વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • સાર્દિસને (૧-૬), ફિલાદેલ્ફિયાને (૭-૧૩), લાવદિકિયાને (૧૪-૨૨) સંદેશા

પ્રકટીકરણ ૩:૧

એને લગતી કલમો

  • +પ્રક ૧:૪; ૪:૫
  • +પ્રક ૧:૧૩, ૧૬
  • +યાકૂ ૨:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૦

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૬-૧૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૫૪

પ્રકટીકરણ ૩:૨

એને લગતી કલમો

  • +લૂક ૨૧:૩૪; એફે ૫:૧૫; ૧થે ૫:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૫૪

પ્રકટીકરણ ૩:૩

એને લગતી કલમો

  • +૨કો ૭:૧૧
  • +પ્રક ૧૬:૧૫
  • +માથ ૨૪:૪૨; લૂક ૧૨:૩૭, ૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૫૪

પ્રકટીકરણ ૩:૪

એને લગતી કલમો

  • +યાકૂ ૧:૨૭
  • +પ્રક ૬:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૫૪

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૭

પ્રકટીકરણ ૩:૫

એને લગતી કલમો

  • +૧યો ૫:૪
  • +પ્રક ૪:૪; ૧૯:૮
  • +ફિલિ ૪:૩
  • +લૂક ૧૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૭

    ૧૦/૨૦૨૦, પાન ૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૫૪, ૧૦૦

પ્રકટીકરણ ૩:૭

એને લગતી કલમો

  • +યોહ ૬:૬૯; હિબ્રૂ ૭:૨૬
  • +પ્રક ૩:૧૪; ૧૯:૧૧
  • +યશા ૨૨:૨૨; લૂક ૧:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૧

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૫૮

પ્રકટીકરણ ૩:૮

એને લગતી કલમો

  • +૧કો ૧૬:૯; ૨કો ૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૫૮

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૭

    ૪/૧/૧૯૮૯, પાન ૧૦

પ્રકટીકરણ ૩:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “સભાસ્થાનના.”

એને લગતી કલમો

  • +રોમ ૨:૨૮; પ્રક ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૫૮

પ્રકટીકરણ ૩:૧૦

એને લગતી કલમો

  • +લૂક ૮:૧૫; ૨૧:૧૯; ૨તિ ૨:૧૨; હિબ્રૂ ૧૦:૩૬; ૧૨:૩
  • +૨થે ૩:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૭, ૫૮

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૮

    ૧૨/૧/૧૯૯૯, પાન ૧૬

પ્રકટીકરણ ૩:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “મુગટ.”

એને લગતી કલમો

  • +પ્રક ૨:૧૬
  • +યાકૂ ૧:૧૨; પ્રક ૨:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૨, પાન ૨૩

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૮

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૫૮

પ્રકટીકરણ ૩:૧૨

એને લગતી કલમો

  • +પ્રક ૨૨:૩, ૪
  • +હિબ્રૂ ૧૨:૨૨; પ્રક ૨૧:૨
  • +પ્રક ૧૪:૧; ૧૯:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૧

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૮-૧૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૫૮, ૨૭૯, ૨૮૬

પ્રકટીકરણ ૩:૧૪

એને લગતી કલમો

  • +કોલ ૪:૧૬
  • +૨કો ૧:૨૦
  • +યોહ ૧:૧૪; પ્રક ૧૯:૧૧
  • +યોહ ૧૮:૩૭; ૧તિ ૬:૧૩; પ્રક ૧:૫
  • +ની ૮:૨૨; કોલ ૧:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૮, પાન ૨૦-૨૧

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬૬

    ત્રૈક્ય, પાન ૧૨

પ્રકટીકરણ ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬૬

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૯

    ૪/૧/૧૯૮૯, પાન ૧૦

પ્રકટીકરણ ૩:૧૬

એને લગતી કલમો

  • +ની ૨૫:૧૩
  • +૨કો ૯:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬૬

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૯

પ્રકટીકરણ ૩:૧૭

એને લગતી કલમો

  • +હો ૧૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૯, પાન ૨૭-૨૮

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૬, પાન ૨૨

    ૪/૧/૧૯૮૯, પાન ૧૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬૬

પ્રકટીકરણ ૩:૧૮

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧૫
  • +ગી ૧૯:૮
  • +૧તિ ૬:૧૭-૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૯, પાન ૩૧

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૯

    ૧૦/૧/૨૦૦૨, પાન ૨૨

    ૧૨/૧૫/૨૦૦૧, પાન ૩૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬૬

પ્રકટીકરણ ૩:૧૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૩:૧૨
  • +પ્રક ૨:૫; ૩:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬૬

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૧૯

પ્રકટીકરણ ૩:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬૬

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૨૦

પ્રકટીકરણ ૩:૨૧

એને લગતી કલમો

  • +૧યો ૫:૪; પ્રક ૧૨:૧૧
  • +હિબ્રૂ ૧૦:૧૨
  • +માથ ૧૯:૨૮; લૂક ૨૨:૨૮-૩૦; પ્રક ૨:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬૬

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૨૦

પ્રકટીકરણ ૩:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬૬

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૯, પાન ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૩:૧પ્રક ૧:૪; ૪:૫
પ્રકટી. ૩:૧પ્રક ૧:૧૩, ૧૬
પ્રકટી. ૩:૧યાકૂ ૨:૨૬
પ્રકટી. ૩:૨લૂક ૨૧:૩૪; એફે ૫:૧૫; ૧થે ૫:૬
પ્રકટી. ૩:૩૨કો ૭:૧૧
પ્રકટી. ૩:૩પ્રક ૧૬:૧૫
પ્રકટી. ૩:૩માથ ૨૪:૪૨; લૂક ૧૨:૩૭, ૩૯
પ્રકટી. ૩:૪યાકૂ ૧:૨૭
પ્રકટી. ૩:૪પ્રક ૬:૧૧
પ્રકટી. ૩:૫ફિલિ ૪:૩
પ્રકટી. ૩:૫લૂક ૧૨:૮
પ્રકટી. ૩:૫૧યો ૫:૪
પ્રકટી. ૩:૫પ્રક ૪:૪; ૧૯:૮
પ્રકટી. ૩:૭યોહ ૬:૬૯; હિબ્રૂ ૭:૨૬
પ્રકટી. ૩:૭પ્રક ૩:૧૪; ૧૯:૧૧
પ્રકટી. ૩:૭યશા ૨૨:૨૨; લૂક ૧:૩૨
પ્રકટી. ૩:૮૧કો ૧૬:૯; ૨કો ૨:૧૨
પ્રકટી. ૩:૯રોમ ૨:૨૮; પ્રક ૨:૯
પ્રકટી. ૩:૧૦લૂક ૮:૧૫; ૨૧:૧૯; ૨તિ ૨:૧૨; હિબ્રૂ ૧૦:૩૬; ૧૨:૩
પ્રકટી. ૩:૧૦૨થે ૩:૩
પ્રકટી. ૩:૧૧પ્રક ૨:૧૬
પ્રકટી. ૩:૧૧યાકૂ ૧:૧૨; પ્રક ૨:૧૦
પ્રકટી. ૩:૧૨પ્રક ૨૨:૩, ૪
પ્રકટી. ૩:૧૨હિબ્રૂ ૧૨:૨૨; પ્રક ૨૧:૨
પ્રકટી. ૩:૧૨પ્રક ૧૪:૧; ૧૯:૧૨
પ્રકટી. ૩:૧૪કોલ ૪:૧૬
પ્રકટી. ૩:૧૪૨કો ૧:૨૦
પ્રકટી. ૩:૧૪યોહ ૧:૧૪; પ્રક ૧૯:૧૧
પ્રકટી. ૩:૧૪યોહ ૧૮:૩૭; ૧તિ ૬:૧૩; પ્રક ૧:૫
પ્રકટી. ૩:૧૪ની ૮:૨૨; કોલ ૧:૧૫
પ્રકટી. ૩:૧૬ની ૨૫:૧૩
પ્રકટી. ૩:૧૬૨કો ૯:૨
પ્રકટી. ૩:૧૭હો ૧૨:૮
પ્રકટી. ૩:૧૮પ્રક ૧૬:૧૫
પ્રકટી. ૩:૧૮ગી ૧૯:૮
પ્રકટી. ૩:૧૮૧તિ ૬:૧૭-૧૯
પ્રકટી. ૩:૧૯ની ૩:૧૨
પ્રકટી. ૩:૧૯પ્રક ૨:૫; ૩:૩
પ્રકટી. ૩:૨૧૧યો ૫:૪; પ્રક ૧૨:૧૧
પ્રકટી. ૩:૨૧હિબ્રૂ ૧૦:૧૨
પ્રકટી. ૩:૨૧માથ ૧૯:૨૮; લૂક ૨૨:૨૮-૩૦; પ્રક ૨:૨૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૩:૧-૨૨

યોહાનને થયેલું પ્રકટીકરણ

૩ “સાર્દિસ મંડળના દૂતને લખ: જેની પાસે ઈશ્વરની સાત શક્તિઓ+ અને સાત તારા+ છે, તે આમ કહે છે: ‘તારાં કામો હું જાણું છું. તું નામ પૂરતો જીવે છે પણ તું મરેલો છે.+ ૨ સાવધ થા!+ જેઓ મરવાની અણીએ છે તેઓને મજબૂત કર. મેં જોયું છે કે મારા ઈશ્વર તારી પાસેથી જે કામોની ઇચ્છા રાખે છે, એ તું કરતો નથી. ૩ એટલે તને જે મળ્યું અને તેં જે સાંભળ્યું, એ હંમેશાં યાદ રાખ. એ પ્રમાણે કરતો રહે અને પસ્તાવો કર.+ જો તું જાગતો નહિ રહે, તો હું ચોરની જેમ આવીશ+ અને હું કઈ ઘડીએ આવીશ એની તને જરાય ખબર નહિ પડે.+

૪ “‘સાર્દિસમાં તારી વચ્ચે એવા અમુક લોકો છે, જેઓએ પોતાનાં કપડાં અશુદ્ધ કર્યાં નથી.+ તેઓ મારી સાથે સફેદ કપડાં પહેરીને ચાલશે,+ કારણ કે તેઓ એ સન્માનને લાયક છે. ૫ જે જીતે છે+ તેને સફેદ કપડાં પહેરાવવામાં આવશે.+ હું તેનું નામ જીવનના પુસ્તકમાંથી+ કદી પણ ભૂંસી નાખીશ નહિ. હું તેનું નામ મારા પિતા આગળ અને તેમના દૂતો આગળ કબૂલ કરીશ.+ ૬ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે.’

૭ “ફિલાદેલ્ફિયા મંડળના દૂતને લખ: જે પવિત્ર છે,+ જે સત્ય છે,+ જેની પાસે દાઉદની ચાવી છે,+ જે ખોલે છે જેથી કોઈ એને બંધ કરશે નહિ અને જે બંધ કરે છે જેથી કોઈ એને ખોલશે નહિ, તે આમ કહે છે: ૮ ‘હું તારાં કાર્યો જાણું છું. મેં તારી આગળ દરવાજો ખુલ્લો મૂક્યો છે,+ જે કોઈ બંધ કરી શકતું નથી. હું જાણું છું કે તારી પાસે થોડી જ તાકાત છે. તેં મારી વાત માની છે અને તું મારા નામને વિશ્વાસુ સાબિત થયો છે. ૯ જેઓ શેતાનની ટોળકીના* છે તેઓ પોતાને યહૂદી ગણાવે છે, પણ હકીકતમાં નથી.+ તેઓ જૂઠું બોલે છે. હું તેઓને તારી પાસે લાવીશ અને તારા પગ આગળ નમન કરાવીશ. તેઓને બતાવીશ કે હું તને પ્રેમ કરું છું. ૧૦ તું મારી ધીરજના દાખલા પ્રમાણે ચાલ્યો છે.+ એટલે કસોટીના સમયે હું તારી સંભાળ રાખીશ.+ એ કસોટી આખી પૃથ્વી પર આવી પડશે, જેથી બધાની કસોટી થાય. ૧૧ હું જલદી જ આવું છું.+ તારી પાસે જે છે એને વળગી રહેજે, જેથી તારું ઇનામ* કોઈ લઈ ન લે.+

૧૨ “‘જે જીતે છે, તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ. કોઈ તેને મંદિરમાંથી બહાર કાઢી શકશે નહિ. હું તેના પર મારા ઈશ્વરનું નામ લખીશ.+ મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે કે સ્વર્ગમાંથી મારા ઈશ્વર પાસેથી ઊતરતા નવા યરૂશાલેમનું+ નામ લખીશ. મારું પોતાનું નવું નામ પણ લખીશ.+ ૧૩ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે.’

૧૪ “લાવદિકિયા+ મંડળના દૂતને લખ: જે આમેન,+ વિશ્વાસુ અને ખરો+ સાક્ષી+ છે, જે ઈશ્વરે રચેલી સૃષ્ટિની શરૂઆત છે,+ તે આમ કહે છે: ૧૫ ‘હું તારાં કામ જાણું છું, તું નથી ઠંડો કે નથી ગરમ. તું ઠંડો હોત કે ગરમ હોત તો કેવું સારું! ૧૬ પણ તું હૂંફાળો છે અને નથી ઠંડો+ કે નથી ગરમ.+ એટલે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. ૧૭ તું કહે છે કે “હું ધનવાન છું!+ મેં ધનદોલત ભેગી કરી છે અને મને કશાની જરૂર નથી.” પણ તને ખબર નથી કે તું દુઃખી, લાચાર, ગરીબ, આંધળો અને નગ્‍ન છે. ૧૮ હું તને સલાહ આપું છું કે અગ્‍નિમાં શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી ખરીદ, જેથી તું ધનવાન થાય. તું પહેરવા માટે સફેદ કપડાં ખરીદ, જેથી તારી નગ્‍નતા ખુલ્લી ન પડે+ અને તારે શરમાવું ન પડે. તારી આંખોમાં લગાવવા અંજન ખરીદ,+ જેથી તું જોઈ શકે.+

૧૯ “‘હું જેઓને પ્રેમ કરું છું તેઓને ઠપકો અને શિસ્ત* આપું છું.+ ઉત્સાહી થા અને પસ્તાવો કર.+ ૨૦ હું દરવાજા પાસે ઊભો રહીને ખખડાવું છું. જે કોઈ મારો અવાજ સાંભળે છે અને દરવાજો ખોલે છે તેના ઘરમાં હું જઈશ. અમે સાથે મળીને સાંજનું ભોજન ખાઈશું. ૨૧ મેં જીત મેળવી છે+ અને હું મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બેઠો છું.+ જે જીતે છે તેને હું મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ.+ ૨૨ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે.’”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો