વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • દાનિયેલ ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

દાનિયેલ મુખ્ય વિચારો

      • દાનિયેલે પ્રાર્થનામાં પાપ કબૂલ કર્યાં (૧-૧૯)

        • યરૂશાલેમ ૭૦ વર્ષ સુધી ઉજ્જડ રહેશે (૨)

      • ગાબ્રિયેલ દાનિયેલ પાસે આવે છે (૨૦-૨૩)

      • ૭૦ અઠવાડિયાં વિશે ભવિષ્યવાણી (૨૪-૨૭)

        • મસીહ ૬૯ અઠવાડિયાં પછી આવશે (૨૫)

        • મસીહને મારી નાખવામાં આવશે (૨૬)

        • શહેર અને પવિત્ર જગ્યાનો વિનાશ થશે (૨૬)

દાનિયેલ ૯:૧

એને લગતી કલમો

  • +દા ૬:૨૮; ૧૧:૧
  • +દા ૫:૩૦, ૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૧-૧૮૨

દાનિયેલ ૯:૨

ફૂટનોટ

  • *

    એટલે કે, પવિત્ર પુસ્તકો.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +એઝ ૧:૧, ૨; ગી ૭૯:૧; યશા ૬૪:૧૦; યવિ ૧:૧
  • +૨કા ૩૬:૨૦, ૨૧; યર્મિ ૨૫:૧૧; ૨૯:૧૦; ઝખા ૧:૧૨; ૭:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૧૪

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૭, પાન ૨૩

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૧, ૩૦૯

દાનિયેલ ૯:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “શોક” જુઓ.

એને લગતી કલમો

  • +એઝ ૮:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૨

દાનિયેલ ૯:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ભય અને માન જગાડે એવા.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૫:૯, ૧૦; નહે ૧:૫
  • +નિર્ગ ૩૪:૬

દાનિયેલ ૯:૫

એને લગતી કલમો

  • +એઝ ૯:૬, ૭; નહે ૯:૨૬, ૩૩; ગી ૧૦૬:૬; યવિ ૩:૪૨

દાનિયેલ ૯:૬

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૧૫, ૧૬; યર્મિ ૭:૧૩

દાનિયેલ ૯:૭

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૩૩; પુન ૨૮:૪૧; ૨રા ૧૭:૬; યશા ૧૧:૧૧

દાનિયેલ ૯:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૬, ૭; નહે ૯:૧૭; ગી ૮૬:૫
  • +નહે ૯:૨૬

દાનિયેલ ૯:૧૦

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૧૩, ૧૪

દાનિયેલ ૯:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૫; ૩૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૨-૧૮૩

દાનિયેલ ૯:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “અમારો ન્યાય કરતા ન્યાયાધીશો.”

એને લગતી કલમો

  • +યવિ ૨:૧૭
  • +યર્મિ ૩૯:૮

દાનિયેલ ૯:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “તમારી વફાદારી.”

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૧૬, ૧૭; પુન ૨૮:૧૫; યવિ ૧:૧
  • +યશા ૯:૧૩; યર્મિ ૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૩

દાનિયેલ ૯:૧૪

એને લગતી કલમો

  • +નહે ૯:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૩

દાનિયેલ ૯:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “મિસરમાંથી.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૧
  • +નિર્ગ ૯:૧૬; નહે ૯:૧૦; ગી ૧૦૬:૭, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૪

દાનિયેલ ૯:૧૬

એને લગતી કલમો

  • +ગી ૮૯:૧૪; યશા ૨૬:૯
  • +લેવી ૨૬:૩૮, ૩૯; ૧રા ૯:૭-૯; ગી ૭૯:૧, ૪; યર્મિ ૨૪:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૪

દાનિયેલ ૯:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “પવિત્ર જગ્યા પર તમારા ચહેરાનો પ્રકાશ પાડો.”

એને લગતી કલમો

  • +ગણ ૬:૨૩, ૨૫
  • +યશા ૬૪:૧૦, ૧૧; યવિ ૫:૧૮

દાનિયેલ ૯:૧૮

એને લગતી કલમો

  • +ગી ૧૦૨:૧૩; યશા ૫૪:૭, ૮; યર્મિ ૧૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૪-૧૮૫

દાનિયેલ ૯:૧૯

એને લગતી કલમો

  • +૧રા ૮:૩૦
  • +ગી ૭૯:૮, ૯; યશા ૬૩:૧૮, ૧૯; યર્મિ ૧૪:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૭, પાન ૨૧

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૪-૧૮૫

દાનિયેલ ૯:૨૦

એને લગતી કલમો

  • +ગી ૮૭:૧, ૨; ઝખા ૮:૩

દાનિયેલ ૯:૨૧

એને લગતી કલમો

  • +દા ૮:૧૬; લૂક ૧:૧૯
  • +દા ૮:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૭, પાન ૨૧

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૫

દાનિયેલ ૯:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “ખૂબ અનમોલ છે; તારું ખૂબ માન છે.”

એને લગતી કલમો

  • +દા ૧૦:૧૧, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૭, પાન ૨૧

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૭, ૧૮૫-૧૮૬

દાનિયેલ ૯:૨૪

ફૂટનોટ

  • *

    એટલે કે, વર્ષોનાં અઠવાડિયાં.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

  • *

    મૂળ, “પ્રબોધક.”

  • *

    અથવા, “પવિત્રોના પવિત્રનો.” દેખીતું છે, એ ઈશ્વરના સ્વર્ગના રહેઠાણને બતાવે છે.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નહે ૧૧:૧; યશા ૫૨:૧
  • +લૂક ૧:૭૬, ૭૭; હિબ્રૂ ૯:૨૬
  • +રોમ ૩:૨૫; ૧યો ૨:૧, ૨; ૪:૧૦
  • +યશા ૫૩:૧૧; રોમ ૧:૧૬, ૧૭
  • +૨કો ૧:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૧, પાન ૨૭

    ૭/૧/૧૯૯૬, પાન ૧૪

    ૪/૧/૧૯૯૩, પાન ૩

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૬-૧૮૭, ૧૯૨, ૧૯૪-૧૯૫

    જ્ઞાન, પાન ૩૨

દાનિયેલ ૯:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “અભિષિક્ત.” શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “કિલ્લા ફરતે પાણીની ખાઈ.”

એને લગતી કલમો

  • +નહે ૨:૫, ૧૧; ૬:૧૫
  • +ગી ૨:૨; યોહ ૧:૪૧
  • +યશા ૫૫:૪; માથ ૨૩:૧૦; યોહ ૧:૪૫, ૪૯
  • +લૂક ૩:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    બાઇબલ શીખવે છે, પાન ૧૯૭-૧૯૯

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૨, પાન ૫

    ૯/૧૫/૧૯૯૮, પાન ૧૩-૧૪

    ૪/૧/૧૯૯૩, પાન ૩

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૮૬-૧૯૨

    જ્ઞાન, પાન ૩૨

    હંમશ માટે જીવી શકા, પાન ૧૩૪

દાનિયેલ ૯:૨૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “કાપી નાખવામાં.”

એને લગતી કલમો

  • +યશા ૫૩:૮, ૧૨; માથ ૨૬:૨; લૂક ૨૪:૨૬; ૧કો ૧૫:૩
  • +માર્ક ૯:૧૨
  • +માથ ૨૪:૧૫; લૂક ૧૯:૪૩, ૪૪; ૨૧:૨૦
  • +લૂક ૨૧:૨૨, ૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૯૨-૧૯૪, ૧૯૫-૧૯૬

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૩, પાન ૩

દાનિયેલ ૯:૨૭

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ મસીહને બતાવે છે.

  • *

    અથવા, “પાકો કરાર કરશે.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૯:૧૧, ૧૨; ૧૦:૮-૧૦
  • +માર્ક ૧૩:૧૪; લૂક ૨૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૭, પાન ૨૧

    ૫/૧૫/૨૦૦૩, પાન ૩૧

    ૫/૧/૧૯૯૯, પાન ૧૪-૧૫

    ૨/૧/૧૯૯૦, પાન ૧૦, ૩૨

    દાનીયેલની ભવિષ્યવાણી, પાન ૧૯૨-૧૯૪, ૧૯૫-૧૯૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

દાનિ. ૯:૧દા ૬:૨૮; ૧૧:૧
દાનિ. ૯:૧દા ૫:૩૦, ૩૧
દાનિ. ૯:૨એઝ ૧:૧, ૨; ગી ૭૯:૧; યશા ૬૪:૧૦; યવિ ૧:૧
દાનિ. ૯:૨૨કા ૩૬:૨૦, ૨૧; યર્મિ ૨૫:૧૧; ૨૯:૧૦; ઝખા ૧:૧૨; ૭:૫
દાનિ. ૯:૩એઝ ૮:૨૧
દાનિ. ૯:૪પુન ૫:૯, ૧૦; નહે ૧:૫
દાનિ. ૯:૪નિર્ગ ૩૪:૬
દાનિ. ૯:૫એઝ ૯:૬, ૭; નહે ૯:૨૬, ૩૩; ગી ૧૦૬:૬; યવિ ૩:૪૨
દાનિ. ૯:૬૨કા ૩૬:૧૫, ૧૬; યર્મિ ૭:૧૩
દાનિ. ૯:૭લેવી ૨૬:૩૩; પુન ૨૮:૪૧; ૨રા ૧૭:૬; યશા ૧૧:૧૧
દાનિ. ૯:૯નિર્ગ ૩૪:૬, ૭; નહે ૯:૧૭; ગી ૮૬:૫
દાનિ. ૯:૯નહે ૯:૨૬
દાનિ. ૯:૧૦૨રા ૧૭:૧૩, ૧૪
દાનિ. ૯:૧૧પુન ૨૮:૧૫; ૩૧:૧૭
દાનિ. ૯:૧૨યવિ ૨:૧૭
દાનિ. ૯:૧૨યર્મિ ૩૯:૮
દાનિ. ૯:૧૩લેવી ૨૬:૧૬, ૧૭; પુન ૨૮:૧૫; યવિ ૧:૧
દાનિ. ૯:૧૩યશા ૯:૧૩; યર્મિ ૫:૩
દાનિ. ૯:૧૪નહે ૯:૩૩
દાનિ. ૯:૧૫નિર્ગ ૬:૧
દાનિ. ૯:૧૫નિર્ગ ૯:૧૬; નહે ૯:૧૦; ગી ૧૦૬:૭, ૮
દાનિ. ૯:૧૬ગી ૮૯:૧૪; યશા ૨૬:૯
દાનિ. ૯:૧૬લેવી ૨૬:૩૮, ૩૯; ૧રા ૯:૭-૯; ગી ૭૯:૧, ૪; યર્મિ ૨૪:૯
દાનિ. ૯:૧૭ગણ ૬:૨૩, ૨૫
દાનિ. ૯:૧૭યશા ૬૪:૧૦, ૧૧; યવિ ૫:૧૮
દાનિ. ૯:૧૮ગી ૧૦૨:૧૩; યશા ૫૪:૭, ૮; યર્મિ ૧૪:૭
દાનિ. ૯:૧૯૧રા ૮:૩૦
દાનિ. ૯:૧૯ગી ૭૯:૮, ૯; યશા ૬૩:૧૮, ૧૯; યર્મિ ૧૪:૯
દાનિ. ૯:૨૦ગી ૮૭:૧, ૨; ઝખા ૮:૩
દાનિ. ૯:૨૧દા ૮:૧૬; લૂક ૧:૧૯
દાનિ. ૯:૨૧દા ૮:૧
દાનિ. ૯:૨૩દા ૧૦:૧૧, ૧૯
દાનિ. ૯:૨૪નહે ૧૧:૧; યશા ૫૨:૧
દાનિ. ૯:૨૪લૂક ૧:૭૬, ૭૭; હિબ્રૂ ૯:૨૬
દાનિ. ૯:૨૪રોમ ૩:૨૫; ૧યો ૨:૧, ૨; ૪:૧૦
દાનિ. ૯:૨૪યશા ૫૩:૧૧; રોમ ૧:૧૬, ૧૭
દાનિ. ૯:૨૪૨કો ૧:૧૯, ૨૦
દાનિ. ૯:૨૫નહે ૨:૫, ૧૧; ૬:૧૫
દાનિ. ૯:૨૫ગી ૨:૨; યોહ ૧:૪૧
દાનિ. ૯:૨૫યશા ૫૫:૪; માથ ૨૩:૧૦; યોહ ૧:૪૫, ૪૯
દાનિ. ૯:૨૫લૂક ૩:૧, ૨
દાનિ. ૯:૨૬યશા ૫૩:૮, ૧૨; માથ ૨૬:૨; લૂક ૨૪:૨૬; ૧કો ૧૫:૩
દાનિ. ૯:૨૬માર્ક ૯:૧૨
દાનિ. ૯:૨૬માથ ૨૪:૧૫; લૂક ૧૯:૪૩, ૪૪; ૨૧:૨૦
દાનિ. ૯:૨૬લૂક ૨૧:૨૨, ૨૪
દાનિ. ૯:૨૭હિબ્રૂ ૯:૧૧, ૧૨; ૧૦:૮-૧૦
દાનિ. ૯:૨૭માર્ક ૧૩:૧૪; લૂક ૨૧:૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
દાનિયેલ ૯:૧-૨૭

દાનિયેલ

૯ માદીઓના વંશજ અહાશ્વેરોશના દીકરા દાર્યાવેશના+ રાજનું પહેલું વર્ષ ચાલતું હતું. તેને ખાલદીઓના રાજ્ય પર રાજા બનાવવામાં આવ્યો હતો.+ ૨ તેના રાજના પહેલા વર્ષે મને પુસ્તકોના* અભ્યાસ પરથી સમજાયું કે યરૂશાલેમ કેટલાં વર્ષો સુધી ઉજ્જડ રહેશે.+ યર્મિયા પ્રબોધકને* મળેલા યહોવાના સંદેશા પ્રમાણે એ ૭૦ વર્ષ સુધી ઉજ્જડ રહેવાનું હતું.+ ૩ એટલે મેં મદદ માટે સાચા ઈશ્વર યહોવા તરફ મીટ માંડી. મેં પ્રાર્થનામાં તેમને આજીજી કરી. મેં ઉપવાસ કર્યો,+ કંતાન પહેર્યું અને પોતાના પર રાખ નાખી.* ૪ મેં મારા ઈશ્વર યહોવાને પ્રાર્થના કરી અને અમારાં પાપ કબૂલ કરતા કહ્યું:

“હે સાચા ઈશ્વર યહોવા, તમે મહાન અને અદ્‍ભુત* ઈશ્વર છો. તમે તમારો કરાર* પાળો છો. જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી આજ્ઞાઓ પાળે છે,+ તેઓને તમે અતૂટ પ્રેમ*+ બતાવો છો. ૫ અમે પાપ કર્યું છે, ખરાબ અને દુષ્ટ કામો કર્યાં છે, બળવો કર્યો છે.+ અમે તમારી આજ્ઞાઓ પાળી નથી, તમારા ન્યાયચુકાદા ધ્યાનમાં લીધા નથી. ૬ તમારા સેવકો, એટલે કે પ્રબોધકોએ તો અમારા રાજાઓ, અધિકારીઓ, બાપદાદાઓ અને દેશના બધા લોકોને તમારા નામે સંદેશો જણાવ્યો હતો, પણ અમે એ પ્રબોધકોની વાત માની નથી.+ ૭ હે યહોવા, તમે તો ન્યાયી છો, પણ અમે શરમમાં મુકાયા છીએ, જેમ આજે જોવા મળે છે. યહૂદાના માણસો, યરૂશાલેમના રહેવાસીઓ અને બધા ઇઝરાયેલીઓ શરમમાં મુકાયા છે, જેઓને તમે નજીકના અને દૂરના દેશોમાં વિખેરી નાખ્યા હતા, કેમ કે તેઓ તમને બેવફા બન્યા હતા.+

૮ “હે યહોવા, અમે, અમારા રાજાઓ, અધિકારીઓ અને બાપદાદાઓ શરમમાં મુકાયા છીએ, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. ૯ અમારા ઈશ્વર યહોવા, તમે દયાળુ અને માફી આપનાર ઈશ્વર છો.+ પણ અમે તમારી વિરુદ્ધ બળવો કર્યો છે.+ ૧૦ અમારા ઈશ્વર યહોવા, અમે તમારી વાત માની નથી. તમે તમારા સેવકો, એટલે કે પ્રબોધકો દ્વારા આપેલા નિયમો અમે પાળ્યા નથી.+ ૧૧ બધા ઇઝરાયેલીઓએ તમારા નિયમો તોડ્યા છે અને તમારી વાત માનવાને બદલે પોતાનું મોં ફેરવી લીધું છે. એટલે તમે અમારા પર શ્રાપ રેડી દીધો, જે વિશે શપથ ખાઈને કહેવામાં આવ્યું હતું અને સાચા ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં* લખવામાં આવ્યું હતું.+ તમે એ શ્રાપ રેડ્યો, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. ૧૨ અમારા પર અને અમારા અધિકારીઓ* પર આફત લાવીને તમે પોતાના શબ્દો પૂરા કર્યા છે.+ યરૂશાલેમ પર જે આફત આવી હતી, એવી આફત આખી પૃથ્વી પર આજ સુધી આવી નથી.+ ૧૩ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે અમારા પર એ આફતો આવી પડી.+ છતાં હે અમારા ઈશ્વર યહોવા, અમે તમારી પાસે દયાની ભીખ માંગી નથી, અમે અપરાધો કરવાનું છોડ્યું નથી+ અને તમારા સત્ય* વિશે ઊંડી સમજણ મેળવી નથી.

૧૪ “હે અમારા ઈશ્વર યહોવા, તમે તો બધાં કામોમાં ન્યાયી છો, એટલે હે યહોવા, તમે યોગ્ય સમય જોઈને અમારા પર આફત લાવ્યા. છતાં અમે તમારી વાત માની નથી.+

૧૫ “હે અમારા ઈશ્વર યહોવા, તમે પોતાના શક્તિશાળી હાથથી તમારા લોકોને ઇજિપ્તમાંથી* બહાર કાઢી લાવ્યા.+ તમે તમારું નામ મોટું મનાવ્યું, જે આજે પણ જગજાહેર છે.+ તોપણ અમે પાપ કર્યું છે અને દુષ્ટ કામો કર્યાં છે. ૧૬ યહોવા, તમે હંમેશાં ન્યાયથી વર્તો છો.+ કૃપા કરીને તમારા શહેર યરૂશાલેમ પરથી, તમારા પવિત્ર પર્વત પરથી તમારો ગુસ્સો અને ક્રોધ દૂર કરો. અમારાં પાપ અને અમારા બાપદાદાઓના અપરાધને લીધે આસપાસના લોકો યરૂશાલેમની અને તમારા લોકોની નિંદા કરે છે.+ ૧૭ હે અમારા ઈશ્વર, તમારા આ સેવકની પ્રાર્થના સાંભળો, તેની વિનંતીને કાન ધરો. યહોવા, તમારા નામના મહિમાને લીધે આ પવિત્ર જગ્યાનું ભલું કરો,*+ જે ઉજ્જડ પડી છે.+ ૧૮ મારા ઈશ્વર, મારી પ્રાર્થનાને કાન ધરો. મહેરબાની કરીને તમારી આંખો ખોલો અને અમારી બરબાદી જુઓ, તમારા નામે ઓળખાતા શહેરના હાલ જુઓ. અમે નેક કામો કર્યાં છે એટલે નહિ, પણ તમે દયાળુ ઈશ્વર છો+ એટલે તમને કાલાવાલા કરીએ છીએ. ૧૯ યહોવા, અમારું સાંભળો. યહોવા, અમને માફ કરો.+ યહોવા, ધ્યાન આપો અને અમને મદદ કરો. ઓ મારા ઈશ્વર, તમારા નામને લીધે મોડું ન કરો, કેમ કે તમારું શહેર અને તમારા લોકો તમારા નામથી ઓળખાય છે.”+

૨૦ હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, મારાં અને ઇઝરાયેલી લોકોનાં પાપ કબૂલ કરતો હતો અને મારા ઈશ્વરના પવિત્ર પર્વત+ માટે મારા ઈશ્વર યહોવાને વિનંતી કરતો હતો, ૨૧ હા, હું પ્રાર્થના કરતો હતો એવામાં ગાબ્રિયેલ નામનો માણસ+ મારી આગળ આવ્યો, જેને મેં અગાઉ દર્શનમાં જોયો હતો.+ તે આવ્યો ત્યારે સાંજના ભેટ-અર્પણનો સમય થયો હતો અને હું ખૂબ થાકેલો હતો. ૨૨ તેણે મને સમજાવતા કહ્યું:

“હે દાનિયેલ, તું બધું સમજી શકે માટે હું તને બુદ્ધિ અને સમજશક્તિ આપવા આવ્યો છું. ૨૩ તું કાલાવાલા કરતો હતો ત્યારે ઈશ્વર તરફથી મને એક સંદેશો મળ્યો. હું તને એ સંદેશો જણાવવા આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે.*+ તું સંદેશા પર ધ્યાન આપ અને દર્શન સમજવાની કોશિશ કર.

૨૪ “તારા લોકો માટે અને તારા પવિત્ર શહેર+ માટે ૭૦ અઠવાડિયાં* નક્કી કરવામાં આવ્યાં છે, જેથી અપરાધ બંધ કરવામાં આવે, પાપનો અંત લાવવામાં આવે,+ ગુનાઓનું પ્રાયશ્ચિત્ત* કરવામાં આવે,+ કાયમ માટે નેકી* લાવવામાં આવે,+ દર્શન અને ભવિષ્યવાણી* પર મહોર કરવામાં આવે+ અને પરમ પવિત્રનો* અભિષેક* કરવામાં આવે. ૨૫ તું આ જાણી લે અને સમજી લે કે યરૂશાલેમને ફરી બાંધવાનો અને સ્થાપવાનો હુકમ બહાર પડે+ ત્યારથી લઈને મસીહ,*+ એટલે કે આગેવાન+ આવે ત્યાં સુધી ૭ અઠવાડિયાં અને ૬૨ અઠવાડિયાં વીતશે.+ યરૂશાલેમને તેના ચોક અને નહેર* સાથે ફરી બાંધવામાં અને સ્થાપવામાં આવશે, પણ એ બધું આફતના સમયોમાં થશે.

૨૬ “૬૨ અઠવાડિયાં પછી મસીહને* મારી નાખવામાં* આવશે,+ તેની પાસે કંઈ નહિ બચે.+

“પછી એક આગેવાન આવશે, જેની સેનાઓ શહેરનો અને પવિત્ર જગ્યાનો વિનાશ કરશે.+ એનો અંત પૂરથી આવશે, અંત આવશે ત્યાં સુધી યુદ્ધ થશે. એના સર્વનાશનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે.+

૨૭ “તે* ઘણા લોકો માટે એક અઠવાડિયા સુધી કરાર અમલમાં રાખશે.* અડધું અઠવાડિયું વીતશે ત્યારે તે બલિદાન અને ભેટ-અર્પણ બંધ કરાવશે.+

“ધિક્કારપાત્ર વસ્તુઓની પાંખ પર બેસીને વિનાશ કરનાર આવશે.+ જે નક્કી કરવામાં આવ્યું છે, એ બધું ઉજ્જડ થયેલી જગ્યા પર ત્યાં સુધી રેડવામાં આવશે, જ્યાં સુધી એનો પૂરેપૂરો નાશ ન થાય.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો