વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

સભાશિક્ષક મુખ્ય વિચારો

      • બધાનો અંત સરખો જ હોય છે (૧-૩)

      • જીવન છે ત્યાં સુધી એનો આનંદ માણો (૪-૧૨)

        • મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી (૫)

        • કબરમાં કોઈ કામ નથી (૧૦)

        • સમય અને અણધાર્યા સંજોગોની અસર (૧૧)

      • બુદ્ધિની હંમેશાં કદર કરવામાં આવતી નથી (૧૩-૧૮)

સભાશિક્ષક ૯:૧

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૩૩:૩; ૧શ ૨:૯; ગી ૩૭:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૯:૨

એને લગતી કલમો

  • +સભા ૮:૧૦
  • +સભા ૫:૧૫

સભાશિક્ષક ૯:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “પછી તે મરેલા લોકો સાથે ભળી જાય છે.”

એને લગતી કલમો

  • +અયૂ ૩:૧૭-૧૯; સભા ૨:૧૫

સભાશિક્ષક ૯:૪

એને લગતી કલમો

  • +યશા ૩૮:૧૯

સભાશિક્ષક ૯:૫

ફૂટનોટ

  • *

    અથવા, “વેતન.”

  • *

    અથવા, “તેઓની યાદ ભૂંસાઈ જશે.”

એને લગતી કલમો

  • +ઉત ૩:૧૯; રોમ ૫:૧૨
  • +ગી ૮૮:૧૦; ૧૧૫:૧૭; ૧૪૬:૪; યશા ૩૮:૧૮; યોહ ૧૧:૧૧
  • +અયૂ ૭:૯, ૧૦; સભા ૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૯

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૫, પાન ૩

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૬

    ૬/૧/૧૯૯૫, પાન ૬

    ૫/૧૫/૧૯૯૫, પાન ૪

સભાશિક્ષક ૯:૬

એને લગતી કલમો

  • +સભા ૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૯૫, પાન ૬

સભાશિક્ષક ૯:૭

એને લગતી કલમો

  • +પુન ૧૨:૭; ગી ૧૦૪:૧૫; સભા ૨:૨૪
  • +પુન ૧૬:૧૫; પ્રેકા ૧૪:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૭, પાન ૧૭

સભાશિક્ષક ૯:૮

ફૂટનોટ

  • *

    એટલે કે, ઊજળાં કપડાં, જે શોકની નહિ પણ ખુશીની નિશાની છે.

એને લગતી કલમો

  • +દા ૧૦:૨, ૩

સભાશિક્ષક ૯:૯

એને લગતી કલમો

  • +ની ૫:૧૮
  • +સભા ૫:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૪-૧૫

સભાશિક્ષક ૯:૧૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૧૫:૧૭; ૧૪૬:૩, ૪; યશા ૩૮:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૯

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૬, પાન ૫

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૯:૧૧

એને લગતી કલમો

  • +૧શ ૧૭:૫૦; ગી ૩૩:૧૬
  • +સભા ૨:૧૫
  • +૨શ ૧૭:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૨૧ પાન ૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૭, પાન ૨૯-૩૦

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૧૭ પાન ૬

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૪

    ૧૧/૧/૨૦૦૯, પાન ૫

    ૯/૧/૨૦૦૩, પાન ૯-૧૦

    ૧૦/૧૫/૨૦૦૧, પાન ૧૩-૧૪

    ૮/૧૫/૧૯૯૮, પાન ૧૫-૧૬

સભાશિક્ષક ૯:૧૨

એને લગતી કલમો

  • +સભા ૮:૮; યાકૂ ૪:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૫, પાન ૩-૪

સભાશિક્ષક ૯:૧૫

એને લગતી કલમો

  • +સભા ૯:૧૧

સભાશિક્ષક ૯:૧૬

એને લગતી કલમો

  • +ની ૨૧:૨૨; ૨૪:૫; સભા ૭:૧૨, ૧૯; ૯:૧૮
  • +માર્ક ૬:૩; ૧કો ૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૦, પાન ૩૨

સભાશિક્ષક ૯:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૮

સભાશિક્ષક ૯:૧૮

એને લગતી કલમો

  • +યહો ૨૨:૨૦; ૧કો ૫:૬; હિબ્રૂ ૧૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૨૧ પાન ૧૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

સભા. ૯:૧પુન ૩૩:૩; ૧શ ૨:૯; ગી ૩૭:૫
સભા. ૯:૨સભા ૮:૧૦
સભા. ૯:૨સભા ૫:૧૫
સભા. ૯:૩અયૂ ૩:૧૭-૧૯; સભા ૨:૧૫
સભા. ૯:૪યશા ૩૮:૧૯
સભા. ૯:૫ઉત ૩:૧૯; રોમ ૫:૧૨
સભા. ૯:૫ગી ૮૮:૧૦; ૧૧૫:૧૭; ૧૪૬:૪; યશા ૩૮:૧૮; યોહ ૧૧:૧૧
સભા. ૯:૫અયૂ ૭:૯, ૧૦; સભા ૨:૧૬
સભા. ૯:૬સભા ૯:૧૦
સભા. ૯:૭પુન ૧૨:૭; ગી ૧૦૪:૧૫; સભા ૨:૨૪
સભા. ૯:૭પુન ૧૬:૧૫; પ્રેકા ૧૪:૧૭
સભા. ૯:૮દા ૧૦:૨, ૩
સભા. ૯:૯ની ૫:૧૮
સભા. ૯:૯સભા ૫:૧૮
સભા. ૯:૧૦ગી ૧૧૫:૧૭; ૧૪૬:૩, ૪; યશા ૩૮:૧૮
સભા. ૯:૧૧૧શ ૧૭:૫૦; ગી ૩૩:૧૬
સભા. ૯:૧૧સભા ૨:૧૫
સભા. ૯:૧૧૨શ ૧૭:૨૩
સભા. ૯:૧૨સભા ૮:૮; યાકૂ ૪:૧૩, ૧૪
સભા. ૯:૧૫સભા ૯:૧૧
સભા. ૯:૧૬ની ૨૧:૨૨; ૨૪:૫; સભા ૭:૧૨, ૧૯; ૯:૧૮
સભા. ૯:૧૬માર્ક ૬:૩; ૧કો ૨:૮
સભા. ૯:૧૮યહો ૨૨:૨૦; ૧કો ૫:૬; હિબ્રૂ ૧૨:૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સભાશિક્ષક ૯:૧-૧૮

સભાશિક્ષક

૯ એ બધી વાતો પર મેં મન લગાડ્યું. પછી હું એ તારણ પર આવ્યો કે નેક* માણસો, સમજુ માણસો અને તેઓનાં કામો સાચા ઈશ્વરના હાથમાં છે.+ મનુષ્યો સમજતા નથી કે તેઓની અગાઉના લોકો કેમ એકબીજાને પ્રેમ કે નફરત કરતા હતા. ૨ માણસ નેક હોય કે દુષ્ટ,+ સારો અને શુદ્ધ હોય કે અશુદ્ધ, બલિદાન ચઢાવતો હોય કે ન ચઢાવતો હોય, છેવટે તો બધાનો અંત સરખો જ હોય છે.+ ભલો માણસ પાપી જેવો જ છે. સમજી-વિચારીને સમ ખાનાર માણસ વગર વિચાર્યે સમ ખાનાર માણસ જેવો જ છે. ૩ મેં પૃથ્વી પર એક વાત જોઈ, જે દુઃખી કરે છે: બધાનો અંત સરખો જ હોય છે.+ એટલે માણસનું દિલ ખરાબ વિચારોથી ભરેલું રહે છે. જીવનભર તેના મનમાં મૂર્ખાઈ રહે છે અને આખરે તે મરી જાય છે!*

૪ જીવતા લોકો પાસે આશા છે, કેમ કે મરેલા સિંહ કરતાં જીવતો કૂતરો વધારે સારો.+ ૫ જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે,+ પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.+ મરી ગયેલા લોકો માટે કોઈ ઇનામ* નથી, કેમ કે લોકો તેઓને ભૂલી જશે.*+ ૬ તેઓનો પ્રેમ, તેઓની નફરત અને તેઓની ઈર્ષાનો અંત આવ્યો છે. પૃથ્વી પર જે કંઈ કામ થાય છે એમાં હવે તેઓનો કોઈ હિસ્સો નથી.+

૭ જા, આનંદ કરતાં કરતાં તારું ભોજન ખા અને ખુશી ખુશી દ્રાક્ષદારૂ પી,+ કેમ કે સાચા ઈશ્વર તારા કામથી ખુશ છે.+ ૮ તારાં કપડાં હંમેશાં સફેદ રહે.* તારા માથા પર તેલ ચોળવાનું ભૂલતો નહિ.+ ૯ ઈશ્વરે તને જે ટૂંકું જીવન આપ્યું છે, એમાં તારી વહાલી પત્ની સાથે જીવનની મજા માણ.+ તારા ટૂંકા જીવનમાં તું આનંદ માણે, એ જ તારો હિસ્સો અને પૃથ્વી પર તારી સખત મહેનતનું ઇનામ છે.+ ૧૦ જે કંઈ કામ તારે હાથ લાગે એ પૂરી તાકાતથી અને પૂરા મનથી કર. કેમ કે તું જ્યાં જવાનો છે એ કબરમાં* કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.+

૧૧ મેં પૃથ્વી પર આ પણ જોયું: એવું નથી કે ઝડપથી દોડનાર હંમેશાં દોડમાં જીતે અને તાકતવર હંમેશાં લડાઈમાં વિજયી થાય.+ એવું પણ નથી કે સમજુ માણસને હંમેશાં ખોરાક મળે, બુદ્ધિશાળી માણસ હંમેશાં ધનવાન હોય+ કે જ્ઞાની માણસને હંમેશાં સફળતા મળે.+ કેમ કે સમય અને અણધાર્યા સંજોગોની અસર બધાને થાય છે. ૧૨ માણસ જાણતો નથી કે તેનો સમય ક્યારે આવશે.+ જેમ માછલી છેતરામણી જાળમાં અને પક્ષીઓ ફાંદામાં ફસાઈ જાય છે, તેમ માણસ પર આફતનો સમય અચાનક આવી પડે છે અને તે એમાં ફસાઈ જાય છે.

૧૩ મેં પૃથ્વી પર બુદ્ધિની એક વાત જોઈ અને મારા પર એની ઊંડી અસર થઈ: ૧૪ એક નાના શહેરમાં થોડા માણસો રહેતા હતા. એક શક્તિશાળી રાજા એ શહેર પર ચઢી આવ્યો. તેણે ઊંચી ઊંચી દીવાલો બાંધીને એને ઘેરી લીધું. ૧૫ એ શહેરમાં એક ગરીબ અને સમજુ માણસ રહેતો હતો. તેણે પોતાની બુદ્ધિથી એ શહેરને બચાવ્યું. પણ કોઈએ એ ગરીબ માણસને યાદ ન રાખ્યો.+ ૧૬ મને થયું: ‘તાકાત કરતાં બુદ્ધિ વધારે સારી.+ છતાં, ગરીબ માણસની બુદ્ધિ તુચ્છ ગણાય છે અને તેની વાત કોઈ સાંભળતું નથી.’+

૧૭ મૂર્ખોના સરદારના બૂમબરાડા કરતાં સમજુ માણસે શાંતિથી આપેલી સલાહ સાંભળવી વધારે સારું.

૧૮ યુદ્ધનાં હથિયારો કરતાં બુદ્ધિ વધારે સારી. પણ બધી સારી વસ્તુઓનો નાશ કરવા એક પાપી જ પૂરતો છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો