વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • કોલોસીઓ ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

કોલોસીઓ મુખ્ય વિચારો

      • સલામ (૧, ૨)

      • કોલોસીઓની શ્રદ્ધા માટે આભાર (૩-૮)

      • શ્રદ્ધામાં મજબૂત થવા માટે પ્રાર્થના (૯-૧૨)

      • ખ્રિસ્તની મુખ્ય ભૂમિકા (૧૩-૨૩)

      • મંડળ માટે પાઉલની સખત મહેનત (૨૪-૨૯)

કોલોસીઓ ૧:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કો ૪:૧૭

કોલોસીઓ ૧:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

કોલોસીઓ ૧:૫

એને લગતી કલમો

  • +૨તિ ૪:૮; ૧પિ ૧:૩, ૪

કોલોસીઓ ૧:૬

એને લગતી કલમો

  • +કોલ ૧:૨૩; ૧તિ ૩:૧૬

કોલોસીઓ ૧:૭

એને લગતી કલમો

  • +કોલ ૪:૧૨, ૧૩; ફિલે ૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૭, પાન ૩૦-૩૧

કોલોસીઓ ૧:૯

એને લગતી કલમો

  • +એફે ૧:૧૫, ૧૬
  • +ફિલિ ૧:૯
  • +૨તિ ૨:૭; ૧યો ૫:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૨૬

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૧, પાન ૧૮

    ૮/૧/૧૯૮૬, પાન ૧૦

કોલોસીઓ ૧:૧૦

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +એફે ૧:૧૭; ૨પિ ૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૨૬

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૨, પાન ૧૬

    ૧૧/૧/૨૦૦૧, પાન ૧૮

    ૧૧/૧/૧૯૯૯, પાન ૧૭-૧૯

    ૨/૧/૧૯૮૭, પાન ૨૯-૩૧

કોલોસીઓ ૧:૧૧

એને લગતી કલમો

  • +એફે ૩:૧૪, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૧, પાન ૧૮

કોલોસીઓ ૧:૧૨

એને લગતી કલમો

  • +રોમ ૮:૧૭; એફે ૧:૧૩, ૧૪

કોલોસીઓ ૧:૧૩

એને લગતી કલમો

  • +એફે ૨:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૪, પાન ૧૧

    ૧૦/૧/૨૦૦૨, પાન ૧૮

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૧૮

    ૧૦/૧/૧૯૯૦, પાન ૧૫

    હંમશ માટે જીવી શકા, પાન ૧૩૪

કોલોસીઓ ૧:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +એફે ૧:૭

કોલોસીઓ ૧:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૪:૨૪; ૧૦:૩૦; ૧૪:૯; ૧તિ ૧:૧૭
  • +પ્રક ૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૫

    બાઇબલ શીખવે છે, પાન ૪૨

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૩, પાન ૧૫

    જ્ઞાન, પાન ૩૨

કોલોસીઓ ૧:૧૬

એને લગતી કલમો

  • +યોહ ૧:૩
  • +યોહ ૧:૧૦; હિબ્રૂ ૧:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૧, પાન ૩૧

    હંમશ માટે જીવી શકા, પાન ૧૯૧

કોલોસીઓ ૧:૧૭

એને લગતી કલમો

  • +યોહ ૧૭:૫

કોલોસીઓ ૧:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “મંડળના આગેવાન.”

એને લગતી કલમો

  • +એફે ૧:૨૨
  • +૧કો ૧૫:૨૩; પ્રક ૧:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૭, પાન ૨૩

કોલોસીઓ ૧:૧૯

એને લગતી કલમો

  • +કોલ ૨:૩, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૨૦

કોલોસીઓ ૧:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨કો ૫:૧૯; એફે ૧:૧૦
  • +લેવી ૧૭:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૨૦

    ૧/૧/૨૦૦૯, પાન ૨૮-૨૯

    ૧/૧૫/૧૯૯૭, પાન ૧૧-૧૨

    ૧૨/૧/૧૯૯૪, પાન ૨૦

કોલોસીઓ ૧:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “માનવી શરીરના.”

એને લગતી કલમો

  • +૧કો ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૪, પાન ૨૦

કોલોસીઓ ૧:૨૩

એને લગતી કલમો

  • +પ્રક ૨:૧૦
  • +૧કો ૩:૧૧
  • +૧કો ૧૫:૫૮; હિબ્રૂ ૩:૧૪
  • +૧તિ ૩:૧૬
  • +એફે ૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૨૦, પાન ૬-૭

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૧, પાન ૧૧

કોલોસીઓ ૧:૨૪

એને લગતી કલમો

  • +એફે ૩:૧
  • +પ્રેકા ૯:૧૬; ફિલિ ૩:૧૦
  • +એફે ૧:૨૨, ૨૩

કોલોસીઓ ૧:૨૫

એને લગતી કલમો

  • +૧કો ૯:૧૬, ૧૭

કોલોસીઓ ૧:૨૬

એને લગતી કલમો

  • +એફે ૩:૫-૭; ૫:૩૨
  • +લૂક ૮:૧૦; ૧કો ૨:૭
  • +રોમ ૧૬:૨૫, ૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૪, પાન ૨૦

કોલોસીઓ ૧:૨૭

એને લગતી કલમો

  • +એફે ૩:૮, ૯
  • +રોમ ૮:૧૮

કોલોસીઓ ૧:૨૮

એને લગતી કલમો

  • +એફે ૪:૧૩

કોલોસીઓ ૧:૨૯

એને લગતી કલમો

  • +ફિલિ ૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૪, પાન ૨૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

કોલો. ૧:૧૧કો ૪:૧૭
કોલો. ૧:૫૨તિ ૪:૮; ૧પિ ૧:૩, ૪
કોલો. ૧:૬કોલ ૧:૨૩; ૧તિ ૩:૧૬
કોલો. ૧:૭કોલ ૪:૧૨, ૧૩; ફિલે ૨૩
કોલો. ૧:૯એફે ૧:૧૫, ૧૬
કોલો. ૧:૯ફિલિ ૧:૯
કોલો. ૧:૯૨તિ ૨:૭; ૧યો ૫:૨૦
કોલો. ૧:૧૦એફે ૧:૧૭; ૨પિ ૧:૨
કોલો. ૧:૧૧એફે ૩:૧૪, ૧૬
કોલો. ૧:૧૨રોમ ૮:૧૭; એફે ૧:૧૩, ૧૪
કોલો. ૧:૧૩એફે ૨:૧, ૨
કોલો. ૧:૧૪એફે ૧:૭
કોલો. ૧:૧૫યોહ ૪:૨૪; ૧૦:૩૦; ૧૪:૯; ૧તિ ૧:૧૭
કોલો. ૧:૧૫પ્રક ૩:૧૪
કોલો. ૧:૧૬યોહ ૧:૩
કોલો. ૧:૧૬યોહ ૧:૧૦; હિબ્રૂ ૧:૨
કોલો. ૧:૧૭યોહ ૧૭:૫
કોલો. ૧:૧૮એફે ૧:૨૨
કોલો. ૧:૧૮૧કો ૧૫:૨૩; પ્રક ૧:૫
કોલો. ૧:૧૯કોલ ૨:૩, ૯
કોલો. ૧:૨૦૨કો ૫:૧૯; એફે ૧:૧૦
કોલો. ૧:૨૦લેવી ૧૭:૧૧
કોલો. ૧:૨૨૧કો ૧:૮
કોલો. ૧:૨૩પ્રક ૨:૧૦
કોલો. ૧:૨૩૧કો ૩:૧૧
કોલો. ૧:૨૩૧કો ૧૫:૫૮; હિબ્રૂ ૩:૧૪
કોલો. ૧:૨૩૧તિ ૩:૧૬
કોલો. ૧:૨૩એફે ૩:૮
કોલો. ૧:૨૪એફે ૩:૧
કોલો. ૧:૨૪પ્રેકા ૯:૧૬; ફિલિ ૩:૧૦
કોલો. ૧:૨૪એફે ૧:૨૨, ૨૩
કોલો. ૧:૨૫૧કો ૯:૧૬, ૧૭
કોલો. ૧:૨૬એફે ૩:૫-૭; ૫:૩૨
કોલો. ૧:૨૬લૂક ૮:૧૦; ૧કો ૨:૭
કોલો. ૧:૨૬રોમ ૧૬:૨૫, ૨૬
કોલો. ૧:૨૭એફે ૩:૮, ૯
કોલો. ૧:૨૭રોમ ૮:૧૮
કોલો. ૧:૨૮એફે ૪:૧૩
કોલો. ૧:૨૯ફિલિ ૪:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
કોલોસીઓ ૧:૧-૨૯

કોલોસીઓને પત્ર

૧ હું પાઉલ, ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત* ઈસુના પ્રેરિત* તરીકે પસંદ થયો છું. હું આપણા ભાઈ તિમોથી+ સાથે મળીને ૨ કોલોસેના પવિત્ર જનો અને વિશ્વાસુ ભાઈઓને પત્ર લખું છું, જેઓ ખ્રિસ્ત સાથે એકતામાં છે:

ઈશ્વર આપણા પિતા તમને અપાર કૃપા* અને શાંતિ આપે.

૩ અમે તમારા માટે પ્રાર્થના કરીએ ત્યારે, ઈશ્વરનો હંમેશાં આભાર માનીએ છીએ, જે આપણા માલિક ઈસુ ખ્રિસ્તના પિતા છે. ૪ કેમ કે ખ્રિસ્ત ઈસુમાં તમારી શ્રદ્ધા અને સર્વ પવિત્ર જનો પરના તમારા પ્રેમ વિશે અમે સાંભળ્યું છે. ૫ સ્વર્ગમાં મળનાર ઇનામની આશાને લીધે+ તમે એ પ્રેમ બતાવો છો. તમે ખુશખબરનું સત્ય સાંભળ્યું ત્યારે તમને એ આશા વિશે જાણ થઈ ૬ અને એ ખુશખબર તમારી પાસે આવી ચૂકી છે. એ ખુશખબર આખી દુનિયામાં ફળ ઉત્પન્‍ન કરી રહી છે અને ફેલાઈ રહી છે.+ એવી જ રીતે, તમે ઈશ્વરની અપાર કૃપાના સત્ય વિશે સાંભળ્યું અને એને પૂરી રીતે જાણ્યું, એ દિવસથી તમારામાં પણ ખુશખબરનાં પરિણામો દેખાઈ રહ્યાં છે. ૭ એ વિશે તમે આપણા વહાલા અને વિશ્વાસુ ભાઈ એપાફ્રાસ+ પાસેથી શીખ્યા છો, જે અમારા માટે ખ્રિસ્તનો દાસ છે. ૮ ઈશ્વરની પવિત્ર શક્તિથી તમે જે પ્રેમ કેળવ્યો છે, એ વિશે પણ તેણે અમને જણાવ્યું છે.

૯ એ કારણે અમે તમારા પ્રેમ અને તમારી શ્રદ્ધા વિશે સાંભળ્યું ત્યારથી તમારા માટે પ્રાર્થના અને વિનંતી કરવાનું છોડ્યું નથી.+ અમે પ્રાર્થના કરીએ છીએ કે, તમે ઈશ્વરની ઇચ્છા વિશેનું પૂરું જ્ઞાન મેળવો,+ બુદ્ધિ મેળવો અને પવિત્ર શક્તિથી મળતી સમજણથી ભરપૂર થાઓ.+ ૧૦ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે યહોવાના* નામને શોભે એ રીતે જીવીને તેમને પૂરેપૂરા ખુશ કરો, દરેક સારાં કામનાં ફળ ઉત્પન્‍ન કરો અને ઈશ્વરના ખરા જ્ઞાનમાં વધતા જાઓ.+ ૧૧ તેમ જ, તેમના મહાન બળથી તમે દૃઢ થાઓ,+ જેથી ધીરજ અને આનંદથી બધું સહન કરી શકો. ૧૨ ઈશ્વર આપણા પિતાનો આભાર માનો, કેમ કે તેમણે પ્રકાશમાં રહેતા પવિત્ર જનો સાથે વારસાના ભાગીદાર થવા+ તમને તૈયાર કર્યા છે.

૧૩ તેમણે આપણને અંધકારની સત્તામાંથી છોડાવ્યા છે+ અને પોતાના વહાલા દીકરાના રાજ્યમાં લાવ્યા છે. ૧૪ ઈશ્વરે પોતાના દીકરા દ્વારા છુટકારાની કિંમત* ચૂકવીને આપણને મુક્ત કર્યા છે, એટલે કે આપણને પાપોની માફી આપી છે.+ ૧૫ ખ્રિસ્તમાં અદૃશ્ય ઈશ્વર જેવા જ ગુણો છે+ અને ખ્રિસ્ત આખી સૃષ્ટિમાં પ્રથમ જન્મેલા* છે,+ ૧૬ કેમ કે તેમના દ્વારા સ્વર્ગમાં અને પૃથ્વી પર બધું બનાવવામાં આવ્યું છે. દૃશ્ય તેમજ અદૃશ્ય વસ્તુઓ,+ રાજ્યાસનો, અધિકારો, સરકારો અને સત્તાઓ બધું જ તેમના દ્વારા બનાવવામાં આવ્યું છે. હા, બધું જ તેમના દ્વારા+ અને તેમના માટે બનાવવામાં આવ્યું છે. ૧૭ તે સર્વ કરતાં પ્રથમ છે+ અને તેમના દ્વારા બીજા બધાનું સર્જન કરવામાં આવ્યું છે. ૧૮ તે શરીરનું એટલે કે મંડળનું શિર* છે.+ તે બધી વસ્તુઓની શરૂઆત છે, મરણમાંથી જીવતા થયેલાઓમાં પ્રથમ છે,+ જેથી તે સર્વમાં પ્રથમ બને, ૧૯ કેમ કે ઈશ્વર ચાહે છે કે તેમના બધા ગુણો ખ્રિસ્તમાં હોય+ ૨૦ અને ખ્રિસ્ત દ્વારા ઈશ્વર બધા સાથે સુલેહ કરે,+ ભલે એ પૃથ્વી પર હોય કે સ્વર્ગમાં હોય. ખ્રિસ્તના વધસ્તંભ* પર વહેવડાવેલા લોહીથી ઈશ્વરે શાંતિ સ્થાપી+ અને સુલેહ કરી.

૨૧ હકીકતમાં, એક સમયે તમે ઈશ્વરથી દૂર હતા અને તેમના દુશ્મનો હતા, કેમ કે તમારાં મન દુષ્ટ કામો પર લાગેલાં હતાં. ૨૨ તેમણે એક માણસના* મરણ દ્વારા તમારી સાથે સુલેહ કરી છે, જેથી તે તમને પોતાની આગળ પવિત્ર, કલંક વગરના અને નિર્દોષ રજૂ કરે.+ ૨૩ પણ એ માટે જરૂરી છે કે તમે શ્રદ્ધામાં ચાલતા રહો,+ એના પાયા પર દૃઢ થાઓ,+ મક્કમ રહો+ અને તમે સાંભળેલી ખુશખબરની આશાથી દૂર ન જાઓ, જે આકાશ નીચેની સર્વ સૃષ્ટિને જાહેર કરવામાં આવી હતી.+ હું પાઉલ એ ખુશખબરનો સેવક બન્યો છું.+

૨૪ તમારા માટે દુઃખો સહેવાને લીધે મને હમણાં આનંદ થાય છે.+ ખ્રિસ્તના શરીરનો ભાગ હોવાને લીધે હું એ દુઃખો સહન કરી રહ્યો છું, જે બાકી હતાં.+ હું જે સહન કરું છું એ ખ્રિસ્તના શરીર, એટલે કે મંડળના ભલા માટે છે.+ ૨૫ ઈશ્વરે આપેલી કારભારી તરીકેની જવાબદારીને+ કારણે હું આ મંડળનો સેવક બન્યો છું. એ જવાબદારી મને તમારા લાભ માટે આપવામાં આવી હતી, જેથી ઈશ્વરનો સંદેશો પૂરી રીતે જાહેર કરું, ૨૬ એટલે કે પવિત્ર રહસ્ય+ જાહેર કરું. એ રહસ્ય વીતેલા યુગોથી અને અગાઉની પેઢીઓથી સંતાડેલું હતું.+ પણ હવે એ તેમના પવિત્ર જનોને પ્રગટ કરવામાં આવ્યું છે.+ ૨૭ મહિમા અને આશીર્વાદથી ભરપૂર એ પવિત્ર રહસ્ય+ બીજી પ્રજાઓને જાહેર કરવાનું ઈશ્વરને ગમ્યું. આ રહસ્ય એ છે કે ખ્રિસ્ત તમારી સાથે એકતામાં છે, એટલે કે તેમની સાથે મહિમાવાન થવાની તમે આશા રાખો છો.+ ૨૮ એ જ ખ્રિસ્ત વિશેનો સંદેશો આપણે જાહેર કરીએ છીએ, બધાને ચેતવણી આપીએ છીએ અને સર્વ ડહાપણથી બધાને શીખવીએ છીએ, જેથી આપણે દરેક વ્યક્તિને ખ્રિસ્તના પરિપક્વ શિષ્ય તરીકે ઈશ્વર આગળ રજૂ કરીએ.+ ૨૯ એ કામ પૂરું કરવા હું સાચે જ સખત મહેનત કરું છું. મારામાં શક્તિશાળી રીતે કામ કરતી ઈશ્વરની તાકાતથી હું પૂરું જોર લગાવીને મહેનત કરું છું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો