬૪:૮; પ્રેકા ૯:૧૫; ૧કો ૧૫:૪૭
  • +૨કો ૧૨:૯, ૧૦; ફિલિ ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૭, પાન ૧૦-૧૧

    યહોવા પાસે પાછા આવો, પાન ૬

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૦, પાન ૧૮

    ૩/૧૫/૧૯૯૯, પાન ૧૧

    ૨/૧/૧૯૯૯, પાન ૧૪

    આપણી રાજ્ય સેવા,

    ૨/૨૦૦૭, પાન ૧

    ૧/૧૯૯૮, પાન ૧

૨ કોરીંથીઓ ૪:૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “નિરાશ થયા નથી.”

એને લગતી કલમો

  • +૧કો ૧૦:૧૩

૨ કોરીંથીઓ ૪:૯

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૩:૫
  • +પ્રક ૨:૧૦

૨ કોરીંથીઓ ૪:૧૦

એને લગતી કલમો

  • +ફિલિ ૩:૧૦; ૧પિ ૪:૧૩

૨ કોરીંથીઓ ૪:૧૧

એને લગતી કલમો

  • +રોમ ૮:૩૬; ૧કો ૪:૯; ૧૫:૩૧

૨ કોરીંથીઓ ૪:૧૩

એને લગતી કલમો

  • +ગી ૧૧૬:૧૦

૨ કોરીંથીઓ ૪:૧૪

એને લગતી કલમો

  • +૧કો ૬:૧૪

૨ કોરીંથીઓ ૪:૧૫

એને લગતી કલમો

  • +૨તિ ૨:૧૦

૨ કોરીંથીઓ ૪:૧૬

ફૂટનોટ

  • *

    આમાં વ્યક્તિના સ્વભાવ અને ઈશ્વર માટેના ભક્તિભાવનો સમાવેશ થાય છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૫/૨૦૧૯, પાન ૨

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૪

    ૮/૧૫/૨૦૦૪, પાન ૨૫

૨ કોરીંથીઓ ૪:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “કસોટી.”

એને લગતી કલમો

  • +માથ ૫:૧૨; રોમ ૮:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૧૯, પાન ૧

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૬, પાન ૨૭

૨ કોરીંથીઓ ૪:૧૮

એને લગતી કલમો

  • +૨કો ૫:૭; હિબ્રૂ ૧૧:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૨૦, પાન ૨૬-૩૧

    યહોવાની ભક્તિ!, પાન ૩૬

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૬, પાન ૨૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કોરીં. ૪:૨૨કો ૨:૧૭; ગલા ૧:૯
૨ કોરીં. ૪:૨૨કો ૬:૩, ૪
૨ કોરીં. ૪:૪યોહ ૧૪:૩૦; એફે ૨:૨; ૧યો ૫:૧૯
૨ કોરીં. ૪:૪૨કો ૧૧:૧૪
૨ કોરીં. ૪:૪કોલ ૧:૧૫; હિબ્રૂ ૧:૩
૨ કોરીં. ૪:૪યશા ૬૦:૨; યોહ ૮:૧૨
૨ કોરીં. ૪:૬ઉત ૧:૩
૨ કોરીં. ૪:૬૧પિ ૨:૯
૨ કોરીં. ૪:૭૨કો ૪:૧
૨ કોરીં. ૪:૭યશા ૬૪:૮; પ્રેકા ૯:૧૫; ૧કો ૧૫:૪૭
૨ કોરીં. ૪:૭૨કો ૧૨:૯, ૧૦; ફિલિ ૪:૧૩
૨ કોરીં. ૪:૮૧કો ૧૦:૧૩
૨ કોરીં. ૪:૯હિબ્રૂ ૧૩:૫
૨ કોરીં. ૪:૯પ્રક ૨:૧૦
૨ કોરીં. ૪:૧૦ફિલિ ૩:૧૦; ૧પિ ૪:૧૩
૨ કોરીં. ૪:૧૧રોમ ૮:૩૬; ૧કો ૪:૯; ૧૫:૩૧
૨ કોરીં. ૪:૧૩ગી ૧૧૬:૧૦
૨ કોરીં. ૪:૧૪૧કો ૬:૧૪
૨ કોરીં. ૪:૧૫૨તિ ૨:૧૦
૨ કોરીં. ૪:૧૭માથ ૫:૧૨; રોમ ૮:૧૮
૨ કોરીં. ૪:૧૮૨કો ૫:૭; હિબ્રૂ ૧૧:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કોરીંથીઓ ૪:૧-૧૮

કોરીંથીઓને બીજો પત્ર

૪ ઈશ્વરે અમારા પર દયા બતાવીને અમને સેવા સોંપી છે, એટલે અમે હિંમત હારતા નથી. ૨ અમે શરમજનક અને છૂપાં કામો છોડી દીધાં છે. કપટથી ચાલતા નથી કે ઈશ્વરના શિક્ષણમાં ભેળસેળ કરતા નથી.+ પણ સત્ય જાહેર કરીને અમે ઈશ્વર આગળ દરેક મનુષ્ય* માટે સારો દાખલો બેસાડીએ છીએ.+ ૩ ખરું જોતાં, અમે જે ખુશખબર જાહેર કરીએ છીએ એના પર જો પડદો પડેલો હોય, તો એ નાશ થનારા લોકો માટે છે. ૪ તેઓના કિસ્સામાં, આ દુનિયાના* દેવે+ શ્રદ્ધા ન રાખનારા લોકોનાં મન આંધળાં કર્યાં છે,+ જેથી ખ્રિસ્ત, જેમનામાં ઈશ્વર જેવા ગુણો છે,+ તેમના વિશેની ભવ્ય ખુશખબરનો પ્રકાશ તેઓ પર ન પડે.+ ૫ કેમ કે અમે પોતાના વિશે નહિ, પણ ઈસુ ખ્રિસ્ત વિશે પ્રચાર કરીએ છીએ કે તે આપણા માલિક છે. અમે પોતાના વિશે કહીએ છીએ કે અમે ઈસુના લીધે તમારા સેવકો છીએ. ૬ એ તો ઈશ્વર છે, જેમણે કહ્યું હતું: “અંધકારમાંથી પ્રકાશ થાઓ.”+ તેમણે ખ્રિસ્તના ચહેરા દ્વારા પોતાના ભવ્ય જ્ઞાનનો પ્રકાશ આપણાં હૃદય પર પાડીને એને રોશન કર્યું છે.+

૭ અમારી પાસે આ ખજાનો+ માટીનાં વાસણોમાં* છે,+ જેથી દેખાઈ આવે કે અમને મળેલી તાકાત માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે અને એ તાકાત* અમારી પોતાની નથી, પણ ઈશ્વર પાસેથી મળી છે.+ ૮ અમે મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ, છતાં ફસાઈ ગયા નથી. અમે મૂંઝવણમાં છીએ, છતાં બધા રસ્તા બંધ થઈ ગયા નથી.*+ ૯ અમને સતાવવામાં આવે છે, છતાં અમે ત્યજી દેવાયા નથી.+ અમને પાડી નાખવામાં આવે છે, છતાં અમારો નાશ થયો નથી.+ ૧૦ ઈસુની જેમ અમે પણ હંમેશાં મોતનો સામનો કરીએ છીએ,+ જેનાથી લોકોને ખબર પડે કે અમે ઈસુની જેમ સહન કરીએ છીએ. ૧૧ અમે જીવીએ છીએ પણ મોત અમારા માથે ઝઝૂમતું હોય છે,+ કેમ કે અમે ઈસુના પગલે ચાલીએ છીએ. આમ, અમે લોકોને બતાવીએ છીએ કે અમે ઈસુની જેમ સહન કરીએ છીએ. ૧૨ ભલે અમે મોતનો સામનો કરીએ છીએ, પણ એનાથી તમને જીવન મળે છે.

૧૩ હવે શાસ્ત્રવચનોમાં લખેલું છે, “મને શ્રદ્ધા છે, એટલે હું બોલી ઊઠ્યો.”+ અમે પણ બતાવીએ છીએ કે અમને એવી જ શ્રદ્ધા છે, એટલે અમે બોલીએ છીએ. ૧૪ અમે જાણીએ છીએ કે જેમણે ઈસુને મરણમાંથી જીવતા કર્યા, તે અમને પણ ઈસુની જેમ જીવતા કરશે અને તમારી સાથે અમને પણ ઈસુની આગળ રજૂ કરશે.+ ૧૫ કેમ કે આ બધું તો તમારા માટે છે, જેથી ઈશ્વરની અપાર કૃપા વધતી ને વધતી જાય. જ્યારે વધુ ને વધુ લોકો ઈશ્વરનો આભાર માનીને તેમને મહિમા આપે છે, ત્યારે ઈશ્વરની કૃપા વધતી જાય છે.+

૧૬ તેથી આપણે હિંમત હારતા નથી. ભલે આપણું શરીર કમજોર થતું જાય છે, પણ આપણું દિલ* રોજેરોજ મજબૂત થતું જાય છે. ૧૭ કેમ કે ભલે સતાવણી* પળભરની હોય અને બહુ ભારે ન હોય, એ અમારા માટે ગૌરવ લાવે છે. એ ગૌરવ વધતું ને વધતું જાય છે અને કાયમ ટકી રહે છે.+ ૧૮ આપણે પોતાની નજર જે દૃશ્ય છે એના પર નહિ, પણ જે અદૃશ્ય છે એના પર રાખીએ છીએ.+ કેમ કે જે દૃશ્ય છે એ તો ઘડી બે ઘડીનું છે, પણ જે અદૃશ્ય છે એ હંમેશાં ટકી રહે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો