વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • ખ્રિસ્તની હાજરીની નિશાની (૧-૫૧)

        • યુદ્ધો, ખોરાકની અછત, ધરતીકંપો (૭)

        • ખુશખબર ફેલાવવામાં આવશે (૧૪)

        • મોટી વિપત્તિ (૨૧, ૨૨)

        • માણસના દીકરાની નિશાની (૩૦)

        • અંજીરનું ઝાડ (૩૨-૩૪)

        • નૂહના દિવસની જેમ (૩૭-૩૯)

        • જાગતા રહો (૪૨-૪૪)

        • વિશ્વાસુ ચાકર અને દુષ્ટ ચાકર (૪૫-૫૧)

માથ્થી ૨૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૫

માથ્થી ૨૪:૨

એને લગતી કલમો

  • +માર્ક ૧૩:૧, ૨; લૂક ૧૯:૪૪; ૨૧:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૦, પાન ૩

માથ્થી ૨૪:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૨૪:૨૭, ૩૭-૩૯
  • +માથ ૧૩:૩૯; ૨૮:૨૦; માર્ક ૧૩:૩, ૪; લૂક ૨૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    ઈસુ—માર્ગ, પાન ૨૫૬

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૦૪, ૨૪૨૧

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૮, પાન ૨૬

    ૫/૧/૧૯૯૯, પાન ૮-૯

    ૪/૧/૧૯૯૭, પાન ૫-૬

    ૮/૧૫/૧૯૯૬, પાન ૯

    ૨/૧/૧૯૯૪, પાન ૧૮, ૨૯

    ૨/૧/૧૯૯૦, પાન ૪

    જ્ઞાન, પાન ૯૮

    ૫/૩/૦, પાન ૫

    હંમશ માટે જીવી શકા, પાન ૧૪૮

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૭૬

    કુરુક્ષેત્ર, પાન ૩

    જીવનમાં ઘણું બાકી રહેલું છે, પાન ૩

માથ્થી ૨૪:૪

એને લગતી કલમો

  • +માર્ક ૧૩:૫, ૬; લૂક ૨૧:૮

માથ્થી ૨૪:૫

એને લગતી કલમો

  • +માથ ૨૪:૨૪

માથ્થી ૨૪:૬

એને લગતી કલમો

  • +માર્ક ૧૩:૭; લૂક ૨૧:૯

માથ્થી ૨૪:૭

એને લગતી કલમો

  • +પ્રક ૬:૪
  • +પ્રેકા ૧૧:૨૮; પ્રક ૬:૬
  • +માર્ક ૧૩:૮; લૂક ૨૧:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    બાઇબલ શીખવે છે, પાન ૮૮-૮૯

    સજાગ બનો!

    ૭/૨૦૦૨, પાન ૯

    ૫/૮/૧૯૯૫, પાન ૪

    ૫/૩/૦, પાન ૫

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૮, પાન ૬-૭

    ૧૦/૧/૨૦૦૫, પાન ૪-૫

    ૯/૧૫/૧૯૯૮, પાન ૭

    ૪/૧/૧૯૯૭, પાન ૬-૭

    ૮/૧/૧૯૯૨, પાન ૬-૭

    ૨/૧/૧૯૯૦, પાન ૩

    શું દેવ કાળજી રાખે છે, પાન ૧૯

    યશાયાહની ભવિષ્યવાણી ૧, પાન ૨૦૧-૨૦૨

    જ્ઞાન, પાન ૯૮

    “જુઓ!”, પાન ૩

માથ્થી ૨૪:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “પ્રસૂતિની પીડા જેવા દુઃખની.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૫, પાન ૧૭

    શું દેવ કાળજી રાખે છે, પાન ૧૯

માથ્થી ૨૪:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “મારા નામને લીધે.”

એને લગતી કલમો

  • +યોહ ૧૫:૨૦; પ્રેકા ૧૧:૧૯; પ્રક ૨:૧૦
  • +યોહ ૧૬:૨; પ્રેકા ૭:૫૯; ૧૨:૧, ૨; પ્રક ૬:૧૧
  • +માથ ૧૦:૧૭, ૨૨; માર્ક ૧૩:૯, ૧૩; લૂક ૨૧:૧૨, ૧૩, ૧૭; યોહ ૧૫:૨૧; ૨તિ ૩:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૭

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૨, પાન ૧૪

    ૧૨/૧/૧૯૯૮, પાન ૫

    ૭/૧૫/૧૯૯૬, પાન ૩૦

    આપણી રાજ્ય સેવા,

    ૨/૧૯૯૪, પાન ૩

માથ્થી ૨૪:૧૧

એને લગતી કલમો

  • +માથ ૭:૧૫; ૧તિ ૪:૧; ૨પિ ૨:૧

માથ્થી ૨૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૩/૨૦૧૮, પાન ૧

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૭, પાન ૧૭-૧૮

    સજાગ બનો!,

    ૧/૮/૧૯૯૯, પાન ૩

    ૫/૮/૧૯૯૫, પાન ૪

    ૨/૧/૧૯૯૦, પાન ૪

માથ્થી ૨૪:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “ધીરજ રાખીને સહન કરે છે.”

એને લગતી કલમો

  • +માથ ૧૦:૨૨; માર્ક ૧૩:૧૩; લૂક ૨૧:૧૯; હિબ્રૂ ૧૦:૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૯

    ચોકીબુરજ,

    ૯/૧/૧૯૯૩, પાન ૨૧

    ૬/૧/૧૯૯૦, પાન ૨૭

માથ્થી ૨૪:૧૪

એને લગતી કલમો

  • +માથ ૯:૩૫; ૨૮:૧૯, ૨૦; માર્ક ૧૩:૧૦; પ્રક ૧૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૧

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૨ ૨૦૨૦ પાન ૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૬, પાન ૮-૧૨

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૬

    ૭/૧/૨૦૧૫, પાન ૩, ૭

    ૪/૧૫/૨૦૧૩, પાન ૨૨-૨૬

    ૪/૧/૨૦૧૨, પાન ૭

    ૪/૧/૨૦૧૧, પાન ૩, ૪-૬, ૭-૯

    ૩/૧/૨૦૦૯, પાન ૨૧-૨૨

    ૫/૧/૨૦૦૮, પાન ૧૬-૧૭

    ૫/૧/૨૦૦૬, પાન ૨૭

    ૨/૧/૨૦૦૬, પાન ૨૩-૨૭

    ૭/૧/૨૦૦૫, પાન ૨૪

    ૮/૧૫/૧૯૯૯, પાન ૧૯-૨૪

    ૪/૧/૧૯૯૭, પાન ૮

    ૯/૧/૧૯૯૫, પાન ૧૩

    ૮/૧/૧૯૯૪, પાન ૨૫, ૨૭-૨૮

    ૨/૧/૧૯૯૪, પાન ૧૮

    ૯/૧/૧૯૯૨, પાન ૧૪

    ૫/૧/૧૯૯૦, પાન ૧૦, ૧૫

    ૬/૧/૧૯૮૯, પાન ૧૦

    ૩/૧/૧૯૮૮, પાન ૨૧, ૨૬

    બાઇબલ શીખવે છે, પાન ૯૨-૯૪

માથ્થી ૨૪:૧૫

એને લગતી કલમો

  • +દા ૯:૨૭; ૧૧:૩૧; ૧૨:૧૧; માર્ક ૧૩:૧૪-૧૮; લૂક ૨૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૮

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૪-૫

    ૪/૧/૨૦૧૨, પાન ૨૬-૨૭

    ૫/૧/૨૦૦૯, પાન ૧૩, ૧૭

    ૮/૧૫/૧૯૯૯, પાન ૨૯

    ૫/૧/૧૯૯૯, પાન ૧૪-૧૮

    ૮/૧૫/૧૯૯૬, પાન ૧૫

    ૬/૧/૧૯૯૬, પાન ૧૪

    ૨/૧/૧૯૯૪, પાન ૧૮

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૭૬

    જીવનમાં ઘણું બાકી રહેલું છે, પાન ૩

માથ્થી ૨૪:૧૬

એને લગતી કલમો

  • +લૂક ૨૧:૨૧-૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૧૬

    ૪/૧/૨૦૧૨, પાન ૨૬-૨૭

    ૫/૧/૨૦૦૯, પાન ૧૩, ૧૭

    ૫/૧/૧૯૯૯, પાન ૧૮-૨૦

    ૮/૧૫/૧૯૯૬, પાન ૧૫

    ૬/૧/૧૯૯૬, પાન ૧૪

    જીવનમાં ઘણું બાકી રહેલું છે, પાન ૩

માથ્થી ૨૪:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૨, પાન ૨૭

    ૧/૧/૨૦૦૭, પાન ૧૦-૧૧

    ૫/૧/૧૯૯૯, પાન ૧૪, ૧૯

    ૬/૧/૧૯૯૬, પાન ૧૪

માથ્થી ૨૪:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૧૨, પાન ૨૭

    ૧/૧/૨૦૦૭, પાન ૧૦-૧૧

    ૫/૧/૧૯૯૯, પાન ૧૪, ૧૯

    ૬/૧/૧૯૯૬, પાન ૧૪

માથ્થી ૨૪:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૯, પાન ૧૪, ૧૯-૨૦

    ૬/૧/૧૯૯૬, પાન ૧૪

    ૩/૧/૧૯૮૯, પાન ૨૨

માથ્થી ૨૪:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૯, પાન ૧૪, ૧૯-૨૦

    ૬/૧/૧૯૯૬, પાન ૧૪

    ૧૦/૧/૧૯૮૬, પાન ૨૦

માથ્થી ૨૪:૨૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૨૧:૨૩; પ્રક ૭:૧૪
  • +દા ૧૨:૧; માર્ક ૧૩:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૯, પાન ૨૨-૨૩

    ૫/૧/૨૦૦૮, પાન ૧૯-૨૦

    ૬/૧/૧૯૯૬, પાન ૧૪

    ૨/૧૫/૧૯૯૫, પાન ૧૩

    જીવનમાં ઘણું બાકી રહેલું છે, પાન ૩

માથ્થી ૨૪:૨૨

એને લગતી કલમો

  • +માર્ક ૧૩:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૧૬

    ૭/૧૫/૨૦૧૩, પાન ૫

    ૯/૧/૨૦૧૦, પાન ૩૧-૩૨

    ૫/૧/૧૯૯૯, પાન ૧૦

    ૨/૧૫/૧૯૯૭, પાન ૨૯

    ૧૨/૧૫/૧૯૯૬, પાન ૩૦

    ૮/૧૫/૧૯૯૬, પાન ૧૫

    ૨/૧૫/૧૯૯૫, પાન ૧૩

    ૮/૧/૧૯૯૨, પાન ૧૩

    ૫/૧/૧૯૯૦, પાન ૧૫

    જીવનમાં ઘણું બાકી રહેલું છે, પાન ૩

માથ્થી ૨૪:૨૩

એને લગતી કલમો

  • +માથ ૨૪:૫
  • +માર્ક ૧૩:૨૧-૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧/૧૯૯૪, પાન ૧૮

માથ્થી ૨૪:૨૪

એને લગતી કલમો

  • +માથ ૭:૧૫; ૨પિ ૨:૧
  • +માથ ૭:૨૨, ૨૩; ૨થે ૨:૯

માથ્થી ૨૪:૨૬

એને લગતી કલમો

  • +લૂક ૧૭:૨૩

માથ્થી ૨૪:૨૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૧૭:૨૪

માથ્થી ૨૪:૨૮

ફૂટનોટ

  • *

    ગરુડની અમુક જાત મડદાં ખાય છે.

એને લગતી કલમો

  • +લૂક ૧૭:૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૧૯૯૦, પાન ૪, ૭

માથ્થી ૨૪:૨૯

એને લગતી કલમો

  • +યોએ ૨:૩૧
  • +માર્ક ૧૩:૨૪, ૨૫; લૂક ૨૧:૨૫, ૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૮

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૯, પાન ૧૨-૧૩

    ૪/૧/૧૯૯૭, પાન ૧૫

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૩

    ૪/૧/૧૯૯૪, પાન ૨૦

    ૨/૧/૧૯૯૪, પાન ૨૯

    જ્ઞાન, પાન ૯૮

માથ્થી ૨૪:૩૦

એને લગતી કલમો

  • +પ્રક ૧:૭
  • +દા ૭:૧૩
  • +માથ ૨૬:૬૪; માર્ક ૧૩:૨૬; લૂક ૨૧:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૧/૨૦૧૯, પાન ૪-૫

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૯, પાન ૧૨-૧૩

    ૪/૧/૧૯૯૭, પાન ૧૫

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૧૮, ૨૩

    ૨/૧/૧૯૯૪, પાન ૨૯

માથ્થી ૨૪:૩૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.

એને લગતી કલમો

  • +માર્ક ૧૩:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૯, પાન ૧૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૨૬

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૫, પાન ૧૭-૧૯

    ૭/૧૫/૨૦૧૩, પાન ૫

    ૧૦/૧૫/૧૯૯૫, પાન ૨૩

    ૨/૧/૧૯૯૪, પાન ૨૯

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૭૬

માથ્થી ૨૪:૩૨

એને લગતી કલમો

  • +માર્ક ૧૩:૨૮-૩૧; લૂક ૨૧:૨૯-૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૮

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૨૬

    આપણાં કોયડાઓ, પાન ૧૪-૧૬

માથ્થી ૨૪:૩૩

એને લગતી કલમો

  • +યાકૂ ૫:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૮

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૨૬

    આપણાં કોયડાઓ, પાન ૧૪-૧૬

માથ્થી ૨૪:૩૪

ફૂટનોટ

  • *

    સામાન્ય રીતે “પેઢી” એટલે કે કોઈ એક સમયગાળામાં જીવતા અલગ અલગ ઉંમરના લોકો.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૩/૨૦૧૮, પાન ૫

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૪, પાન ૩૦-૩૧

    ૪/૧/૨૦૧૦, પાન ૧૯-૨૦

    ૫/૧/૧૯૯૯, પાન ૧૦-૧૨

    ૬/૧/૧૯૯૭, પાન ૨૮

    ૧/૧/૧૯૯૭, પાન ૧૨-૧૩

    ૧૧/૧/૧૯૯૫, પાન ૧૦, ૧૬, ૩૦

    ૧૨/૧/૧૯૮૮, પાન ૧૬

    ૪/૧/૧૯૮૭, પાન ૪

    આપણાં કોયડાઓ, પાન ૧૪-૧૬

    સજાગ બનો!

    ૫/૩/૦, પાન ૫

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૭૬

    કુરુક્ષેત્ર, પાન ૩

    દેવ કાળજી લે છે, પાન ૩, ૯-૨૨

    જીવનમાં ઘણું બાકી રહેલું છે, પાન ૩

માથ્થી ૨૪:૩૫

એને લગતી કલમો

  • +લૂક ૨૧:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૫, પાન ૧૦, ૧૬

માથ્થી ૨૪:૩૬

એને લગતી કલમો

  • +૧થે ૫:૧, ૨
  • +માર્ક ૧૩:૩૨; પ્રેકા ૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૧૯૫-૧૯૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૬, પાન ૧૪

    બાઇબલ શીખવે છે, પાન ૨૦૩-૨૦૪

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૨, પાન ૧૨

    ૧૧/૧૫/૧૯૯૮, પાન ૧૭-૧૮

    ૯/૧૫/૧૯૯૮, પાન ૧૦

    ૩/૧/૧૯૯૭, પાન ૧૧-૧૨

    ૮/૧/૧૯૯૬, પાન ૩૦

    ૧૧/૧/૧૯૯૫, પાન ૧૦, ૧૬

માથ્થી ૨૪:૩૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૬:૧૧-૧૩
  • +લૂક ૧૭:૨૬, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૯-૧૧

    ૧૨/૧૫/૨૦૦૩, પાન ૧૪-૧૯

    ૫/૧૫/૨૦૦૩, પાન ૬-૭

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૯

    ૩/૧/૧૯૯૭, પાન ૧૧-૧૨

    ૨/૧૫/૧૯૯૫, પાન ૧૩

    ૫/૧/૧૯૯૩, પાન ૨૯

    ૧૨/૧/૧૯૯૦, પાન ૧૨

    ૧૦/૧/૧૯૯૧, પાન ૧૮

    ૫/૧/૧૯૯૦, પાન ૧૫

    કુરુક્ષેત્ર, પાન ૩

માથ્થી ૨૪:૩૮

ફૂટનોટ

  • *

    દેખીતું છે, નૂહનું વહાણ લંબચોરસ પેટી જેવું હતું, જેનું તળિયું સપાટ હતું.

એને લગતી કલમો

  • +ઉત ૭:૭; હિબ્રૂ ૧૧:૭; ૧પિ ૩:૧૯, ૨૦; ૨પિ ૨:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૫, પાન ૧૮-૧૯

    ૨/૧૫/૨૦૦૦, પાન ૬-૭

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૯

    ૧૦/૧/૧૯૯૯, પાન ૬-૭

    ૩/૧/૧૯૯૭, પાન ૧૧-૧૨

    ૨/૧૫/૧૯૯૫, પાન ૧૩

    ૧૦/૧/૧૯૯૧, પાન ૧૮

    કુરુક્ષેત્ર, પાન ૩

માથ્થી ૨૪:૩૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૭:૨૩; ૨પિ ૩:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૬

    ૯/૧/૨૦૦૫, પાન ૧૮-૧૯

    ૨/૧૫/૨૦૦૦, પાન ૬-૭

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૯

    ૧૦/૧/૧૯૯૯, પાન ૬-૭

    ૩/૧/૧૯૯૭, પાન ૧૧-૧૨

    ૨/૧૫/૧૯૯૫, પાન ૧૩

    ૧૦/૧/૧૯૯૧, પાન ૧૮

    ૧૦/૧/૧૯૮૭, પાન ૧૫

    કુરુક્ષેત્ર, પાન ૩

માથ્થી ૨૪:૪૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૨૨

    ૧૨/૧૫/૨૦૦૩, પાન ૨૦

    ૩/૧/૧૯૯૭, પાન ૧૩

    ૨/૧/૧૯૯૦, પાન ૪

માથ્થી ૨૪:૪૧

એને લગતી કલમો

  • +લૂક ૧૭:૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૨૨

    ૧૨/૧૫/૨૦૦૩, પાન ૨૦

    ૩/૧/૧૯૯૭, પાન ૧૩

    ૨/૧/૧૯૯૦, પાન ૪

માથ્થી ૨૪:૪૨

એને લગતી કલમો

  • +માથ ૨૫:૧૩; માર્ક ૧૩:૩૩; લૂક ૨૧:૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૫, પાન ૨૧-૨૩, ૨૫

    ૧૨/૧૫/૨૦૦૩, પાન ૧૪

    ૩/૧/૧૯૯૭, પાન ૧૨-૧૩

    ૫/૧/૧૯૯૪, પાન ૨૭

    ૬/૧/૧૯૯૩, પાન ૧૨

    ૮/૧/૧૯૯૨, પાન ૧૮

માથ્થી ૨૪:૪૩

ફૂટનોટ

  • *

    અથવા, “રાતે કયા સમયે.”

એને લગતી કલમો

  • +૧થે ૫:૨; ૨પિ ૩:૧૦
  • +લૂક ૧૨:૩૯, ૪૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૩, પાન ૧૨

માથ્થી ૨૪:૪૪

એને લગતી કલમો

  • +માર્ક ૧૩:૩૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૧૯૯૨, પાન ૧૮

    આપણી રાજ્ય સેવા,

    ૧૧/૨૦૦૩, પાન ૧

માથ્થી ૨૪:૪૫

ફૂટનોટ

  • *

    અથવા, “શાણો.”

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૪૨-૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૪

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૦, પાન ૩૦-૩૧

    સંગઠન, પાન ૧૮-૧૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૧૭, પાન ૨૬-૨૮

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૪, પાન ૩-૫

    ૭/૧૫/૨૦૧૩, પાન ૨૦, ૨૧-૨૩

    ૬/૧/૨૦૦૯, પાન ૨૬-૩૦

    ૧૧/૧/૨૦૦૭, પાન ૩૦

    ૪/૧/૨૦૦૭, પાન ૨૩-૨૪

    ૯/૧૫/૨૦૦૫, પાન ૨૨

    ૩/૧/૨૦૦૪, પાન ૮-૧૨, ૧૩-૧૮

    ૧૨/૧/૨૦૦૨, પાન ૧૭

    ૩/૧૫/૨૦૦૨, પાન ૧૪

    ૩/૧/૨૦૦૨, પાન ૧૫

    ૭/૧/૨૦૦૧, પાન ૧૧-૧૨

    ૫/૧/૨૦૦૦, પાન ૧૫-૧૬

    ૩/૧૫/૧૯૯૮, પાન ૨૦-૨૧

    ૧/૧/૧૯૯૭, પાન ૧૩-૧૪

    ૫/૧૫/૧૯૯૫, પાન ૧૫

    ૧૦/૧/૧૯૯૦, પાન ૧૦

    યહોવાની ઇચ્છા, પાઠ ૧૯

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૯૮

    જ્ઞાન, પાન ૧૬૦

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૧૭

માથ્થી ૨૪:૪૬

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૭-૮, ૨૪

    ૪/૧/૨૦૦૭, પાન ૨૩-૨૪

    ૩/૧/૨૦૦૪, પાન ૧૧-૧૨

    ૫/૧૫/૧૯૯૫, પાન ૧૫

    ૧૦/૧/૧૯૯૦, પાન ૧૦

માથ્થી ૨૪:૪૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સંગઠન, પાન ૧૯-૨૦

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૭-૮, ૨૪-૨૫

    ૨/૧/૨૦૦૯, પાન ૩૦

    ૧/૧/૨૦૦૮, પાન ૨૫

    ૪/૧/૨૦૦૭, પાન ૨૩-૨૪

    ૩/૧/૨૦૦૪, પાન ૧૨

    ૧૦/૧/૧૯૯૦, પાન ૧૦

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૧૭

માથ્થી ૨૪:૪૮

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૪૫, ૪૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૫૯

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૨૪

    ૩/૧/૨૦૦૪, પાન ૧૩

    ૭/૧૫/૧૯૯૯, પાન ૧૭

    ૨/૧/૧૯૯૦, પાન ૪

માથ્થી ૨૪:૪૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૪, પાન ૧૩

    ૭/૧૫/૧૯૯૯, પાન ૧૭

માથ્થી ૨૪:૫૦

એને લગતી કલમો

  • +માથ ૨૫:૧૩

માથ્થી ૨૪:૫૧

એને લગતી કલમો

  • +માથ ૧૩:૪૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૪, પાન ૧૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૨૪:૨માર્ક ૧૩:૧, ૨; લૂક ૧૯:૪૪; ૨૧:૫, ૬
માથ. ૨૪:૩માથ ૨૪:૨૭, ૩૭-૩૯
માથ. ૨૪:૩માથ ૧૩:૩૯; ૨૮:૨૦; માર્ક ૧૩:૩, ૪; લૂક ૨૧:૭
માથ. ૨૪:૪માર્ક ૧૩:૫, ૬; લૂક ૨૧:૮
માથ. ૨૪:૫માથ ૨૪:૨૪
માથ. ૨૪:૬માર્ક ૧૩:૭; લૂક ૨૧:૯
માથ. ૨૪:૭પ્રક ૬:૪
માથ. ૨૪:૭પ્રેકા ૧૧:૨૮; પ્રક ૬:૬
માથ. ૨૪:૭માર્ક ૧૩:૮; લૂક ૨૧:૧૦, ૧૧
માથ. ૨૪:૯યોહ ૧૫:૨૦; પ્રેકા ૧૧:૧૯; પ્રક ૨:૧૦
માથ. ૨૪:૯યોહ ૧૬:૨; પ્રેકા ૭:૫૯; ૧૨:૧, ૨; પ્રક ૬:૧૧
માથ. ૨૪:૯માથ ૧૦:૧૭, ૨૨; માર્ક ૧૩:૯, ૧૩; લૂક ૨૧:૧૨, ૧૩, ૧૭; યોહ ૧૫:૨૧; ૨તિ ૩:૧૨
માથ. ૨૪:૧૧માથ ૭:૧૫; ૧તિ ૪:૧; ૨પિ ૨:૧
માથ. ૨૪:૧૩માથ ૧૦:૨૨; માર્ક ૧૩:૧૩; લૂક ૨૧:૧૯; હિબ્રૂ ૧૦:૩૬
માથ. ૨૪:૧૪માથ ૯:૩૫; ૨૮:૧૯, ૨૦; માર્ક ૧૩:૧૦; પ્રક ૧૪:૬
માથ. ૨૪:૧૫દા ૯:૨૭; ૧૧:૩૧; ૧૨:૧૧; માર્ક ૧૩:૧૪-૧૮; લૂક ૨૧:૨૦
માથ. ૨૪:૧૬લૂક ૨૧:૨૧-૨૩
માથ. ૨૪:૨૧લૂક ૨૧:૨૩; પ્રક ૭:૧૪
માથ. ૨૪:૨૧દા ૧૨:૧; માર્ક ૧૩:૧૯
માથ. ૨૪:૨૨માર્ક ૧૩:૨૦
માથ. ૨૪:૨૩માથ ૨૪:૫
માથ. ૨૪:૨૩માર્ક ૧૩:૨૧-૨૩
માથ. ૨૪:૨૪માથ ૭:૧૫; ૨પિ ૨:૧
માથ. ૨૪:૨૪માથ ૭:૨૨, ૨૩; ૨થે ૨:૯
માથ. ૨૪:૨૬લૂક ૧૭:૨૩
માથ. ૨૪:૨૭લૂક ૧૭:૨૪
માથ. ૨૪:૨૮લૂક ૧૭:૩૭
માથ. ૨૪:૨૯યોએ ૨:૩૧
માથ. ૨૪:૨૯માર્ક ૧૩:૨૪, ૨૫; લૂક ૨૧:૨૫, ૨૬
માથ. ૨૪:૩૦પ્રક ૧:૭
માથ. ૨૪:૩૦દા ૭:૧૩
માથ. ૨૪:૩૦માથ ૨૬:૬૪; માર્ક ૧૩:૨૬; લૂક ૨૧:૨૭
માથ. ૨૪:૩૧માર્ક ૧૩:૨૭
માથ. ૨૪:૩૨માર્ક ૧૩:૨૮-૩૧; લૂક ૨૧:૨૯-૩૩
માથ. ૨૪:૩૩યાકૂ ૫:૮, ૯
માથ. ૨૪:૩૫લૂક ૨૧:૩૩
માથ. ૨૪:૩૬૧થે ૫:૧, ૨
માથ. ૨૪:૩૬માર્ક ૧૩:૩૨; પ્રેકા ૧:૭
માથ. ૨૪:૩૭ઉત ૬:૧૧-૧૩
માથ. ૨૪:૩૭લૂક ૧૭:૨૬, ૨૭
માથ. ૨૪:૩૮ઉત ૭:૭; હિબ્રૂ ૧૧:૭; ૧પિ ૩:૧૯, ૨૦; ૨પિ ૨:૫
માથ. ૨૪:૩૯ઉત ૭:૨૩; ૨પિ ૩:૬
માથ. ૨૪:૪૧લૂક ૧૭:૩૫
માથ. ૨૪:૪૨માથ ૨૫:૧૩; માર્ક ૧૩:૩૩; લૂક ૨૧:૩૬
માથ. ૨૪:૪૩૧થે ૫:૨; ૨પિ ૩:૧૦
માથ. ૨૪:૪૩લૂક ૧૨:૩૯, ૪૦
માથ. ૨૪:૪૪માર્ક ૧૩:૩૫
માથ. ૨૪:૪૫લૂક ૧૨:૪૨-૪૪
માથ. ૨૪:૪૬પ્રક ૧૬:૧૫
માથ. ૨૪:૪૮લૂક ૧૨:૪૫, ૪૬
માથ. ૨૪:૫૦માથ ૨૫:૧૩
માથ. ૨૪:૫૧માથ ૧૩:૪૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૨૪:૧-૫૧

માથ્થી

૨૪ ઈસુ મંદિરમાંથી નીકળીને જતા હતા ત્યારે, શિષ્યો તેમની પાસે આવ્યા. તેઓ તેમને મંદિરની ઇમારતો બતાવવા લાગ્યા. ૨ તેમણે કહ્યું: “શું તમે આ બધું જુઓ છો? હું તમને સાચે જ કહું છું કે અહીં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેશે નહિ. એ બધા પથ્થર પાડી નાખવામાં આવશે.”+

૩ ઈસુ જૈતૂન પર્વત પર બેઠા હતા ત્યારે, શિષ્યો એકાંતમાં તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું: “અમને જણાવો કે એ બધું ક્યારે બનશે? તમારી હાજરીની*+ અને દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?”+

૪ ઈસુએ જવાબમાં કહ્યું કે “જોજો, કોઈ તમને ભમાવે નહિ.+ ૫ ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું ખ્રિસ્ત છું’ અને ઘણાને ભમાવશે.+ ૬ તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળશો. જોજો, તમે ચોંકી ન જતા. આ બધું થાય એ જરૂરી છે, પણ એટલેથી અંત નહિ આવે.+

૭ “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.+ એક પછી એક ઘણી જગ્યાએ ખોરાકની અછત પડશે+ અને ધરતીકંપો થશે.+ ૮ આ બધું તો દુઃખોની* શરૂઆત જ છે.

૯ “પછી લોકો તમારી સતાવણી કરશે+ અને તમને મારી નાખશે.+ તમે મારા શિષ્યો છો એટલે* બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે.+ ૧૦ ઘણા ઠોકર ખાશે, એકબીજાને દગો કરશે અને એકબીજાને ધિક્કારશે. ૧૧ ઘણા જૂઠા પ્રબોધકો ઊભા થશે અને ઘણાને ખોટા માર્ગે દોરશે.+ ૧૨ દુષ્ટતા વધી જવાથી, ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે. ૧૩ પણ જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે* તેનો જ ઉદ્ધાર થશે.+ ૧૪ રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે+ અને પછી જ અંત આવશે.

૧૫ “પ્રબોધક દાનિયેલના જણાવ્યા પ્રમાણે, તમે વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને પવિત્ર જગ્યાએ ઊભેલી જોશો+ (વાચકે સમજવા ધ્યાન આપવું). ૧૬ એ દેખાય ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું.+ ૧૭ જે માણસ ધાબા પર હોય, તેણે ઘરમાંથી સામાન લેવા નીચે ન ઊતરવું. ૧૮ જે માણસ ખેતરમાં હોય તેણે પોતાનો ઝભ્ભો લેવા પાછા ન જવું. ૧૯ એ દિવસો ગર્ભવતી સ્ત્રીઓ અને ધવડાવનારી સ્ત્રીઓ માટે કેટલા મુશ્કેલ હશે! ૨૦ પ્રાર્થના કરતા રહો કે તમારે શિયાળામાં અથવા સાબ્બાથના દિવસે નાસવું ન પડે. ૨૧ એ સમયે એવી મોટી વિપત્તિ* આવશે,+ જે દુનિયાની શરૂઆતથી હમણાં સુધી થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ.+ ૨૨ જો એ દિવસો ઓછા કરવામાં ન આવે તો કોઈ જ બચશે નહિ. પણ ઈશ્વરના પસંદ કરાયેલા લોકોને લીધે એ દિવસો ઓછા કરવામાં આવશે.+

૨૩ “જો કોઈ તમને કહે કે ‘જુઓ! ખ્રિસ્ત અહીં છે’+ અથવા ‘ત્યાં છે,’ તો એ માનતા નહિ.+ ૨૪ જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો+ ઊભા થશે. તેઓ મોટાં મોટાં ચમત્કારો અને કરામતો દેખાડશે. અરે, શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાઓને પણ તેઓ ભમાવવાની કોશિશ કરશે!+ ૨૫ જુઓ! મેં તમને પહેલેથી ચેતવી દીધા છે. ૨૬ જો લોકો તમને કહે કે ‘જુઓ! તે વેરાન પ્રદેશમાં છે,’ તો જતા નહિ. ‘જુઓ! તે અંદરના ઓરડામાં છે,’ તો માનતા નહિ.+ ૨૭ જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, એમ માણસના દીકરાની હાજરીના* સમયે થશે.+ ૨૮ જ્યાં મડદું હોય છે, ત્યાં ગરુડો* ભેગા થશે.+

૨૯ “એ દિવસોની વિપત્તિ પછી તરત જ સૂર્ય અંધકારમય બની જશે+ અને ચંદ્ર પોતાનો પ્રકાશ નહિ આપે. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે.+ ૩૦ પછી આકાશમાં માણસના દીકરાની નિશાની દેખાશે. પૃથ્વી પરનાં બધાં કુળો શોકમાં છાતી કૂટશે.+ તેઓ માણસના દીકરાને+ શક્તિ અને મહાન ગૌરવ સાથે આકાશનાં વાદળો પર આવતો જોશે.+ ૩૧ તે પોતાના દૂતોને રણશિંગડાના* મોટા અવાજ સાથે મોકલશે. તેઓ આકાશોના એક છેડાથી તે બીજા છેડા સુધી, ચારેય દિશામાંથી ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા કરશે.+

૩૨ “હવે અંજીરના ઝાડના ઉદાહરણમાંથી આ શીખો: એની કુમળી ડાળી ઊગે અને એનાં પાંદડાં ફૂટે કે તરત જ તમને ખબર પડે છે કે ઉનાળો નજીક છે.+ ૩૩ એ જ રીતે, તમે આ બધું થતું જુઓ ત્યારે જાણજો કે માણસનો દીકરો બારણા પાસે જ છે.+ ૩૪ હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી* જતી રહેશે નહિ. ૩૫ આકાશ અને પૃથ્વી નાશ પામશે, પણ મારા શબ્દો કાયમ ટકશે.+

૩૬ “એ દિવસ અને ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી,+ સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ.+ ૩૭ જેવું નૂહના દિવસોમાં થયું હતું,+ એવું જ માણસના દીકરાની હાજરીના* સમયે થશે.+ ૩૮ પૂર આવ્યું એ પહેલાં લોકો ખાતાં-પીતાં અને પરણતાં-પરણાવતાં હતા. નૂહ વહાણની* અંદર ગયા ત્યાં સુધી તેઓ એવું કરતા હતા.+ ૩૯ પૂર આવ્યું અને એ બધાને ખેંચી લઈ ગયું ત્યાં સુધી તેઓએ ધ્યાન આપ્યું નહિ.+ એવું જ માણસના દીકરાની હાજરીના* સમયે પણ થશે. ૪૦ એ સમયે બે માણસો ખેતરમાં હશે. એક લેવાશે અને બીજો પડતો મુકાશે. ૪૧ બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે. એક લેવાશે અને બીજી પડતી મુકાશે.+ ૪૨ એટલે જાગતા રહો, કારણ કે તમે જાણતા નથી કે તમારો માલિક કયા દિવસે આવે છે.+

૪૩ “પણ તમે જાણો છો કે જો ઘરમાલિકને ખબર હોત કે ચોર કઈ ઘડીએ* આવશે,+ તો તે જાગતો રહ્યો હોત. તેણે પોતાના ઘરમાં ચોરી થવા દીધી ન હોત.+ ૪૪ તમે પણ તૈયાર રહો,+ કારણ કે તમે જે ઘડીએ ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવે છે.

૪૫ “વિશ્વાસુ અને સમજુ* ચાકર કોણ છે, જેને તેના માલિકે ઘરના સેવકોની જવાબદારી સોંપી છે, જેથી તે તેઓને યોગ્ય સમયે ખોરાક આપે?+ ૪૬ એ ચાકરને ધન્ય છે, જેનો માલિક આવીને તેને એમ કરતો જુએ!+ ૪૭ હું તમને સાચે જ કહું છું, માલિક પોતાની બધી માલ-મિલકતની જવાબદારી તેને સોંપશે.

૪૮ “પણ ધારો કે એ ચાકર દુષ્ટ કામો કરવા લાગે અને મનમાં વિચારે, ‘મારા માલિકને આવતા મોડું થાય છે.’+ ૪૯ તે બીજા ચાકરોને મારવા લાગે અને દારૂડિયાઓ સાથે ખાવા-પીવા લાગે. ૫૦ એ ચાકર ધારતો નથી એ દિવસે અને તે જાણતો નથી એ ઘડીએ તેનો માલિક આવી પહોંચશે.+ ૫૧ તે તેને કડકમાં કડક સજા કરશે અને ઢોંગીઓ જેવા તેના હાલ કરશે. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો