વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • પ્રેમ, સૌથી સારો માર્ગ (૧-૧૩)

૧ કોરીંથીઓ ૧૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૨૦૧૫, પાન ૪

    ૫/૧/૧૯૯૨, પાન ૧૬

૧ કોરીંથીઓ ૧૩:૨

ફૂટનોટ

  • *

    અથવા, “નકામો છું.”

એને લગતી કલમો

  • +૧કો ૧૨:૮
  • +૧યો ૪:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૧, પાન ૧૦

૧ કોરીંથીઓ ૧૩:૩

ફૂટનોટ

  • *

    અથવા, “સંભાળ રાખવા.”

એને લગતી કલમો

  • +માથ ૬:૨
  • +૨કો ૯:૭

૧ કોરીંથીઓ ૧૩:૪

ફૂટનોટ

  • *

    અથવા, “સહનશીલ છે.”

એને લગતી કલમો

  • +૧યો ૪:૮
  • +૧થે ૫:૧૪
  • +રોમ ૧૩:૧૦; એફે ૪:૩૨
  • +ગલા ૫:૨૬
  • +૧પિ ૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૨૦

    ૧૦/૧૫/૨૦૦૨, પાન ૨૮

    ૧૧/૧/૨૦૦૧, પાન ૧૫-૧૬

    ૨/૧૫/૧૯૯૯, પાન ૧૯-૨૧

    ૯/૧૫/૧૯૯૫, પાન ૧૪

    ૧૦/૧/૧૯૯૩, પાન ૨૩, ૨૭

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

૧ કોરીંથીઓ ૧૩:૫

ફૂટનોટ

  • *

    અથવા, “તોછડાઈથી.”

એને લગતી કલમો

  • +રોમ ૧૩:૧૩; ૧કો ૧૪:૪૦
  • +૧કો ૧૦:૨૪; ફિલિ ૨:૪
  • +માથ ૫:૩૯; યાકૂ ૧:૧૯
  • +એફે ૪:૩૨; કોલ ૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૨૭

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૨૦-૨૧

    ૨/૧૫/૧૯૯૯, પાન ૨૦-૨૧

    ૧૦/૧/૧૯૯૩, પાન ૨૩

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

૧ કોરીંથીઓ ૧૩:૬

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૨૦-૨૧

    ૨/૧૫/૧૯૯૯, પાન ૨૦-૨૧

    ૧૦/૧/૧૯૯૩, પાન ૨૩

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

    સજાગ બનો!,

    ૧/૨૦૦૯, પાન ૮-૯

૧ કોરીંથીઓ ૧૩:૭

ફૂટનોટ

  • *

    અથવા, “માને છે.”

  • *

    અથવા, “કશામાં હિંમત હારતો નથી.”

એને લગતી કલમો

  • +૧પિ ૪:૮
  • +પ્રેકા ૧૭:૧૧
  • +રોમ ૮:૨૫; ૧૨:૧૨
  • +૧થે ૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૨૧

    ૧૨/૧/૨૦૦૯, પાન ૨૯-૩૦

    ૭/૧૫/૨૦૦૦, પાન ૨૩

    ૨/૧૫/૧૯૯૯, પાન ૨૧-૨૨

    ૧૦/૧/૧૯૯૩, પાન ૨૩

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

    ૧૦/૧/૧૯૮૬, પાન ૨૭

૧ કોરીંથીઓ ૧૩:૮

ફૂટનોટ

  • *

    અથવા, “કદી નિષ્ફળ જતો નથી.”

  • *

    અથવા, “બોલીઓ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૨૧

    ૧૨/૧/૨૦૦૯, પાન ૨૯-૩૦

    ૭/૧/૨૦૦૩, પાન ૭

    ૧૦/૧/૧૯૯૩, પાન ૨૩

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

૧ કોરીંથીઓ ૧૩:૯

એને લગતી કલમો

  • +ની ૪:૧૮

૧ કોરીંથીઓ ૧૩:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૧૦/૨૦૧૧, પાન ૫

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૭, પાન ૨૩

    ૧૧/૧/૧૯૯૨, પાન ૮

૧ કોરીંથીઓ ૧૩:૧૨

ફૂટનોટ

  • *

    જૂના જમાનામાં લોકો ધાતુના અરીસા વાપરતા હતા.

  • *

    અથવા, “ધૂંધળું.”

  • *

    અથવા, “સંપૂર્ણ રીતે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૦, પાન ૧૨

૧ કોરીંથીઓ ૧૩:૧૩

એને લગતી કલમો

  • +માથ ૨૨:૩૭; રોમ ૧૩:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૬, પાન ૩૦

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૩

    ૧૨/૧/૧૯૯૧, પાન ૧૦

    કૌટુંબિક સુખ, પાન ૨૭-૨૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કોરીં. ૧૩:૨૧કો ૧૨:૮
૧ કોરીં. ૧૩:૨૧યો ૪:૨૦
૧ કોરીં. ૧૩:૩માથ ૬:૨
૧ કોરીં. ૧૩:૩૨કો ૯:૭
૧ કોરીં. ૧૩:૪૧યો ૪:૮
૧ કોરીં. ૧૩:૪૧થે ૫:૧૪
૧ કોરીં. ૧૩:૪રોમ ૧૩:૧૦; એફે ૪:૩૨
૧ કોરીં. ૧૩:૪ગલા ૫:૨૬
૧ કોરીં. ૧૩:૪૧પિ ૫:૫
૧ કોરીં. ૧૩:૫રોમ ૧૩:૧૩; ૧કો ૧૪:૪૦
૧ કોરીં. ૧૩:૫૧કો ૧૦:૨૪; ફિલિ ૨:૪
૧ કોરીં. ૧૩:૫માથ ૫:૩૯; યાકૂ ૧:૧૯
૧ કોરીં. ૧૩:૫એફે ૪:૩૨; કોલ ૩:૧૩
૧ કોરીં. ૧૩:૬રોમ ૧૨:૯
૧ કોરીં. ૧૩:૭૧પિ ૪:૮
૧ કોરીં. ૧૩:૭પ્રેકા ૧૭:૧૧
૧ કોરીં. ૧૩:૭રોમ ૮:૨૫; ૧૨:૧૨
૧ કોરીં. ૧૩:૭૧થે ૧:૩
૧ કોરીં. ૧૩:૯ની ૪:૧૮
૧ કોરીં. ૧૩:૧૩માથ ૨૨:૩૭; રોમ ૧૩:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કોરીંથીઓ ૧૩:૧-૧૩

કોરીંથીઓને પહેલો પત્ર

૧૩ જો હું માણસોની કે દૂતોની ભાષામાં બોલું પણ મારામાં પ્રેમ ન હોય, તો હું રણકાર કરનાર ઘંટ જેવો અથવા ઝમકાર કરનાર મંજીરા જેવો છું. ૨ જો મારી પાસે ભવિષ્યવાણી કરવાનું દાન હોય અને હું બધાં પવિત્ર રહસ્યો તથા બધું જ્ઞાન સમજતો હોઉં+ અને જો મારામાં એટલી શ્રદ્ધા હોય કે હું પર્વતો ખસેડી શકું, પણ પ્રેમ ન હોય તો હું કંઈ જ નથી.*+ ૩ જો હું લોકોને જમાડવા* મારી બધી માલ-મિલકત આપી દઉં+ અને જો મારો જીવ પણ આપી દઉં, જેથી હું અભિમાન કરી શકું, પણ મારામાં પ્રેમ ન હોય+ તો મને જરાય લાભ નથી.

૪ પ્રેમ+ ધીરજ રાખે છે*+ અને દયાળુ છે.+ પ્રેમ ઈર્ષા કરતો નથી.+ એ બડાઈ મારતો નથી, ફુલાઈ જતો નથી.+ ૫ પ્રેમ અયોગ્ય રીતે* વર્તતો નથી,+ પોતાનો જ લાભ જોતો નથી,+ ઉશ્કેરાઈ જતો નથી,+ કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી.+ ૬ પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી,+ પણ સત્યમાં ખુશ થાય છે. ૭ પ્રેમ બધું સહન કરે છે,+ બધામાં ભરોસો રાખે છે,*+ બધાની આશા રાખે છે,+ બધું ધીરજ રાખીને સહન કરે છે.*+

૮ પ્રેમ કાયમ ટકી રહે છે.* પણ જો ભવિષ્ય ભાખવાનું દાન હોય, તો એ રહેશે નહિ. જો બીજી ભાષાઓ* બોલવાનું દાન હોય, તો એનો અંત આવશે. જો જ્ઞાન હોય, તો એ જતું રહેશે. ૯ કેમ કે આપણું જ્ઞાન અધૂરું છે+ અને આપણે ભાખેલી ભવિષ્યવાણીઓ પણ અધૂરી છે. ૧૦ જ્યારે આપણને પૂરેપૂરું જ્ઞાન મળશે અને આપણે પૂરી રીતે ભવિષ્ય ભાખી શકીશું, ત્યારે અધૂરું જ્ઞાન અને અધૂરી ભવિષ્યવાણીઓનો અંત આવશે. ૧૧ હું બાળક હતો ત્યારે, હું બાળકની જેમ બોલતો, બાળકની જેમ વિચારતો અને બાળકની જેમ સમજતો. પણ હવે મોટા થયા પછી મેં બાળકની જેમ વર્તવાનું છોડી દીધું છે. ૧૨ કેમ કે હમણાં આપણે અરીસામાં* ઝાંખું ઝાંખું* જોઈએ છીએ, પણ પછીથી જાણે આપણે નજરોનજર જોતા હોઈએ એમ સ્પષ્ટ જોઈશું. અત્યારે હું ઈશ્વર વિશે બધું* જાણતો નથી, પણ જેમ તે મને પૂરી રીતે જાણે છે તેમ ભાવિમાં હું તેમને પૂરી રીતે જાણીશ. ૧૩ હવે શ્રદ્ધા, આશા અને પ્રેમ આ ત્રણે ટકી રહે છે, પણ એ બધામાં પ્રેમ સૌથી મહત્ત્વનો છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો