વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • પૂરા દિલથી યહોવાને પ્રેમ કર (૧-૯)

        • “હે ઇઝરાયેલ, સાંભળ” (૪)

        • માતા-પિતા બાળકોને શીખવે (૬, ૭)

      • યહોવાને ભૂલીશ નહિ (૧૦-૧૫)

      • યહોવાની કસોટી કરીશ નહિ (૧૬-૧૯)

      • આવનાર પેઢીને જણાવ (૨૦-૨૫)

પુનર્નિયમ ૬:૨

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૧૯; પુન ૪:૯
  • +ની ૩:૧, ૨

પુનર્નિયમ ૬:૪

એને લગતી કલમો

  • +પુન ૫:૭; યશા ૪૨:૮; ઝખા ૧૪:૯; માર્ક ૧૨:૨૯, ૩૨; ૧કો ૮:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૬, પાન ૧૮-૨૨

    ત્રૈક્ય, પાન ૧૨

પુનર્નિયમ ૬:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

  • *

    અથવા, “જોમથી; તારા સર્વસ્વથી.”

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧૨; ૧૧:૧૩; ૩૦:૬; માથ ૨૨:૩૭
  • +માર્ક ૧૨:૩૦, ૩૩; લૂક ૧૦:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૫, પાન ૨૦

    ૧૦/૧/૧૯૯૫, પાન ૧૩

પુનર્નિયમ ૬:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૦

    ૬/૧૫/૨૦૦૫, પાન ૨૦

    ૪/૧/૨૦૦૫, પાન ૧૧-૧૨

    ૬/૧/૧૯૯૮, પાન ૨૦

    ૧૨/૧/૧૯૯૬, પાન ૧૦

    ૫/૧/૧૯૯૨, પાન ૨૭

    ૧૧/૧/૧૯૮૯, પાન ૧૦

    કૌટુંબિક સુખ, પાન ૫૫-૫૬, ૫૮-૫૯, ૬૮-૭૧

    જ્ઞાન, પાન ૧૪૦

    સજાગ બના!,

    ૯/૮/૧૯૯૩, પાન ૨૬

પુનર્નિયમ ૬:૭

ફૂટનોટ

  • *

    અથવા, “મનમાં ઠસાવ; મન પર છાપી દે.”

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૧૯; પુન ૪:૯; ની ૨૨:૬; એફે ૬:૪
  • +પુન ૧૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૯, પાન ૨૬

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૩, પાન ૧૬

    ૯/૧/૨૦૦૭, પાન ૨૩

    ૧૧/૧/૨૦૦૬, પાન ૪-૬

    ૬/૧૫/૨૦૦૫, પાન ૨૦-૨૧

    ૪/૧૫/૨૦૦૫, પાન ૬-૭

    ૪/૧/૨૦૦૫, પાન ૧૧-૧૨

    ૧/૧/૨૦૦૫, પાન ૨૬

    ૬/૧૫/૨૦૦૪, પાન ૫

    ૬/૧/૧૯૯૮, પાન ૨૦-૨૨

    ૧૨/૧/૧૯૯૬, પાન ૧૦

    ૫/૧/૧૯૯૫, પાન ૮

    કૌટુંબિક સુખ, પાન ૫૫-૫૬, ૫૮-૫૯, ૬૮-૭૧

    જ્ઞાન, પાન ૧૪૦

    સજાગ બના!,

    ૯/૮/૧૯૯૩, પાન ૨૬

પુનર્નિયમ ૬:૮

ફૂટનોટ

  • *

    અથવા, “માથાની પટ્ટી.”

  • *

    મૂળ, “બે આંખોની વચ્ચે.”

એને લગતી કલમો

  • +પુન ૧૧:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૫, પાન ૧૨-૧૩

    ૯/૧૫/૨૦૦૪, પાન ૨૬

    ૭/૧૫/૧૯૯૫, પાન ૨૮

    ૫/૧/૧૯૯૫, પાન ૮

    ૧૧/૧/૧૯૮૯, પાન ૧૦

પુનર્નિયમ ૬:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૫, પાન ૧૨-૧૩

    ૭/૧૫/૧૯૯૫, પાન ૨૮

    ૫/૧/૧૯૯૫, પાન ૮

પુનર્નિયમ ૬:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૮
  • +યહો ૨૪:૧૩; ગી ૧૦૫:૪૪

પુનર્નિયમ ૬:૧૧

ફૂટનોટ

  • *

    એટલે કે, પથ્થરમાં ખોદેલા ટાંકાઓ.

એને લગતી કલમો

  • +પુન ૮:૧૦

પુનર્નિયમ ૬:૧૨

એને લગતી કલમો

  • +ન્યા ૩:૭

પુનર્નિયમ ૬:૧૩

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧૨; ૧૩:૪
  • +લૂક ૪:૮
  • +યર્મિ ૧૨:૧૬

પુનર્નિયમ ૬:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૧૪

પુનર્નિયમ ૬:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૫; પુન ૪:૨૪
  • +નિર્ગ ૩૨:૯, ૧૦; ગણ ૨૫:૩; પુન ૧૧:૧૬, ૧૭; ન્યા ૨:૧૪
  • +૨રા ૧૭:૧૮

પુનર્નિયમ ૬:૧૬

એને લગતી કલમો

  • +માથ ૪:૭; લૂક ૪:૧૨; ૧કો ૧૦:૯
  • +નિર્ગ ૧૭:૨, ૭; ગી ૯૫:૮, ૯; હિબ્રૂ ૩:૮, ૯

પુનર્નિયમ ૬:૧૭

ફૂટનોટ

  • *

    મૂળ, “યાદ કરાવવા સૂચનો.”

પુનર્નિયમ ૬:૧૮

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૮

પુનર્નિયમ ૬:૧૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૩૦

પુનર્નિયમ ૬:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “યાદ કરાવવા સૂચનો.”

પુનર્નિયમ ૬:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “ફારુનના.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.

પુનર્નિયમ ૬:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૩
  • +પુન ૪:૩૪

પુનર્નિયમ ૬:૨૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૫; પુન ૧:૮

પુનર્નિયમ ૬:૨૪

એને લગતી કલમો

  • +ગી ૧૧૧:૧૦; ની ૧૪:૨૭
  • +લેવી ૧૮:૫; પુન ૪:૧; ગલા ૩:૧૨

પુનર્નિયમ ૬:૨૫

ફૂટનોટ

  • *

    મૂળ, “યહોવા આગળ.”

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +સભા ૧૨:૧૩; રોમ ૧૦:૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૬:૨ઉત ૧૮:૧૯; પુન ૪:૯
પુન. ૬:૨ની ૩:૧, ૨
પુન. ૬:૪પુન ૫:૭; યશા ૪૨:૮; ઝખા ૧૪:૯; માર્ક ૧૨:૨૯, ૩૨; ૧કો ૮:૬
પુન. ૬:૫પુન ૧૦:૧૨; ૧૧:૧૩; ૩૦:૬; માથ ૨૨:૩૭
પુન. ૬:૫માર્ક ૧૨:૩૦, ૩૩; લૂક ૧૦:૨૭
પુન. ૬:૭ઉત ૧૮:૧૯; પુન ૪:૯; ની ૨૨:૬; એફે ૬:૪
પુન. ૬:૭પુન ૧૧:૧૯
પુન. ૬:૮પુન ૧૧:૧૮
પુન. ૬:૧૦ઉત ૧૫:૧૮
પુન. ૬:૧૦યહો ૨૪:૧૩; ગી ૧૦૫:૪૪
પુન. ૬:૧૧પુન ૮:૧૦
પુન. ૬:૧૨ન્યા ૩:૭
પુન. ૬:૧૩પુન ૧૦:૧૨; ૧૩:૪
પુન. ૬:૧૩લૂક ૪:૮
પુન. ૬:૧૩યર્મિ ૧૨:૧૬
પુન. ૬:૧૪નિર્ગ ૩૪:૧૪
પુન. ૬:૧૫નિર્ગ ૨૦:૫; પુન ૪:૨૪
પુન. ૬:૧૫નિર્ગ ૩૨:૯, ૧૦; ગણ ૨૫:૩; પુન ૧૧:૧૬, ૧૭; ન્યા ૨:૧૪
પુન. ૬:૧૫૨રા ૧૭:૧૮
પુન. ૬:૧૬માથ ૪:૭; લૂક ૪:૧૨; ૧કો ૧૦:૯
પુન. ૬:૧૬નિર્ગ ૧૭:૨, ૭; ગી ૯૫:૮, ૯; હિબ્રૂ ૩:૮, ૯
પુન. ૬:૧૮ઉત ૧૫:૧૮
પુન. ૬:૧૯નિર્ગ ૨૩:૩૦
પુન. ૬:૨૨નિર્ગ ૭:૩
પુન. ૬:૨૨પુન ૪:૩૪
પુન. ૬:૨૩નિર્ગ ૧૩:૫; પુન ૧:૮
પુન. ૬:૨૪ગી ૧૧૧:૧૦; ની ૧૪:૨૭
પુન. ૬:૨૪લેવી ૧૮:૫; પુન ૪:૧; ગલા ૩:૧૨
પુન. ૬:૨૫સભા ૧૨:૧૩; રોમ ૧૦:૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૬:૧-૨૫

પુનર્નિયમ

૬ “યહોવા તમારા ઈશ્વરે આ આજ્ઞાઓ, નિયમો અને કાયદા-કાનૂન તમને શીખવવા માટે આપ્યાં છે, જેથી નદી પાર કરીને જે દેશનો કબજો તમે મેળવશો, એમાં એનું પાલન કરજો ૨ અને યહોવા તમારા ઈશ્વરનો ડર રાખજો. તેમની બધી આજ્ઞાઓ અને તેમના નિયમો તમે જીવનભર પાળજો. એ હું તમને, તમારા દીકરાઓને અને તમારા પૌત્રોને આપું છું,+ જેથી તમે લાંબું જીવો.+ ૩ હે ઇઝરાયેલ, સાંભળ અને એનું પાલન કર. એમ કરવાથી, દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં તું આબાદ થઈશ અને તારી સંખ્યા ઘણી વધશે, જેમ તારા બાપદાદાઓના ઈશ્વર યહોવાએ તને વચન આપ્યું છે.

૪ “હે ઇઝરાયેલ, સાંભળ, યહોવા આપણા ઈશ્વર એક જ યહોવા છે.+ ૫ તું પૂરા દિલથી અને પૂરા જીવથી*+ અને પૂરા બળથી*+ તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર. ૬ આજે હું તને જે આજ્ઞાઓ જણાવું છું, એને તારા દિલમાં ઠસાવી લે. ૭ એ આજ્ઞાઓ તું તારા દીકરાઓને વારંવાર શીખવ.*+ જ્યારે તું ઘરમાં બેઠો હોય, રસ્તે ચાલતો હોય, સૂતો હોય કે ઊઠે ત્યારે એ વિશે વાત કર.+ ૮ એ આજ્ઞાઓને યાદગીરી તરીકે હાથ પર બાંધ અને નિશાની* તરીકે તારા કપાળ પર* બાંધ.+ ૯ તું પોતાના ઘરની બારસાખો પર અને શહેરના દરવાજાઓ પર એ લખ.

૧૦ “તારા ઈશ્વર યહોવા તને એ દેશમાં લઈ જશે, જે વિશે તેમણે તારા બાપદાદા ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.+ ત્યાં મોટાં મોટાં અને સરસ શહેરો છે, જે તેં બાંધ્યાં નથી;+ ૧૧ સારી સારી વસ્તુઓથી ભરેલાં ઘરો છે, જે માટે તેં મહેનત કરી નથી; ટાંકાઓ* છે, જે તેં ખોદ્યા નથી; દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનનાં ઝાડ છે, જે તેં રોપ્યાં નથી. જ્યારે તું ધરાઈને તૃપ્ત થાય,+ ૧૨ ત્યારે ધ્યાન રાખજે કે તું યહોવાને ભૂલી ન જાય.+ તે તને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે. ૧૩ તું તારા ઈશ્વર યહોવાનો ડર રાખ,+ તેમની એકલાની જ ભક્તિ કર+ અને ફક્ત તેમના નામે જ સમ ખા.+ ૧૪ બીજા દેવોની પાછળ ન જા, તારી આસપાસની પ્રજાના દેવોની ભક્તિ ન કર.+ ૧૫ કેમ કે તારી વચ્ચે રહેનાર તારા ઈશ્વર યહોવા ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે.+ જો તું એમ નહિ કરે, તો તારી વિરુદ્ધ તારા ઈશ્વર યહોવાનો ગુસ્સો ભડકી ઊઠશે+ અને પૃથ્વીની સપાટી પરથી તે તારો વિનાશ કરી દેશે.+

૧૬ “તું તારા ઈશ્વર યહોવાની કસોટી ન કર,+ જેમ તેં માસ્સાહમાં કસોટી કરી હતી.+ ૧૭ તારા ઈશ્વર યહોવાએ તને જે આજ્ઞાઓ, નિયમો અને સૂચનો* આપ્યાં છે, એ તું ખંતથી પાળ. ૧૮ યહોવાની નજરે જે યોગ્ય અને સારું છે એ કર. એમ કરીશ તો તું આબાદ થઈશ અને જઈને એ ઉત્તમ દેશનો વારસો મેળવીશ, જે વિશે યહોવાએ તારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા+ ૧૯ અને તું તારી આગળથી બધા દુશ્મનોને હાંકી કાઢીશ, જેમ યહોવાએ વચન આપ્યું છે.+

૨૦ “ભવિષ્યમાં જ્યારે તારો દીકરો તને પૂછે, ‘આપણા ઈશ્વર યહોવાએ તમને શા માટે નિયમો, કાયદા-કાનૂન અને સૂચનો* આપ્યાં હતાં?’ ૨૧ ત્યારે તું તેને કહેજે, ‘અમે ઇજિપ્તના રાજાના* ગુલામ હતા. પણ યહોવાએ પોતાના શક્તિશાળી હાથથી અમને ઇજિપ્તમાંથી બહાર કાઢ્યા. ૨૨ અમારી નજર સામે યહોવાએ અદ્‍ભુત અને ભયાનક નિશાનીઓ દેખાડી, મોટા મોટા ચમત્કારો કર્યા, જેના લીધે ઇજિપ્ત,+ એના રાજા અને રાજાના આખા કુટુંબકબીલા પર ભયંકર આફતો આવી.+ ૨૩ ઈશ્વર અમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા, જેથી અમારા બાપદાદાઓ આગળ તેમણે જે દેશ આપવાના સમ ખાધા હતા, એ દેશ અમને આપે.+ ૨૪ પછી યહોવાએ અમને આજ્ઞા કરી કે અમે એ બધા નિયમો પાળીએ અને યહોવા આપણા ઈશ્વરનો ડર રાખીએ, જેથી અમારું હંમેશાં ભલું થાય+ અને અમે જીવતા રહીએ,+ જેમ આજે છીએ. ૨૫ આપણા ઈશ્વર યહોવાની આજ્ઞા મુજબ* જો એ બધા નિયમો ધ્યાનથી પાળીશું, તો આપણે તેમની નજરમાં નેક* ગણાઈશું.’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો